logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વિરપુર એપીએમસી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ કાર્યક્રમ યોજાયો.. મહિસાગર જીલ્લાના વિરપુર ખાતે આવેલ એપીએમસીના હોલ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને હિન્દુ સમાજના લોકોએ તેમનું સ્વાગત કર્યું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામે ગામ હનુમાન ચાલીસા કેન્દ્રો સ્થાપી હિન્દુ સમાજને એક કરવાનો હતો. સાથે જ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓને આગળ વધારવાનો પણ હેતુ હતો. ડૉ. તોગડિયાએ કાર્યકરોને વધુમાં વધુ ગામોમાં નિયમિત હનુમાન ચાલીસા પાઠના કેન્દ્રો શરૂ કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે તેમણે હિન્દુ સમાજની એકતા, સંગઠન, પરસ્પર સહયોગ અને સેવાકીય પ્રવૃત્તિઓ વધારવા પર ભાર મૂક્યો. તેમણે જરૂરિયાતમંદ પરિવારો સુધી સેવા પહોંચાડવા અને યુવાનોને ધાર્મિક તથા સામાજિક સેવાકાર્યો સાથે જોડવા અંગે પણ માર્ગદર્શન આપ્યું.કાર્યક્રમ દરમિયાન ડૉ. તોગડિયાએ દેશમાં વધી રહેલા બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને મોટાપા જેવી આરોગ્ય સમસ્યાઓ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે આવી સમસ્યાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવા અને જરૂરી માર્ગદર્શન આપવા માટે ‘હિન્દુ હેલ્પલાઇન’ની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી આપી. ડૉ. તોગડિયાની વિરપુરની મુલાકાતને લઈને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. આ કાર્યક્રમમાં વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો, કાર્યકરો, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા... રીપોર્ટર- વિપુલ જોષી મોં -૯૯૨૫૬૬૯૫૩૫

17 hrs ago
user_વિપુલ જોષી
વિપુલ જોષી
Advertising agency વીરપુર, મહીસાગર, ગુજરાત•
17 hrs ago

વિરપુર એપીએમસી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ કાર્યક્રમ યોજાયો.. મહિસાગર જીલ્લાના વિરપુર ખાતે આવેલ એપીએમસીના હોલ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને હિન્દુ સમાજના લોકોએ તેમનું સ્વાગત કર્યું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામે ગામ હનુમાન ચાલીસા કેન્દ્રો સ્થાપી હિન્દુ સમાજને એક કરવાનો હતો. સાથે જ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓને આગળ વધારવાનો પણ હેતુ

28e5f148-ef1f-43cc-82c8-f5606efb7653

હતો. ડૉ. તોગડિયાએ કાર્યકરોને વધુમાં વધુ ગામોમાં નિયમિત હનુમાન ચાલીસા પાઠના કેન્દ્રો શરૂ કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે તેમણે હિન્દુ સમાજની એકતા, સંગઠન, પરસ્પર સહયોગ અને સેવાકીય પ્રવૃત્તિઓ વધારવા પર ભાર મૂક્યો. તેમણે જરૂરિયાતમંદ પરિવારો સુધી સેવા પહોંચાડવા અને યુવાનોને ધાર્મિક તથા સામાજિક સેવાકાર્યો સાથે જોડવા અંગે પણ માર્ગદર્શન આપ્યું.કાર્યક્રમ દરમિયાન ડૉ. તોગડિયાએ દેશમાં વધી રહેલા બ્લડપ્રેશર, ડાયાબિટીસ

અને મોટાપા જેવી આરોગ્ય સમસ્યાઓ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે આવી સમસ્યાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવા અને જરૂરી માર્ગદર્શન આપવા માટે ‘હિન્દુ હેલ્પલાઇન’ની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી આપી. ડૉ. તોગડિયાની વિરપુરની મુલાકાતને લઈને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. આ કાર્યક્રમમાં વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો, કાર્યકરો, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા... રીપોર્ટર- વિપુલ જોષી મોં -૯૯૨૫૬૬૯૫૩૫

More news from ગુજરાત and nearby areas
  • જાંબુઘોડા કાળીયાવાવ ચેકપોસ્ટ પરથી ઇકો કારમાંથી રૂ.16,320નો વિદેશી દારૂ ઝડપાયો જાંબુઘોડા કાળીયાવાવ ચેકપોસ્ટ પરથી ઇકો કારમાંથી રૂ.16,320નો વિદેશી દારૂ ઝડપાયો જાંબુઘોડા તાલુકાના કાળીયાવાવ ચેકપોસ્ટ ખાતે જાંબુઘોડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઇકો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ, ઇકો કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.94,320નો મુદ્દામાલ કબજે કરી એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, તા.18 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે જાંબુઘોડા પોલીસ સ્ટેશનના એએસઆઈ મુકેશકુમાર મહેન્દ્રસિંહ સહિતનો પોલીસ સ્ટાફ કાળીયાવાવ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતો. દરમિયાન જાંબુઘોડા તરફથી આવતી મારૂતિ સુઝુકી ઇકો કાર નં. GJ-03-FK-1069ને રોકી તપાસ કરવામાં આવી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન કારના વચ્ચેના બંને સાઈડના દરવાજાના અંદરના પડખામાં શંકાસ્પદ રીતે કંઈક ભરેલું જણાતા પોલીસ સ્ટાફ દ્વારા ગાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ પંચોની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દરવાજાના અંદરના ભાગમાંથી લંડન પ્રાઇડ પ્રીમિયમ વ્હીસ્કીની 180 એમ.એલ.ની કુલ 96 પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી.મળેલા દારૂની કુલ કિંમત રૂ.16,320 હોવાનું જણાવાયું છે. દારૂનો કુલ જથ્થો 17.48 લીટર હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.પોલીસે ઇકો કારની કિંમત આશરે રૂ.75,000 તથા આરોપી પાસેથી મળેલા સેમસંગ કંપનીના મોબાઇલની કિંમત રૂ.3,000 ગણી છે. આમ દારૂ, કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.94,320નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ કેસમાં પોલીસે ઇકો કારના ચાલક તરીકે કલમભાઈ ધનસિંગ ભુરીયા, રહે. બડી શરડી આંબુઆ, તા. કઠીવાડા, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ-2017ની કલમ 65(એ)(એ), 98(2) અને 116(બી) મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    જાંબુઘોડા કાળીયાવાવ ચેકપોસ્ટ પરથી ઇકો કારમાંથી રૂ.16,320નો વિદેશી દારૂ ઝડપાયો

જાંબુઘોડા કાળીયાવાવ ચેકપોસ્ટ પરથી ઇકો કારમાંથી રૂ.16,320નો વિદેશી દારૂ ઝડપાયો
જાંબુઘોડા તાલુકાના કાળીયાવાવ ચેકપોસ્ટ ખાતે જાંબુઘોડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઇકો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ, ઇકો કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.94,320નો મુદ્દામાલ કબજે કરી એક ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, તા.18 સપ્ટેમ્બર 2026ના રોજ સાંજે જાંબુઘોડા પોલીસ સ્ટેશનના એએસઆઈ મુકેશકુમાર મહેન્દ્રસિંહ સહિતનો પોલીસ સ્ટાફ કાળીયાવાવ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતો. દરમિયાન જાંબુઘોડા તરફથી આવતી મારૂતિ સુઝુકી ઇકો કાર નં. GJ-03-FK-1069ને રોકી તપાસ કરવામાં આવી હતી.પ્રાથમિક તપાસ દરમિયાન કારના વચ્ચેના બંને સાઈડના દરવાજાના અંદરના પડખામાં શંકાસ્પદ રીતે કંઈક ભરેલું જણાતા પોલીસ સ્ટાફ દ્વારા ગાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ પંચોની હાજરીમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દરવાજાના અંદરના ભાગમાંથી લંડન પ્રાઇડ પ્રીમિયમ વ્હીસ્કીની 180 એમ.એલ.ની કુલ 96 પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી.મળેલા દારૂની કુલ કિંમત રૂ.16,320 હોવાનું જણાવાયું છે. દારૂનો કુલ જથ્થો 17.48 લીટર હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.પોલીસે ઇકો કારની કિંમત આશરે રૂ.75,000 તથા આરોપી પાસેથી મળેલા સેમસંગ કંપનીના મોબાઇલની કિંમત રૂ.3,000 ગણી છે. આમ દારૂ, કાર અને મોબાઇલ સહિત કુલ રૂ.94,320નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ કેસમાં પોલીસે ઇકો કારના ચાલક તરીકે કલમભાઈ ધનસિંગ ભુરીયા, રહે. બડી શરડી આંબુઆ, તા. કઠીવાડા, જી. અલીરાજપુર, મધ્યપ્રદેશ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ-2017ની કલમ 65(એ)(એ), 98(2) અને 116(બી) મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_OUR JAMBUGHODA
    OUR JAMBUGHODA
    Voice of people જાંબુઘોડા, પંચમહાલ, ગુજરાત•
    15 hrs ago
  • હિંમતનગર તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વેપારીઓ અને સામાન્ય પ્રજાને UPI નામે લુટનુ આયોજન કરતી ભાજપ સરકારના વિરોધમાં UPI charges પરત લેવાને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
    1
    હિંમતનગર તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વેપારીઓ અને સામાન્ય  પ્રજાને UPI નામે લુટનુ આયોજન કરતી ભાજપ સરકારના વિરોધમાં UPI charges પરત લેવાને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
    user_મેમણ ફઝલભાઈ વલીભાઈ
    મેમણ ફઝલભાઈ વલીભાઈ
    Farmer વડાળી, સાબરકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • 🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है? पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी Outstation यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨‍✈️🚗 अब चिंता नहीं — आज ही Driver Booking करें! ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal / Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 Ahmedabad Sarthi Driver Service सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा #Ahmedabad #AhmedabadDriver #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #DriverOnCallAhmedabad #OutstationDriverAhmedabad #DriverServiceThaltej #Thaltej #Palitana #PalitanaYatra #Ambaji #AmbajiYatra #Somnath #SomnathYatra #ReligiousTravel #GujaratTravel #Gujarat #Driver #DriverService #TravelGujarat #AhmedabadBusiness #AhmedabadLocal #ReelsIndia #InstagramReels #FacebookReels #ViralReels #TrendingReels 🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है? पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी Outstation यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨‍✈️🚗 अब चिंता नहीं — आज ही Driver Booking करें! ✅ Local Driver ✅ Outstation Driver ✅ Personal / Family Driver ✅ Temporary Driver ✅ Night Driver ✅ Airport Driver 📍 Ahmedabad Sarthi Driver Service सतिशभाई – थलतेज, अहमदाबाद 📞 Call / WhatsApp: 97265 85975 🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा #Ahmedabad #AhmedabadDriver #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #DriverOnCallAhmedabad #OutstationDriverAhmedabad #DriverServiceThaltej #Thaltej #Palitana #PalitanaYatra #Ambaji #AmbajiYatra #Somnath #SomnathYatra #ReligiousTravel #GujaratTravel #Gujarat #Driver #DriverService #TravelGujarat #AhmedabadBusiness #AhmedabadLocal #ReelsIndia #InstagramReels #FacebookReels #ViralReels #TrendingReels
    1
    🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है?
पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी Outstation यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨‍✈️🚗
अब चिंता नहीं — आज ही Driver Booking करें!
✅ Local Driver
✅ Outstation Driver
✅ Personal / Family Driver
✅ Temporary Driver
✅ Night Driver
✅ Airport Driver
📍 Ahmedabad Sarthi Driver Service
सतिशभाई – थलतेज, अहमदाबाद
📞 Call / WhatsApp: 97265 85975
🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा
#Ahmedabad #AhmedabadDriver #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #DriverOnCallAhmedabad #OutstationDriverAhmedabad #DriverServiceThaltej #Thaltej #Palitana #PalitanaYatra #Ambaji #AmbajiYatra #Somnath #SomnathYatra #ReligiousTravel #GujaratTravel #Gujarat #Driver #DriverService #TravelGujarat #AhmedabadBusiness #AhmedabadLocal #ReelsIndia #InstagramReels #FacebookReels #ViralReels #TrendingReels
🚗🙏 अपनी कार से धार्मिक यात्रा पर जाना है?
पालिताणा, अंबाजी, सोमनाथ या किसी भी Outstation यात्रा के लिए अपनी कार में Driver चाहिए? 👨‍✈️🚗
अब चिंता नहीं — आज ही Driver Booking करें!
✅ Local Driver
✅ Outstation Driver
✅ Personal / Family Driver
✅ Temporary Driver
✅ Night Driver
✅ Airport Driver
📍 Ahmedabad Sarthi Driver Service
सतिशभाई – थलतेज, अहमदाबाद
📞 Call / WhatsApp: 97265 85975
🙏 आपकी कार • हमारा Driver • आरामदायक यात्रा
#Ahmedabad #AhmedabadDriver #AhmedabadSarthiDriverService #DriverServiceAhmedabad #DriverOnHireAhmedabad #CarDriverHireAhmedabad #PersonalDriverAhmedabad #DriverOnCallAhmedabad #OutstationDriverAhmedabad #DriverServiceThaltej #Thaltej #Palitana #PalitanaYatra #Ambaji #AmbajiYatra #Somnath #SomnathYatra #ReligiousTravel #GujaratTravel #Gujarat #Driver #DriverService #TravelGujarat #AhmedabadBusiness #AhmedabadLocal #ReelsIndia #InstagramReels #FacebookReels #ViralReels #TrendingReels
    user_Ahmedabad Sarathi Driver
    Ahmedabad Sarathi Driver
    Driver and vehicle licensing agency ઘાટલોડિયા, અમદાવાદ, ગુજરાત•
    23 hrs ago
  • જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
    1
    જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી 

મહારાજના દર્શન કરી આપના કામધંધાની 

શરૂઆત કરો.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    38 min ago
  • સ્ટુડન્ટ કો સિસ્ટમ કેસે ચેલેન્જ કર સકતે હૈ ઈન્દોર મે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ક્યાં કહા
    1
    સ્ટુડન્ટ કો સિસ્ટમ કેસે ચેલેન્જ કર સકતે હૈ ઈન્દોર મે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ક્યાં કહા
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • *ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારીની મીટીંગ યોજાઈ* આજરોજ ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી ડૉ.તુષારભાઈ ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રામભાઈ સોલંકી પ્રભારીશ્રીઓ બાબુભાઈ, અમિતભાઈ, કનુભાઈ તેમજ ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભમરસિંહ ચંદાવત ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત શર્મા ઉપરાંત તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાન કાર્યકર્તાશ્રીઓ અને ખેડબ્રહ્મા નગરપાલિકાના કોર્પોરેટરશ્રી ગોપાલભાઈ રાવલ અનિલભાઈ વણઝારા નયનભાઈ મોદી ભારતીબેન વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભાજપ યુવા મોરચાના મંત્રી મિતેશભાઇ દિનેશભાઈ વણઝારા વિક્રમભાઈ વણઝારા મયુરભાઈ વણઝારા અને તેમની ટીમ ભાજપને અલવિદા કહી કોંગ્રેસ પક્ષમાં જોડાઈ હતી ઉપરાંત આમ આદમી પાર્ટીના ખેડબ્રહ્મા શહેરના એસ.સી. સેલના પૂર્વ પ્રમુખ જૈમીનભાઈ મકવાણા સહિતના કાર્યકરોએ પોતાના પક્ષને અલવિદા કહી કોંગ્રેસ પક્ષની વિચારધારા સ્વીકારી કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા તમામ કાર્યકરોનું ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી સાહેબ, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ સોલંકી સાહેબ અને શહેર કોંગ્રેસ સમિતિમાં જોડાવા બદલ અમિત શર્માએ વિશેષ સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પ્રકાશભાઈ બારોટ રસિકભાઈ પરમાર અરવિંદભાઈ બુંબડીયા, ભવાનસિંહજી વાઘેલા, લાલાભાઇ ભાવસાર ભીખાજી ઝાલાજી ખાંટ ઉપરાંત તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ કોઈ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં સંગઠન વિશેની વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રકાશભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ થયેલો જાહેર કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો હતો *પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*
    2
    *ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારીની મીટીંગ યોજાઈ* 
આજરોજ ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી ડૉ.તુષારભાઈ ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રામભાઈ સોલંકી પ્રભારીશ્રીઓ બાબુભાઈ, અમિતભાઈ, કનુભાઈ તેમજ ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભમરસિંહ ચંદાવત ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત શર્મા ઉપરાંત તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાન કાર્યકર્તાશ્રીઓ અને ખેડબ્રહ્મા નગરપાલિકાના કોર્પોરેટરશ્રી ગોપાલભાઈ રાવલ અનિલભાઈ વણઝારા નયનભાઈ મોદી ભારતીબેન વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભાજપ યુવા મોરચાના મંત્રી મિતેશભાઇ દિનેશભાઈ વણઝારા વિક્રમભાઈ વણઝારા મયુરભાઈ વણઝારા અને તેમની ટીમ ભાજપને અલવિદા કહી કોંગ્રેસ પક્ષમાં જોડાઈ હતી ઉપરાંત આમ આદમી પાર્ટીના ખેડબ્રહ્મા શહેરના એસ.સી. સેલના પૂર્વ પ્રમુખ જૈમીનભાઈ મકવાણા સહિતના કાર્યકરોએ પોતાના પક્ષને અલવિદા કહી કોંગ્રેસ પક્ષની વિચારધારા સ્વીકારી કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા તમામ કાર્યકરોનું ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી સાહેબ, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ સોલંકી સાહેબ અને શહેર કોંગ્રેસ સમિતિમાં જોડાવા બદલ અમિત શર્માએ વિશેષ સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પ્રકાશભાઈ બારોટ રસિકભાઈ પરમાર અરવિંદભાઈ બુંબડીયા,  ભવાનસિંહજી વાઘેલા, લાલાભાઇ ભાવસાર ભીખાજી ઝાલાજી ખાંટ ઉપરાંત તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ કોઈ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં સંગઠન વિશેની વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રકાશભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ થયેલો જાહેર કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો હતો *પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*
    user_મેમણ ફઝલભાઈ વલીભાઈ
    મેમણ ફઝલભાઈ વલીભાઈ
    Farmer વડાળી, સાબરકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • સુપ્રીમ કોર્ટ કે વકીલ ભાનુ પ્રતાપ મે કહા ડરતે ક્યુ હો કિસ બાત કા ડર હે
    1
    સુપ્રીમ કોર્ટ કે વકીલ ભાનુ પ્રતાપ મે કહા ડરતે ક્યુ હો કિસ બાત કા ડર હે
    user_Husenbhai multani
    Husenbhai multani
    Farmer વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • ઈશ્વર પાર્કમાં ૨૨ વર્ષથી પરંપરાગત ગણેશોત્સવની ઉજવણી વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટી ખાતે બજરંગી મિત્ર મંડળ દ્વારા ૨૨ વર્ષથી પરંપરાગત રીતે ગણેશજીનું આગમન કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે વિવિધ પ્રસાદીનું આયોજન કરાયું હતું. નાના બાળકો સહિત સોસાયટીના રહીશોના સહયોગથી ઉત્સવ ઉજવાયો. બાળકો માટે ૩થી ૪ કલાક વિવિધ રમત-ગમતનું આયોજન કરી તેમના શારીરિક વિકાસ અને માનસિક ક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો. સાતમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. મંડળે શહેરવાસીઓને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો. ઈશ્વર પાર્કમાં ૨૨ વર્ષથી પરંપરાગત ગણેશોત્સવની ઉજવણી વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટી ખાતે બજરંગી મિત્ર મંડળ દ્વારા ૨૨ વર્ષથી પરંપરાગત રીતે ગણેશજીનું આગમન કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે વિવિધ પ્રસાદીનું આયોજન કરાયું હતું. નાના બાળકો સહિત સોસાયટીના રહીશોના સહયોગથી ઉત્સવ ઉજવાયો. બાળકો માટે ૩થી ૪ કલાક વિવિધ રમત-ગમતનું આયોજન કરી તેમના શારીરિક વિકાસ અને માનસિક ક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો. સાતમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. મંડળે શહેરવાસીઓને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો.
    1
    ઈશ્વર પાર્કમાં ૨૨ વર્ષથી પરંપરાગત ગણેશોત્સવની ઉજવણી

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટી ખાતે બજરંગી મિત્ર મંડળ દ્વારા ૨૨ વર્ષથી પરંપરાગત રીતે ગણેશજીનું આગમન કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે વિવિધ પ્રસાદીનું આયોજન કરાયું હતું. નાના બાળકો સહિત સોસાયટીના રહીશોના સહયોગથી ઉત્સવ ઉજવાયો. બાળકો માટે ૩થી ૪ કલાક વિવિધ રમત-ગમતનું આયોજન કરી તેમના શારીરિક વિકાસ અને માનસિક ક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો. સાતમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. મંડળે શહેરવાસીઓને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો.

ઈશ્વર પાર્કમાં ૨૨ વર્ષથી પરંપરાગત ગણેશોત્સવની ઉજવણી
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટી ખાતે બજરંગી મિત્ર મંડળ દ્વારા ૨૨ વર્ષથી પરંપરાગત રીતે ગણેશજીનું આગમન કરવામાં આવે છે. છઠ્ઠા દિવસે વિવિધ પ્રસાદીનું આયોજન કરાયું હતું. નાના બાળકો સહિત સોસાયટીના રહીશોના સહયોગથી ઉત્સવ ઉજવાયો. બાળકો માટે ૩થી ૪ કલાક વિવિધ રમત-ગમતનું આયોજન કરી તેમના શારીરિક વિકાસ અને માનસિક ક્ષમતા વધારવાનો પ્રયાસ કરાયો. સાતમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાશે. મંડળે શહેરવાસીઓને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાનો સંદેશ આપ્યો.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    9 hrs ago
  • અમદાવાદના વ્યસ્ત એવા કાલુપુર બ્રિજ પર AMTS બસના ચાલકે બેફામપણે બસ હંકારીને ૨ થી ૩ ટુ-વ્હીલર વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ સ્થળ પર લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું, જ્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને AMTS બસ ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. #ahmedabad #kalupur #amtsbus #accident #kalupurbridge #busaccident #ahmedabadpolice #breakingnews #gujarat# Digital#news# Ahmedabad Kalupur bridge AMTS bus accident news, AMTS bus hits two wheelers in Kalupur Ahmedabad updates, Kalupur bridge accident two injured bus driver detained news,# Nation Gujarat #
    1
    અમદાવાદના વ્યસ્ત એવા કાલુપુર બ્રિજ પર AMTS બસના ચાલકે બેફામપણે બસ હંકારીને ૨ થી ૩ ટુ-વ્હીલર વાહનોને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ સ્થળ પર લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું, જ્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને AMTS બસ ચાલકની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
#ahmedabad #kalupur #amtsbus #accident #kalupurbridge #busaccident #ahmedabadpolice #breakingnews #gujarat# Digital#news#
Ahmedabad Kalupur bridge AMTS bus accident news, AMTS bus hits two wheelers in Kalupur Ahmedabad updates, Kalupur bridge accident two injured bus driver detained news,# Nation Gujarat #
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.