સુરત_ઓલપાડ કાઠા સુગર મિલમાં કરોડોના કૌભાંડનો પર્દાફાસ,૩ લોકોની અટકાયત સુરતના ઓલપાડમાં ખેડૂતો અને સભાસદો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ઓલપાડના સરસ ગામે આવેલી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં ૧૫ કરોડ ૬૫ લાખ રૂપિયાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મંડળીના જ પૂર્વ MD, ગોડાઉન કીપર અને એક બેંક મેનેજરે ભેગા મળીને આ કાવતરું ઘડ્યું હતું. જોકે, ઓલપાડ પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું સરસ ગામ... અને અહીં આવેલી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી હાલ કરોડોના કૌભાંડને લઈને ચર્ચામાં છે. મંડળીના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ બેંક સાથે સાંઠગાંઠ કરીને ખેડૂતોના પરસેવાની કમાણી પર તરાપ મારી છે.સાંધિયેર ગામના ખેડૂત બ્રિજેશભાઈ પટેલે ઓલપાડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મંડળીના તત્કાલીન મેનેજીંગ ડીરેક્ટર પ્રદિપકુમાર પંડ્યા અને ગોડાઉન કીપર પ્રદિપકુમાર પટેલે ધી સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના મેનેજર જતીન નાયક સાથે મળીને એક મોટું કાવતરું રચ્યું. નવેમ્બર ૨૦૨૩માં મંડળીના ગોડાઉનમાં માત્ર ૪,૦૨૨ ક્વિન્ટલ ખાંડનો જથ્થો હતો, પરંતુ બેંકના ફિઝિકલ વેરિફિકેશનમાં ખોટી રીતે ૫૯,૪૦૨ ક્વિન્ટલ ખાંડનો જંગી જથ્થો દર્શાવવામાં આવ્યો, આ બોગસ વેરિફિકેશન પત્રકના આધારે NCDC માંથી મંડળીના ખાતામાં ૯ કરોડ ૩૫ લાખથી વધુની લોન મંજૂર કરાવી લેવાઈ. આટલું જ નહીં, અગાઉ જૂન મહિનામાં પણ આ જ પ્રકારે ૬ કરોડ ૨૯ લાખની લોન લેવાઈ હતી.આમ, કુલ ૧૫ કરોડ ૬૫ લાખ ૨૪ હજાર રૂપિયાની માતબર રકમની લોન મેળવી તેનો અંગત સ્વાર્થ માટે દુરુપયોગ કરવામાં આવ્યો અને આજ દિન સુધી આ લોન ભરાઈ જ નથી. આર્થિક ગુનાની ગંભીરતાને જોતા ઓલપાડ પોલીસની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે ત્રણેય મુખ્ય આરોપીઓ - પ્રદિપ પંડ્યા, પ્રદિપ પટેલ અને બેંક મેનેજર જતીન નાયકની અટકાયત કરી લીધી છે. હાલ પોલીસ એ દિશામાં સઘન તપાસ કરી રહી છે કે આ ૧૫ કરોડના મસમોટા કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓની કે રાજકીય નેતાઓની સંડોવણી છે કે કેમ? જો અન્ય નામ ખુલશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

- અશ્વની કુમાર રોડ પર લાકડાઓના ફટકા વડે મારામારીની ઘટના બની! સુરતના અશ્વની કુમાર રોડ વિસ્તારમાં બે પાણીપુરીની લારી ચલાવતા યુવકો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બંને યુવકો સામસામે આવી ગયા હતા અને એકબીજા પર લાકડાઓના ફટકા મારીને મારામારી કરતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને વચ્ચે પડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.1
- अश्वनी कुमार रोड पर लकड़ी की लाठियों से मारपीट की घटना घटी! सूरत के अश्वनी कुमार रोड इलाके में पानीपुरी लॉरी चला रहे दो युवकों के बीच झड़प के बाद मामला हिंसक हो गया। दोनों युवक आमने-सामने आ गए और लकड़ी के डंडों से एक-दूसरे को पीटने लगे, जिससे इलाके में अफरा-तफरी मच गई। घटना के दौरान, आसपास के लोग इकट्ठा हुए और स्थिति को शांत करने के लिए हस्तक्षेप किया। घटना का वीडियो फिलहाल सोशल मीडिया पर वायरल हो रहा है।1
- સુરત બ્રેકિંગ.... VNSGU ખાતે ABVP દ્વારા વિરોધ અને દેખાવ માસ્ટર ઇન આર્ટ્સ અગ્રેજી વિષયમાં 63 બેઠકો પૈકી 30 કરી દેવામાં આવી, માસ્ટર ઓફ આર્ટસ ગુજરાતી વિષયમાં સરકારી 63 બેઠકો હતી, જે ઘટાડીને 30 કરી દેવામાં આવી, માસ્ટર ઓફ આર્ટ્સ હિન્દી વિષયમાં પણ 63 સરકારી બેઠકો હતી, જે ઘટાડી 30 કરી દેવાઈ, માસ્ટર ઓફ આર્ટસ સોશ્યોલોજી વિષયમાં અગાઉ 63 બેઠકો હતી, જે ઘટાડી 30 કરી દેવાઈ, માસ્ટર ઓફ આર્ટસ ઇન ઇકોનોમિક્સ વિષયમાં પણ 63 બેઠકો હતી, જે ઘટાડી 30 કરી દેવાઈ, કુલ 14 જેટલા વિષયોમાં સરકારી બેઠકોમાં ઘટાડો કર્યાનો આક્ષેપ4
- वागरा पंथक में मर्डर की हैट्रिक! राहड़ और पिपलिया के बाद पिसड़ में खेला गया खूनी खेल, कातिल कमलेश सलाखों के पीछे.. जैसे अपराधियों को कानून का कोई डर नहीं है, पिछले कुछ समय में वागरा पंथक में खूनी घटनाओं का सिलसिला देखने को मिला है। जैसे पंथक में इंसानी खून सस्ता हो गया है, राहड़, पिपलिया और अब पिसड़ में खेले गए खूनी खेलों ने कानून व्यवस्था पर गंभीर सवाल खड़े कर दिए हैं। पिसड़ गांव में मामूली कहासुनी में सूर्यवर्धन नाम के युवक की ईंटों से पीट-पीटकर हत्या कर दी गई। लगातार हो रही इन घटनाओं से लोगों में गुस्सा और नाराजगी फैल गई है, जिससे पुलिस की सक्रियता पर पानी फिर रहा है। हालांकि, इस मुश्किल हालात के बीच वागरा पुलिस ने भी अपनी मजबूत पकड़ दिखाई है। एक तरफ हत्यारे बेरहम थे, वहीं दूसरी तरफ पुलिस ने भी ईंट का जवाब पत्थर से दिया है और इन तीनों हत्याओं में शामिल सभी अपराधियों को कुछ ही घंटों में अपनी गिरफ्त में ले लिया है। इंडस्ट्रियल एरिया में ऐसा जानलेवा माहौल बना हुआ है, जैसे कानून-व्यवस्था खतरे में हो। वागरा तालुका के राहड़ और पिपलिया गांवों में हुई खूनी घटनाओं की स्याही अभी सूखी भी नहीं है कि पिसड़ गांव में एक और नरबलि दी गई है, और पूरे इलाके में सन्नाटा पसर गया है। मामूली कहासुनी में गुस्से में अंधे हुए एक शख्स ने अपने ही गांव के एक युवक की ईंट से सिर पर वार करके हत्या कर दी है। पूरी घटना के बारे में विस्तार से बात करें तो, वागरा तालुका के पिसड़ गांव में बीती रात इंसानियत को शर्मसार करने वाली एक खूनी घटना हुई, जिसमें मामूली कहासुनी ने एक हंसते-खेलते परिवार की खुशियां छीन लीं। गांव पंचायत फलिया में रहने वाले 75 साल के छगनभाई मकवाना के 43 साल के बेटे सूर्यवर्धन की बेरहमी से हत्या कर दी गई। रात के समय महादेव मंदिर के पास सूर्यवर्धन और कमलेश मकवाना के बीच कहासुनी हुई, जो बढ़ती गई और कमलेश ने क्रूर रूप ले लिया। गुस्से में कमलेश ने उसके सिर पर ईंट मार दी, जिससे सूर्यवर्धन लहूलुहान हालत में वहीं गिर पड़ा और उसकी मौत हो गई। घटना की गंभीरता को देखते हुए DYSP पी.एल. चौधरी समेत पुलिस का काफिला पिसद पहुंचा और जांच तेज कर दी। वागरा पुलिस ने बॉडी को पोस्टमॉर्टम के लिए भेज दिया और कातिल कमलेश के खिलाफ हत्या की धाराओं में केस दर्ज कर लिया। 75 साल के बेबस पिता छगनभाई मकवाना ने जब अपने जवान बेटे की कटी-फटी बॉडी देखी, तो उनकी चीखें सुनकर तो सख्त से सख्त इंसान भी कांप गया। राहड़ और पिपलिया में पहले हुई हत्याओं के निशान अभी सूखे भी नहीं थे कि पिसद में हुई इस वारदात ने पुलिस की नींद उड़ा दी है। हालांकि, पुलिस ने तुरंत एक्शन लेते हुए आरोपी को गिरफ्तार कर लिया। इस भयानक घटना से पूरे इलाके में बहुत गुस्सा और दुख है। यहां यह बताना जरूरी है कि वागरा इलाके में इतने कम समय में यह तीसरी हत्या है, इसलिए पुलिस सिस्टम की साख दांव पर लगी हुई थी। लेकिन, अपराधी कितने भी चालाक क्यों न हों, कानून के लंबे हाथों से बचना नामुमकिन है। वागरा में हत्याओं की हैट्रिक से हिले पुलिस सिस्टम ने अपनी इज्जत बचाने के लिए उग्र रूप धारण कर लिया। DYSP पी.एल. चौधरी और PI एच.बी. गोहिल की लीडरशिप में पुलिस ने कुछ ही घंटों में हत्यारे कमलेश को गिरफ्तार करके सलाखों के पीछे डाल दिया है। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट1
- Post by Dileep Kumar yadav1
- नोएडा में गैस संकट से हाहाकार, बुकिंग के बाद भी नहीं मिले सिलेंडर, लोगों ने सड़क पर लगाया जाम अंतरराष्ट्रीय हालातों और आपूर्ति में आई बाधाओं का असर अब भारत के कई शहरों में दिखाई देने लगा है. नोएडा और ग्रेटर नोएडा में भी रसोई गैस को लेकर लोगों को लगातार परेशानियों का सामना करना पड़ रहा है. कई उपभोक्ताओं का कहना है कि गैस सिलेंडर की बुकिंग तो कर दी गई है, लेकिन समय पर डिलीवरी नहीं हो रही है. वहीं कुछ लोगों का आरोप है कि बुकिंग ही नहीं हो पा रही, जिससे रोजमर्रा की जिंदगी प्रभावित हो रही है. साथ ही लोगों ने सेक्टर-18 में सड़क जाम कर प्रदर्शन भी किया.1
- अठवां लाइन्स पुलिस स्टेशन का सराहनीय कार्य* 11/03/2026 की सुबह 10:30 बजे सूरत शहर के अठवां लाइन्स पुलिस स्टेशन में 12/03/2026 को एक शिकायत दर्ज की गई कि नानपुरा मटन मार्केट से एक अज्ञात महिला और शिकायतकर्ता के कानूनी अभिभावकत्व में मौजूद एक पुरुष द्वारा चार महीने की बच्ची का अपहरण कर लिया गया। अपराध की गंभीरता को देखते हुए, अठवां लाइन्स पुलिस स्टेशन के पुलिस इंस्पेक्टर आई.एम. हुद्द, पुलिस इंस्पेक्टर आर.आर. मकवाना, पुलिस सब इंस्पेक्टर ए.आर. महिदा, ए.एच.सी. राजेशभाई मोगजीभाई, ए.एच.सी. भरतभाई रघुभाई और निगरानी एवं तकनीकी दल ने बच्ची को खोजने के लिए जांच शुरू की। जांच के दौरान, पुलिस सब इंस्पेक्टर ए.आर. महिदा, ए.एच.सी. राजेशभाई मोगजीभाई, ए.एच.सी. भरतभाई रघुभाई और ए.पी.सी. भवभाई गिरधरभाई नौ ने प्राप्त सूचना के आधार पर बारडोली जाकर जांच की। अपरहण बच्चे और आरोपी को सूरत रेलवे पुलिस स्टेशन के बारडोली आउटपुट क्षेत्र से 12/03/2026 को शाम 7:30 बजे गिरफ्तार किया गया। आरोपियों को आगे की जांच के लिए आठवां लाइन्स पुलिस स्टेशन लाया गया और बच्चे की हिरासत उसकी मां को सौंप दी गई। इस अवसर पर पुलिस स्टेशन क्षेत्र के समाजसेवक जुबैर सोडावाला ने फूलों से उनका स्वागत किया और पुलिस के कार्यों की सराहना की।1
- સુરત બિગ બ્રેકિંગ...🚨🚨🚨 ચાલુ કોર્ટમાં એસિડ એટેકની ઘટના પતિ દ્વારા પત્ની ઉપર એસિડ ફેકાયું જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત નો પ્રયાસ કર્યો બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જિલ્લા સેવા સદન ખાતે પાંચમા માટે આવેલી ફેમિલી કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ ચાલી રહ્યો હતો જેમાં અરજદાર અને પક્ષકાર બંને હાજર હતા કોર્ટ કાર્યવાહી દરમિયાન આયુર્વેદિક ડોક્ટર અને પતિ વિનોદ ભાનુશાળી એ એસિડ એટેક કર્યો અગાઉ પણ પત્ની ઉપર જીવલેણ હુમલો કરી હત્યાના પ્રયાસના ગુનો નોંધાઈ ચૂક્યો છે જ્યાં ફરી એક વખત પત્ની ઉપર એસિડ એટેકનો મુકેશ બંધાણીય (અરજદાર ના વકીલ).3
- તાપી જિલ્લા નિઝર તાલુકાના વેલદા અને મુબારકપુર ગામના ઉચ્છલ ગુજરાત તરફ જતો સ્ટેજ હાઈવે ઉપર બે બાઇક ચાલકો વચ્ચે થઈ સામ સામે જોરદાર ટક્કર જેમાં ત્રણ યુવકોનું થયું ઘટના સ્થળે મોત. જેમાં એક યુવક ની હાલત ગંભીર હોવાથી નિઝર ગુજરાત 108, એમ્બ્યુલન્સ દ્વારા નંદુરબાર મહારાષ્ટ્ર દવાખાના માં ખસેડવામાં આવેલું જ્યાં સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યું હોવાનું માહિતી મળી આવી હતી. બંને બાઇક સવાર ચાલકોની થઈ મૃત્યુ. જેથી કુકરમુંડા તાલુકાના ગંગથા ગામે બોરીકુવા ગામે અને મહારાષ્ટ્ર ના જાગઠી ગામમાં ચારે યુવકોની ભયંકર દુર્ઘટના સર્જાતા પરિવાર જનોમાં દુઃખ નો પહાડ તૂટ્યો. બાઇક સવારોની ટક્કર આવી ભયંકર હતી કે જેમાં ચારે યુવકો માંથી કોઈ પણ બચી શક્યા નથી. દુર્ઘટના માં મૃત્યુ પામેલ યુવક માં (1) પલ્સર સવાર નારશિંગભાઈ વળવી. ઉમર 21. રહે જાગઠી મહારાષ્ટ્ર તેમજ (2)સ્પ્લેન્ડર પર સવાર અનિકિતભાઈ વસાવા ઉંમર 20 (3) અભિજીત ભાઈ વસાવા ઉમર 18 બંને રહે ગંગથા કુકરમુંડા તાલુકાના અને (4) પિયુષ ભાઈ વળવી ઉંમર 18 રહે બોરીકુવા જેઓ બોર્ડની પરીક્ષા આપી ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તા.11-03-2026.બુધવારના રોજ 6:30. ના સમય દરમિયાન ઘટના સર્જાઈ હોવાની માહિતી મળી આવી.1