Shuru
Apke Nagar Ki App…
વંથલી પંથકમાં કુદરત મહેરબાન: બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો. ગાજવીજ સાથે વરસાદ: તેજ પવન અને કડાકા-ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી. ગરમીથી મળી રાહત: ખેડૂતોમાં ખુશીનો માહોલ, તો ક્યાંક પવનને કારણે નુકસાનની ભીતિ.
Ramesh Singal

More news from ગુજરાત and nearby areas
- Post by પત્રકાર1
- Post by Ramesh Singal1
- માળિયા હાટીનામાં સીતારામ સેવા ટ્રસ્ટ, આશીર્વાદ ટ્રસ્ટ, સરદાર વોલિયન્ટરી બ્લડ બેન્ક (કેશોદ) અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ (રાજકોટ)ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન અને દાંતના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગ અને મોમીન સમાજના વિશેષ સહકારથી યોજાયેલ આ મેડિકલ કેમ્પને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ સેવાકાર્યને જ્વલંત સફળતા અપાવવા બદલ સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, રક્તદાતાઓ અને પાયાના પથ્થર સમાન તમામ કાર્યકર મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.1
- Post by મધુવન ગીફ્ટ કેશોદ1
- Post by Bkp News1
- જે પણ કામ કરો તે ક્વોલિટી વાળું કરાવજો : એ જવાબદારી આપણી છે : અમારી ભૂલ હોય તો કાન પકડીએ : દરરોજ વિડીયો બનાવનારાઓને ખુલ્લો પડકાર1
- કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ1
- Post by પત્રકાર1