Shuru
Apke Nagar Ki App…
કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ
Siraj shah
કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ
More news from ગુજરાત and nearby areas
- કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ1
- તા/19/3/2026/ના રોજ નર્મદા ડેમ નું પાણી નું કામ નુ ખાસ મુરત છે બપોરે/3/વાગ્યે રાખેલ છે તેમ શ્રી કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા હથુક છે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજય ભાઈ રંગાણી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સેતન ભાઈ તેમજ તાલુકા પંચાયત સેરમેન શ્રી ભરતભાઈ ડાભી તેમજ નાકરાવાડી ગામ ના સરપંચ શ્રી દિપકભાઈ બાવરવા તેમજ નાકરાવાડી ગામ ના માજી સરપંચ શાન્તી ભાઈ ધેણોજા તેમજ નાકરાવાડી ગામ સભ્યો અને ગામ ના આગેવાનો દ્વારા ખાસ મુરત કરછે થળ નાકરાવાડી ગામ રામદેવ પીર ના મંદિરે રાખેલ છે બપોરે --3--વાગે રાખેલ છે તો ગામ ના ભાયો તથા બહેનો હાજર રહેવા આમંત્રણ આપ્યું છે નાકરાવાડી ગામ ના સરપંચ શ્રી દિપકભાઈ બાવરવા4
- મારાથી જી*વાતું નથી, છોકરા નાના છે.. મારે આ કરવું નથી પણ... યોગીચોકના હીરા દલાલનો અંતિમ વીડિયો બનાવી આપઘા*ત 50 લાખનું દેવું ભરપાઈ ન કરી શકતા હીરા દલાલે ઝે*ર પી આપઘા*ત કર્યો..1
- Post by Bkp News1
- માળિયા હાટીનામાં સીતારામ સેવા ટ્રસ્ટ, આશીર્વાદ ટ્રસ્ટ, સરદાર વોલિયન્ટરી બ્લડ બેન્ક (કેશોદ) અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ (રાજકોટ)ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન અને દાંતના કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગ અને મોમીન સમાજના વિશેષ સહકારથી યોજાયેલ આ મેડિકલ કેમ્પને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ સેવાકાર્યને જ્વલંત સફળતા અપાવવા બદલ સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, રક્તદાતાઓ અને પાયાના પથ્થર સમાન તમામ કાર્યકર મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.1
- Post by Gaurang JK2
- જસદણ પંથકમાં કમોસમી વરસાદ થી ખેડુતો ને નુકસાની આટકોટ જંગવડ પાંચવડા ભડલી જીવાપર સાણથલી શિવરાજપુર વિસ્તારોમાં વરસાદ ભારે આંધી સાથે વંટોળ ફુંકાયો હતો લોકો ધરમાં પુરાઈ ગયાં હતાં કુદરતી કરફી લાગી હતી વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ માર્કેટ યાર્ડના વિડીયો સામે આવ્યા હતા માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને અગમ ચેતવણી તે આપી હતી જેથી પાક બચી ગયો હતો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો લોકો માં ડર ફેલાઈ ગયો હતો વરસાદ થતાં રસ્તા પર પાણી વહી નિકળ્યા હતા જસદણ બે ઝાડ ધરાસીય થયાં હતાં લાઈટો ગુલ થઇ જતાં લોકો અંધારામાં રહ્યા હતા રીપોર્ટ કરશન બામટા4
- બનાસકાંઠાના ઉણ ગામમાં હિંસા ફાટી નીકળી..! પ્રેમલગ્ન બાદ બે જ્ઞાતિઓ સામસામે આવતા હિંસા ફાટી નીકળી હતી. રોષે ભરાયેલા ટોળાએ સમગ્ર ઉણ ગામમાં તોડફોડ કરી હતી તેમજ પથ્થરમારો પણ કર્યો હતો. ચૌધરી સમાજની યુવતીને પરત મેળવવાની જીદ સાથે હજારોની સંખ્યામાં લોકો ઉણ ગામમાં ઉતરી આવ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હિંસાની સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ સમગ્ર ઘટનાના વીડિયો ફૂટેજના આધારે તોફાની તત્વોની ધરપકડની કાર્યવાહી શરૂ. વધુ સમાચારો અને માહિતી માટે Follow કરો:1