Shuru
Apke Nagar Ki App…
મારાથી જી*વાતું નથી, છોકરા નાના છે.. મારે આ કરવું નથી પણ... યોગીચોકના હીરા દલાલનો અંતિમ વીડિયો બનાવી આપઘા*ત 50 લાખનું દેવું ભરપાઈ ન કરી શકતા હીરા દલાલે ઝે*ર પી આપઘા*ત કર્યો..
GOLD COIN NEWS
મારાથી જી*વાતું નથી, છોકરા નાના છે.. મારે આ કરવું નથી પણ... યોગીચોકના હીરા દલાલનો અંતિમ વીડિયો બનાવી આપઘા*ત 50 લાખનું દેવું ભરપાઈ ન કરી શકતા હીરા દલાલે ઝે*ર પી આપઘા*ત કર્યો..
More news from ગુજરાત and nearby areas
- તા/19/3/2026/ના રોજ નર્મદા ડેમ નું પાણી નું કામ નુ ખાસ મુરત છે બપોરે/3/વાગ્યે રાખેલ છે તેમ શ્રી કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા હથુક છે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજય ભાઈ રંગાણી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સેતન ભાઈ તેમજ તાલુકા પંચાયત સેરમેન શ્રી ભરતભાઈ ડાભી તેમજ નાકરાવાડી ગામ ના સરપંચ શ્રી દિપકભાઈ બાવરવા તેમજ નાકરાવાડી ગામ ના માજી સરપંચ શાન્તી ભાઈ ધેણોજા તેમજ નાકરાવાડી ગામ સભ્યો અને ગામ ના આગેવાનો દ્વારા ખાસ મુરત કરછે થળ નાકરાવાડી ગામ રામદેવ પીર ના મંદિરે રાખેલ છે બપોરે --3--વાગે રાખેલ છે તો ગામ ના ભાયો તથા બહેનો હાજર રહેવા આમંત્રણ આપ્યું છે નાકરાવાડી ગામ ના સરપંચ શ્રી દિપકભાઈ બાવરવા4
- મારાથી જી*વાતું નથી, છોકરા નાના છે.. મારે આ કરવું નથી પણ... યોગીચોકના હીરા દલાલનો અંતિમ વીડિયો બનાવી આપઘા*ત 50 લાખનું દેવું ભરપાઈ ન કરી શકતા હીરા દલાલે ઝે*ર પી આપઘા*ત કર્યો..1
- કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ1
- Post by Bkp News1
- સાવરકુંડલા ના વીજપડી ગામે કમોસમી વરસાદ પવન અને ગાજ વીજ સાથે વારસાદ1
- લાખણકા ગામના ઘનશ્યામભાઈ હર્ષદભાઈ કળથીયાની વાડીમાં નિરણ મા લાગી આગ.. આગ લાગતા ૨૦૦ મણ નિરણ બળીને ખાખ થઈ..1
- હળવદ હાઈવે પર માર્કેટ યાર્ડ પાસે વીજ લાઈનોનો થાંભલો પડી જતાં થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ જીઇબીના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પડી ગયેલા થાંભલા તથા વીજ તારને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન થોડા સમય માટે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાયો હતો, પરંતુ અધિકારીઓની ઝડપી કામગીરીને કારણે પરિસ્થિતિ ઝડપથી કાબૂમાં આવી હતી. હાલ માર્ગ સંપૂર્ણ રીતે સાફ કરી દેવાયો છે અને વાહન વ્યવહાર ફરીથી સામાન્ય રીતે શરૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- બનાસકાંઠાના ઉણ ગામમાં હિંસા ફાટી નીકળી..! પ્રેમલગ્ન બાદ બે જ્ઞાતિઓ સામસામે આવતા હિંસા ફાટી નીકળી હતી. રોષે ભરાયેલા ટોળાએ સમગ્ર ઉણ ગામમાં તોડફોડ કરી હતી તેમજ પથ્થરમારો પણ કર્યો હતો. ચૌધરી સમાજની યુવતીને પરત મેળવવાની જીદ સાથે હજારોની સંખ્યામાં લોકો ઉણ ગામમાં ઉતરી આવ્યા હતા. ઉશ્કેરાયેલા ટોળા દ્વારા પોલીસ કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હિંસાની સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હાલ સમગ્ર ઘટનાના વીડિયો ફૂટેજના આધારે તોફાની તત્વોની ધરપકડની કાર્યવાહી શરૂ. વધુ સમાચારો અને માહિતી માટે Follow કરો:1