logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હળવદ હાઈવે માર્કેટ યાર્ડ પાસે વીજ થાંભલો પડતા ટ્રાફિક જામ, તાત્કાલિક કામગીરીથી સ્થિતિ કાબૂમાં હળવદ હાઈવે પર માર્કેટ યાર્ડ પાસે વીજ લાઈનોનો થાંભલો પડી જતાં થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ જીઇબીના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પડી ગયેલા થાંભલા તથા વીજ તારને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન થોડા સમય માટે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાયો હતો, પરંતુ અધિકારીઓની ઝડપી કામગીરીને કારણે પરિસ્થિતિ ઝડપથી કાબૂમાં આવી હતી. હાલ માર્ગ સંપૂર્ણ રીતે સાફ કરી દેવાયો છે અને વાહન વ્યવહાર ફરીથી સામાન્ય રીતે શરૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

1 hr ago
user_Ramesh thakor Halvad
Ramesh thakor Halvad
Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
1 hr ago

હળવદ હાઈવે માર્કેટ યાર્ડ પાસે વીજ થાંભલો પડતા ટ્રાફિક જામ, તાત્કાલિક કામગીરીથી સ્થિતિ કાબૂમાં હળવદ હાઈવે પર માર્કેટ યાર્ડ પાસે વીજ લાઈનોનો થાંભલો પડી જતાં થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ જીઇબીના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પડી ગયેલા થાંભલા તથા વીજ તારને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન થોડા સમય માટે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાયો હતો, પરંતુ અધિકારીઓની ઝડપી કામગીરીને કારણે પરિસ્થિતિ ઝડપથી કાબૂમાં આવી હતી. હાલ માર્ગ સંપૂર્ણ રીતે સાફ કરી દેવાયો છે અને વાહન વ્યવહાર ફરીથી સામાન્ય રીતે શરૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

More news from ગુજરાત and nearby areas
  • હળવદ હાઈવે પર માર્કેટ યાર્ડ પાસે વીજ લાઈનોનો થાંભલો પડી જતાં થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ જીઇબીના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પડી ગયેલા થાંભલા તથા વીજ તારને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન થોડા સમય માટે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાયો હતો, પરંતુ અધિકારીઓની ઝડપી કામગીરીને કારણે પરિસ્થિતિ ઝડપથી કાબૂમાં આવી હતી. હાલ માર્ગ સંપૂર્ણ રીતે સાફ કરી દેવાયો છે અને વાહન વ્યવહાર ફરીથી સામાન્ય રીતે શરૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદ હાઈવે પર માર્કેટ યાર્ડ પાસે વીજ લાઈનોનો થાંભલો પડી જતાં થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ જીઇબીના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પડી ગયેલા થાંભલા તથા વીજ તારને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
આ કામગીરી દરમિયાન થોડા સમય માટે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાયો હતો, પરંતુ અધિકારીઓની ઝડપી કામગીરીને કારણે પરિસ્થિતિ ઝડપથી કાબૂમાં આવી હતી. હાલ માર્ગ સંપૂર્ણ રીતે સાફ કરી દેવાયો છે અને વાહન વ્યવહાર ફરીથી સામાન્ય રીતે શરૂ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    1 hr ago
  • રાજ્યમાં ચાર દિવસ માટે કમોસમી વરસાદની આગાહી વચ્ચે બુધવારે મોડી રાત્રે જોરદાર પવન સાથે વરસાદ બાદ ગુરુવારે બપોર પછી પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં ગુરુવારે બપોર પછી વાવાઝોડુ અને વરસાદ અચાનક શરૂ થતા શહેરની મુખ્ય બજારમાં અફરા તફરી મચી જવા પામી હતી. જ્યારે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે કમોસમી વરસાદને લીધે ખેડૂતોના ચણા, રાયડો, ઘઉં, તુવેર, જીરું સહિતના પાકો ભીંજાયા હતા. યાર્ડના વેપારીઓ દ્વારા પણ વરસાદી પાણીથી જાણશીને બચાવવા પ્રયત્નો શરૂ કર્યા હતા.
    1
    રાજ્યમાં ચાર દિવસ માટે કમોસમી વરસાદની આગાહી વચ્ચે બુધવારે મોડી રાત્રે જોરદાર પવન સાથે વરસાદ બાદ ગુરુવારે બપોર પછી પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં ગુરુવારે બપોર પછી વાવાઝોડુ અને વરસાદ અચાનક શરૂ થતા શહેરની મુખ્ય બજારમાં અફરા તફરી મચી જવા પામી હતી. જ્યારે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે કમોસમી વરસાદને લીધે ખેડૂતોના ચણા, રાયડો, ઘઉં, તુવેર, જીરું સહિતના પાકો ભીંજાયા હતા. યાર્ડના વેપારીઓ દ્વારા પણ વરસાદી પાણીથી જાણશીને બચાવવા પ્રયત્નો શરૂ કર્યા હતા.
    user_Sunny Vaghela
    Sunny Vaghela
    પત્રકાર ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    2 hrs ago
  • ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતે ચોટીલા ખાતે ભક્તોનો ઘોડાપૂર | ચામુંડા માતાજીના દર્શનથી ભક્તિમય માહોલ
    1
    ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતે ચોટીલા ખાતે ભક્તોનો ઘોડાપૂર | ચામુંડા માતાજીના દર્શનથી ભક્તિમય માહોલ
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    4 hrs ago
  • તા/19/3/2026/ના રોજ નર્મદા ડેમ નું પાણી નું કામ નુ ખાસ મુરત છે બપોરે/3/વાગ્યે રાખેલ છે તેમ શ્રી કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા હથુક છે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજય ભાઈ રંગાણી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સેતન ભાઈ તેમજ તાલુકા પંચાયત સેરમેન શ્રી ભરતભાઈ ડાભી તેમજ નાકરાવાડી ગામ ના સરપંચ શ્રી દિપકભાઈ બાવરવા તેમજ નાકરાવાડી ગામ ના માજી સરપંચ શાન્તી ભાઈ ધેણોજા તેમજ નાકરાવાડી ગામ સભ્યો અને ગામ ના આગેવાનો દ્વારા ખાસ મુરત કરછે થળ નાકરાવાડી ગામ રામદેવ પીર ના મંદિરે રાખેલ છે બપોરે --3--વાગે રાખેલ છે તો ગામ ના ભાયો તથા બહેનો હાજર રહેવા આમંત્રણ આપ્યું છે નાકરાવાડી ગામ ના સરપંચ શ્રી દિપકભાઈ બાવરવા
    4
    તા/19/3/2026/ના રોજ નર્મદા ડેમ નું પાણી નું કામ નુ ખાસ મુરત છે બપોરે/3/વાગ્યે રાખેલ છે તેમ શ્રી કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા હથુક છે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજય ભાઈ રંગાણી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સેતન ભાઈ તેમજ તાલુકા પંચાયત સેરમેન શ્રી ભરતભાઈ ડાભી તેમજ નાકરાવાડી ગામ ના સરપંચ શ્રી દિપકભાઈ બાવરવા તેમજ નાકરાવાડી ગામ ના માજી સરપંચ શાન્તી ભાઈ ધેણોજા તેમજ નાકરાવાડી ગામ સભ્યો અને ગામ ના આગેવાનો દ્વારા ખાસ મુરત કરછે થળ નાકરાવાડી ગામ રામદેવ પીર ના મંદિરે રાખેલ છે બપોરે --3--વાગે રાખેલ છે તો ગામ ના ભાયો તથા બહેનો હાજર રહેવા આમંત્રણ આપ્યું છે નાકરાવાડી ગામ ના સરપંચ શ્રી દિપકભાઈ બાવરવા
    user_Dhaenoj Sagar
    Dhaenoj Sagar
    Aerial photographer રાજકોટ પૂર્વ, રાજકોટ, ગુજરાત•
    3 hrs ago
  • મારાથી જી*વાતું નથી, છોકરા નાના છે.. મારે આ કરવું નથી પણ... યોગીચોકના હીરા દલાલનો અંતિમ વીડિયો બનાવી આપઘા*ત 50 લાખનું દેવું ભરપાઈ ન કરી શકતા હીરા દલાલે ઝે*ર પી આપઘા*ત કર્યો..
    1
    મારાથી જી*વાતું નથી, છોકરા નાના છે..
મારે આ કરવું નથી પણ...
યોગીચોકના હીરા દલાલનો અંતિમ વીડિયો બનાવી આપઘા*ત
50 લાખનું દેવું ભરપાઈ ન કરી શકતા હીરા દલાલે ઝે*ર પી આપઘા*ત કર્યો..
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    6 hrs ago
  • આજ રાત્રે 3, 20કલાકે વાગ્યે સાંતલપુર તાલુકાના વાઘપુરા ગામમાં અતિભારે વરસાદ અને પવન ફૂંકાયો એના કારણે ખેડૂતો એ કરેલ ઇસબગુલ ની ખેતી માં બધું જીરું ખરી ગયું ખેડૂતો ને ભારે નુકસાન થયું સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી એ છીએ
    4
    આજ રાત્રે 3, 20કલાકે વાગ્યે સાંતલપુર તાલુકાના વાઘપુરા ગામમાં અતિભારે વરસાદ અને પવન ફૂંકાયો એના કારણે ખેડૂતો એ કરેલ ઇસબગુલ ની ખેતી માં બધું જીરું ખરી ગયું ખેડૂતો ને ભારે નુકસાન થયું 
સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી એ છીએ
    user_Thakor Jesangji trikamji
    Thakor Jesangji trikamji
    Farmer સાંતલપુર, પાટણ, ગુજરાત•
    9 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    5 hrs ago
  • હળવદ તાલુકાના મિયાણી ગામે ભુંડ પકડવા ગયેલા યુવાનો પર ચાર શખ્સોએ તલવાર અને લાકડાથી હુમલો કર્યો. બોલાચાલી બાદ થયેલા આ હુમલામાં અનેક યુવકોને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદ તાલુકાના મિયાણી ગામે ભુંડ પકડવા ગયેલા યુવાનો પર ચાર શખ્સોએ તલવાર અને લાકડાથી હુમલો કર્યો. બોલાચાલી બાદ થયેલા આ હુમલામાં અનેક યુવકોને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.