Shuru
Apke Nagar Ki App…
હળવદ: મિયાણી ગામે ભૂંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, 13 સામે ગુનો હળવદ તાલુકાના મિયાણી ગામે ભુંડ પકડવા ગયેલા યુવાનો પર ચાર શખ્સોએ તલવાર અને લાકડાથી હુમલો કર્યો. બોલાચાલી બાદ થયેલા આ હુમલામાં અનેક યુવકોને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
Ramesh thakor Halvad
હળવદ: મિયાણી ગામે ભૂંડ પકડવા બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, 13 સામે ગુનો હળવદ તાલુકાના મિયાણી ગામે ભુંડ પકડવા ગયેલા યુવાનો પર ચાર શખ્સોએ તલવાર અને લાકડાથી હુમલો કર્યો. બોલાચાલી બાદ થયેલા આ હુમલામાં અનેક યુવકોને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
More news from ગુજરાત and nearby areas
- હળવદ હાઈવે પર માર્કેટ યાર્ડ પાસે વીજ લાઈનોનો થાંભલો પડી જતાં થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ જીઇબીના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પડી ગયેલા થાંભલા તથા વીજ તારને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન થોડા સમય માટે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાયો હતો, પરંતુ અધિકારીઓની ઝડપી કામગીરીને કારણે પરિસ્થિતિ ઝડપથી કાબૂમાં આવી હતી. હાલ માર્ગ સંપૂર્ણ રીતે સાફ કરી દેવાયો છે અને વાહન વ્યવહાર ફરીથી સામાન્ય રીતે શરૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- રાજ્યમાં ચાર દિવસ માટે કમોસમી વરસાદની આગાહી વચ્ચે બુધવારે મોડી રાત્રે જોરદાર પવન સાથે વરસાદ બાદ ગુરુવારે બપોર પછી પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં ગુરુવારે બપોર પછી વાવાઝોડુ અને વરસાદ અચાનક શરૂ થતા શહેરની મુખ્ય બજારમાં અફરા તફરી મચી જવા પામી હતી. જ્યારે ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે કમોસમી વરસાદને લીધે ખેડૂતોના ચણા, રાયડો, ઘઉં, તુવેર, જીરું સહિતના પાકો ભીંજાયા હતા. યાર્ડના વેપારીઓ દ્વારા પણ વરસાદી પાણીથી જાણશીને બચાવવા પ્રયત્નો શરૂ કર્યા હતા.1
- ચૈત્ર નવરાત્રીના પ્રથમ નોરતે ચોટીલા ખાતે ભક્તોનો ઘોડાપૂર | ચામુંડા માતાજીના દર્શનથી ભક્તિમય માહોલ1
- તા/19/3/2026/ના રોજ નર્મદા ડેમ નું પાણી નું કામ નુ ખાસ મુરત છે બપોરે/3/વાગ્યે રાખેલ છે તેમ શ્રી કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા હથુક છે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજય ભાઈ રંગાણી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સેતન ભાઈ તેમજ તાલુકા પંચાયત સેરમેન શ્રી ભરતભાઈ ડાભી તેમજ નાકરાવાડી ગામ ના સરપંચ શ્રી દિપકભાઈ બાવરવા તેમજ નાકરાવાડી ગામ ના માજી સરપંચ શાન્તી ભાઈ ધેણોજા તેમજ નાકરાવાડી ગામ સભ્યો અને ગામ ના આગેવાનો દ્વારા ખાસ મુરત કરછે થળ નાકરાવાડી ગામ રામદેવ પીર ના મંદિરે રાખેલ છે બપોરે --3--વાગે રાખેલ છે તો ગામ ના ભાયો તથા બહેનો હાજર રહેવા આમંત્રણ આપ્યું છે નાકરાવાડી ગામ ના સરપંચ શ્રી દિપકભાઈ બાવરવા4
- મારાથી જી*વાતું નથી, છોકરા નાના છે.. મારે આ કરવું નથી પણ... યોગીચોકના હીરા દલાલનો અંતિમ વીડિયો બનાવી આપઘા*ત 50 લાખનું દેવું ભરપાઈ ન કરી શકતા હીરા દલાલે ઝે*ર પી આપઘા*ત કર્યો..1
- આજ રાત્રે 3, 20કલાકે વાગ્યે સાંતલપુર તાલુકાના વાઘપુરા ગામમાં અતિભારે વરસાદ અને પવન ફૂંકાયો એના કારણે ખેડૂતો એ કરેલ ઇસબગુલ ની ખેતી માં બધું જીરું ખરી ગયું ખેડૂતો ને ભારે નુકસાન થયું સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી એ છીએ4
- Post by Vopul luhar1
- હળવદ તાલુકાના મિયાણી ગામે ભુંડ પકડવા ગયેલા યુવાનો પર ચાર શખ્સોએ તલવાર અને લાકડાથી હુમલો કર્યો. બોલાચાલી બાદ થયેલા આ હુમલામાં અનેક યુવકોને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1