Shuru
Apke Nagar Ki App…
જસદણ પંથકમાં કમોસમી વરસાદ થી ખેડુતો ને નુકસાની આટકોટ જંગવડ પાંચવડા ભડલી જીવાપર સાણથલી શિવરાજપુર વિસ્તારોમાં વરસાદ ભારે આંધી સાથે વંટોળ ફુંકાયો હતો લોકો ધરમાં પુરાઈ ગયાં હતાં કુદરતી કરફી લાગી હતી વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ માર્કેટ યાર્ડના વિડીયો સામે આવ્યા હતા માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને અગમ ચેતવણી તે આપી હતી જેથી પાક બચી ગયો હતો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો લોકો માં ડર ફેલાઈ ગયો હતો વરસાદ થતાં રસ્તા પર પાણી વહી નિકળ્યા હતા જસદણ બે ઝાડ ધરાસીય થયાં હતાં લાઈટો ગુલ થઇ જતાં લોકો અંધારામાં રહ્યા હતા રીપોર્ટ કરશન બામટા
KARSANBHAI BAMTA bamta
જસદણ પંથકમાં કમોસમી વરસાદ થી ખેડુતો ને નુકસાની આટકોટ જંગવડ પાંચવડા ભડલી જીવાપર સાણથલી શિવરાજપુર વિસ્તારોમાં વરસાદ ભારે આંધી સાથે વંટોળ ફુંકાયો હતો લોકો ધરમાં પુરાઈ ગયાં હતાં કુદરતી કરફી લાગી હતી વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ માર્કેટ યાર્ડના વિડીયો સામે આવ્યા હતા માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને અગમ ચેતવણી તે આપી હતી જેથી પાક બચી ગયો હતો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો લોકો માં ડર ફેલાઈ ગયો હતો વરસાદ થતાં રસ્તા પર પાણી વહી નિકળ્યા હતા જસદણ બે ઝાડ ધરાસીય થયાં હતાં લાઈટો ગુલ થઇ જતાં લોકો અંધારામાં રહ્યા હતા રીપોર્ટ કરશન બામટા
More news from ગુજરાત and nearby areas
- જસદણ પંથકમાં કમોસમી વરસાદ થી ખેડુતો ને નુકસાની આટકોટ જંગવડ પાંચવડા ભડલી જીવાપર સાણથલી શિવરાજપુર વિસ્તારોમાં વરસાદ ભારે આંધી સાથે વંટોળ ફુંકાયો હતો લોકો ધરમાં પુરાઈ ગયાં હતાં કુદરતી કરફી લાગી હતી વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ માર્કેટ યાર્ડના વિડીયો સામે આવ્યા હતા માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને અગમ ચેતવણી તે આપી હતી જેથી પાક બચી ગયો હતો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો લોકો માં ડર ફેલાઈ ગયો હતો વરસાદ થતાં રસ્તા પર પાણી વહી નિકળ્યા હતા જસદણ બે ઝાડ ધરાસીય થયાં હતાં લાઈટો ગુલ થઇ જતાં લોકો અંધારામાં રહ્યા હતા રીપોર્ટ કરશન બામટા4
- સાવરકુંડલા ના વીજપડી ગામે કમોસમી વરસાદ પવન અને ગાજ વીજ સાથે વારસાદ1
- લાખણકા ગામના ઘનશ્યામભાઈ હર્ષદભાઈ કળથીયાની વાડીમાં નિરણ મા લાગી આગ.. આગ લાગતા ૨૦૦ મણ નિરણ બળીને ખાખ થઈ..1
- બરવાળા શહેરના ICDS સેન્ટર ખાતે આંગણવાડી બહેનોએ ત્રણ દિવસીય હડતાળ શરૂ કરી છે, સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો, તેઓ ઓનલાઈન અને ઓફલાઈન તમામ કામગીરીથી સંપૂર્ણપણે દૂર રહેશે, સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ સ્વીકારાવવા માટે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, આંગણવાડી બહેનોની મુખ્ય માંગણીઓમાં પગાર વધારો અને કામકાજ માટે ડિજિટલ કામગીરી માટે સારા મોબાઈલ ફોનની સુવિધાનો સમાવેશ થાય છે, તેમજ ઓનલાઈન અને ઓફલાઈન બન્ને કામગીરી ન થઈ શકતી હોવાનું પણ જણાવ્યું સાથે જ તેઓને આપવામાં આવતા પગાર મુજબ કામગીરી ખૂબ જ વધારે લેવાઈ રહી હોવાથી પગાર વધારા સાથે કાયમી કરવાની માંગ કરાઈ છે, બહેનોએ જણાવ્યું છે કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ સ્વીકારશે નહીં, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને આગામી સમયમાં જરૂરિયાત જણાશે તો આંદોલન વધુ વિસ્તૃત અને ઉગ્ર બનાવવામાં આવશે, મોટી સંખ્યામાં બરવાળા તાલુકાના આંગણવાડી બહેનો એકત્રિત થઈ સૂત્રોચ્ચાર સાથે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- તા/19/3/2026/ના રોજ નર્મદા ડેમ નું પાણી નું કામ નુ ખાસ મુરત છે બપોરે/3/વાગ્યે રાખેલ છે તેમ શ્રી કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા હથુક છે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજય ભાઈ રંગાણી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સેતન ભાઈ તેમજ તાલુકા પંચાયત સેરમેન શ્રી ભરતભાઈ ડાભી તેમજ નાકરાવાડી ગામ ના સરપંચ શ્રી દિપકભાઈ બાવરવા તેમજ નાકરાવાડી ગામ ના માજી સરપંચ શાન્તી ભાઈ ધેણોજા તેમજ નાકરાવાડી ગામ સભ્યો અને ગામ ના આગેવાનો દ્વારા ખાસ મુરત કરછે થળ નાકરાવાડી ગામ રામદેવ પીર ના મંદિરે રાખેલ છે બપોરે --3--વાગે રાખેલ છે તો ગામ ના ભાયો તથા બહેનો હાજર રહેવા આમંત્રણ આપ્યું છે નાકરાવાડી ગામ ના સરપંચ શ્રી દિપકભાઈ બાવરવા4
- મારાથી જી*વાતું નથી, છોકરા નાના છે.. મારે આ કરવું નથી પણ... યોગીચોકના હીરા દલાલનો અંતિમ વીડિયો બનાવી આપઘા*ત 50 લાખનું દેવું ભરપાઈ ન કરી શકતા હીરા દલાલે ઝે*ર પી આપઘા*ત કર્યો..1
- Post by Vopul luhar1
- જૂનાગઢ માં કમોસમી વરસાદ. વાતાવરણ માં આવ્યો અચાનક પલટો પાવન સાથે કમોસમી વરસાદ1