logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*ચૈતર વસાવાએ દેવમોગરા ખાતેથી પ્રચારનું “રણશીંગુ” ફૂંકયું* આમ આદમી પાર્ટી તરફથી જાહેર થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓના કુળદેવી યાહા મોગી માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચારનો શુભારંભ કર્યો

4 hrs ago
user_VIJAY VASAVA
VIJAY VASAVA
Local News Reporter નેત્રંગ, ભરૂચ, ગુજરાત•
4 hrs ago

*ચૈતર વસાવાએ દેવમોગરા ખાતેથી પ્રચારનું “રણશીંગુ” ફૂંકયું* આમ આદમી પાર્ટી તરફથી જાહેર થયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓના કુળદેવી યાહા મોગી માતાજીના દર્શન કરી ચૂંટણી પ્રચારનો શુભારંભ કર્યો

More news from ગુજરાત and nearby areas
  • Post by VIJAY VASAVA
    1
    Post by VIJAY VASAVA
    user_VIJAY VASAVA
    VIJAY VASAVA
    Local News Reporter નેત્રંગ, ભરૂચ, ગુજરાત•
    4 hrs ago
  • ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે એક બંધ મકાનમાં ચોરી કરી ચોર ફરાર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    1
    ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે એક બંધ મકાનમાં ચોરી કરી ચોર ફરાર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    user_KADAR KHATRI PRESS
    KADAR KHATRI PRESS
    પત્રકાર ઝઘડિયા, ભરૂચ, ગુજરાત•
    6 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    19 hrs ago
  • Post by RK News
    1
    Post by RK News
    user_RK News
    RK News
    Mangrol, Surat•
    19 hrs ago
  • ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં ઇન્ડિયન રોક પાયથોન દેખાતા લોકોમાં દહેશત, વન વિભાગે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું ભરૂચ: શહેરના મકતમપુર વિસ્તારમાં એક વિશાળ ઇન્ડિયન રોક પાયથોન (અજગર) દેખાતા સ્થાનિકોમાં અચાનક ભયનો માહોલ સર્જાયો હતો. રહેણાંક વિસ્તાર નજીક અજગર દેખાતા લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક રહીશે નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના સર્પમિત્ર યોગેશ મિસ્ત્રીને ફોન દ્વારા માહિતી આપી હતી. માહિતી મળતા જ યોગેશ મિસ્ત્રી તેમની ટીમના સભ્ય રમેશ દવે સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. વન વિભાગના આરએફઓ એ.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીમે ભારે જહેમત અને સાવચેતી સાથે કામગીરી કરીને અજગરને સફળતાપૂર્વક કાબૂમાં લીધો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં રેસ્ક્યુ ટીમે વિશેષ કાળજી રાખીને કામગીરી પૂર્ણ કરી હતી. પકડાયેલા ઇન્ડિયન રોક પાયથોનને વન વિભાગને સોંપવામાં આવ્યો છે. તેને ટૂંક સમયમાં જ કુદરતી અને સુરક્ષિત વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે. બનાવ બાદ વિસ્તારમાં ફરી શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે જંગલી પ્રાણી દેખાય તો ગભરાવાની જગ્યાએ તરત સંબંધિત વિભાગને જાણ કરે અને પોતાનું તેમજ અન્ય લોકોનું સુરક્ષિત રાખે.
    1
    ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં ઇન્ડિયન રોક પાયથોન દેખાતા લોકોમાં દહેશત, વન વિભાગે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું
ભરૂચ: શહેરના મકતમપુર વિસ્તારમાં એક વિશાળ ઇન્ડિયન રોક પાયથોન (અજગર) દેખાતા સ્થાનિકોમાં અચાનક ભયનો માહોલ સર્જાયો હતો. રહેણાંક વિસ્તાર નજીક અજગર દેખાતા લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા સ્થાનિક રહીશે નેચર પ્રોટેક્શન ટ્રસ્ટના સર્પમિત્ર યોગેશ મિસ્ત્રીને ફોન દ્વારા માહિતી આપી હતી. માહિતી મળતા જ યોગેશ મિસ્ત્રી તેમની ટીમના સભ્ય રમેશ દવે સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.
વન વિભાગના આરએફઓ એ.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીમે ભારે જહેમત અને સાવચેતી સાથે કામગીરી કરીને અજગરને સફળતાપૂર્વક કાબૂમાં લીધો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં રેસ્ક્યુ ટીમે વિશેષ કાળજી રાખીને કામગીરી પૂર્ણ કરી હતી.
પકડાયેલા ઇન્ડિયન રોક પાયથોનને વન વિભાગને સોંપવામાં આવ્યો છે. તેને ટૂંક સમયમાં જ કુદરતી અને સુરક્ષિત વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે.
બનાવ બાદ વિસ્તારમાં ફરી શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે જંગલી પ્રાણી દેખાય તો ગભરાવાની જગ્યાએ તરત સંબંધિત વિભાગને જાણ કરે અને પોતાનું તેમજ અન્ય લોકોનું સુરક્ષિત રાખે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    7 hrs ago
  • કરજણ“મિયાગામ પાસે મોટી દુર્ઘટના ટળી! ટેન્કર રોડ પરથી ઉતર્યું 😱” “ટેન્કર બેકાબૂ! સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી 🙏”
    1
    કરજણ“મિયાગામ પાસે મોટી દુર્ઘટના ટળી! ટેન્કર રોડ પરથી ઉતર્યું 😱”
“ટેન્કર બેકાબૂ! સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી 🙏”
    user_ADVANCED BULLETIN
    ADVANCED BULLETIN
    Court reporter કરજણ, વડોદરા, ગુજરાત•
    6 hrs ago
  • सूरत के रांदेर इलाके में एक मोपेड चालक ने दो भाइयों पर जानलेवा हमला किया है। यह घटना राम रेसिडेंसी रोड पर हुई, जहां 15 वर्षीय समर्थ और उसका भाई यश को "जो देखकर गाड़ी चलाओ" कहने पर उश्केराए चालक ने गाली-गलौज कर हिंसक हमला किया। समर्थ को गंभीर इजाएं पहुंचने पर हॉस्पिटल में भर्ती कराया गया है। पूरी घटना का CCTV फुटेज सामने आया है 😱। यह घटना सूरत में असामाजिक तत्वों का आतंक बढ़ने की चिंता बढ़ाती है। छोटी-छोटी बातों पर हिंसक हमले करना चिंता का विषय है। पुलिस ने इस घटना की जांच शुरू कर दी है।
    1
    सूरत के रांदेर इलाके में एक मोपेड चालक ने दो भाइयों पर जानलेवा हमला किया है। यह घटना राम रेसिडेंसी रोड पर हुई, जहां 15 वर्षीय समर्थ और उसका भाई यश को "जो देखकर गाड़ी चलाओ" कहने पर उश्केराए चालक ने गाली-गलौज कर हिंसक हमला किया। समर्थ को गंभीर इजाएं पहुंचने पर हॉस्पिटल में भर्ती कराया गया है। पूरी घटना का CCTV फुटेज सामने आया है 😱।
यह घटना सूरत में असामाजिक तत्वों का आतंक बढ़ने की चिंता बढ़ाती है। छोटी-छोटी बातों पर हिंसक हमले करना चिंता का विषय है। पुलिस ने इस घटना की जांच शुरू कर दी है।
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    માંગરોળ, સુરત, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.