Shuru
Apke Nagar Ki App…
વેરાવળની શાન અને ગીર સોમનાથનું ગૌરવ! 🇮🇳✨ આપણી વેરાવળની દીકરી જાદવ રેખાબેન કાંતિભાઈ એ દેશની સુરક્ષા કાજે BSF (Border Security Force) ની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. 🫡 તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા ગામલોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શિલ્ડ આપી સન્માન કરાયું હતું. રેખાબેને સાબિત કરી દીધું છે કે દીકરી ધારે તો આકાશ પણ આંબી શકે છે! 💪👮♀️ સમગ્ર વેરાવળ અને સમાજ વતી જાદવ રેખાબેનને ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. #Veraval #GirSomnath #BSF #ProudMoment #RekhabenJadav #IndianArmy #NariShakti #VeravalNews #DeshBhakti #JaiHind 🇮🇳
Mangrol Updates

More news from ગુજરાત and nearby areas
- વેરાવળની શાન અને ગીર સોમનાથનું ગૌરવ! 🇮🇳✨ આપણી વેરાવળની દીકરી જાદવ રેખાબેન કાંતિભાઈ એ દેશની સુરક્ષા કાજે BSF (Border Security Force) ની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. 🫡 તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા ગામલોકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને શિલ્ડ આપી સન્માન કરાયું હતું. રેખાબેને સાબિત કરી દીધું છે કે દીકરી ધારે તો આકાશ પણ આંબી શકે છે! 💪👮♀️ સમગ્ર વેરાવળ અને સમાજ વતી જાદવ રેખાબેનને ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. #Veraval #GirSomnath #BSF #ProudMoment #RekhabenJadav #IndianArmy #NariShakti #VeravalNews #DeshBhakti #JaiHind 🇮🇳3
- આજરોજ તા. 01/01/2026 ને ગુરુવાર ના દિવસે *'શ્રી અશોક શારદા મંદીર પ્રાથમિક શાળા અમરેલી"* ખાતે યોજાયેલ શિબિરમાં "અસુરક્ષિત સ્પર્શ " (ગુડટચ બેડટચ) વિશે અમરેલી સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બાળકોને માહિતગાર કરવામાં આવ્યા.1
- इस्तांबुल की सड़कों से इंसानियत को झकझोर देने वाली तस्वीर सामने आई है। कड़ाके की ठंड में एक आवारा कुतिया अपने उस पिल्ले को मुँह में उठाकर वेटरनरी क्लिनिक पहुँची, जिसकी दिल की धड़कन ठंड के कारण रुक गई थी। डॉक्टरों की मदद से पिल्ले को मौत के मुँह से निकाल लिया गया। यह घटना माँ की ममता और बेबस जानवरों की समझदारी को दिखाती है। #viral #trendingreels #hearttouching #animalrescue #doglove #emotionalstory #foryou #reelsinstagram1
- आम आदमियों की तकलीफें।1
- બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાળધીયા પર હુમલો,ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત આગેવાનોની હોસ્પિટલ મુલાકાત1
- વહીવટી અન્યાય: બનાસકાંઠાનું વિભાજન અને કચ્છને ફાળે માત્ર ખાલી જગ્યાઓ! 🚫 #kutch બનાસકાંઠામાંથી નવા બનેલા વાવ-થરાદ જિલ્લાના મહેકમ માટે કચ્છ જિલ્લાના ૪૨ અનુભવી મહેસૂલી કર્મચારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે. જેમાં ૧૯ મહેસૂલી તલાટી, ૧૫ નાયબ મામલતદાર અને ૮ ક્લાર્કનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટીના કચ્છ ઝોન પ્રમુખ સંજય બાપટ એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે: શિક્ષણ, આરોગ્ય અને પોલીસમાં પહેલેથી જ સ્ટાફની અછત છે, તો મહેસૂલ વિભાગમાં આટલો મોટો ઘટાડો કેમ? કચ્છના સાંસદ અને ધારાસભ્યો આ અન્યાય સામે મૌન કેમ છે? શું નવી ભરતી વગર નવા જિલ્લાઓનો ભાર કચ્છે જ વેઠવાનો? કચ્છની જનતાના હક માટે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે!1
- छत्रपति संभाजीनगर में नाबालिग लड़की से छेड़छाड़ के आरोप में एक व्यक्ति की स्थानीय नागरिकों और राजनीतिक कार्यकर्ताओं ने जमकर पिटाई कर दी. सूचना मिलते ही राजनीतिक कार्यकर्ता रमेश इधाटे मौके पर पहुंचे, जिसके बाद आक्रोशित भीड़ ने आरोपी को पकड़ लिया. भीड़ ने सार्वजनिक रूप से आरोपी का चेहरा काला कर पीड़ित से माफी मंगवाई. घटना का वीडियो सोशल मीडिया पर वायरल होने के बाद पुलिस ने आरोपी को हिरासत में लेकर आगे की कार्रवाई शुरू कर दी है.1