બાકરોલ પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસ ઉજવાયો કાલોલ- તા ૨૧/૦૩/૨૫ કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં તા-૨૦/૦૩/૨૦૨૫ના રોજ વિશ્વ ચકલી દિનની ઉજવણી કરવામાં આવી. શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા ઘરની ચકલી અને પછી શહેરી વાતાવરણમાં રહેતાં અન્ય સામાન્ય પક્ષીઓ અને તેમની વસ્તીના જોખમો પ્રત્યે જાગૃતિ લાવવાનો મુખ્ય ઉદ્દેશ સમાજ સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવ્યા. શહેરીકરણના કારણે શહેરમાં મકાનોના બાંધકામમાં પરિવર્તન, જંગલ વિસ્તારમાં ઘટાડો, મોબાઈલ અને ટીવી રેડિયેશન સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચકલી અને અન્ય પક્ષીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થયો છે.પર્યાવરણ બચાવવા ,પક્ષીઓનાં સંરક્ષણ માટે તેમને ખાવા ચણ-અનાજના દાણા તેમજ ઉનાળાની ગરમીમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી ,પક્ષીઘર ,માળા બનાવવા પક્ષીપ્રેમ, માનવતા સાથે સમાજમાં જીવદયાની ભાવના કેળવાય ,જનજાગૃતિ લાવવાના ઉદ્દેશથી બાકરોલ પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી.

- કુમકુમ સિટી ઓપન પ્લોટ,રો-હાઉસ ડુપ્લેક્ષ 23.51 લાખ ₹. માં 2BHK મકાન ખરીદો અને મેળવો એકટીવા તદ્દન ફ્રી.. ફ્રી..ફ્રી.. 19.51 લાખ ₹. માં 1BHK 6.51 લાખ ₹.(રોકડા) માં ઓપન પ્લોટ કુમકુમ સિટી હાલોલ ટોલનાકાથી બે મિનિટના અંતરે પાવાગઢ બાયપાસ રોડ,પટેલ પેટ્રોલ પંપની નજીક ગોપીપુરા ચોકડી પાસે,હાલોલ. વધુ વિગત અને બુકિંગ માટે સંપર્ક કરો 📱 95103 12047 📱81540 266211
- ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે યુદ્ધના ધોરણે પેવર બ્લોક રોડની કામગીરી શરૂ1
- Post by GUJARAT MANTRA NEWS1
- #danta#ambaji#pandaliya#pollis#forest2
- સુરતના અડાજણ વિસ્તારની ઘટના... https://www.instagram.com/patrakaarimran1
- https://www.instagram.com/reel/DSRbmdgjGb7/?igsh=cG03c3dtdXplNjF11
- नकली कथावाचक धीरेंदशास्त्री की डूबती नाव 🚣1
- પાંચ મોપેડમાંથી વિદેશી દારૂનો 3.04 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો1