Shuru
Apke Nagar Ki App…
હાલોલના મંગલવાડી સતી તળાવડી વિસ્તારમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ રાજન લાલાભાઈ નાયક નામના 20 વર્ષીય યુવકે ગુરુવારે રાત્રે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. લાલભાઈ નાયક ને ત્રણ સંતાનોમાં રાજન બીજું સંતાન હતો મળતી માહિતી મુજબ યુવકને નશો કરવાની આદત ધરાવતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ ઘટનાનું કારણ હજુ સુધી અકબંધ છે.હાલ હાલોલ ટાઉન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
Jasmin B Shah
હાલોલના મંગલવાડી સતી તળાવડી વિસ્તારમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ રાજન લાલાભાઈ નાયક નામના 20 વર્ષીય યુવકે ગુરુવારે રાત્રે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. લાલભાઈ નાયક ને ત્રણ સંતાનોમાં રાજન બીજું સંતાન હતો મળતી માહિતી મુજબ યુવકને નશો કરવાની આદત ધરાવતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ ઘટનાનું કારણ હજુ સુધી અકબંધ છે.હાલ હાલોલ ટાઉન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
More news from ગુજરાત and nearby areas
- મળતી માહિતી મુજબ રાજન લાલાભાઈ નાયક નામના 20 વર્ષીય યુવકે ગુરુવારે રાત્રે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. લાલભાઈ નાયક ને ત્રણ સંતાનોમાં રાજન બીજું સંતાન હતો મળતી માહિતી મુજબ યુવકને નશો કરવાની આદત ધરાવતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ ઘટનાનું કારણ હજુ સુધી અકબંધ છે.હાલ હાલોલ ટાઉન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે1
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- साल 2026 में Shani Dev का बड़ा नक्षत्र परिवर्तन होने जा रहा है, जहां शनि देव उत्तराभाद्रपद नक्षत्र में प्रवेश करेंगे और इसका असर सभी राशियों पर देखने को मिलेगा। खासतौर पर मेष, कर्क और सिंह राशि वालों के लिए यह समय बेहद शुभ माना जा रहा है, क्योंकि इस दौरान करियर में तरक्की, धन लाभ और रुके हुए काम पूरे होने के योग बनेंगे। लंबे समय से मेहनत कर रहे लोगों को अब उसका फल मिल सकता है और आर्थिक स्थिति भी मजबूत होगी। हालांकि कुछ राशियों को इस समय खर्च और सेहत को लेकर सावधान रहने की जरूरत है। #ShaniDev #ShaniTransit2026 #ShaniNakshatra #Rashifal2026 #AstrologyIndia #ShaniGochar #ZodiacSigns #MeshRashi #KarkRashi #SinghRashi #AstroUpdate #GoodLuckSigns #Horoscope2026 #Jyotish #AstrologyNews Shani Dev Nakshatra Parivartan 2026, Shani Transit 2026 effects, Uttarabhadrapada Nakshatra Shani, Mesh Kark Singh Rashi Rashifal, Shani Gochar 2026 benefits, Astrology prediction 2026, Rashifal 2026 Hindi, Shani Dev effects on zodiac signs, Horoscope India 2026, Jyotish Shani transit1
- Post by THE BEALERT NEWS1
- Post by Nationgujarat.com1
- जहां किताब होनी चाहिए, वहां बाल्टी! सरकारी स्कूल की सच्चाई आई सामने" स्कूल बना मजदूरी का अड्डा! बच्चों से कराया जा रहा शौचालय का काम"1
- બોડેલી નગરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી, જય શ્રી રામના ગુંજતા જયઘોષ વચ્ચે ભક્તિમય1
- આદ્યશક્તિ માં જગદંબા ના આરાધના નું પર્વ એટલે ચૈત્રી પૂનમ ની આજે ગુરુવારના રોજ પંચમહાલ જિલ્લાના સુપ્રસદ્ધિ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે એક લાખ ઉપરાંત માઇ ભક્તો ઉમટી પડી માતાજીના ચરણ માં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.૫૧, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર જગતજનની શ્રી મહાકાળી માતાજી બિરાજમાન છે. આ યાત્રાધામ તેમજ શક્તિપીઠ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં આવતા હોય છે. જેમાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર માંથી પણ મોટી સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે. જેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, તેમજ સાતમ, આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે. તે ઉપરાંત શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસોમાં માઇ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.ગુરૂવાર ના રોજથી શરૂ થયેલ ચૈત્રી નવરાત્રી પૂર્ણ થયા બાદ આજે ગુરુવારે ચૈત્રી પૂનમને લઈ માઇ ભક્તો બુધવાર ની મધ્ય રાત્રી થી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢ ને જોડતા તમામ માર્ગો પર ભક્તો નો પ્રવાહ પાવાગઢ માતાજીના દર્શનાર્થે જતા જોવા મળ્યા હતા. પગપાળા યાત્રાળુઓ ના કારણે માર્ગો પર જય માતાજી ના ભારે જયઘોષ ચારે કોર સંભળાતા હતા.મધ્યરાત્રીથી મંદિર પરિષર તેમજ મંદિરના પગથિયા પર ભક્તો નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા જોવા મળ્યા હતા. જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારે પાચ કલાકે નિજ મંદિરના દ્વાર માતાજી ના ભક્તો ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું.1