Shuru
Apke Nagar Ki App…
સરકારી ફોર્મ હવે વિનામૂલ્યે મળશે! વિવિધ દાખલા અને પ્રમાણપત્રોના જરૂરી ફોર્મ તાલુકા કક્ષાએ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફોર્મ સાથે જરૂરી પુરાવા અને સોગંદનામા અંગે પણ અરજદારને યોગ્ય માહિતી આપવામાં આવશે.
Sachin sk
સરકારી ફોર્મ હવે વિનામૂલ્યે મળશે! વિવિધ દાખલા અને પ્રમાણપત્રોના જરૂરી ફોર્મ તાલુકા કક્ષાએ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફોર્મ સાથે જરૂરી પુરાવા અને સોગંદનામા અંગે પણ અરજદારને યોગ્ય માહિતી આપવામાં આવશે.
More news from ગુજરાત and nearby areas
- सूरत जे उधना ज़ोन A में 15 ज्यादा पेड़ काटे गए प्रधानमंत्री नरेंद्र मोदी का "वन पैड" नाम से पेड़ लगाने का कैंपेन चल रहा है... सूरत जे उधना ज़ोन A में 15 ज्यादा पेड़ काटे गए प्रधानमंत्री नरेंद्र मोदी का "वन पैड" नाम से पेड़ लगाने का कैंपेन चल रहा है...1
- #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews1
- बलयेव पर्व से पहले ब्रह्माकुमारीज की अनोखी पहल, पुलिस जवानों को बांधा रक्षाकवच#SuratNews #KadodaraNews #PoliceNews #BreakingNews बलयेव पर्व से पहले ब्रह्माकुमारीज की अनोखी पहल, पुलिस जवानों को बांधा रक्षाकवच#SuratNews #KadodaraNews #PoliceNews #BreakingNews1
- Breaking News :સુરત: VNSGUનો ૫૯મો દીક્ષાંત સમારોહ સંપન્ન, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને પદવી એનાયત દક્ષિણ ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) નો ૫૯મો ભવ્ય પદવીદાન સમારોહ સુરતના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સંપન્ન થયો હતો. ગુજરાતના માનનીય રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં હજારો તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પદવીઓ એનાયત કરવામાં આવી હતી.🎓 ૧૨ વિદ્યાશાખાના ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને પદવીસુરતના આ ગૌરવપૂર્ણ શૈક્ષણિક ઉત્સવમાં ૧૨ વિદ્યાશાખાઓના કુલ ૩૭,૩૦૫ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ સાથે જ, વિવિધ વિષયોમાં સર્વોચ્ચ પ્રદર્શન કરનારા ૮૪ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપીને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનારા કુલ ૯૩ સંશોધકોને Ph.D. ની પદવી આપવામાં આવી હતી. ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વેગ આપતા યુનિવર્સિટી પ્રશાસને સમારોહ પૂર્ણ થતાની સાથે જ તમામ વિદ્યાર્થીઓની ડિગ્રી ઓનલાઇન ડિજીલોકર (DigiLocker) પોર્ટલ પર લાઈવ કરી દીધી હતી.🗣️ "યુવાનો જ આત્મનિર્ભર ભારતનો પાયો છે" : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતદીક્ષિત વિદ્યાર્થીઓને સંબોધિત કરતા માનનીય રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, "વિકસિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ દેશના યુવાનોના જ્ઞાન, કૌશલ્ય અને સામર્થ્ય પર નિર્ભર છે". યુગદ્રષ્ટા કવિ નર્મદની ૧૯૩મી જન્મજયંતિના અવસરે આયોજિત આ કાર્યક્રમમાં તેમણે ઉમેર્યું કે, જેમ કવિ નર્મદે સામાજિક કુરિવાજો, અંધશ્રદ્ધા અને અન્યાય સામે પોતાની કલમથી લડત આપી હતી, તેમ આજના શિક્ષિત યુવાનોએ પણ દેશના ઉજ્જવળ ભવિષ્ય અને સામાજિક કલ્યાણ માટે પોતાનું સર્વસ્વ યોગદાન આપવું જોઈએ.1
- કણાવ PHC વિસ્તારમાં હોટલોમાં આરોગ્ય વિભાગની સરપ્રાઈઝ વિઝિટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણાવના કાર્યક્ષેત્ર હેઠળ આવતી હિમાલયા હોટલ અને સંતોષ હોટલ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સરપ્રાઈઝ વિઝિટ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં હોટલોમાં સ્વચ્છતા તેમજ ખાદ્ય અને અગ્નિ સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. મધુકુમાર ઇન્જામુરી, તાલુકા સુપરવાઈઝર હસમુખભાઈ પરમાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કણાવના કરણસિંહ ચૌહાણ અને નરેશ ઝીંઝાળા સહિતની ટીમે બંને હોટલની મુલાકાત લઈ વિવિધ બાબતોની સ્થળ પર તપાસ કરી હતી. તપાસ દરમિયાન હોટલ પરિસરની સ્વચ્છતા, જરૂરી લાઇસન્સ, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી તેમજ ફાયર સેફ્ટી વ્યવસ્થા અંગે ચકાસણી કરવામાં આવી હતી. હોટલ સંચાલકોને જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા જાળવવા, ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કરવા તેમજ જરૂરી દસ્તાવેજો અને સુરક્ષા વ્યવસ્થા સુચારુ રાખવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી આ સરપ્રાઈઝ વિઝિટથી હોટલ સંચાલકોમાં પણ નિયમોનું પાલન કરવા અંગે જાગૃતિ આવે અને ગ્રાહકોને સ્વચ્છ તથા સુરક્ષિત ખાદ્ય સેવાઓ મળી રહે તે દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ હતી.1
- #fouryou #nonfollower #viralvideo #newvideo #trendingreels #GujaratMantraNews #GujaratNews #Suratnews #BreakingNews #GujaratiNews #NewsUpdate #ViralNews #TrendingNews1
- सुरत शहर S.O.G. द्वारा सेक्युरिटी मीटिंग की सुरत शहर S.O.G. द्वारा प्राइवेट सुरक्षा एजेंसियों के संचालन में नियमों का कड़ाई से पालन कराने हेतु महत्वपूर्ण बैठक का आयोजन सुरत शहर S.O.G. द्वारा सेक्युरिटी मीटिंग की सुरत शहर S.O.G. द्वारा प्राइवेट सुरक्षा एजेंसियों के संचालन में नियमों का कड़ाई से पालन कराने हेतु महत्वपूर्ण बैठक का आयोजन1
- ઊન વિસ્તારમાં મદ્રાસા ઉપર રમી રહેલા બાળકનો પગ લપસતા બાજુમાં ચાલી રહેલા બાંધકામ સાઈટ પર પડતા બાળકના કમરના ભાગેથી મોમાં સળીયો ઘૂસી જતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાયો. મદ્રાસા ઉપર વરસાદી પાણી હોવાના કારણે બાળકનો પગ અચાનક લપસ સાથે બાજુના બાંધકામ ચાલી રહેલા ધાબા પર પડ્યો હતો.. સુરત બ્રેકિંગ.. ઊન વિસ્તારમાં મદ્રાસા ઉપર રમી રહેલા બાળકનો પગ લપસતા બાજુમાં ચાલી રહેલા બાંધકામ સાઈટ પર પડતા બાળકના કમરના ભાગેથી મોમાં સળીયો ઘૂસી જતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાયો. મદ્રાસા ઉપર વરસાદી પાણી હોવાના કારણે બાળકનો પગ અચાનક લપસ સાથે બાજુના બાંધકામ ચાલી રહેલા ધાબા પર પડ્યો હતો.. અને ધાબા પર રહેલા સલીયા તેને કમળના ભાગેથી મોમાં ઘૂસી ગયો હતો. ઉન પાટીયા વિસ્તારમાં આવેલા તિરૂપતિ નગરમાં ભદ્રાસા ઉપર બાળક રમી રહ્યો હતો તે દરમિયાન અચાનક તેનો પગ લપસતા ઘટના બની હતી. દસ વર્ષના બાળકને આશરે અઢી ફૂટ જેટલો સળીયો કમરના ભાગેથી મોમા આરપાર થઈ ગયો હતો. હાલ બાળકને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. નોંધ બાળકનો ચહેરો મોજક કરવા વિનંતી..1
- ઉન પાટિયા સ્થિત તિરુપતિ નગરમાં આવેલ દારૂલ ઉલૂમ મેહમુદિયા મદ્રેસા સંચાલકોની બેદરકારી હતી કે માત્ર દુર્ઘટના? 13 વર્ષીય વિદ્યાર્થીના અકસ્માતે ઊભા કર્યા ગંભીર સવાલો” સુરત ઉન પાટિયાના તિરુપતિ નગરમાં એવી હચમચાવી દેતી ઘટના સામે આવી છે કે સાંભળીને જ રુંવાડા ઊભા થઈ જાય! મદ્રેસામાં અભ્યાસ કરતો માત્ર 13 વર્ષીય નાઝિશ મિત્રો સાથે મસ્જિદના ત્રીજા માળે રમવા ગયો હતો. અચાનક તે નીચે પટકાયો… અને નીચે પડતા જ લોખંડનો સળિયો તેની ગરદનમાંથી ઘૂસી મોઢામાંથી આરપાર નીકળી ગયો! ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ— શું આ માત્ર દુર્ઘટના હતી? કે પછી બાળકોની સુરક્ષામાં બેદરકારી થઈ હતી? મસ્જિદમાં સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં? જવાબદારી કોની? આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની જરૂર છે1