logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ઊન વિસ્તારમાં મદ્રાસા ઉપર રમી રહેલા બાળકનો પગ લપસતા બાજુમાં ચાલી રહેલા બાંધકામ સાઈટ પર પડતા બાળકના કમરના ભાગેથી મોમાં સળીયો ઘૂસી જતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાયો. મદ્રાસા ઉપર વરસાદી પાણી હોવાના કારણે બાળકનો પગ અચાનક લપસ સાથે બાજુના બાંધકામ ચાલી રહેલા ધાબા પર પડ્યો હતો.. સુરત બ્રેકિંગ.. ઊન વિસ્તારમાં મદ્રાસા ઉપર રમી રહેલા બાળકનો પગ લપસતા બાજુમાં ચાલી રહેલા બાંધકામ સાઈટ પર પડતા બાળકના કમરના ભાગેથી મોમાં સળીયો ઘૂસી જતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાયો. મદ્રાસા ઉપર વરસાદી પાણી હોવાના કારણે બાળકનો પગ અચાનક લપસ સાથે બાજુના બાંધકામ ચાલી રહેલા ધાબા પર પડ્યો હતો.. અને ધાબા પર રહેલા સલીયા તેને કમળના ભાગેથી મોમાં ઘૂસી ગયો હતો. ઉન પાટીયા વિસ્તારમાં આવેલા તિરૂપતિ નગરમાં ભદ્રાસા ઉપર બાળક રમી રહ્યો હતો તે દરમિયાન અચાનક તેનો પગ લપસતા ઘટના બની હતી. દસ વર્ષના બાળકને આશરે અઢી ફૂટ જેટલો સળીયો કમરના ભાગેથી મોમા આરપાર થઈ ગયો હતો. હાલ બાળકને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. નોંધ બાળકનો ચહેરો મોજક કરવા વિનંતી..

9 hrs ago
user_Bharat Brahmbhatt
Bharat Brahmbhatt
ચોરાસી, સુરત, ગુજરાત•
9 hrs ago

ઊન વિસ્તારમાં મદ્રાસા ઉપર રમી રહેલા બાળકનો પગ લપસતા બાજુમાં ચાલી રહેલા બાંધકામ સાઈટ પર પડતા બાળકના કમરના ભાગેથી મોમાં સળીયો ઘૂસી જતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાયો. મદ્રાસા ઉપર વરસાદી પાણી હોવાના કારણે બાળકનો પગ અચાનક લપસ સાથે બાજુના બાંધકામ ચાલી રહેલા ધાબા પર પડ્યો હતો.. સુરત બ્રેકિંગ.. ઊન વિસ્તારમાં મદ્રાસા ઉપર રમી રહેલા બાળકનો પગ લપસતા બાજુમાં ચાલી રહેલા બાંધકામ સાઈટ પર પડતા બાળકના કમરના ભાગેથી મોમાં સળીયો ઘૂસી જતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાયો. મદ્રાસા ઉપર વરસાદી પાણી હોવાના કારણે બાળકનો પગ અચાનક લપસ સાથે બાજુના બાંધકામ ચાલી રહેલા ધાબા પર પડ્યો હતો.. અને ધાબા પર રહેલા સલીયા તેને કમળના ભાગેથી મોમાં ઘૂસી ગયો હતો. ઉન પાટીયા વિસ્તારમાં આવેલા તિરૂપતિ નગરમાં ભદ્રાસા ઉપર બાળક રમી રહ્યો હતો તે દરમિયાન અચાનક તેનો પગ લપસતા ઘટના બની હતી. દસ વર્ષના બાળકને આશરે અઢી ફૂટ જેટલો સળીયો કમરના ભાગેથી મોમા આરપાર થઈ ગયો હતો. હાલ બાળકને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. નોંધ બાળકનો ચહેરો મોજક કરવા વિનંતી..

More news from ગુજરાત and nearby areas
  • खुदकुशी या कुछ और? पति के अफेयर के शक में महिला ने गंवाई जान, हर कड़ी खंगाल रही पुलिस। #viralnews #suratgujarat
    1
    खुदकुशी या कुछ और? पति के अफेयर के शक में महिला ने गंवाई जान, हर कड़ी खंगाल रही पुलिस।
#viralnews #suratgujarat
    user_R bharat express news
    R bharat express news
    News Anchor પલસાણા, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • ઉન પાટિયામાં ઈદે-મિલાદ નિમિત્તે કેક વિતરણ સુરતના ઉન પાટિયા વિસ્તારમાં ઈદે-મિલાદના પર્વને લઈને કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉન પાટિયામાં ઈદે-મિલાદ નિમિત્તે કેક વિતરણ સુરતના ઉન પાટિયા વિસ્તારમાં ઈદે-મિલાદના પર્વને લઈને કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાવેદભાઈ દ્વારા કેક વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી, ઝોન-6 DCP શ્રી રાજેશ પરમાર, સામાજિક આગેવાન અઝહર પઠાણ અને તાજિયા કમિટી મેમ્બર રોશન શેખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઈદે-મિલાદના પર્વે કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
    1
    ઉન પાટિયામાં ઈદે-મિલાદ નિમિત્તે કેક વિતરણ
સુરતના ઉન પાટિયા વિસ્તારમાં ઈદે-મિલાદના પર્વને લઈને કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉન પાટિયામાં ઈદે-મિલાદ નિમિત્તે કેક વિતરણ
સુરતના ઉન પાટિયા વિસ્તારમાં ઈદે-મિલાદના પર્વને લઈને કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જાવેદભાઈ દ્વારા કેક વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
કાર્યક્રમમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી, ઝોન-6 DCP શ્રી રાજેશ પરમાર, સામાજિક આગેવાન અઝહર પઠાણ અને તાજિયા કમિટી મેમ્બર રોશન શેખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઈદે-મિલાદના પર્વે કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • लसकाणा में ऑटो रिक्शा से विदेशी शराब की हेराफेरी पकड़ी गई। लसकाणा पुलिस ने तीन महिलाओं समेत चार आरोपियों को गिरफ्तार किया है। ऑटो रिक्शा से शराब का जत्था बरामद होने के बाद पुलिस ने रिक्शा समेत कुल ₹1.27 लाख का मुद्देमाल जब्त किया है। पुलिस ने गढ़पुर के पास से ऑटो रिक्शा को पकड़कर आगे की कार्रवाई शुरू कर दी है।
    1
    लसकाणा में ऑटो रिक्शा से विदेशी शराब की हेराफेरी पकड़ी गई।

लसकाणा पुलिस ने तीन महिलाओं समेत चार आरोपियों को गिरफ्तार किया है। ऑटो रिक्शा से शराब का जत्था बरामद होने के बाद पुलिस ने रिक्शा समेत कुल ₹1.27 लाख का मुद्देमाल जब्त किया है।

पुलिस ने गढ़पुर के पास से ऑटो रिक्शा को पकड़कर आगे की कार्रवाई शुरू कर दी है।
    user_R republic news Surat
    R republic news Surat
    ઉધના, સુરત, ગુજરાત•
    12 hrs ago
  • સુરત શહેર S.O.G. દ્વારા પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓના સંચાલનમાં નિયમોનું કડકપણે પાલન થાય તે માટે મહત્વપૂર્ણ બેઠકનુ કરાયુ આયોજન સુરત શહેર S.O.G. દ્વારા પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓના સંચાલનમાં નિયમોનું કડકપણે પાલન થાય તે માટે મહત્વપૂર્ણ બેઠકનુ કરાયુ આયોજન
    1
    સુરત શહેર S.O.G. દ્વારા પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓના સંચાલનમાં નિયમોનું કડકપણે પાલન થાય તે માટે મહત્વપૂર્ણ બેઠકનુ કરાયુ આયોજન
સુરત શહેર S.O.G. દ્વારા પ્રાઈવેટ સિક્યુરીટી એજન્સીઓના સંચાલનમાં નિયમોનું કડકપણે પાલન થાય તે માટે મહત્વપૂર્ણ બેઠકનુ કરાયુ આયોજન
    user_S A NEWS SACH KI AAWAZ
    S A NEWS SACH KI AAWAZ
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • सचिन GIDC पुलिस की कार्रवाई, मारपीट व धमकी देने वाला वांटेड आरोपी गिरफ्तार#Surat #SachinGIDC #SachinPolice #SuratPolice #CrimeNews सचिन GIDC पुलिस की कार्रवाई, मारपीट व धमकी देने वाला वांटेड आरोपी गिरफ्तार#Surat #SachinGIDC #SachinPolice #SuratPolice #CrimeNews
    1
    सचिन GIDC पुलिस की कार्रवाई, मारपीट व धमकी देने वाला वांटेड आरोपी गिरफ्तार#Surat #SachinGIDC #SachinPolice #SuratPolice #CrimeNews
सचिन GIDC पुलिस की कार्रवाई, मारपीट व धमकी देने वाला वांटेड आरोपी गिरफ्तार#Surat #SachinGIDC #SachinPolice #SuratPolice #CrimeNews
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • સુરતના ઉત્રાણ વિસ્તારમાં ચોરીની ઘટનામાં ઉત્રાણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વિવિધ બિલ્ડિંગમાંથી રાત્રિના સમયે મોંઘા બૂટ-ચપ્પલ ચોરી કરનાર 18 વર્ષીય આરોપી રેહાન ફિરોજ અબ્બાસ શેખને પોલીસે ઝડપી પાડ્યો છે. CCTV ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સુરતના ઉત્રાણ વિસ્તારમાં ચોરીની ઘટનામાં ઉત્રાણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વિવિધ બિલ્ડિંગમાંથી રાત્રિના સમયે મોંઘા બૂટ-ચપ્પલ ચોરી કરનાર 18 વર્ષીય આરોપી રેહાન ફિરોજ અબ્બાસ શેખને પોલીસે ઝડપી પાડ્યો છે. CCTV ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી અલગ-અલગ કંપનીના મોંઘા બૂટની 25 જોડી, આશરે 20 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    1
    સુરતના ઉત્રાણ વિસ્તારમાં ચોરીની ઘટનામાં ઉત્રાણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે.
વિવિધ બિલ્ડિંગમાંથી રાત્રિના સમયે મોંઘા બૂટ-ચપ્પલ ચોરી કરનાર 18 વર્ષીય આરોપી રેહાન ફિરોજ અબ્બાસ શેખને પોલીસે ઝડપી પાડ્યો છે.
CCTV ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
સુરતના ઉત્રાણ વિસ્તારમાં ચોરીની ઘટનામાં ઉત્રાણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે.
વિવિધ બિલ્ડિંગમાંથી રાત્રિના સમયે મોંઘા બૂટ-ચપ્પલ ચોરી કરનાર 18 વર્ષીય આરોપી રેહાન ફિરોજ અબ્બાસ શેખને પોલીસે ઝડપી પાડ્યો છે.
CCTV ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે આરોપી પાસેથી અલગ-અલગ કંપનીના મોંઘા બૂટની 25 જોડી, આશરે 20 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • ભેસ્તાન પોલીસનું મેગા કોમ્બિંગ  સુરત: આવનાર ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને લઈ ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે ભેસ્તાન પોલીસનું મેગા કોમ્બિંગ  સુરત: આવનાર ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને લઈ ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત: આગામી ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને ધ્યાનમાં રાખીને ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસીપી ઝોન-6 પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મેગા કોમ્બિંગ દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ ઈસમો તેમજ સંવેદનશીલ વિસ્તારો પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી હતી. આગામી તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવશે. બાઈટ.રાજેશ પરમાર ડીસીપી . ઝોન 6
    1
    ભેસ્તાન પોલીસનું મેગા કોમ્બિંગ 

સુરત: આવનાર ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને લઈ ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે
ભેસ્તાન પોલીસનું મેગા કોમ્બિંગ 
સુરત: આવનાર ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને લઈ ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત: આગામી ઈદે મિલાદ, રક્ષાબંધન અને ગણેશ આગમનના તહેવારોને ધ્યાનમાં રાખીને ભેસ્તાન પોલીસ એક્શનમાં આવી છે. તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને મેગા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડીસીપી ઝોન-6 પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મેગા કોમ્બિંગ દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ ઈસમો તેમજ સંવેદનશીલ વિસ્તારો પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી હતી.
આગામી તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવશે.
બાઈટ.રાજેશ પરમાર ડીસીપી . ઝોન 6
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • ઉન પાટિયા સ્થિત તિરુપતિ નગરમાં આવેલ દારૂલ ઉલૂમ મેહમુદિયા મદ્રેસા સંચાલકોની બેદરકારી હતી કે માત્ર દુર્ઘટના? 13 વર્ષીય વિદ્યાર્થીના અકસ્માતે ઊભા કર્યા ગંભીર સવાલો” સુરત ઉન પાટિયાના તિરુપતિ નગરમાં એવી હચમચાવી દેતી ઘટના સામે આવી છે કે સાંભળીને જ રુંવાડા ઊભા થઈ જાય! મદ્રેસામાં અભ્યાસ કરતો માત્ર 13 વર્ષીય નાઝિશ મિત્રો સાથે મસ્જિદના ત્રીજા માળે રમવા ગયો હતો. અચાનક તે નીચે પટકાયો… અને નીચે પડતા જ લોખંડનો સળિયો તેની ગરદનમાંથી ઘૂસી મોઢામાંથી આરપાર નીકળી ગયો! ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ— શું આ માત્ર દુર્ઘટના હતી? કે પછી બાળકોની સુરક્ષામાં બેદરકારી થઈ હતી? મસ્જિદમાં સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં? જવાબદારી કોની? આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની જરૂર છે
    1
    ઉન પાટિયા સ્થિત તિરુપતિ નગરમાં આવેલ દારૂલ ઉલૂમ મેહમુદિયા મદ્રેસા સંચાલકોની બેદરકારી હતી કે માત્ર દુર્ઘટના? 13 વર્ષીય વિદ્યાર્થીના અકસ્માતે ઊભા કર્યા ગંભીર સવાલો”
સુરત ઉન પાટિયાના તિરુપતિ નગરમાં એવી હચમચાવી દેતી ઘટના સામે આવી છે કે સાંભળીને જ રુંવાડા ઊભા થઈ જાય!
મદ્રેસામાં અભ્યાસ કરતો માત્ર 13 વર્ષીય નાઝિશ મિત્રો સાથે મસ્જિદના ત્રીજા માળે રમવા ગયો હતો.
અચાનક તે નીચે પટકાયો… અને નીચે પડતા જ લોખંડનો સળિયો તેની ગરદનમાંથી ઘૂસી મોઢામાંથી આરપાર નીકળી ગયો!
ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પરંતુ હવે સૌથી મોટો સવાલ—
શું આ માત્ર દુર્ઘટના હતી? કે પછી બાળકોની સુરક્ષામાં બેદરકારી થઈ હતી?
મસ્જિદમાં સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં? જવાબદારી કોની?
આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની જરૂર છે
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    10 hrs ago
  • ઊન વિસ્તારમાં મદ્રાસા ઉપર રમી રહેલા બાળકનો પગ લપસતા બાજુમાં ચાલી રહેલા બાંધકામ સાઈટ પર પડતા બાળકના કમરના ભાગેથી મોમાં સળીયો ઘૂસી જતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાયો. મદ્રાસા ઉપર વરસાદી પાણી હોવાના કારણે બાળકનો પગ અચાનક લપસ સાથે બાજુના બાંધકામ ચાલી રહેલા ધાબા પર પડ્યો હતો.. સુરત બ્રેકિંગ.. ઊન વિસ્તારમાં મદ્રાસા ઉપર રમી રહેલા બાળકનો પગ લપસતા બાજુમાં ચાલી રહેલા બાંધકામ સાઈટ પર પડતા બાળકના કમરના ભાગેથી મોમાં સળીયો ઘૂસી જતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાયો. મદ્રાસા ઉપર વરસાદી પાણી હોવાના કારણે બાળકનો પગ અચાનક લપસ સાથે બાજુના બાંધકામ ચાલી રહેલા ધાબા પર પડ્યો હતો.. અને ધાબા પર રહેલા સલીયા તેને કમળના ભાગેથી મોમાં ઘૂસી ગયો હતો. ઉન પાટીયા વિસ્તારમાં આવેલા તિરૂપતિ નગરમાં ભદ્રાસા ઉપર બાળક રમી રહ્યો હતો તે દરમિયાન અચાનક તેનો પગ લપસતા ઘટના બની હતી. દસ વર્ષના બાળકને આશરે અઢી ફૂટ જેટલો સળીયો કમરના ભાગેથી મોમા આરપાર થઈ ગયો હતો. હાલ બાળકને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. નોંધ બાળકનો ચહેરો મોજક કરવા વિનંતી..
    1
    ઊન વિસ્તારમાં મદ્રાસા ઉપર રમી રહેલા બાળકનો પગ લપસતા બાજુમાં ચાલી રહેલા બાંધકામ સાઈટ પર પડતા બાળકના કમરના ભાગેથી મોમાં સળીયો ઘૂસી જતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાયો.

મદ્રાસા ઉપર વરસાદી પાણી હોવાના કારણે બાળકનો પગ અચાનક લપસ સાથે બાજુના બાંધકામ ચાલી રહેલા ધાબા પર પડ્યો હતો..

સુરત બ્રેકિંગ..
ઊન વિસ્તારમાં મદ્રાસા ઉપર રમી રહેલા બાળકનો પગ લપસતા બાજુમાં ચાલી રહેલા બાંધકામ સાઈટ પર પડતા બાળકના કમરના ભાગેથી મોમાં સળીયો ઘૂસી જતા બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાયો.
મદ્રાસા ઉપર વરસાદી પાણી હોવાના કારણે બાળકનો પગ અચાનક લપસ સાથે બાજુના બાંધકામ ચાલી રહેલા ધાબા પર પડ્યો હતો..
અને ધાબા પર રહેલા સલીયા તેને કમળના ભાગેથી મોમાં ઘૂસી ગયો હતો. 
ઉન પાટીયા વિસ્તારમાં આવેલા તિરૂપતિ નગરમાં ભદ્રાસા ઉપર બાળક રમી રહ્યો હતો તે દરમિયાન અચાનક તેનો પગ લપસતા ઘટના બની હતી. 
દસ વર્ષના બાળકને આશરે અઢી ફૂટ જેટલો સળીયો કમરના ભાગેથી મોમા આરપાર થઈ ગયો હતો. 
હાલ બાળકને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.
નોંધ બાળકનો ચહેરો મોજક કરવા વિનંતી..
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.