જસદણ તાલકાના જસાપરમાં વહીવટી તંત્ર દ્વારા ભાદર નદીના પટની મુલાકાત: ગ્રામજનોને તકેદારી રાખવા અપીલ કરાઈ* *રાજકોટ તા. ૩૧ જુલાઈ -* રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશની સૂચના અને માર્ગદર્શનમાં જિલ્લાના ડિઝાસ્ટર તંત્ર દ્વારા તકેદારી સાથે આગોતરાં પગલાં લેવામાં આવી રહ્યા છે. જસદણ તાલુકાના જસાપર ગામે ભાદર નદીના પટમાં તથા નીચાણવાળા વિસ્તારોમાં તંત્રની ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં મહેસૂલ વિભાગ, પોલીસ વિભાગ, પંચાયત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સાથે ગામના સરપંચશ્રી અને સ્થાનિક આગેવાનોએ સ્થળ પર જઈને સંભવિત ભારે વરસાદ અને પૂરની સ્થિતિની આગોતરી સમીક્ષા કરી હતી. આ સાથે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને મળીને સુરક્ષા તેમજ જરૂર પડ્યે આગોતરા સ્થળાંતર સહિતની સમજણ આપવામાં આવી હતી વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે કે, વરસાદ દરમિયાન નદી, નાળા કે વોકળા ઓળંગવા નહીં. નદીપટના વિસ્તારથી દૂર રહેવું. તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.

- नेपाल फिरसे सनातनी सरकार । नेपाल हिंदु राष्ट्र था और रहेगा ।1
- Snapchat par days satig karna asi manu sai koy bhi balk man karsmta8 hai1
- રેડ એલર્ટ વચ્ચે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એક્શનમાં મોડ માં NDRF-SDRF ટીમની માંગ, સર્કિટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ; આગામી 3 દિવસ ધારાસભ્ય સ્વયં રહેશે હાજર1
- ૨૪ કલાક કચ્છ માટે મૌસમનુ રેડ એલર્ટ સાવચેત સાવધાન રહેવા સુચન.1
- બોટાદ બ્રેકિંગ બોટાદ જિલ્લાના બરવાળા પાસેના ખાંભડા ડેમનો એક દરવાજો 15 સેમી ખોલવામાં આવ્યો.. આજે મોડી રાત્રે વધુ વરસાદની આગાહીને લઈ ડેમમાં પાણીના પ્રમાણને જાળવા ખોલવામાં આવ્યો છે દરવાજો.. ડેમના પાણી છોડતા હેઠવાસમાં આવતા ખાંભડા, બેલા, કુંડલ, ટીંબલા, બરવાળા, ખમીદાણા, જુના નાવડા અને નવા નાવડા તેમજ વાઢેલા સહિતના ગામલોકોને નદીના પટ થી દૂર રહેવા આપવામાં આવી સૂચના. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4