logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પલસાણા તાલુકાના વાંકાનેડા ગામની સીમમાં આવેલી પાણીની નહેરમાંથી આશરે 35 થી 40 વર્ષીય એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ કડોદરા GIDC પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ચલથાણથી નિયોલ તરફ જતી પાણીની નહેરમાં, વાંકાનેડા ગામની સીમમાં આવેલા ટર્નિંગ પોઇન્ટ રિહેબિલિટેશન સેન્ટર નજીક આ અજાણ્યો પુરુષ પાણીમાં ડૂબેલી હાલતમાં જોવા મળ્યો હતો. સ્થાનિક રહેવાસી પિયુષકુમાર બાબુભાઈ ઢીમ્મરે પોલીસને આ અંગે જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં પાણીમાં ડૂબી જવાથી મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. મૃતદેહની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત હેઠળ નોંધ કરવામાં આવી છે. આ સમગ્ર બનાવની વધુ તપાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ. એમ. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, તેમજ પોલીસે મૃતકની ઓળખ માટે જરૂરી કાર્યવાહી પણ શરૂ કરી છે.

5 hrs ago
user_રમેશ ખંભાતી
રમેશ ખંભાતી
Photographer બારડોલી, સુરત, ગુજરાત•
5 hrs ago

પલસાણા તાલુકાના વાંકાનેડા ગામની સીમમાં આવેલી પાણીની નહેરમાંથી આશરે 35 થી 40 વર્ષીય એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ કડોદરા GIDC પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ચલથાણથી નિયોલ તરફ જતી પાણીની નહેરમાં, વાંકાનેડા ગામની સીમમાં આવેલા ટર્નિંગ પોઇન્ટ રિહેબિલિટેશન સેન્ટર નજીક આ અજાણ્યો પુરુષ પાણીમાં ડૂબેલી હાલતમાં જોવા મળ્યો હતો. સ્થાનિક રહેવાસી પિયુષકુમાર બાબુભાઈ ઢીમ્મરે પોલીસને આ અંગે જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં પાણીમાં ડૂબી જવાથી મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. મૃતદેહની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત હેઠળ નોંધ કરવામાં આવી છે. આ સમગ્ર બનાવની વધુ તપાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ. એમ. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, તેમજ પોલીસે મૃતકની ઓળખ માટે જરૂરી કાર્યવાહી પણ શરૂ કરી છે.

More news from ગુજરાત and nearby areas
  • સુરત કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરતા એક જૂથના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.
    1
    સુરત કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરતા એક જૂથના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી છે.
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • પલસાણા તાલુકાના વાંકાનેડા ગામની સીમમાં આવેલી પાણીની નહેરમાંથી આશરે 35 થી 40 વર્ષીય એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ કડોદરા GIDC પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ચલથાણથી નિયોલ તરફ જતી પાણીની નહેરમાં, વાંકાનેડા ગામની સીમમાં આવેલા ટર્નિંગ પોઇન્ટ રિહેબિલિટેશન સેન્ટર નજીક આ અજાણ્યો પુરુષ પાણીમાં ડૂબેલી હાલતમાં જોવા મળ્યો હતો. સ્થાનિક રહેવાસી પિયુષકુમાર બાબુભાઈ ઢીમ્મરે પોલીસને આ અંગે જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં પાણીમાં ડૂબી જવાથી મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. મૃતદેહની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત હેઠળ નોંધ કરવામાં આવી છે. આ સમગ્ર બનાવની વધુ તપાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ. એમ. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, તેમજ પોલીસે મૃતકની ઓળખ માટે જરૂરી કાર્યવાહી પણ શરૂ કરી છે.
    1
    પલસાણા તાલુકાના વાંકાનેડા ગામની સીમમાં આવેલી પાણીની નહેરમાંથી આશરે 35 થી 40 વર્ષીય એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ કડોદરા GIDC પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, ચલથાણથી નિયોલ તરફ જતી પાણીની નહેરમાં, વાંકાનેડા ગામની સીમમાં આવેલા ટર્નિંગ પોઇન્ટ રિહેબિલિટેશન સેન્ટર નજીક આ અજાણ્યો પુરુષ પાણીમાં ડૂબેલી હાલતમાં જોવા મળ્યો હતો. સ્થાનિક રહેવાસી પિયુષકુમાર બાબુભાઈ ઢીમ્મરે પોલીસને આ અંગે જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં પાણીમાં ડૂબી જવાથી મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.

મૃતદેહની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત હેઠળ નોંધ કરવામાં આવી છે. આ સમગ્ર બનાવની વધુ તપાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એ. એમ. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, તેમજ પોલીસે મૃતકની ઓળખ માટે જરૂરી કાર્યવાહી પણ શરૂ કરી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • કડોદરા GIDC પોલીસે મારા-મારીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા રીઢા આરોપી રોહિત ઉર્ફે ભુવાને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.
    1
    કડોદરા GIDC પોલીસે મારા-મારીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા રીઢા આરોપી રોહિત ઉર્ફે ભુવાને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે.
    user_Dhart_news_kadodar_2296
    Dhart_news_kadodar_2296
    Mill Owner બારડોલી, સુરત, ગુજરાત•
    18 hrs ago
  • સુરત સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ પેમેન્ટની સુવિધાના અભાવે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને કેસ પેપર બારી અને એક્સ-રે વિભાગમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા ન હોવાથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. દર્દીઓ જ્યારે 20, 50, 100 કે 200 રૂપિયાની નોટ લઈને જાય છે, ત્યારે ઓપરેટરો છૂટા પૈસાની માંગણી કરે છે.
    1
    સુરત સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ પેમેન્ટની સુવિધાના અભાવે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને કેસ પેપર બારી અને એક્સ-રે વિભાગમાં ઓનલાઈન પેમેન્ટની સુવિધા ન હોવાથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. દર્દીઓ જ્યારે 20, 50, 100 કે 200 રૂપિયાની નોટ લઈને જાય છે, ત્યારે ઓપરેટરો છૂટા પૈસાની માંગણી કરે છે.
    user_NEWS 74 INDIA
    NEWS 74 INDIA
    Classified ads newspaper publisher ઉધના, સુરત, ગુજરાત•
    33 min ago
  • પલસાણા પોલીસે પોલીસ નિરીક્ષક બી.ડી. ઝિલરીયાના માર્ગદર્શન હેઠળ જોલવા વિસ્તારમાં સઘન તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દરમિયાન, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એન. રાઠોર અને જમાદાર ભૂપત ભાઈ સહિતની ટીમે વિસ્તારના બિલ્ડિંગ સંચાલકો અને મકાનમાલિકોને તમામ ભાડૂઆતના આધાર કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો એકત્ર કરવા સૂચના આપી છે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારમાં રહેતા લોકોની સાચી માહિતી એકઠી કરવાનો, કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અથવા અસામાજિક તત્વોને ઓળખીને સમયસર કાર્યવાહી કરવાનો છે. પોલીસે બિલ્ડિંગ સંચાલકોને ભારપૂર્વક અપીલ કરી છે કે સુરક્ષાની દ્રષ્ટિએ ભાડૂઆતોનું વેરિફિકેશન કરાવવું અત્યંત જરૂરી છે.
    1
    પલસાણા પોલીસે પોલીસ નિરીક્ષક બી.ડી. ઝિલરીયાના માર્ગદર્શન હેઠળ જોલવા વિસ્તારમાં સઘન તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દરમિયાન, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એન. રાઠોર અને જમાદાર ભૂપત ભાઈ સહિતની ટીમે વિસ્તારના બિલ્ડિંગ સંચાલકો અને મકાનમાલિકોને તમામ ભાડૂઆતના આધાર કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો એકત્ર કરવા સૂચના આપી છે.

પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારમાં રહેતા લોકોની સાચી માહિતી એકઠી કરવાનો, કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ અથવા અસામાજિક તત્વોને ઓળખીને સમયસર કાર્યવાહી કરવાનો છે. પોલીસે બિલ્ડિંગ સંચાલકોને ભારપૂર્વક અપીલ કરી છે કે સુરક્ષાની દ્રષ્ટિએ ભાડૂઆતોનું વેરિફિકેશન કરાવવું અત્યંત જરૂરી છે.
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત લિંબાયત પોલીસે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સંજય નગર સર્કલ નજીક વાહન ચેકિંગ દરમિયાન એક વ્યક્તિને ચાકુ સાથે પકડી પાડ્યો હતો. આ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    1
    સુરત લિંબાયત પોલીસે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સંજય નગર સર્કલ નજીક વાહન ચેકિંગ દરમિયાન એક વ્યક્તિને ચાકુ સાથે પકડી પાડ્યો હતો. આ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    user_Suresh Yadav
    Suresh Yadav
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સોમવારે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી, જેના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બપોર બાદ અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોમાં રાહતની લાગણી જોવા મળી હતી. સુરત શહેરમાં ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા અને અનેક સ્થળોએ પાણી વહેવા લાગતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વરસાદને કારણે શહેરનું વાતાવરણ ખુશનુમા બન્યું હતું અને છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ઉકળાટભરી ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી હતી. આ ઉપરાંત, જિલ્લાના પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે જોલવા, કડોદરા, બગુમરા, હળધરુ, દસ્તાન સહિતના ગામોમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે સારો વરસાદ નોંધાયો હતો, જેનાથી ખેતરો અને રસ્તાઓ પાણીથી તરબતર થઈ ગયા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભારે વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, તેમ છતાં લોકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું. ખાસ કરીને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી, કારણ કે આ વરસાદને ખેતી માટે આશીર્વાદ સમાન માનવામાં આવી રહ્યો છે અને ખરીફ પાકની વાવણીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે અને આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનાથી ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે.
    1
    સોમવારે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી, જેના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બપોર બાદ અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા લોકોમાં રાહતની લાગણી જોવા મળી હતી.

સુરત શહેરમાં ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા અને અનેક સ્થળોએ પાણી વહેવા લાગતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, વરસાદને કારણે શહેરનું વાતાવરણ ખુશનુમા બન્યું હતું અને છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ઉકળાટભરી ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી હતી. આ ઉપરાંત, જિલ્લાના પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે જોલવા, કડોદરા, બગુમરા, હળધરુ, દસ્તાન સહિતના ગામોમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે સારો વરસાદ નોંધાયો હતો, જેનાથી ખેતરો અને રસ્તાઓ પાણીથી તરબતર થઈ ગયા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ભારે વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, તેમ છતાં લોકોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું. ખાસ કરીને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી, કારણ કે આ વરસાદને ખેતી માટે આશીર્વાદ સમાન માનવામાં આવી રહ્યો છે અને ખરીફ પાકની વાવણીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે અને આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનાથી ખેડૂતો સહિત સામાન્ય નાગરિકોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • લોકો દ્વારા એક મહત્ત્વપૂર્ણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે જો ચોમાસાની શરૂઆતમાં જ આવી પરિસ્થિતિ છે, તો ભવિષ્યમાં શું થશે.
    1
    લોકો દ્વારા એક મહત્ત્વપૂર્ણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે જો ચોમાસાની શરૂઆતમાં જ આવી પરિસ્થિતિ છે, તો ભવિષ્યમાં શું થશે.
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.