Shuru
Apke Nagar Ki App…
વિંછીયા આમ આદમી પાર્ટી નો ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં બ્રિજરાજ સોલંકી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જસદણ નાં વિંછીયા માં આમ આદમી પાર્ટી નો ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં બ્રિજરાજ સોલંકી ઉપસ્થિત રહ્યા છે આ રોડ શો વિંછીયા નાં મેઈન રસ્તા પર ફરી હતી
KARSANBHAI BAMTA bamta
વિંછીયા આમ આદમી પાર્ટી નો ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં બ્રિજરાજ સોલંકી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જસદણ નાં વિંછીયા માં આમ આદમી પાર્ટી નો ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં બ્રિજરાજ સોલંકી ઉપસ્થિત રહ્યા છે આ રોડ શો વિંછીયા નાં મેઈન રસ્તા પર ફરી હતી
More news from ગુજરાત and nearby areas
- જસદણ નાં વિંછીયા માં આમ આદમી પાર્ટી નો ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં બ્રિજરાજ સોલંકી ઉપસ્થિત રહ્યા છે આ રોડ શો વિંછીયા નાં મેઈન રસ્તા પર ફરી હતી1
- રાજકોટ મનપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સંવેદનશીલ બુથમાં થયો વધારો 1014માંથી મનપામાં 283 સંવેદનશીલ અને 8 અતિ સંવેદનશીલ મતદાન મથક ઓનલાઈન લોકેટર બુથ એપ્લિકેશન કરાઈ લોન્ચ એપમાં મતદાન મથકનું લોકેશન અને પરિવારના મતદારો વિશેની માહિતી ઉપલબ્ધ ગરમીને લઈને તમામ મતદાન મથકોમાં છાંયડા, પાણી સહિતની વ્યવસ્થા કરાઈ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- અમદાવાદમાં નારોલ વિસ્તાર ના કોજી હોટલ ની સામે ઉભા રહેલા ટ્રાફિક પોલીસ વાળા ગાડીઓ રોકીને નેં પૈસા ઉઘરાવી રહ્યા છે #ahemdabad #narol #police #video1
- Post by Motilal Solanki1
- સરકાર ને અપીલ કે આ કામ જલ્દી થી જલ્દી પુણૅ કરે જય માતાજી 🙏1
- अजब गजब।1
- *ધંધુકા શહેરમાં હોટલ માલિક પર 12 અજાણ્યા શખસોએ હુમલો કરતા ફરિયાદ નોંધાઈ.* અમદાવાદ જીલ્લાના ધંધુકા શહેરમાં ગત તા 18 એ ઉશકેરાયેલા ટોળાએ હોટલ માલિક નથુભાઈ મલેક પર અજાણ્યા ટોળાંએ લાકડાના ફટકા અને ડંડા સાથે ઘુસી ગયા હતા. આ દરમિયાન હુમલામાં નથુભાઈ મલેક, પુત્ર અને ભાઈ પર ડંડાઓ વડે હુમલો કર્યો હતો1
- ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પવિત્ર યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાના બોટાદ જિલ્લાના પ્રવાસની ભવ્ય શરૂઆત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ દાદાના દરબારમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન-અર્ચન કરી ધજા અર્પણ કરી હતી અને રાજ્યની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી દાદાના આશીર્વાદ લીધા બાદ મુખ્યમંત્રીએ બોટાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત **'પ્રબુદ્ધ નાગરિક સંમેલન'**માં હાજરી આપી હતી. આ અવસરે તેમણે જિલ્લાના બૌદ્ધિકો અને પ્રબુદ્ધ નાગરિકોને સંબોધતા સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને ભાવિ વિઝન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ત્યારબાદ, તેમણે બોટાદ જિલ્લાની અગ્રણી સંસ્થાઓના આગેવાનો તથા પૂજ્ય સંતો સાથે ગોષ્ઠી કરી સામાજિક અને પ્રાદેશિક ઉત્થાન માટે વિચાર-વિમર્શ કર્યો હતો આ કાર્યક્રમમાં સંતો-મહંતોની ગરિમામય હાજરી જોવા મળી હતી. જેમાં: સ્વામીશ્રી ડૉ. સંતવલ્લભદાસજી (ચેરમેન, વડતાલ મંદિર), હરિજીવનદાસજી સ્વામી(ચેરમેન, ગઢપુર મંદિર),કોઠારીશ્રી વિવેકસાગરદાસજી (સાળંગપુર હનુમાનજી મંદિર),શ્રી શુકદેવ સ્વામી (ગોકુળધામ, નાર)કુંડળ-બોટાદના વગેરે સંતો ઉપસ્થિત રહી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પુષ્પહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને રાજ્યના વિકાસ માટે રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1