logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*સાવરકુંડલાના ઔદ્યોગિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાતો દિવસ: વડાપ્રધાન દ્વારા 'સ્માર્ટ GIDC' ની ભેટ* *ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અથાગ પ્રયત્નો લાવ્યા રંગ: સાવરકુંડલામાં દિવાળી જેવો માહોલ* *રિદ્ધિ-સિદ્ધિ ચોક ખાતે ફટાકડાની આતશબાજી અને ઢોલ-નગારા સાથે ઐતિહાસિક નિર્ણયને વધાવાયો* *તોલ-માપના કાંટા અને ખેતીના ઓજારોના ઉદ્યોગને મળશે વૈશ્વિક પ્લેટફોર્મ* સાવરકુંડલા શહેર અને સમગ્ર પંથક માટે આજનો દિવસ વિકાસની નવી ક્ષિતિજો ખોલનારો સાબિત થયો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા રાજકોટના આંગણેથી ગુજરાતમાં ૧૧ નવી 'સ્માર્ટ GIDC' સ્થાપવાની ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં સાવરકુંડલાનો સમાવેશ થતા સ્થાનિક ઉદ્યોગ જગત અને વેપારીઓમાં ભારે ઉત્સાહ અને ખુશીની લહેર દોડી ગઈ છે. આનંદના આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ સાવરકુંડલાના હૃદય સમાન રિદ્ધિ-સિદ્ધિ ચોક ખાતે ઉદ્યોગકારો, વેપારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ડીજેના તાલે અને ઢોલ-નગારાના ગુંજારવ સાથે ગગનચુંબી આતશબાજી કરી મનાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌ કોઈએ એકબીજાના મોઢા મીઠા કરાવી 'ભારત માતા કી જય' અને 'વિકાસવાદ' ના નારા સાથે વાતાવરણને ગજવી મૂક્યું હતું. સાવરકુંડલા-લીલીયાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા આ GIDC મંજૂર કરાવવા માટે લાંબા સમયથી ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. સ્થાનિક ઉદ્યોગકારોની વર્ષો જૂની માંગણી અને જરૂરિયાતને સમજીને તેમણે ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી સચોટ રજૂઆતો કરી હતી. સતત ફોલોઅપ અને તેમની મક્કમ રજૂઆતોના પરિણામે આજે સાવરકુંડલાને આધુનિક ઔદ્યોગિક વસાહતની ભેટ મળી છે. ઉદ્યોગકારોએ ધારાસભ્યશ્રીની આ દીર્ઘદ્રષ્ટિ અને કાર્યશૈલીને મુક્ત કંઠે બિરદાવી હતી. આ પ્રસંગે સાવરકુંડલા ઉદ્યોગ એસોસિએશનના અગ્રણીઓ કેતનભાઇ ત્રિવેદી, વિપુલભાઈ કનાડીયા, દીપકભાઈ મથક, વિપુલભાઈ મકવાણા, સંજયભાઈ ડોડીયા સહિતના આગેવાનોએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે "સાવરકુંડલા તેના તોલ-માપના કાંટા (સ્કેલ) અને ખેતીવાડીના ઓજારોના ઉત્પાદન માટે વિશ્વભરમાં આગવી ઓળખ ધરાવે છે. 'સ્માર્ટ GIDC' ના નિર્માણથી સ્થાનિક એકમોને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને વૈશ્વિક માર્કેટ સુધી પહોંચવાનું પ્લેટફોર્મ મળશે. આ પ્રોજેક્ટથી હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થશે અને સાવરકુંડલાના આર્થિક વિકાસને નવી ગતિ મળશે." આ સ્માર્ટ GIDC આગામી દિવસોમાં સાવરકુંડલાના ઔદ્યોગિક વિકાસમાં 'માઇલસ્ટોન' સાબિત થશે તેવો આશાવાદ સમગ્ર વેપારી આલમ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

2 hrs ago
user_સત્ય સમાચાર સચોટ અહેવાલ બે ધડક સવાલ
સત્ય સમાચાર સચોટ અહેવાલ બે ધડક સવાલ
Journalist સાવરકુંડલા, અમરેલી, ગુજરાત•
2 hrs ago
4eb82431-7296-4a5e-85a6-c0724ca020f1

More news from ગુજરાત and nearby areas
  • ભાવનગર LCB એ વિદેશી દારૂ સાથે બે શખ્સને ઝડપી લીધા, ગારિયાધાર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો
    1
    ભાવનગર LCB એ વિદેશી દારૂ સાથે બે શખ્સને ઝડપી લીધા, ગારિયાધાર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો
    user_Vishal Sagthiya Palitana
    Vishal Sagthiya Palitana
    Journalist પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
  • સુરતના ડીંડોલી પોલીસ મથક ખાતે આજરોજ જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મારામારી નો વિડીયો વાયરલ.
    1
    સુરતના ડીંડોલી પોલીસ મથક ખાતે આજરોજ જૂની અદાવતમાં બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મારામારી નો વિડીયો વાયરલ.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    Journalist ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના
    1
    સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • #ThemissionofSantRampalJiMaharaj अनमोल ज्ञान
    1
    #ThemissionofSantRampalJiMaharaj
अनमोल ज्ञान
    user_Shree Prakash Singh Singh
    Shree Prakash Singh Singh
    Sachin, Surat•
    15 hrs ago
  • આમોદના તિલક મેદાન ખાતે સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી. પ્રતિમાનાં અનાવરણ સાથે તિલક મેદાનનું નામ બદલીને હવે ‘બિરસા મુંડા સર્કલ’ રાખવામાં આવ્યું, જેને લઈ સમગ્ર આમોદ નગરમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. આ પ્રસંગે આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેથી સુપર ઝણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ-બહેનો અને નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા અને પરંપરાગત નૃત્ય સાથે ઉજવણી કરી હતી. શોભાયાત્રા દરમિયાન સમાજના આગેવાનોએ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખ વસાવાનું પુષ્પમાળા તથા તીર-કામઠા આપી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મહેમાનોએ ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને અંગ્રેજો સામેની શહાદતને યાદ કરી આદિવાસી સમાજને શિક્ષણ, સામાજિક સુધારણા અને નશામુક્તિ તરફ આગળ વધવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ, ભાજપના આગેવાનો તથા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને અંતે ભગવાન બિરસા મુંડાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
    1
    આમોદના તિલક મેદાન ખાતે સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી. પ્રતિમાનાં અનાવરણ સાથે તિલક મેદાનનું નામ બદલીને હવે ‘બિરસા મુંડા સર્કલ’ રાખવામાં આવ્યું, જેને લઈ સમગ્ર આમોદ નગરમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.
આ પ્રસંગે આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસેથી સુપર ઝણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ-બહેનો અને નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા અને પરંપરાગત નૃત્ય સાથે ઉજવણી કરી હતી. શોભાયાત્રા દરમિયાન સમાજના આગેવાનોએ ધારાસભ્ય ડી.કે. સ્વામી અને સાંસદ મનસુખ વસાવાનું પુષ્પમાળા તથા તીર-કામઠા આપી સન્માન કર્યું હતું.
કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મહેમાનોએ ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને અંગ્રેજો સામેની શહાદતને યાદ કરી આદિવાસી સમાજને શિક્ષણ, સામાજિક સુધારણા અને નશામુક્તિ તરફ આગળ વધવાની હાકલ કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ, ભાજપના આગેવાનો તથા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને અંતે ભગવાન બિરસા મુંડાને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
    user_Daily amod news
    Daily amod news
    Journalist આમોદ, ભરૂચ, ગુજરાત•
    16 hrs ago
  • પાનોલીમાં અંધશ્રદ્ધાના બહાને રૂ. ૨૭.૪૮ લાખની છેતરપિંડી
    1
    પાનોલીમાં અંધશ્રદ્ધાના બહાને રૂ. ૨૭.૪૮ લાખની છેતરપિંડી
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    19 hrs ago
  • एहसास का रिश्ता।
    1
    एहसास का रिश्ता।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    58 min ago
  • સુરત🚨🚨 હીરા નગરી સુરત SOGએ છેલ્લા 10 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારને પોલીસે રૂપિયા 5.03 લાખની કિંમતની બનાવટી(નકલી) ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે.. આરોપી પોતાની હીરા મજૂરીની આડમાં છેલ્લા એક વર્ષથી આ કાળા કારોબારમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું પકડાયેલ આરોપી પરેશ પુનાભાઇ હડીયા (ઉંમર 27 વર્ષ) મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઘાંડલા ગામનો વતની છે અને હાલ પુણાગામ વિસ્તારમાં રહે છે છેલ્લા 6 વર્ષથી વરાછાની જાણીતી હીરાની કંપનીમાં કામ કરતો હતો... ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે શાકમાર્કેટની લારીઓ, નાના ગલ્લાઓ અને છૂટક દુકાનદારોને નિશાન બનાવતો હતો, જેથી ભીડના લાભમાં કોઈ તેની નકલી નોટો પારખી ન શકે... પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 5,55,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે... આરોપી છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયો હતો અને સામાન્ય રત્નકલાકાર તરીકે જીવન જીવતો હતો. પરંતુ વધુ પૈસા કમાવવાની લાલચે તેને ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલી દીધો હતો. છેલ્લા એક વર્ષથી તે સતત પોલીસની નજરથી બચીને આ પ્રવૃતિ કરી રહ્યો હતો, પરંતુ અંતે તે કાયદાના શિકંજામાં આવી ગયો છે... બાઈટ:રાજદીપ સિંહ નકુમ-ડીસીપી સુરત
    4
    સુરત🚨🚨
હીરા નગરી સુરત SOGએ છેલ્લા 10 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારને પોલીસે રૂપિયા 5.03 લાખની કિંમતની બનાવટી(નકલી) ભારતીય ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો છે..
આરોપી પોતાની હીરા મજૂરીની આડમાં છેલ્લા એક વર્ષથી આ કાળા કારોબારમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું 
પકડાયેલ આરોપી પરેશ પુનાભાઇ હડીયા (ઉંમર 27 વર્ષ) મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઘાંડલા ગામનો વતની છે અને હાલ પુણાગામ વિસ્તારમાં રહે છે
છેલ્લા 6 વર્ષથી વરાછાની જાણીતી હીરાની કંપનીમાં કામ કરતો હતો...
ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે શાકમાર્કેટની લારીઓ, નાના ગલ્લાઓ અને છૂટક દુકાનદારોને નિશાન બનાવતો હતો, જેથી ભીડના લાભમાં કોઈ તેની નકલી નોટો પારખી ન શકે...
પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 5,55,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે...
આરોપી છેલ્લા 10 વર્ષથી પોતાના પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયો હતો અને સામાન્ય રત્નકલાકાર તરીકે જીવન જીવતો હતો. પરંતુ વધુ પૈસા કમાવવાની લાલચે તેને ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલી દીધો હતો.
છેલ્લા એક વર્ષથી તે સતત પોલીસની નજરથી બચીને આ પ્રવૃતિ કરી રહ્યો હતો, પરંતુ અંતે તે કાયદાના શિકંજામાં આવી ગયો છે...
બાઈટ:રાજદીપ સિંહ નકુમ-ડીસીપી સુરત
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    Journalist ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • #ThemissionofSantRampalJiMaharaj रोटी कपड़ा शिक्षा चिकित्सा और मकान सबको देगा कबीर भगवान।
    1
    #ThemissionofSantRampalJiMaharaj
रोटी कपड़ा शिक्षा चिकित्सा और मकान सबको देगा कबीर भगवान।
    user_Shree Prakash Singh Singh
    Shree Prakash Singh Singh
    Sachin, Surat•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.