logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કરણ ગામ નજીક નેશનલ હાઈવે-48 પર અકસ્માત : અજાણ્યા વાહને બાઈકને મારી ટક્કર, યુવક ગંભીર ઇજાગ્રસ્ત કરણ ગામ નજીક ઓવરબ્રિજના ડાયવર્ઝન પાસે અકસ્માતની ઘટના, 108 મારફતે ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કરણ ગામ નજીક નેશનલ હાઈવે નંબર-48 પર અકસ્માતની ઘટના સામે આવી છે. કરણ ગામ સ્થિત શક્તિ પેટ્રોલ પંપની સામે હાલ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ દરમિયાન મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર એક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને પાછળથી ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, મોટરસાયકલ નંબર GJ 05 TF 4252 પર સવાર વિમલ રમેશચંદ્ર પાંડે (રહે. P/86, પટેલ નગર, ગોડાદરા, સુરત શહેર) રવિવારે રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈક ચાલકને જમણા પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માત સર્જનાર અજાણ્યું વાહન ઘટના બાદ ફરાર થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. સ્થાનિકોમાં ઓવરબ્રિજના કામ દરમિયાન યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાની માંગ ઉઠી રહી છે.

3 hrs ago
user_રમેશ ખંભાતી
રમેશ ખંભાતી
Photographer બારડોલી, સુરત, ગુજરાત•
3 hrs ago

કરણ ગામ નજીક નેશનલ હાઈવે-48 પર અકસ્માત : અજાણ્યા વાહને બાઈકને મારી ટક્કર, યુવક ગંભીર ઇજાગ્રસ્ત કરણ ગામ નજીક ઓવરબ્રિજના ડાયવર્ઝન પાસે અકસ્માતની ઘટના, 108 મારફતે ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કરણ ગામ નજીક નેશનલ હાઈવે નંબર-48 પર અકસ્માતની ઘટના સામે આવી છે. કરણ ગામ સ્થિત શક્તિ પેટ્રોલ પંપની સામે હાલ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ દરમિયાન મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર એક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને પાછળથી ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, મોટરસાયકલ નંબર GJ 05 TF 4252 પર સવાર વિમલ રમેશચંદ્ર પાંડે (રહે. P/86, પટેલ નગર, ગોડાદરા, સુરત શહેર) રવિવારે રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈક ચાલકને જમણા પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માત સર્જનાર અજાણ્યું વાહન ઘટના બાદ ફરાર થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. સ્થાનિકોમાં ઓવરબ્રિજના કામ દરમિયાન યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાની માંગ ઉઠી રહી છે.

More news from ગુજરાત and nearby areas
  • शिवा झाला की एक वीडियो हुआ वायरल पोलिस ने किया कार्रवाई मागा माफी
    1
    शिवा झाला की एक वीडियो हुआ वायरल पोलिस ने किया कार्रवाई मागा माफी
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    9 min ago
  • કરણ ગામ નજીક નેશનલ હાઈવે-48 પર અકસ્માત : અજાણ્યા વાહને બાઈકને મારી ટક્કર, યુવક ગંભીર ઇજાગ્રસ્ત કરણ ગામ નજીક ઓવરબ્રિજના ડાયવર્ઝન પાસે અકસ્માતની ઘટના, 108 મારફતે ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કરણ ગામ નજીક નેશનલ હાઈવે નંબર-48 પર અકસ્માતની ઘટના સામે આવી છે. કરણ ગામ સ્થિત શક્તિ પેટ્રોલ પંપની સામે હાલ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ દરમિયાન મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર એક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને પાછળથી ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, મોટરસાયકલ નંબર GJ 05 TF 4252 પર સવાર વિમલ રમેશચંદ્ર પાંડે (રહે. P/86, પટેલ નગર, ગોડાદરા, સુરત શહેર) રવિવારે રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈક ચાલકને જમણા પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માત સર્જનાર અજાણ્યું વાહન ઘટના બાદ ફરાર થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. સ્થાનિકોમાં ઓવરબ્રિજના કામ દરમિયાન યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાની માંગ ઉઠી રહી છે.
    1
    કરણ ગામ નજીક નેશનલ હાઈવે-48 પર અકસ્માત : અજાણ્યા વાહને બાઈકને મારી ટક્કર, યુવક ગંભીર ઇજાગ્રસ્ત
કરણ ગામ નજીક ઓવરબ્રિજના ડાયવર્ઝન પાસે અકસ્માતની ઘટના, 108 મારફતે ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કરણ ગામ નજીક નેશનલ હાઈવે નંબર-48 પર અકસ્માતની ઘટના સામે આવી છે. કરણ ગામ સ્થિત શક્તિ પેટ્રોલ પંપની સામે હાલ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ દરમિયાન મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર એક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને પાછળથી ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, મોટરસાયકલ નંબર GJ 05 TF 4252 પર સવાર વિમલ રમેશચંદ્ર પાંડે (રહે. P/86, પટેલ નગર, ગોડાદરા, સુરત શહેર) રવિવારે રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈક ચાલકને જમણા પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
અકસ્માત સર્જનાર અજાણ્યું વાહન ઘટના બાદ ફરાર થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. સ્થાનિકોમાં ઓવરબ્રિજના કામ દરમિયાન યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાની માંગ ઉઠી રહી છે.
    user_રમેશ ખંભાતી
    રમેશ ખંભાતી
    Photographer બારડોલી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • લસકાના પોલીસે એક મહિનાથી ફરાર રેપના આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. તેની ધરપકડથી પીડિતાને ન્યાય મળવાની આશા જાગી છે.
    1
    લસકાના પોલીસે એક મહિનાથી ફરાર રેપના આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. તેની ધરપકડથી પીડિતાને ન્યાય મળવાની આશા જાગી છે.
    user_प्रतिभा महाजन की आवाज
    प्रतिभा महाजन की आवाज
    Chef બારડોલી, સુરત, ગુજરાત•
    13 hrs ago
  • સુરત લિંબાયતમાં સગીરની હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, સુરત લિંબાયતમાં સગીરની હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, જવાબી કાર્યવાહીમાં પોલીસે આરોપી પર કર્યું ફાયરિંગ. આરોપી રાહુલ જોગીએ પોલીસકર્મી મુકેશભાઈ પર ચપ્પુથી હુમલો કરતા પોલીસે હવામાં અને બાદમાં આરોપીના પગે ગોળી મારી. હુમલામાં ઘાયલ પોલીસકર્મી અને ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત આરોપી બંને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. માત્ર બાઇક અથડાવવાની ક્ષુલ્લક વાતમાં 16 વર્ષીય અનુરાગની હત્યા કરનાર આરોપી અગાઉ 10 ગુનાઓમાં સંડોવાયેલો અને ,પાસા,હેઠળ જેલ પણ જઈ આવ્યો છે. બધું તપાસ લિંબાયત પૂરી કરી રહી છે
    4
    સુરત લિંબાયતમાં સગીરની હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો,

સુરત લિંબાયતમાં સગીરની હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો,
જવાબી કાર્યવાહીમાં પોલીસે આરોપી પર કર્યું ફાયરિંગ.
આરોપી રાહુલ જોગીએ પોલીસકર્મી મુકેશભાઈ પર ચપ્પુથી હુમલો કરતા પોલીસે હવામાં અને બાદમાં આરોપીના પગે ગોળી મારી.
હુમલામાં ઘાયલ પોલીસકર્મી અને ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત આરોપી બંને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ.
માત્ર બાઇક અથડાવવાની ક્ષુલ્લક વાતમાં 16 વર્ષીય અનુરાગની હત્યા કરનાર આરોપી અગાઉ 10 ગુનાઓમાં સંડોવાયેલો અને ,પાસા,હેઠળ જેલ પણ જઈ આવ્યો છે.
બધું તપાસ લિંબાયત પૂરી કરી રહી છે
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    47 min ago
  • હવે લુખ્ખી દાદાગીરી ક્યારેય નહીં કરું - શિવા ઝાલા...... પોલીસ સામે લાચાર..
    1
    હવે લુખ્ખી દાદાગીરી ક્યારેય નહીં કરું - શિવા ઝાલા......
પોલીસ સામે લાચાર..
    user_Prasar sandesh news
    Prasar sandesh news
    રિપોર્ટર ચોરાસી, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • સુરત જિલ્લાના કામરેજમાં અનમોલ વેલનેસ સેન્ટરના નામે ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર પોલીસે રેડ પાડી. આ રેડ દરમિયાન પોલીસે કોલકાત્તાની 5 યુવતીઓને બચાવી હતી અને 6 ગ્રાહકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    1
    સુરત જિલ્લાના કામરેજમાં અનમોલ વેલનેસ સેન્ટરના નામે ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર પોલીસે રેડ પાડી. આ રેડ દરમિયાન પોલીસે કોલકાત્તાની 5 યુવતીઓને બચાવી હતી અને 6 ગ્રાહકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    8 hrs ago
  • સુરતના કામરેજમાં વેલનેસ સેન્ટરના નામે ચાલતા દેહ વ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડી કેટલાક લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    1
    સુરતના કામરેજમાં વેલનેસ સેન્ટરના નામે ચાલતા દેહ વ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડી કેટલાક લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • સુરતના કામરેજમાં અનમોલ વેલનેસ સેન્ટર ખાતે ચાલી રહેલા ગેરકાયદેસર ફૂટન ખાના પર પોલીસે રેડ કરી. આ કાર્યવાહીમાં 5 મહિલાઓને મુક્ત કરવામાં આવી અને 6 ગ્રાહકોને સ્થળ પરથી ઝડપી લેવાયા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    સુરતના કામરેજમાં અનમોલ વેલનેસ સેન્ટર ખાતે ચાલી રહેલા ગેરકાયદેસર ફૂટન ખાના પર પોલીસે રેડ કરી. આ કાર્યવાહીમાં 5 મહિલાઓને મુક્ત કરવામાં આવી અને 6 ગ્રાહકોને સ્થળ પરથી ઝડપી લેવાયા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    user_S v l news 24
    S v l news 24
    Local News Reporter બારડોલી, સુરત, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.