ગણેશ વિસર્જન દરમિયાન ડેસિબલ મર્યાદા અને નિયમોના ભંગ બદલ DJ સામે દંડનીય કાર્યવાહી વલસાડ સિટી પોલીસની વોઇસ પોલ્યુશન સામે કાર્યવાહી ગણેશ વિસર્જન દરમિયાન ડેસિબલ મર્યાદા અને નિયમોના ભંગ બદલ DJ સામે દંડનીય કાર્યવાહી વલસાડ: વલસાડ સિટી પોલીસે ધ્વનિ પ્રદૂષણ સામે કાર્યવાહી કરી પ્રથમ કેસ નોંધાવી દાખલો બેસાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. શહેરના વલસાડ કોલેજ ખાતે ગણેશ વિસર્જન દરમિયાન DJના સ્પીકરમાં નિર્ધારિત ડેસિબલ મર્યાદા કરતાં વધુ અવાજ તથા સંબંધિત નિયમોના ભંગ બદલ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ધાર્મિક ઉત્સવો અને તહેવારો દરમિયાન વાજિંત્રો, DJ તથા લાઉડસ્પીકરના ઉપયોગને લઈને નિયત નિયમોનું પાલન કરવું જરૂરી છે. હર્ષોલ્લાસની ઉજવણીમાં નિયમોનું ઉલ્લંઘન ન થાય તે માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ, શહેરના જાહેર માર્ગો પર વાહનચાલકો દ્વારા બિનજરૂરી રીતે હોર્ન વગાડવાના બનાવો સામે પણ કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલ પર વાહનોની ભીડ વચ્ચે વારંવાર બિનજરૂરી હોર્ન વગાડવાથી ધ્વનિ પ્રદૂષણમાં વધારો થાય છે. ધાર્મિક કાર્યક્રમો દરમિયાન થોડા સમય માટે થતા અવાજ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે બારેમાસ જાહેર માર્ગો પર બિનજરૂરી હોર્ન વગાડતા અને નિર્ધારિત ધ્વનિ મર્યાદાનો ભંગ કરતા વાહનચાલકો સામે પણ નિયમ મુજબ કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે. વલસાડ સિટી પોલીસની આ કાર્યવાહી બાદ ધ્વનિ પ્રદૂષણ અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ચર્ચા શરૂ થઈ છે. આગામી સમયમાં જાહેર સ્થળો તેમજ ટ્રાફિક સિગ્નલો પર બિનજરૂરી હોર્ન વગાડતા વાહનચાલકો સામે પણ પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા સઘન કાર્યવાહી થાય તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

- સુરતમાં પીએમ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી: લિંબાયતમાં 20,000 દીવાઓ સાથે મહાઆરતી યોજાઈ ભારતના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ડાયમંડ સિટી સુરતમાં ઠેર-ઠેર ભવ્ય અને અનોખી ઉજવણી કરવામાં આવી1
- સુરત:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અવસરે સુરતમાં બોરવેલ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો SMC ઉધના ઝોન વિસ્તારમાં 151 સ્થળો પર ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરવેલ બનાવવા માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો1
- प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के जन्मदिन बनाया गया माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब के जन्मदिन के अवसर पर गुजरात प्रदेश भाजपा अल्पसंख्यक मोर्चा के अध्यक्ष के मार्गदर्शन में तथा सूरत शहर भाजपा अध्यक्ष श्री परेशभाई पटेल के मार्गदर्शन से एक विशेष कार्यक्रम का आयोजन किया गया।1
- સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમા સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ 8 બોગસ તબીબોને ઝડપી પાડી વિવિધ દવાઓ, ઈન્જેક્શન અને સિરપ સહિત ₹98,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમા સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ 8 બોગસ તબીબોને ઝડપી પાડી વિવિધ દવાઓ, ઈન્જેક્શન અને સિરપ સહિત ₹98,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.1
- સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ વાયરલ વિડિયો અંગે આપ્યો ખુલાસો ધાર્મિક કાર્ય માટે ગયા હોવાનો ડે. મેયર એ કર્યો દાવો પરંતુ કુળસ્વામીના ધાર્મિક કાર્ય માટે લઈ જવામાં આવી હોવાની આપી સ્પષ્ટતા નિયમોનુસાર ગાડી ના ભાડા ચૂકવણી કરી હોવાનો ડે. મેયર એ કર્યો ખુલાસો બહારગામ જવા માટે અગાઉથી ફાયર વિભાગ અને મેયરશ્રીને જાણ કરવામાં આવી હોવાની અને કિલોમીટરના નિયમ મુજબ નાણાં ભરપાઈ કરવામાં આવ્યા હોવાનું નિવેદન. સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરતા પહેલા તેની વાસ્તવિક પરિસ્થિતિ અને તપાસવાની હિમાયત વિડિયો વાયરલ કરનાર વ્યક્તિ દ્વારા પણ તથ્યોની ચકાસણી યોગ્ય રીતે થવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો અગાઉ પણ અન્ય લોકો દ્વારા બહારગામ વાહનો લઈ જવાયા છે અને તેના નિયમો મુજબ નાણાં ભરાયા હોવાની બાબત પર ભાર મૂક્યો સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીએ વાયરલ વિડિયો અંગે આપ્યો ખુલાસો ધાર્મિક કાર્ય માટે ગયા હોવાનો ડે. મેયર એ કર્યો દાવો વિડિયોમાં દર્શાવેલ ગાડી કોઈ અંગત કામ માટે નહીં, પરંતુ કુળસ્વામીના ધાર્મિક કાર્ય માટે લઈ જવામાં આવી હોવાની આપી સ્પષ્ટતા નિયમોનુસાર ગાડી ના ભાડા ચૂકવણી કરી હોવાનો ડે. મેયર એ કર્યો ખુલાસો બહારગામ જવા માટે અગાઉથી ફાયર વિભાગ અને મેયરશ્રીને જાણ કરવામાં આવી હોવાની અને કિલોમીટરના નિયમ મુજબ નાણાં ભરપાઈ કરવામાં આવ્યા હોવાનું નિવેદન. સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ કરતા પહેલા તેની વાસ્તવિક પરિસ્થિતિ અને સત્યતા તપાસવાની હિમાયત વિડિયો વાયરલ કરનાર વ્યક્તિ દ્વારા પણ તથ્યોની ચકાસણી યોગ્ય રીતે થવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો અગાઉ પણ અન્ય લોકો દ્વારા બહારગામ વાહનો લઈ જવાયા છે અને તેના નિયમો મુજબ નાણાં ભરાયા હોવાની બાબત પર ભાર મૂક્યો1
- प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मोत्सव पर केंद्रीय जल शक्ति मंत्री सी आर पाटिल ने दी बधाई और उनके दीर्घायु की कामना की1
- 🤣हम नमन करते हे सभी प्रायवेट स्कुल की टीचर्सोको जो 🙏..1
- ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મો.સા ચોરી તથા ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી રૂ.૨,૨૬,૭૧૦/-ની મત્તાની મુદ્દામાલ રીકવર કરતી ભેસ્તાન પોલીસ.1