logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

લોહાણા ક્રાંતિ સેના દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભક્તિ સાથે

3 hrs ago
user_Mukesh Pujara
Mukesh Pujara
કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
3 hrs ago

લોહાણા ક્રાંતિ સેના દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું ભક્તિ સાથે

More news from ગુજરાત and nearby areas
  • Post by Mukesh Pujara
    1
    Post by Mukesh Pujara
    user_Mukesh Pujara
    Mukesh Pujara
    કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    3 hrs ago
  • Post by પુજારા ન્યુઝ નેટવર્ક
    1
    Post by પુજારા ન્યુઝ નેટવર્ક
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    12 hrs ago
  • મધુવન ગીફ્ટ કેશોદ 99 244 74 853 કેરાટીન કન્ડિશનર જોરદાર રીઝલ્ટ એમઆરપી 499 ફક્ત રૂપિયા 130 માં શું વાત કરો છો અમારા whatsapp ગ્રુપમાં જોડાવ હવે તો 100 થી 500 પ્રોડક્ટ રાહત દરે મેળવો
    1
    મધુવન ગીફ્ટ કેશોદ 99 244 74 853 કેરાટીન કન્ડિશનર જોરદાર રીઝલ્ટ એમઆરપી 499 ફક્ત રૂપિયા 130 માં શું વાત કરો છો અમારા whatsapp ગ્રુપમાં જોડાવ હવે તો 100 થી 500 પ્રોડક્ટ રાહત દરે મેળવો
    user_મધુવન ગીફ્ટ કેશોદ
    મધુવન ગીફ્ટ કેશોદ
    Cosmetic Products Manufacturer કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    14 hrs ago
  • જુનાગઢ જિલ્લામાં કેશોદ નજીક બાલાગામ વિસ્તારમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. માંગરોળથી કેશોદ તરફ આવી રહેલી પિયાગો રિક્ષાને પાછળથી આવેલી કાર દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવતા રિક્ષા પલટી મારી ગઇ હતી. અકસ્માતમાં 7થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત કેશોદના બાલાગામ નજીક બન્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષામાં બેઠેલા મુસાફરો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને 108 મારફતે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક મહિલા સહિત ચાર લોકોની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આસપાસના CCTV ફૂટેજના આધારે વધુ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવે છે. આ અકસ્માતને પગલે વિસ્તારમાં થોડીવાર માટે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોમાં માર્ગ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે લોકો પાસે અકસ્માત અંગે કોઈ માહિતી હોય તો આગળ આવવાની અપીલ કરી છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    4
    જુનાગઢ જિલ્લામાં કેશોદ નજીક બાલાગામ વિસ્તારમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. માંગરોળથી કેશોદ તરફ આવી રહેલી પિયાગો રિક્ષાને પાછળથી આવેલી કાર દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવતા રિક્ષા પલટી મારી ગઇ હતી. અકસ્માતમાં 7થી વધુ મુસાફરોને ઇજા પહોંચી છે.
પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત કેશોદના બાલાગામ નજીક બન્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષામાં બેઠેલા મુસાફરો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
ઇજાગ્રસ્તોને 108 મારફતે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક મહિલા સહિત ચાર લોકોની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ સરકારી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે.
અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આસપાસના CCTV ફૂટેજના આધારે વધુ તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવે છે.
આ અકસ્માતને પગલે વિસ્તારમાં થોડીવાર માટે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોમાં માર્ગ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે લોકો પાસે અકસ્માત અંગે કોઈ માહિતી હોય તો આગળ આવવાની અપીલ કરી છે.
અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
    user_જગદીશ યાદવ
    જગદીશ યાદવ
    Local News Reporter કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    14 hrs ago
  • Post by Press Reporter Mangrol
    1
    Post by Press Reporter Mangrol
    user_Press Reporter Mangrol
    Press Reporter Mangrol
    માંગરોળ, જૂનાગઢ, ગુજરાત•
    3 hrs ago
  • વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. જૂનાગઢમાં સાત દિવસમાં તેની સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કીર્તિ પટેલને રાજસ્થાનથી લાવીને જૂનાગઢ પહોંચી હતી. ત્યાર બાદ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં તેનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. રાજસ્થાનના ઉદયપુરથી કીર્તિ પટેલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને મીડિયાથી દૂર રાખવા અને સુરક્ષાના કારણોસર 'ડબલ રોલ' જેવી વ્યૂહરચના અપનાવી હતી. પહેલાં એક મહિલાને કીર્તિ પટેલ જેવા જ કપડાં પહેરાવી નકલી કીર્તિ ઉભી કરી હતી. તેને મોઢું બાંધેલી હાલતમાં બતાવી હતી. ત્યાર બાદ અસલી કીર્તિને બતાવી હતી. નકલી કીર્તિના હાથ પર કોઈ બ્રેસલેટ પણ નથી જોવા મળતા જ્યારે અસલી કીર્તિ હાથ પર બ્રેસલેટ છે.
    1
    વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે. જૂનાગઢમાં સાત દિવસમાં તેની સામે ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ કીર્તિ પટેલને રાજસ્થાનથી લાવીને જૂનાગઢ પહોંચી હતી. ત્યાર બાદ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં તેનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
રાજસ્થાનના ઉદયપુરથી કીર્તિ પટેલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને મીડિયાથી દૂર રાખવા અને સુરક્ષાના કારણોસર 'ડબલ રોલ' જેવી વ્યૂહરચના અપનાવી હતી. પહેલાં એક મહિલાને કીર્તિ પટેલ જેવા જ કપડાં પહેરાવી નકલી કીર્તિ ઉભી કરી હતી. તેને મોઢું બાંધેલી હાલતમાં બતાવી હતી. ત્યાર બાદ અસલી કીર્તિને બતાવી હતી. નકલી કીર્તિના હાથ પર કોઈ બ્રેસલેટ પણ નથી જોવા મળતા જ્યારે અસલી કીર્તિ હાથ પર બ્રેસલેટ છે.
    user_Harsh Jadav
    Harsh Jadav
    Local News Reporter Junagadh City, Gujarat•
    3 hrs ago
  • રહસ્ય મય ખોજ ખમી દાન ઞામ વિસ્તારમાં
    1
    રહસ્ય મય ખોજ ખમી દાન ઞામ વિસ્તારમાં
    user_Parsotamm Vadhiya
    Parsotamm Vadhiya
    માલિયા હાટીના, જૂનાગઢ, ગુજરાત•
    8 hrs ago
  • કેશોદમાં લુખ્ખાઓનો આતંક 😱 યુવકોને મારી લૂંટ | ગણતરીના કલાકોમાં 3 આરોપી ઝડપાયા | Pujaraa News 📝 Description (વિસ્તૃત અને કીવર્ડ સાથે) જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં લુખ્ખાઓનો આતંક વધ્યો છે. માંગરોળ રોડ પર પીપલીયાનગર વિસ્તારમાં હનુમાન મંદિર નજીક યુવકો પર હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં શહેરમાં ખૌફનો માહોલ સર્જાયો હતો. કેશોદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ જુઓ માત્ર પુજારા ન્યુઝ નેટવર્ક પર. 👉 ચેનલને Like, Share & Subscribe કરવાનું ભૂલશો નહીં. 🔎 Hashtags #Keshod #Junagadh #CrimeNews #GujaratNews #BreakingNews #KeshodPolice #PujaraaNewsNetwork #GujaratiNews #ViralVideo #LootCase 🔑 Keywords (Tags) Keshod crime news, Junagadh latest news, Keshod loot case, Keshod police action, Gujarat breaking news, Pipliyanagar Keshod, Mangrol road Keshod news, Pujaraa News Network
    1
    કેશોદમાં લુખ્ખાઓનો આતંક 😱 યુવકોને મારી લૂંટ | ગણતરીના કલાકોમાં 3 આરોપી ઝડપાયા | Pujaraa News
📝 Description (વિસ્તૃત અને કીવર્ડ સાથે)
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં લુખ્ખાઓનો આતંક વધ્યો છે. માંગરોળ રોડ પર પીપલીયાનગર વિસ્તારમાં હનુમાન મંદિર નજીક યુવકો પર હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી.
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં શહેરમાં ખૌફનો માહોલ સર્જાયો હતો.
કેશોદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું.
આ સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ જુઓ માત્ર પુજારા ન્યુઝ નેટવર્ક પર.
👉 ચેનલને Like, Share & Subscribe કરવાનું ભૂલશો નહીં.
🔎 Hashtags
#Keshod #Junagadh #CrimeNews #GujaratNews #BreakingNews #KeshodPolice #PujaraaNewsNetwork #GujaratiNews #ViralVideo #LootCase
🔑 Keywords (Tags)
Keshod crime news, Junagadh latest news, Keshod loot case, Keshod police action, Gujarat breaking news, Pipliyanagar Keshod, Mangrol road Keshod news, Pujaraa News Network
    user_પુજારા ન્યુઝ નેટવર્ક
    પુજારા ન્યુઝ નેટવર્ક
    Media company કેશોદ, જૂનાગઢ, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.