Shuru
Apke Nagar Ki App…
સોમનાથમાં દર્શન કર્યા બાદ માતા-પિતાના આર્શિવાદ લઇ મારા જન્મસ્થળે પ્રથમ સભાનું આયોજન થશે: પ્રવીણ રામ AAP
Press Reporter Mangrol
સોમનાથમાં દર્શન કર્યા બાદ માતા-પિતાના આર્શિવાદ લઇ મારા જન્મસ્થળે પ્રથમ સભાનું આયોજન થશે: પ્રવીણ રામ AAP
More news from ગુજરાત and nearby areas
- કેશોદમાં લુખ્ખાઓનો આતંક 😱 યુવકોને મારી લૂંટ | ગણતરીના કલાકોમાં 3 આરોપી ઝડપાયા | Pujaraa News 📝 Description (વિસ્તૃત અને કીવર્ડ સાથે) જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં લુખ્ખાઓનો આતંક વધ્યો છે. માંગરોળ રોડ પર પીપલીયાનગર વિસ્તારમાં હનુમાન મંદિર નજીક યુવકો પર હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં શહેરમાં ખૌફનો માહોલ સર્જાયો હતો. કેશોદ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ જુઓ માત્ર પુજારા ન્યુઝ નેટવર્ક પર. 👉 ચેનલને Like, Share & Subscribe કરવાનું ભૂલશો નહીં. 🔎 Hashtags #Keshod #Junagadh #CrimeNews #GujaratNews #BreakingNews #KeshodPolice #PujaraaNewsNetwork #GujaratiNews #ViralVideo #LootCase 🔑 Keywords (Tags) Keshod crime news, Junagadh latest news, Keshod loot case, Keshod police action, Gujarat breaking news, Pipliyanagar Keshod, Mangrol road Keshod news, Pujaraa News Network1
- કેશોદ શહેરમાં ગત રોજ રાત્રે પીપલીયા નગર દાતારીયા હનુમાન નજીક ના વિસ્તારમાં બનેલી મારામારીની ઘટનાને લઈને પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનામાં ઇજા પામેલા બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા કેશોદ પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસની સઘન તપાસ અને ટેક્નિકલ તથા માનવીય સૂત્રોના આધારે ગણતરીના કલાકોમાં જ મારામારી કરનાર ત્રણેય આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ કામગીરીથી સ્થાનિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બનવા સાથે પોલીસની કાર્યક્ષમતાની પ્રશંસા થઈ રહી છે. હાલ કેશોદ પોલીસ સ્ટેશનના PSI મકવાણા અને PSI વાજા દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીઓએ અગાઉ પણ કોઈ ગુનાઓ આચર્યા છે કે નહીં તે અંગે રાઉન્ડ-અપ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ પૂર્ણ થયા બાદ અન્ય ગુનાઓ બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંવાદદાતા: જગદીશ યાદવ, જૂનાગઢ4
- Post by Mukesh Pujara2
- રાજકોટ શહેરમાં તોડી પાડવાની તૈયારીઓ ચાલી રહી છે.1
- જામનગર : સિક્કા ગામ માંથી વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) 2 કિલો 069 ગ્રામ કી.રૂ. 2,06,90,000/- ના જથ્થા સાથે ઇમરાન દાઉદભાઈ ભાયા ને પકડી પાડતી જામનગર SOG પોલીસ.1
- બોટાદ ના રાણપુર થી દ્વારકા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પગપાળા સંઘ ને કરાયું પ્રસ્થાન1
- માંગરોળના બામણવાડા ગામે સ્વ. મૂળુભાઈ રામની ૩૦મી પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બામણવાડા ગામે સેવાકીય પ્રવૃતિઓના ભાગરૂપે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. મૂળુભાઈ કાનાભાઈ રામની ૩૦મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. સ્વ. મૂળુભાઈની સ્મૃતિમાં દર વર્ષે મેડિકલ કેમ્પ, પશુ નિદાન કેમ્પ અને સૌરાષ્ટ્ર ઝોનની રમત-ગમત સ્પર્ધાઓ જેવી વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ વર્ષે આયોજિત મેડિકલ કેમ્પમાં સૌરાષ્ટ્રના નામાંકિત અને નિષ્ણાત ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી. ગ્રામજનો અને આસપાસના વિસ્તારના દર્દીઓને ઘરઆંગણે જ સચોટ નિદાન અને સારવાર મળી રહે તેવો ઉમદા હેતુ આ કેમ્પ પાછળ રહ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ડિયન IOC (Indian Oil Corporation) એ વિશેષ સહયોગ પૂરો પાડ્યો હતો. આ કેમ્પના સફળ આયોજનમાં બામણવાડા ગામની હેલ્થ ટીમ, યુવાનોની ટીમ અને સ્થાનિક શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવા કેમ્પના માધ્યમથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી રહે છે, જે ખરા અર્થમાં સ્વ. મૂળુભાઈ રામને સાચી શ્રદ્ધાંજલિ છે બાઈટ વેજાભાઇ પીઠીયા શિક્ષક શ્રી1
- અમરેલી જેસીંગપરા લગ્નમાં બબાલ 😱 કારના કાચ તોડ્યા | પોલીસ દોડી આવી | Pujra News Description (વર્ણન): અમરેલી શહેરના જેસીંગપરા વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન અચાનક મારામારીની ઘટના સામે આવી. સમાજની વાડીમાં યોજાયેલા લગ્ન દરમિયાન કારના કાચ તોડવાના મામલે બબાલ સર્જાઈ. સ્થાનિક લોકો અને આયોજકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સુધી વાત પહોંચી. પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો. વધુ અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. રિપોર્ટર: ફારૂક બિલખીયા, અમરેલી સંપાદક: હરેશ પુજારા પુજારા ન્યુઝ નેટવર્ક Hashtags: #Amreli #Jasingpara #BreakingNews #AmreliNews #PujraNews #GujaratiNews #CrimeNews #Shorts #YouTubeShorts #PoliceNews1
- શહેરના માંગરોળ રોડ પર આવેલા પીપલિયાનગર વિસ્તારમાં હનુમાન મંદિર નજીક સાંજે બનેલી હુમલા અને લૂંટની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે ખુલ્લેઆમ દાદાગીરી દાખવી ત્રણ શખ્સોએ એક યુવાન પર જીવલેણ હુમલો કરી રોકડા રૂપિયા ૮,૯૦૦ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા જોકે, કેશોદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડતાં લોકોમાં રાહતનો શ્વાસ ફૂંકાયો છે મળતી માહિતી મુજબ, મીત રાજુભાઈ શીગાળા અને કેયુર કિરીટભાઈ સિદ્ધપરા પીપલિયાનગર વિસ્તારમાં હનુમાન મંદિર પાસે બેઠા હતા તે દરમિયાન નંબર પ્લેટ વગરની કાળી સ્કોર્પિયો કારમાં ત્રણ શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા પ્રિન્સ ભેડા, ઉદીપ ભેડા અને યશપાલ હડીયા તરીકે ઓળખાયેલા આરોપીઓએ પહેલા પૈસાની માંગણી કરી હતી પૈસા આપવા ઇનકાર કરતાં ત્રણેય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ કારમાંથી લાકડાનો ધોકો કાઢી મીત શીગાળાને આડેધડ ફટકા માર્યા હતા માથાના ભાગે ગંભીર ઇજા થતાં મીત લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. હુમલાખોરોએ પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૮,૯૦૦ કાઢી લૂંટ ચલાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા ઘાયલ મીત શીગાળાને તાત્કાલિક ખાનગી વાહન દ્વારા કેશોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ શહેરમાં સમાચાર વાયુવેગે ફેલાયા હતા અને દવાખાને આગેવાનો, યુવાનો તેમજ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા ઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પીડિતોના નિવેદન નોંધાયા બાદ પોલીસે ગુનો નોંધી ઝડપી તપાસ હાથ ધરી હતી ગણતરીની કલાકોમાં જ પ્રિન્સ ભેડા, ઉદીપ ભેડા અને યશપાલ હડીયાને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું, જેને જોવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર મામલે પીએસઆઈ એમ.ડી. મકવાણા વધુ તપાસ ચલાવી રહ્યા છે. શહેરમાં વધતી દાદાગીરીની ઘટનાઓને પગલે નાગરિકોમાં ચિંતા વ્યાપી છે અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. અહેવાલ :જગદીશ યાદવ જૂનાગઢ4