Shuru
Apke Nagar Ki App…
Dahod Breaking_आम आदमी पार्टी नरेश भाई बारिया ने गुजरात के CM से मांगे 10 मिनट Dahod Breaking_आम आदमी पार्टी नरेश भाई बारिया ने गुजरात के CM से मांगे 10 मिनट #news #dahodlive #aap
RJ BHARAT NEWS7...सदैव सत्य के
Dahod Breaking_आम आदमी पार्टी नरेश भाई बारिया ने गुजरात के CM से मांगे 10 मिनट Dahod Breaking_आम आदमी पार्टी नरेश भाई बारिया ने गुजरात के CM से मांगे 10 मिनट #news #dahodlive #aap
More news from ગુજરાત and nearby areas
- દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પૂજારીની હત્યા કરી દેવામાં આવી હતી અને તેને લઈને પોલીસની ટીમોએ તપાસ તેજ કરી અજય પરમાર નામના ઈસમને ઝડપી પાડ્યો છે તેને પોલીસની પૂછપરછમાં કબૂલ્યું હતું કે તેનું લગ્નનું દેવું વધી જતા તેને પૂજારીની હત્યા કરી અને તેના સોનાના આભૂષણોની લુંટ ચલાવી ફરાર થયો હતો પોલીસે આરોપીને ઝડપી જેલ ભેગો કર્યો છે1
- Dahod Breaking_आम आदमी पार्टी नरेश भाई बारिया ने गुजरात के CM से मांगे 10 मिनट #news #dahodlive #aap1
- દાહોદના ગવર્મેન્ટ પોલિટેકનિક ખાતે Farmson CII Model Career Centre દ્વારા જોબ ડ્રાઇવનું આયોજન કરાયું આજે તારીખ 14/03/2026 શનિવારના રોજ સાંજે 5 કલાકે સુધીમાં આ જોબ ડ્રાઇવ દ્વારા વિદ્યાર્થીઓ અને નોકરી શોધતા યુવાનોને કારકિર્દી માટે નવી તક મળી. વી.ઓ.:- દાહોદ સ્થિત ગવર્મેન્ટ પોલિટેકનિક ખાતે Farmson CII Model Career Centre દ્વારા જોબ ડ્રાઇવનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને નોકરી શોધતા યુવાનોને વિવિધ કંપનીઓ સાથે સીધી મુલાકાત કરવાની તક મળી. જોબ ડ્રાઇવ દરમિયાન યુવાનોને કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ વિવિધ રોજગાર તક વિશે માહિતી આપવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોને રોજગાર સાથે જોડીને તેમના ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરવાનો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા અને રોજગાર માટેની તકનો લાભ લીધો.1
- દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાની મામલતદાર કચેરીના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આવવાના છે. તે પ્રસંગે મંડેર ગામમાં 5 ડામર રસ્તા, સીંગવડ બસ સ્ટેશન, શૌચાલય તથા જી-રામજી યોજના હેઠળ જરૂરી કામો હજુ સુધી થયા નથી. આ મુદ્દાઓ અંગે રજૂઆત કરવા માટે મંડેર ગામના સરપંચને મુખ્યમંત્રીશ્રી તરફથી 15 તારીખે 10મિનિટનો સમય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. @cmogujarat @codahod @isudan_gadhvi @gopal_italia @aapkagopalrai @chaitarvasava.aap @aapgujarat1
- Post by Salman moravala1
- 1️⃣ “ખેડૂત સમૃદ્ધિ તરફ એક વધુ મજબૂત પગલું.” 🌾 2️⃣ “પીએમ કિસાન સહાયથી ખેડૂતને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ.” 3️⃣ “કિસાન કલ્યાણ અને મિલેટ પ્રોત્સાહન સાથે સમૃદ્ધ કૃષિ તરફ.” 4️⃣ “ખેડૂત કલ્યાણ અને પોષણયુક્ત અનાજનું દ્વિગુણું સશક્તિકરણ.” 5️⃣ “મિલેટ સાથે સ્વસ્થ ભારત, કિસાન સહાયથી સમૃદ્ધ ભારત.” 6️⃣ “ખેડૂતના હાથે સમૃદ્ધિનું બીજ.” 🌱 7️⃣ “પીએમ કિસાન સહાયથી મજબૂત બને ખેડૂત અને કૃષિ અર્થતંત્ર.”1
- ડ્રોન ટેકનોલોજીથી સંખેડા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ, LCBની નવી પહેલ ગુજરાત સરકારની પોલીસ આધુનિકીકરણ યોજના 2025–26 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાને ડ્રોન ફાળવવામાં આવ્યા છે. તે અનુસંધાને હવે જિલ્લામાં પોલીસ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તેમજ છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક ઇમ્તીયાઝ શેખના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ રોકવા અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ડ્રોન ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. તેના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ. ડામોર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરની ટીમ તેમજ સંખેડા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોન દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બસ સ્ટેશન, રહેણાંક વિસ્તારો અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરી સુરક્ષા પર નજર રાખવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે કે હવે જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનોમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ ક્રાઉડ કંટ્રોલ, કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાઓની તપાસ તેમજ કટોકટીના સમયમાં નજર રાખવા માટે કરવામાં આવશે. https://youtu.be/A2HUJDybD9Y1
- મંત્રી રમેશ કટારા દ્વારા સિંગવડ ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળની મુલાકાત કરાઈ આજે તારીખ 14/03/2026 શનિવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના આગમનને ધ્યાનમાં રાખી કાર્યક્રમની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. કાર્યક્રમ સ્થળે આયોજનને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું. દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કાર્યક્રમને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આયોજનની વ્યવસ્થાઓ સુચારૂ રીતે થાય તે માટે મંત્રી રમેશ કટારા દ્વારા કાર્યક્રમ સ્થળની મુલાકાત લેવામાં આવી. મુલાકાત દરમિયાન સ્થળ પર ચાલી રહેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી અને જરૂરી વ્યવસ્થાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન લોકો માટે બેસવાની વ્યવસ્થા, સુરક્ષા, વાહન વ્યવસ્થા સહિતની વિવિધ તૈયારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ દરમિયાન સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓને કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય તે માટે જરૂરી આયોજન પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી.1