logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

P.M.B. ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોહરમ પર્વ નિમિત્તે એક ભવ્ય 'ફ્રી મેડિકલ નિદાન કેમ્પ'નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર, ૨૮ જૂન ૨૦૨૬ ના રોજ યોજાયેલા આ કેમ્પમાં સર્વ સમાજના સેંકડો દર્દીઓએ લાભ લીધો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દરેક સમાજના દર્દીઓ ઉમટી પડ્યા હતા, જ્યાં સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા દર્દીઓનું સચોટ નિદાન અને માર્ગદર્શન તદ્દન મફત પૂરું પાડવામાં આવ્યું હતું. P.M.B. ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકો દ્વારા સમગ્ર કેમ્પનું આયોજન ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોહરમ પર્વ નિમિત્તે સમાજના દરેક વર્ગ અને જરૂરિયાતમંદ લોકો સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચે અને જનસેવાનું કાર્ય થાય તેવા શુદ્ધ આશયથી આ ભવ્ય ફ્રી મેડિકલ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

3 hrs ago
user_Sanjay Zala Official
Sanjay Zala Official
Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
3 hrs ago

P.M.B. ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોહરમ પર્વ નિમિત્તે એક ભવ્ય 'ફ્રી મેડિકલ નિદાન કેમ્પ'નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર, ૨૮ જૂન ૨૦૨૬ ના રોજ યોજાયેલા આ કેમ્પમાં સર્વ સમાજના સેંકડો દર્દીઓએ લાભ લીધો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દરેક સમાજના દર્દીઓ ઉમટી પડ્યા હતા, જ્યાં સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા દર્દીઓનું સચોટ નિદાન અને માર્ગદર્શન તદ્દન મફત પૂરું પાડવામાં આવ્યું હતું. P.M.B. ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકો દ્વારા સમગ્ર કેમ્પનું આયોજન ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોહરમ પર્વ નિમિત્તે સમાજના દરેક વર્ગ અને જરૂરિયાતમંદ લોકો સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચે અને જનસેવાનું કાર્ય થાય તેવા શુદ્ધ આશયથી આ ભવ્ય ફ્રી મેડિકલ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • P.M.B. ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોહરમ પર્વ નિમિત્તે એક ભવ્ય 'ફ્રી મેડિકલ નિદાન કેમ્પ'નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર, ૨૮ જૂન ૨૦૨૬ ના રોજ યોજાયેલા આ કેમ્પમાં સર્વ સમાજના સેંકડો દર્દીઓએ લાભ લીધો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દરેક સમાજના દર્દીઓ ઉમટી પડ્યા હતા, જ્યાં સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા દર્દીઓનું સચોટ નિદાન અને માર્ગદર્શન તદ્દન મફત પૂરું પાડવામાં આવ્યું હતું. P.M.B. ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકો દ્વારા સમગ્ર કેમ્પનું આયોજન ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોહરમ પર્વ નિમિત્તે સમાજના દરેક વર્ગ અને જરૂરિયાતમંદ લોકો સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચે અને જનસેવાનું કાર્ય થાય તેવા શુદ્ધ આશયથી આ ભવ્ય ફ્રી મેડિકલ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
    1
    P.M.B. ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોહરમ પર્વ નિમિત્તે એક ભવ્ય 'ફ્રી મેડિકલ નિદાન કેમ્પ'નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. રવિવાર, ૨૮ જૂન ૨૦૨૬ ના રોજ યોજાયેલા આ કેમ્પમાં સર્વ સમાજના સેંકડો દર્દીઓએ લાભ લીધો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં દરેક સમાજના દર્દીઓ ઉમટી પડ્યા હતા, જ્યાં સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા દર્દીઓનું સચોટ નિદાન અને માર્ગદર્શન તદ્દન મફત પૂરું પાડવામાં આવ્યું હતું.

P.M.B. ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકો દ્વારા સમગ્ર કેમ્પનું આયોજન ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોહરમ પર્વ નિમિત્તે સમાજના દરેક વર્ગ અને જરૂરિયાતમંદ લોકો સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચે અને જનસેવાનું કાર્ય થાય તેવા શુદ્ધ આશયથી આ ભવ્ય ફ્રી મેડિકલ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • ગોંડલના મોવીયા ગામે હેવી ટ્રાન્સમિશન વીજપોલ અને વીજલાઇનના મુદ્દે ખેડૂતો મેદાને ઉતર્યા છે, જે મોરબીના જેતપર બાદ વધુ એક ખેડૂત આંદોલન છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે પૂરતી નોટિસ આપ્યા વિના અને યોગ્ય વળતર ચૂકવ્યા વિના તેમના ખેતરોમાં આ વીજ ટાવર ઉભા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ખેતીને મોટું નુકસાન થશે. આ મુદ્દે ખેડૂતોએ ઉપવાસી છાવણીમાં પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે અને યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તેઓ એક મહાસંમેલન બોલાવશે અને વીજપોલ કાપી નાખશે. ખેડૂતોએ આ આંદોલનને બિનરાજકીય જાહેર કર્યું છે અને તેમાં રાજકીય આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
    4
    ગોંડલના મોવીયા ગામે હેવી ટ્રાન્સમિશન વીજપોલ અને વીજલાઇનના મુદ્દે ખેડૂતો મેદાને ઉતર્યા છે, જે મોરબીના જેતપર બાદ વધુ એક ખેડૂત આંદોલન છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે પૂરતી નોટિસ આપ્યા વિના અને યોગ્ય વળતર ચૂકવ્યા વિના તેમના ખેતરોમાં આ વીજ ટાવર ઉભા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ખેતીને મોટું નુકસાન થશે.

આ મુદ્દે ખેડૂતોએ ઉપવાસી છાવણીમાં પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે અને યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તેઓ એક મહાસંમેલન બોલાવશે અને વીજપોલ કાપી નાખશે. ખેડૂતોએ આ આંદોલનને બિનરાજકીય જાહેર કર્યું છે અને તેમાં રાજકીય આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • બોટાદમાં મોહરમ પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા પોલીસનું સન્માન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો.
    1
    બોટાદમાં મોહરમ પર્વ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા પોલીસનું સન્માન કરવામાં આવ્યું હતું. મુસ્લિમ સમાજે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો.
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    9 hrs ago
  • તારીખ ૨૮-૦૬-૨૦૨૬ ના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઈડરી વર્કવાળા વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા, અને ૨૦૦ કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં હાજરીગલ (ગલગોટા) અને ગુલાબના મિક્સ ફૂલોનો ભવ્ય શણગાર કરાયો હતો, જ્યારે સિંહાસને પણ ફૂલોથી દિવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં હરિભક્તોએ આ દિવ્ય દર્શનનો લહાવો લીધો અને ધન્ય બન્યા હતા. સમગ્ર મંદિર પરિસર "કષ્ટભંજનદેવની જય" ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
    1
    તારીખ ૨૮-૦૬-૨૦૨૬ ના રોજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઈડરી વર્કવાળા વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા, અને ૨૦૦ કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં હાજરીગલ (ગલગોટા) અને ગુલાબના મિક્સ ફૂલોનો ભવ્ય શણગાર કરાયો હતો, જ્યારે સિંહાસને પણ ફૂલોથી દિવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં હરિભક્તોએ આ દિવ્ય દર્શનનો લહાવો લીધો અને ધન્ય બન્યા હતા. સમગ્ર મંદિર પરિસર "કષ્ટભંજનદેવની જય" ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    11 hrs ago
  • સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ કાઢવામાં આવ્યો હતો.
    1
    સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ કાઢવામાં આવ્યો હતો.
    user_રિપોર્ટર ILIYAS JARGELA
    રિપોર્ટર ILIYAS JARGELA
    સુરેન્દ્રનગર, ગુજરાત•
    23 hrs ago
  • અમદાવાદના રાણીપ વિસ્તારમાં બુટલેગરોના સતત ત્રાસથી મહિલાઓ હવે રણચંડી બની ગઈ છે. બુટલેગરો દ્વારા થતી હેરાનગતિથી તંગ આવીને મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને તેમની સામે મજબૂતીથી ઊભી રહી છે.
    1
    અમદાવાદના રાણીપ વિસ્તારમાં બુટલેગરોના સતત ત્રાસથી મહિલાઓ હવે રણચંડી બની ગઈ છે. બુટલેગરો દ્વારા થતી હેરાનગતિથી તંગ આવીને મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને તેમની સામે મજબૂતીથી ઊભી રહી છે.
    user_SHAKIL VHORA
    SHAKIL VHORA
    Local News Reporter ધોળકા, અમદાવાદ, ગુજરાત•
    9 hrs ago
  • ggifudtttxyccggiufydpsyydydotkdi5i5itiyoddodkdktkdydyoy
    2
    ggifudtttxyccggiufydpsyydydotkdi5i5itiyoddodkdktkdydyoy
    user_Parakhsh Baria
    Parakhsh Baria
    બાવળા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • અમદાવાદ જિલ્લામાં, ખાસ કરીને બાવળા તાલુકાના રોહીકા પાટિયા સામે, માટી ભરેલા ઓવરલોડ ડમ્ફરો બેફામ ગતિએ દોડતા જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતા અનુસાર, અહીં જાણે બેફામ માટી ખાતાન ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો છે. આ બેફામ દોડતા ઓવરલોડ ડમ્ફરોને કારણે જાનહાનિ થવાનો ગંભીર ભય વ્યક્ત કરવામાં આવ્યો છે, અને વારંવાર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે જો આનાથી કોઈનો જીવ જાય તો તેની જવાબદારી કોની રહેશે. સ્થાનિક લોકોએ આવા માટી ભરેલા ઓવરલોડ ડમ્ફરો પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે જ, સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે ખનિજ માફિયા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ, અને શું ખનિજ અધિકારીઓને આવા ઓવરલોડ ડમ્ફરો દેખાતા નહીં હોય.
    1
    અમદાવાદ જિલ્લામાં, ખાસ કરીને બાવળા તાલુકાના રોહીકા પાટિયા સામે, માટી ભરેલા ઓવરલોડ ડમ્ફરો બેફામ ગતિએ દોડતા જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતા અનુસાર, અહીં જાણે બેફામ માટી ખાતાન ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો છે.

આ બેફામ દોડતા ઓવરલોડ ડમ્ફરોને કારણે જાનહાનિ થવાનો ગંભીર ભય વ્યક્ત કરવામાં આવ્યો છે, અને વારંવાર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે જો આનાથી કોઈનો જીવ જાય તો તેની જવાબદારી કોની રહેશે. સ્થાનિક લોકોએ આવા માટી ભરેલા ઓવરલોડ ડમ્ફરો પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે જ, સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે ખનિજ માફિયા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે કેમ, અને શું ખનિજ અધિકારીઓને આવા ઓવરલોડ ડમ્ફરો દેખાતા નહીં હોય.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.