Shuru
Apke Nagar Ki App…
વેરાવળ કાંઠેથી આશરે 23 નોટિકલ માઈલ દૂર માછીમારી બોટ ગુરુ કૃપા પરથી મળેલી મેડિકલ ડિસ્ટ્રેસ કોલ બાદ ઈન્ડિયન કોસ્ટગાર્ડના શિપએ ઝડપી સર્ચ અને રેસ્ક્યુ કામગીરી કરીને ઇજાગ્રસ્ત માછીમારને વેરાવળ કાંઠેથી આશરે 23 નોટિકલ માઈલ દૂર માછીમારી બોટ ગુરુ કૃપા પરથી મળેલી મેડિકલ ડિસ્ટ્રેસ કોલ બાદ ઈન્ડિયન કોસ્ટગાર્ડના શિપએ ઝડપી સર્ચ અને રેસ્ક્યુ કામગીરી કરીને ઇજાગ્રસ્ત માછીમારને બચાવ્યો અને CG જેટ્ટી વેરાવળ લાવી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલ ખસેડ્યો
Siddharth news
વેરાવળ કાંઠેથી આશરે 23 નોટિકલ માઈલ દૂર માછીમારી બોટ ગુરુ કૃપા પરથી મળેલી મેડિકલ ડિસ્ટ્રેસ કોલ બાદ ઈન્ડિયન કોસ્ટગાર્ડના શિપએ ઝડપી સર્ચ અને રેસ્ક્યુ કામગીરી કરીને ઇજાગ્રસ્ત માછીમારને વેરાવળ કાંઠેથી આશરે 23 નોટિકલ માઈલ દૂર માછીમારી બોટ ગુરુ કૃપા પરથી મળેલી મેડિકલ ડિસ્ટ્રેસ કોલ બાદ ઈન્ડિયન કોસ્ટગાર્ડના શિપએ ઝડપી સર્ચ અને રેસ્ક્યુ કામગીરી કરીને ઇજાગ્રસ્ત માછીમારને બચાવ્યો અને CG જેટ્ટી વેરાવળ લાવી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલ ખસેડ્યો
More news from ગુજરાત and nearby areas
- દેશના સમુદ્રી વ્યાપારમાં ડીકાર્બનાઈઝેશનની દિશામાં દિનદયાલ પોર્ટ કંડલાએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ડીપીએ ખાતે દેશમાં પ્રથમ વખત 'ઈ-મીથેનોલ' બંકરીંગનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આસામ પેટ્રોકેમીકલ સાથેના કરાર બાદ, જહાજમાં મીથેનોલ લોડિંગ અને પાઈપલાઈન વહનની ક્ષમતાનું નિરીક્ષણ કરાયું હતું. ડીપીએ ચેરમેન સુશીલ કુમાર સિંઘ અને યુરોપિયન સંસ્થા ડીએનવીના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. હવે સિંગાપોર અને રોટાડેમ પોર્ટના ગ્રીન કોરીડોર પર ચાલતા જહાજો કંડલા ખાતે ઈ-મીથેનોલ ભરવા આવી શકશે.1
- Post by Loksamnanews channel1
- Post by Suresh Ahir1
- Post by Nasim1
- બોટાદના ખોડીયાર નગરમાં ચરમાળીયા દાદા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા સમયથી લાડવા બનાવવામાં આવે છે દર 15 દિવસે લાડવા બનાવવામાં આવે છે શ્વાન માટે1
- બોટાદ ના ઢાંકણીયા ગામે ભરવાડ યુવાન નવઘણભાઇ એ મોટર સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતા નવઘણભાઇનું ગળુ કાપી હત્યા કરી તેમજ બીજા ત્રણ જણાને ગંભીર કરેલ હતી સજાની વિગત એવી છે કે, બોટાદના ઢાંકણીયા ગામે ગઇ તા-૦૩/૦૨/૨૦૨૩ ના રોજ મરણજનાર નવઘણભાઇ એ મોટરસાયલ ચલાવવા બાબતે ઠપકો આપતા આરોપી (૧) ઇકબાલ ઉર્ફે ચકો હકુભાઇ રાઠોડ (૨) દાઉદભાઇ રહીમભાઇ રાઠોડ (૩) અમનભાઇ ઇકબાલભાઇ રાઠોડ (૪) સાજીદભાઇ ઇકબાલભાઇ રાઠોડ (૫) બહાદુરભાઇ હકુભાઇ રાઠોડ (૬) હકુભાઇ રહીમભાઇ રાઠોડ નાઓએ એક સંપ કરી મરણજનાર નવઘણભાઇને પોતાના ઘરની અંદર ખેચી પ્રાણઘાતક હથિયારથી ગળુ કાપી હત્યા કરી તેમજ બીજા સાહેદને ગંભીર ઇજા કરેલ જે બાબતેની ફરીયાદ તેજાભાઇ તોગાભાઇ જોગરાણાએ પાળીયાદ પોલીસ સ્ટેશન માં ઇપીકો કલમ૩૦૨,૩૦૭,૩૨૩,૩૪,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,વિગેરે મુજબની ફરીયાદ દાખલ કરેલી પાળીયાદ પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ.વાય.એ.ઝાલા એ આગળની તપાસ સંભાળેલ તેમજ વધુ તપાસ કરવા સારૂ બોટાદ પો.અધિ.સાહેબનાઓ દ્રારા સીટની રચના કરી કેસની આગળની તપાસ પી.આઇ.એસ.આર.ખરાડી સર્કલ પો.ઇન્સ. બોટાદને સોપેલ પી.આઇ.શ્રી.એસ.આર.ખરાડી તથા પો.સબ.ઇન્સ. વી..સી.ભરવાડ નાઓની ટીમ દ્વારા ગુન્હાની તપાસણી કરી આરોપીને અટક કરી બાદ પુરતા પુરાવા મળતા નામદાર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ,બોટાદ માં ચાર્જચીટ દાખલ કરવામાં આવેલ સદર ગુન્હાના કામે શ્રી.સરકાર દ્રારા કેસમાં સ્પેશીયલ સરકારી વકીલ શ્રી.સી.કે.શાહ સાહેબની નિમણુક કરી કેસના દસ્તાવેજી- ૩૪ પુરાવા તથા ૨૦ સાક્ષીઓને તપાસમાં આવેલ અને સ્પેશીયલ સરકારી વકીલ શ્રી.સી.કે.શાહ અને મદદનીશ વકીલ મનોજસિંહ યાદવ તેમજ મહેન્દ્રસિંહ ચૌહાણ ની રજુઆતો ગ્રાહ્ય રાખી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી મનીષસહાય જે.પરાશરનાઓેએ સદર કેસમાં ઇપીકો કલમ ૩૦૨,૩૦૭,૩૨૩,૩૪,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ કામે આરોપી (૧) ઇકબાલ ઉર્ફે ચકો હકુભાઇ રાઠોડ (૨) દાઉદભાઇ રહીમભાઇ રાઠોડ (૩) અમનભાઇ ઇકબાલભાઇ રાઠોડ (૪) સાજીદભાઇ ઇકબાલભાઇ રાઠોડ (૫) બહાદુરભાઇ હકુભાઇ રાઠોડ (૬) હકુભાઇ રહીમભાઇ રાઠોડ તમામને આજીવન સખત કેદની સજા અને ૫૦૦૦૦ હજારનો દંડ કરવામાં આવેલ અને મરણજનાર નવઘણભાઇના વારસદારને યોગ્ય વળતર ચુકવવા હુકમ કરવામાં આવેલ છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નિરીક્ષકો કૌશિકભાઈ વેકરીયા, અશોકભાઈ પટેલ અને ભાવનાબેન નાયકની ઉપસ્થિતિમાં ટિકિટના દાવેદારોને સાંભળવાની કામગીરી શરૂ કરાઈ છે. મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા, જેમના બાયોડેટા અને રજૂઆતોના આધારે આગામી સમયમાં પ્રદેશ સ્તરે ઉમેદવારોના નામની પેનલ મોકલવામાં આવશે.1
- Post by Loksamnanews channel1
- DYSP, PI, PSI, LCB, SOG, સહિત પોલીસ કાફલા સાથે યોજાઈ ફ્લેગ માર્ચ.. ચૂંટણીઓમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત અને ફ્લેગ માર્ચ આગામી દિવસોમાં પણ કરવામા આવશે..1