logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Announcement City / Locality : ખેડબ્રહ્મા Announcement Type : General આજરોજ ખેડબ્રહ્માના સિવિલ રોડ ઉપર આવેલા નાકોડા ફર્નીચર સ્ટોર્સની બાજુમાં એક નવા મેડિકલ & પ્રોવિઝન સ્ટોર્સ નો શુભારંભ થઈ રહ્યો છે જેનું નામ વિરાટ મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર્સ છે ત્યાં આગળ એલોપેથિક દવાઓ તેમજ જુના અને જાણીતા આયુર્વેદિક કંપનીની દવાઓ પણ સાથે સાથે વેટેરનરી દવાઓ સર્જીકલ સામાન પણ મળશે વિશ્વાસપાત્ર દવાઓ મેળવી શકાશે

2 hrs ago
user_GUJARAT NEWS NETWORKS KHEDBRAH
GUJARAT NEWS NETWORKS KHEDBRAH
Social services organisation ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
2 hrs ago
853a4825-105d-403d-968b-d8278809cdfc
f191aa61-32ee-4e45-ad1b-bbb770cb6364
b2eb8808-5ddc-4f70-973f-ee0028536fb0
f94fff75-2492-4c42-a05f-4d4080bc7c9b
4f6e0684-c8d8-4f15-8566-f16a82bdc3e4

Announcement City / Locality : ખેડબ્રહ્મા Announcement Type : General આજરોજ ખેડબ્રહ્માના સિવિલ રોડ ઉપર આવેલા નાકોડા ફર્નીચર સ્ટોર્સની બાજુમાં એક નવા મેડિકલ & પ્રોવિઝન સ્ટોર્સ નો શુભારંભ થઈ રહ્યો છે જેનું નામ વિરાટ મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર્સ છે ત્યાં આગળ એલોપેથિક દવાઓ તેમજ જુના અને જાણીતા આયુર્વેદિક કંપનીની દવાઓ પણ સાથે સાથે વેટેરનરી દવાઓ સર્જીકલ સામાન પણ મળશે વિશ્વાસપાત્ર દવાઓ મેળવી શકાશે

More news from ગુજરાત and nearby areas
  • ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ડમ્પિયાડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. જેનો શ્રેય ફાયર ફાઈટર અને ફાયર કર્મચારીઓની ટીમને જાય છે. જેમના આ સમયસર અને સાહસપૂર્ણ કામથી આગને સંપૂર્ણ રીતે કાબુમાં લાવી લેવામાં આવી છે. ફાયર ફાઈટર અને ફાયરના કર્મચારીઓ તરફથી જલદી જ એક્શન લેવા માટે આભાર. ​ડમ્પિયાડમાં લાગેલી આગ અને ફાયર ફાઈટર ટીમે કેવી રીતે કાબુ મેળવી એના ફોટા અને વીડિયો અહીં જોઈ શકો છો: ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ડમ્પિયાડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. જેનો શ્રેય ફાયર ફાઈટર અને ફાયર કર્મચારીઓની ટીમને જાય છે. જેમના આ સમયસર અને સાહસપૂર્ણ કામથી આગને સંપૂર્ણ રીતે કાબુમાં લાવી લેવામાં આવી છે. ફાયર ફાઈટર અને ફાયરના કર્મચારીઓ તરફથી જલદી જ એક્શન લેવા માટે આભાર. ​ડમ્પિયાડમાં લાગેલી આગ અને ફાયર ફાઈટર ટીમે કેવી રીતે કાબુ મેળવી એના ફોટા અને વીડિયો અહીં જોઈ શકો છો: #firefighting #hero #community #safetyfirst #environment #cleanland #khedbrahma #gujarat #emergency #response
    1
    ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ડમ્પિયાડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. જેનો શ્રેય ફાયર ફાઈટર અને ફાયર કર્મચારીઓની ટીમને જાય છે. જેમના આ સમયસર અને સાહસપૂર્ણ કામથી આગને સંપૂર્ણ રીતે કાબુમાં લાવી લેવામાં આવી છે. ફાયર ફાઈટર અને ફાયરના કર્મચારીઓ તરફથી જલદી જ એક્શન લેવા માટે આભાર.
​ડમ્પિયાડમાં લાગેલી આગ અને ફાયર ફાઈટર ટીમે કેવી રીતે કાબુ મેળવી એના ફોટા અને વીડિયો અહીં જોઈ શકો છો:
ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારમાં ડમ્પિયાડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લીધો છે. જેનો શ્રેય ફાયર ફાઈટર અને ફાયર કર્મચારીઓની ટીમને જાય છે. જેમના આ સમયસર અને સાહસપૂર્ણ કામથી આગને સંપૂર્ણ રીતે કાબુમાં લાવી લેવામાં આવી છે. ફાયર ફાઈટર અને ફાયરના કર્મચારીઓ તરફથી જલદી જ એક્શન લેવા માટે આભાર.
​ડમ્પિયાડમાં લાગેલી આગ અને ફાયર ફાઈટર ટીમે કેવી રીતે કાબુ મેળવી એના ફોટા અને વીડિયો અહીં જોઈ શકો છો:
#firefighting #hero #community #safetyfirst #environment #cleanland #khedbrahma #gujarat #emergency #response
    user_GUJARAT NEWS NETWORKS KHEDBRAH
    GUJARAT NEWS NETWORKS KHEDBRAH
    Social services organisation ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામે બાઇક અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ કારચાલકના ઘરે મુકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગામમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાતા સમગ્ર નાકા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે.
    1
    ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામે બાઇક અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકનો મૃતદેહ કારચાલકના ઘરે મુકવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગામમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાતા સમગ્ર નાકા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા મોટો બંદોબસ્ત ગોઠવ્યો છે.
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    13 hrs ago
  • શહેરમાં આવતીકાલે 5 ફીડરો બંધ: અનેક વિસ્તારોમાં વીજકાપ, પાણી સવારે 6 વાગ્યે અપાશે આજે સાંજે 4 વાગે મળતી માહિતી મુજબ હિંમતનગરમાં આવતીકાલે 11 મેના રોજ UGVCL દ્વારા બળવંતપુરા 66 કે.વી. સબસ્ટેશનનું સમારકામ હાથ ધરવામાં આવનાર હોવાથી સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી ઝરણેશ્વર, શ્રીનગર, સ્મૃતિ, જનકપુરી અને હાથમતી સહિતના ફીડરોનો વીજ પુરવઠો બંધ રહેશે. જેના કારણે બેરણા રોડ, જલારામ મંદિર રોડ, બળવંતપુરા, રામનગર, ઇન્દ્રનગર, ગંગોત્રી, મહેતાપુરા, ધાણધા ગામ અને GIDC વિસ્તારમાં અસર પડશે. વીજકાપને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા મહેતાપુરા સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી સવારે 6 વાગ્યેથી આપવામાં આવશે.
    1
    શહેરમાં આવતીકાલે 5 ફીડરો બંધ: અનેક વિસ્તારોમાં વીજકાપ, પાણી સવારે 6 વાગ્યે અપાશે
આજે સાંજે 4 વાગે મળતી માહિતી મુજબ હિંમતનગરમાં આવતીકાલે 11 મેના રોજ UGVCL દ્વારા બળવંતપુરા 66 કે.વી. સબસ્ટેશનનું સમારકામ હાથ ધરવામાં આવનાર હોવાથી સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી ઝરણેશ્વર, શ્રીનગર, સ્મૃતિ, જનકપુરી અને હાથમતી સહિતના ફીડરોનો વીજ પુરવઠો બંધ રહેશે. જેના કારણે બેરણા રોડ, જલારામ મંદિર રોડ, બળવંતપુરા, રામનગર, ઇન્દ્રનગર, ગંગોત્રી, મહેતાપુરા, ધાણધા ગામ અને GIDC વિસ્તારમાં અસર પડશે. વીજકાપને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા મહેતાપુરા સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી સવારે 6 વાગ્યેથી આપવામાં આવશે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    1 hr ago
  • ઈડરની ગંભીરપુર જીવદયા ટીમ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરી કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ સરાહનીય કાર્યથી અનેક ભૂખ્યા લોકોના પેટ ભરાયા અને ટીમને લોકોના હૃદયના આશીર્વાદ પ્રાપ્ત થયા.
    1
    ઈડરની ગંભીરપુર જીવદયા ટીમ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરી કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ સરાહનીય કાર્યથી અનેક ભૂખ્યા લોકોના પેટ ભરાયા અને ટીમને લોકોના હૃદયના આશીર્વાદ પ્રાપ્ત થયા.
    user_અજયસિંહ પરમાર
    અજયસિંહ પરમાર
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    22 hrs ago
  • સાબરકાંઠાના પોશીના તાલુકાના લાંબડીયા ગામે અંબિકા માતાજી મંદિરનો 20મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ અવસરે સમગ્ર ગામના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી માતાજીની ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદમાં જોડાયા હતા. આ કાર્યક્રમથી સમગ્ર લાંબડીયા ગામમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.
    1
    સાબરકાંઠાના પોશીના તાલુકાના લાંબડીયા ગામે અંબિકા માતાજી મંદિરનો 20મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ અવસરે સમગ્ર ગામના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી માતાજીની ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદમાં જોડાયા હતા. આ કાર્યક્રમથી સમગ્ર લાંબડીયા ગામમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    7 hrs ago
  • મહેસાણાના માલિકપુર-ગણેશપુરા વિસ્તારમાં કટર લાઇન તૂટવાને કારણે કેરાલારસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
    3
    મહેસાણાના માલિકપુર-ગણેશપુરા વિસ્તારમાં કટર લાઇન તૂટવાને કારણે કેરાલારસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
    user_NARESH CHAUDHARI
    NARESH CHAUDHARI
    ખેરાલુ, મહેસાણા, ગુજરાત•
    10 hrs ago
  • વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા *વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા* વિજાપુર: વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ યાત્રા અને એકતા સમિતિ દ્વારા ખરોડના શ્રી રામદેવપીર મંદિર ખાતે આજે રવિવાર તા. 10/05/2026 ના રોજ પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમિતિના પ્રમુખ મહેશજી ગાંડાજી ઠાકોરની આગેવાની અને કનુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નટુજી હાલાજી ઠાકોરે કર્યું હતું. કનુભાઈ ચૌધરી ભોજનના દાતા રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય નિતીનભાઈ સી. પટેલ, યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શંકાબેન મહેશજી ઠાકોર, ઓ.બી.સી. વર્ગીકરણ ગુજરાતના પ્રદેશ કન્વીનર તારક ઠાકોર અને વિજાપુરના ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં 24 નવદંપતીઓએ લગ્નગ્રંથીથી જોડાઈને જીવનયાત્રાનો પ્રારંભ કર્યો હતો. હસ્ત મેળાપ બાદ દાતાઓ અને મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમુખ મહેશભાઈ ઠાકોર, સમિતિના સદસ્યો અને સમાજના આગેવાનોની સખત મહેનતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. ખોટા ખર્ચા ટાળીને મધ્યમ અને ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન સન્માનભેર યોજવાના હેતુથી આયોજિત ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વજનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    1
    વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા
*વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા*
વિજાપુર: વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ યાત્રા અને એકતા સમિતિ દ્વારા ખરોડના શ્રી રામદેવપીર મંદિર ખાતે આજે રવિવાર તા. 10/05/2026 ના રોજ પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમિતિના પ્રમુખ મહેશજી ગાંડાજી ઠાકોરની આગેવાની અને કનુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નટુજી હાલાજી ઠાકોરે કર્યું હતું. કનુભાઈ ચૌધરી ભોજનના દાતા રહ્યા હતા. 
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય નિતીનભાઈ સી. પટેલ, યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શંકાબેન મહેશજી ઠાકોર, ઓ.બી.સી. વર્ગીકરણ ગુજરાતના પ્રદેશ કન્વીનર તારક ઠાકોર અને વિજાપુરના ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 
સમૂહ લગ્નોત્સવમાં 24 નવદંપતીઓએ લગ્નગ્રંથીથી જોડાઈને જીવનયાત્રાનો પ્રારંભ કર્યો હતો. હસ્ત મેળાપ બાદ દાતાઓ અને મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમુખ મહેશભાઈ ઠાકોર, સમિતિના સદસ્યો અને સમાજના આગેવાનોની સખત મહેનતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. ખોટા ખર્ચા ટાળીને મધ્યમ અને ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન સન્માનભેર યોજવાના હેતુથી આયોજિત ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વજનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    1 hr ago
  • ખેડબ્રહ્મા કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક વેપારીને દોષિત ઠેરવી સજા ફટકારી છે. કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ અને ચેકની રકમ ₹2,58,200 નો દંડ ચૂકવવાનો આદેશ કર્યો. આ કેસ આગીયા ગામના ખેડૂત દ્વારા કપાસ વેચાણના ચેક બાઉન્સ થવા અંગે દાખલ કરાયો હતો.
    1
    ખેડબ્રહ્મા કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક વેપારીને દોષિત ઠેરવી સજા ફટકારી છે. કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ અને ચેકની રકમ ₹2,58,200 નો દંડ ચૂકવવાનો આદેશ કર્યો. આ કેસ આગીયા ગામના ખેડૂત દ્વારા કપાસ વેચાણના ચેક બાઉન્સ થવા અંગે દાખલ કરાયો હતો.
    user_દિવાકર બન્ના
    દિવાકર બન્ના
    Salesperson ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.