Shuru
Apke Nagar Ki App…
આજે વલસાડ રેલ્વે સ્ટેશન પર ઇસ્કોન વલસાડના સ્વયંસેવકો દ્વારા મુસાફરોને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું. ખાસ કરીને જનરલ કોચના યાત્રીઓના ચહેરા પરનું સ્મિત જ અમારી ખરી કમાણી છે. રેલ્વે પ્રશાસન અને સ્ટાફના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. માનવ સેવા એ જ પ્રભુ સેવા! #wownewsgujarat #ISKCONValsad #ValsadRailwayStation #SocialService #WaterDistribution HumanityFirst Western Railway ValsadCity Seva SummerRelief ISKCON Gujarat Tourism HelpOthers
AbdulHamid Hussain Shaikh

More news from ગુજરાત and nearby areas
- Post by Ronak Nileshbhai Mistry1
- Post by Satya no marg news1
- ધરમપુર શહેર ભાજપ પ્રમુખ અમિત ચોરેરા, પાલિકા પ્રમુખ મયંકકુમાર મોદી તથા મહામંત્રી અક્ષય ચૌધરી, જીગ્નેશ કાપડિયા, બાંધકામ સમિતિ ચેરમેન સમીપ રાંચ, પાલિકા સભ્ય સંજયભાઇ સરદેસાઈ, ભક્તિબેન કાપડિયા, રક્ષાબેન જાદવ સહીતએ ઉપસ્થિત રહી એકબીજાને મોઢું મીઠુ કરાવી આ ઐતિહાસિક જીતની ઉજવણી કરી હતી.1
- Post by Parimal Pawar1
- #Wownewsgujarat #RoadSafety #Alert #ValsadCity #Accident #BreakingNews1
- https://youtube.com/shorts/7zmu5tfvkok?si=UQMbmur14AHti0Vb1
- નવસારીમાં ભાજપનો વિજયોત્સવ: પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડીચેરીની જીતની ભવ્ય ઉજવણી નવસારીમાં ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ રાજ્યોમાં મળેલી જીતને વધાવીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઢોલ-નગારાના અવાજ સાથે કાર્યકરો ખુશીમાં ઝૂમી ઉઠ્યા હતા.1
- https://youtube.com/shorts/aANo-3hJT1Y?feature=share1