Shuru
Apke Nagar Ki App…
હળવદમાં તંત્ર-કોન્ટ્રાક્ટરની ઉદાસીનતા, નાગરિકો ટ્રાફિકથી ત્રસ્ત હળવદ નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા રોડના કામમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી રહી છે. અંદાજે બે મહિનાથી રોડનું કામ ચાલી રહ્યુ છે શહેરના નાગરિકો ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હાલમાં કામ બંધ હોવાનું પણ જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાણીની પાઇપલાઇન બાબતે કોન્ટ્રાક્ટર અને તંત્ર વચ્ચે મતભેદ હોવાથી કામ અટક્યું છે. એક તરફ કોન્ટ્રાક્ટર પાઇપલાઇન નીચે લેવડાવવાની જવાબદારી તંત્ર પર નાખી રહ્યો છે, જ્યારે તંત્ર કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવી રહ્યું છે. આ બંને વચ્ચેના તર્કમાં હળવદના નાગરિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. શહેરના લોકોએ તંત્ર અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ઉકેલ લાવી રોડનું કામ પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
Ramesh thakor Halvad
હળવદમાં તંત્ર-કોન્ટ્રાક્ટરની ઉદાસીનતા, નાગરિકો ટ્રાફિકથી ત્રસ્ત હળવદ નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા રોડના કામમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી રહી છે. અંદાજે બે મહિનાથી રોડનું કામ ચાલી રહ્યુ છે શહેરના નાગરિકો ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હાલમાં કામ બંધ હોવાનું પણ જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાણીની પાઇપલાઇન બાબતે કોન્ટ્રાક્ટર અને તંત્ર વચ્ચે મતભેદ હોવાથી કામ અટક્યું છે. એક તરફ કોન્ટ્રાક્ટર પાઇપલાઇન નીચે લેવડાવવાની જવાબદારી તંત્ર પર નાખી રહ્યો છે, જ્યારે તંત્ર કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવી રહ્યું છે. આ બંને વચ્ચેના તર્કમાં હળવદના નાગરિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. શહેરના લોકોએ તંત્ર અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ઉકેલ લાવી રોડનું કામ પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
More news from Botad and nearby areas
- Post by Vopul luhar1
- ગાંધીધામના ભારાપર પાસે આવેલી શાલ સ્ટીલ કંપની સામે સ્થાનિકો અને હાજલ દાદા સેવક ગણ દ્વારા ગંભીર આક્ષેપો સાથે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે કંપની અત્યંત પ્રદૂષણ ફેલાવી રહી છે અને આજુબાજુના ખેડૂતોની મંજૂરી વગર તેમના ખેતરોમાં પાણીની લાઈનો નાખી રહી છે. વિરોધ કરનારા ખેડૂતોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ અપાઈ રહી હોવાનો પણ આરોપ છે. સેવક ગણે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે ખેડૂતો પર દમન ગુજારતી કંપનીને પોલીસ પ્રોટેક્શન કેમ અપાયું? ગ્રામજનોએ આ પ્રોટેક્શન તાત્કાલિક હટાવી લેવા અને ગેરકાયદે લાઈન નાખવાનું કામ બંધ કરાવી ન્યાય અપાવવા માંગ કરી છે.1
- જસદણ ભડલી માંથી ગાંજા સાથે એક ઇસમ ને ઝડપી લેતી એસ ઓ જી ભડલીના ડુંગર વાળી વાડી વિસ્તારમાં વાવેલ ગાંજા નું વાવેતર ઝડપી લીધું 74 કીલો ગાંજો એસ ઓ જી પોલીસે ઝડપી લીધો 3710000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપી રમેશ રતાભાઈ જાદવ ને ઝડપી લીધો હતો1
- વિષય - ગાંધીધામ મહાનગરપાલિકા ગાંધીધામ બનશે ડેપો/ટર્મિનલ (GSRTC) BUS PORT TERMINAL તાત્કાલિક ધોરણે બાંધકામ કામ ચાલુ કરો DPA દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા જમીન ફાળવાતા પિન કોડ:- ૩૭૦૨૦૧4
- લાઠીદડ, ટાટમ, જનડા, વગેરે ગામ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ની માન્યતા તેમજ પાળીયાદ ખાતે નવી બિલ્ડીંગ બનાવામાં આવે ,બોટાદ માં જે ડાયટ નુંબિલ્ડીંગ બની ગયું છે તેમાં બી.એડ કોલેજ ની માન્યતા આપવામાં આવે ઓબીસી સમાજની વિદ્યાર્થિનીઓ માટે એક છાત્રાલય બનાવવામાં આવે સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે આજે માનનીય મંત્રી દ્વારા શિક્ષણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની માંગણી ક્રમાંક નંબર ૯,૧૦,૯૨ અને ૯૫ લઈને આવ્યા હતા જેમાં મેં માંગણી ક્રમાંક નં ૯ પર મેં કાપ દરખાસ્ત મૂકી હતી પણ ગુજરાતની જનતા ના હિત અને વિદ્યાર્થીઓના હિત ને ધ્યાનમાં રાખી કાપ દરખાસ્ત પાછી ખેંચી હતી અને શિક્ષણ મંત્રીને ગૃહ મારફત સૂચન આપ્યા હતા અને માંગણીઓ કરવામાં આવી હતી જેમાં બોટાદ જિલ્લામાં એક સરકારી યુનિર્વસિટી બનાવવામાં આવે -ઉમેશ મકવાણા સાથો સાથ ઓબીસી સમાજની વિદ્યાર્થિનીઓ માટે એક છાત્રાલય બનાવવામાં આવે -ઉમેશ મકવાણા આ માંગણીઓ મેં ગૃહ માં મૂકી હતી જેમાં માનનીય મંત્રીશ્રી દ્વારા મને સકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે.- ઉમેશ મકવાણા સાથોસાથ જે બાબા સાહેબ આંબેડકર ભવન ફાળવવામાં આવ્યું અને ઓબીસી સમાજની કુમાર છાત્રાલય માં ૫ કરોડ ફાળવવામાં આવી તે બદલ મેં મંત્રીશ્રીને ગુજરાત અને બોટાદની જનતા વતી આભાર પણ માન્યો હતો અને બોટાદ જિલ્લામાં જે સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ જે આપવામાં આવી તે માટે પણ મેં મંત્રીનો બોટાદની જનતા વતી આભાર માન્યો હતો અને સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે- ઉમેશ મકવાણા રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- સાથોસાથ જે બાબા સાહેબ આંબેડકર ભવન ફાળવવામાં આવ્યું અને ઓબીસી સમાજની કુમાર છાત્રાલય માં ૫ કરોડ ફાળવવામાં આવી તે બદલ મેં મંત્રીશ્રીને ગુજરાત અને બોટાદની જનતા વતી આભાર પણ માન્યો હતો અને બોટાદ જિલ્લામાં જે સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ જે આપવામાં આવી તે માટે પણ મેં મંત્રીશ્રીનો બોટાદની જનતા વતી આભાર માન્યો હતો અને સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે- ઉમેશ મકવાણા1
- Post by Maheshbhai uteriya1
- Post by Vopul luhar1
- વિધાનસભા ની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકામાં ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની યોજના જે સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી જે મારી રજૂઆત થી ફરી શરૂ કરવામાં આવી છે તે ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે? તેના જવાબમાં માનનીય મંત્રી એ જવાબ આપ્યો કે બોટાદ ધારાસભ્યશ્રી ઉમેશ મકવાણા ને નજીક ના સમયમાં આનો પૂરેપૂરો અહેવાલ મોકલી આપવામાં આવશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1