Shuru
Apke Nagar Ki App…
તારાપુરના ફતેપુરા નજીક CNG ગેસ સ્ટેશન પાસે ગોઝારો અકસ્માત ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી જતા અકસ્માત સર્જાયો, 4નાં મોત, 5 ઘાયલ મૃતકોમાં બે મહિલા, એક પુરુષ અને એક બાળકીનો સમાવેશ તારાપુરના ફતેપુરા નજીક CNG ગેસ સ્ટેશન પાસે ગોઝારો અકસ્માત ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી જતા અકસ્માત સર્જાયો, 4નાં મોત, 5 ઘાયલ મૃતકોમાં બે મહિલા, એક પુરુષ અને એક બાળકીનો સમાવેશ ઘાયલોને 108 દ્વારા તારાપુરની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા દાહોદ શ્રમિકો મજૂરી કામ માટે જઈ રહ્યા હતા અને અકસ્માત થયો અકસ્માત એટલો ભયાનક કે માથું છુંદાયું, અંગો રોડ પર વિખેરાયા તારાપુર પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી..... | INDIA 24 NEWS | રિપોર્ટર. રિશીરાજસિંહ વાઘેલા
India24News
તારાપુરના ફતેપુરા નજીક CNG ગેસ સ્ટેશન પાસે ગોઝારો અકસ્માત ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી જતા અકસ્માત સર્જાયો, 4નાં મોત, 5 ઘાયલ મૃતકોમાં બે મહિલા, એક પુરુષ અને એક બાળકીનો સમાવેશ તારાપુરના ફતેપુરા નજીક CNG ગેસ સ્ટેશન પાસે ગોઝારો અકસ્માત ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી જતા અકસ્માત સર્જાયો, 4નાં મોત, 5 ઘાયલ મૃતકોમાં બે મહિલા, એક પુરુષ અને એક બાળકીનો સમાવેશ ઘાયલોને 108 દ્વારા તારાપુરની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા દાહોદ શ્રમિકો મજૂરી કામ માટે જઈ રહ્યા હતા અને અકસ્માત થયો અકસ્માત એટલો ભયાનક કે માથું છુંદાયું, અંગો રોડ પર વિખેરાયા તારાપુર પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી..... | INDIA 24 NEWS | રિપોર્ટર. રિશીરાજસિંહ વાઘેલા
More news from Gujarat and nearby areas
- બ્રેકિંગ અમરેલી: જાફરાબાદના ટીંબીના ખેડૂતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પાઠવ્યો પત્ર...... બ્રેકિંગ....... અમરેલી: જાફરાબાદના ટીંબીના ખેડૂતે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પાઠવ્યો પત્ર...... સરકાર માન્ય ગાંજો વાવવા અંગે પાઠવ્યો પત્ર....... ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેતઓજારો અને ડીઝલના ભાવો 10 ગણા વધ્યા... ખેડૂત તરીકે પરમિશન વગર ગાંજાનું વાવેતર કરવામાં આવે તે ક્યાં વિભાગમાં આવે... મામલતદાર, કલેક્ટર , ખેતીવાડી કે પોલીસ વિભાગમાં આવે તો અમારા વિભાગમાં નથી આવતું તેવી જાણ કરવામાં આવે છે.... મંજૂરી વિના કરીએ તો દરેક વિભાગમાં આવે આ તે કેવી કાયદો વ્યવસ્થા છે...... ગુજરાતમાં દારૂ વેચનારને પરમિશન મળે, હથિયારધારીને રિવોલ્વરનો પરવાનો મળે તો ખેડૂત તરીકે ખેડૂતોને સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન કેમ નહીં...... સરકારની દેખરેખ નીચે વાવેતરથી માંડીને વેચાણ સુધી ગાંજો વાવવાની પરમિશન સરકારના જવાબદાર કૃષિમંત્રી અથવા જવાબદારી કચેરી દ્વારા આપવામાં આવે તેવી માંગ....... ઘઉં, કપાસ, મગફળી, કઠોળના પોષણશમ ભાવો ન હોવાથી વ્યથિત ખેડૂતે પાઠવ્યો પત્ર....... સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન માટે ઘનશ્યામ ભાલાળાએ પાઠવ્યો પત્ર....... અગાઉ 16 માર્ચના રોજ પણ ઘનશ્યામ ભાલાળાએ પાઠવ્યો હતો પત્ર..... ખેતીમાં મોંઘવારીને કારણે ખેડૂતોની દયનીય હાલત પર કૃષિમંત્રી વાઘાણીને પાઠવ્યો પત્ર....... બાઈટ 1 ઘનશ્યામ ભાલાળા (પત્ર પાઠવનાર ખેડૂત ટીંબી) અશોક મણવર અમરેલી1
- Post by Gautam Patel1
- ગાંધીનગરના કલોલમાં ફોર્ચ્યુન બિલ્ડર્સ વિવિધ ટીપી સ્કીમોના રોડ બનાવવામાં વિલંબ કરી રહ્યું છે. આ ધીમી કામગીરીને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.1
- અજમેર દરગાહની મોટી દેગમાં એક યુવક ચઢાવો લૂંટવાના ઇરાદે કૂદ્યો, જેનાથી હડકંપ મચી ગયો. CCTVમાં કેદ થયેલી આ ઘટનાથી દરગાહની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.1
- સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી દિવસની શુભ શરૂઆત કરો. કષ્ટભંજન દેવના આશીર્વાદથી આપના કામધંધામાં સફળતા મળશે એવી શ્રદ્ધા.1
- અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા સાણંદ તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત હોય તેમ આજે વધુ એક ગંભીર દુર્ઘટના સામે આવી છે સાણંદના લીલાપુર ગામ પાટિયા પાસે એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે બે માસૂમ બાળકોને પોતાની હડફેટે લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે લીલાપુર પાટિયા પાછળના વિસ્તારમાં બંને બાળકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડમ્પર ચાલકોની બેફામ ગતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ4
- Post by Pooja patel1
- બ્રેકિંગ...... અમરેલી: લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં સિંહણ સાથે 2 સિંહબાળનું રોડ ક્રોસિંગ....... બ્રેકિંગ...... અમરેલી: લીલીયા બૃહદ ગીર વિસ્તારમાં સિંહણ સાથે 2 સિંહબાળનું રોડ ક્રોસિંગ....... લીલીયા તાલુકાના વાઘણીયા અને નાના લીલીયા વચ્ચે સવાર સવારમાં સિંહણ સિંહબાળ સાથે નીકળી..... એક સાઇડથી બીજી સાઇડ રોડ ક્રોસિંગ કરતા સિંહણ સાથે સિંહબાળ.... 2 સિંહબાળોને લઈને ઉનાળામાં સેઇફ જગ્યા પર જવા નીકળી સિંહણ..... સિંહણ સાથેના 2 સિંહબાળનું રોડ ક્રોસિંગ મોબાઈલ કેમેરામાં થયું કેદ...... રોડ ક્રોસિંગનો અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ... અશોક મણવર અમરેલી1