Shuru
Apke Nagar Ki App…
જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તારીખ 1 8 2026 ના રોજ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ અને સજા જાહેર કરવામાં આવેલ છે.. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તારીખ 1 8 26 ના રોજ જાહેર રજા કરવામાં આવેલ છે અતિભારે વરસાદને કારણે જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ જાહેર કરવામાં આવેલ છે કામ વગર બારે નીકળવું નહીં સલામતી ન ભાગ રૂપે તંત્ર દ્વારા અપીલ કરવા માં આવે છે
Aniruddh Trivedi
જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તારીખ 1 8 2026 ના રોજ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ અને સજા જાહેર કરવામાં આવેલ છે.. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તારીખ 1 8 26 ના રોજ જાહેર રજા કરવામાં આવેલ છે અતિભારે વરસાદને કારણે જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ જાહેર કરવામાં આવેલ છે કામ વગર બારે નીકળવું નહીં સલામતી ન ભાગ રૂપે તંત્ર દ્વારા અપીલ કરવા માં આવે છે
More news from ગુજરાત and nearby areas
- રેડ એલર્ટ વચ્ચે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એક્શનમાં મોડ માં NDRF-SDRF ટીમની માંગ, સર્કિટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ; આગામી 3 દિવસ ધારાસભ્ય સ્વયં રહેશે હાજર1
- Snapchat par days satig karna asi manu sai koy bhi balk man karsmta8 hai1
- ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ. *ધંધુકા પોલીસ દ્વારા સંવેદન શીલ વિસ્તારોની મુલાકાત તકેદારી રાખવા અપીલ.* આજ અમદાવાદ ગ્રામ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય અમદાવાદ ગ્રામ્યના ધંધુકા શહેર વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારો તેમજ ગામડાઓની મુલાકાત લેવામાં આવું. હવામાન વિભાગ દ્વારા તા. 31/07/2026 થી 02/08/2026 દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ હોય. જે ધ્યાનમાં રાખી ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પાણી ભરાવાની શક્યતા ધરાવતા ગામો " મોટાત્રાડીયા " " બાજરડા "તથા સંવેદનશીલ સ્થળોની મુલાકાત કરી ગામના આગેવાનો સરપંચો સાથે તકેદારી અંગે કેવા કેવા પગલાં ભરવા શું તકેદારી રાખવી તે અંગે ચર્ચા કરવામાં આવી. પાણી ભરાયેલા રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ન કરવી. કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક 112 અથવા ધંધુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. અફવાઓથી દૂર રહી અધિકૃત સૂચનાઓનું પાલન કરવું.1
- લીંબડી બ્લોક હેલ્થ કચેરી ખાતે હવામાન વિભાગની આગાહીને લઈને PHC ડોક્ટર અને સુપરવાઇઝરની બેઠક યોજી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અતિ ભારે વાવાઝોડા સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી અનુસંધાને લીંબડી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા તત્કાલ PHC ડોક્ટર અને સુપરવાઇઝરની બેઠક યોજી અને phc લેવલે ડોક્ટરો અને સુપરવાઇઝર ની ટીમ બનાવવામાં આવી તેમજ આ ટીમો દ્વારા શું કામગીરી કરવી તે બાબતની તમામ સૂચનાઓ તાલુકા હેલ્થ ઓફિસર ડો, હર્ષિલ સોલંકી, હેલ્થ સુપરવાઇઝર મનોજભાઈ ભટ્ટ દ્વારા સૂચના આપવામાં આવી તેમજ લીબડી બ્લોક લેવલથી જણાવવામાં આવ્યું હતું કે ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ દરેક પ્રકારનો આરોગ્યલક્ષી દવાનો જથ્થો પહોંચતો કરી દેવામાં આવ્યો છે તેમજ સહગર્ભા બહેનો માટે પણ અલગથી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે તેમજ સુપરવાઇઝર દ્વારા તેમજ THO દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગાહી સમય દરમિયાન તેમજ આગાહી પૂર્ણ થયા બાદ પણ ગ્રામ્ય કક્ષાએ લોકોને તમામ પ્રકારની આરોગ્ય સુવિધા મળી રહે અને લોકોને મુશ્કેલી ઉભી ના થાય તે બાબતની તમામ પ્રકારની કાળજી આ ટીમો બનાવી આવરી લેવામાં આવી છે.1
- ૨૪ કલાક કચ્છ માટે મૌસમનુ રેડ એલર્ટ સાવચેત સાવધાન રહેવા સુચન.1
- રેડ એલર્ટ વચ્ચે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા એક્શનમાં મોડ માં NDRF-SDRF ટીમની માંગ, સર્કિટ હાઉસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ; આગામી 3 દિવસ ધારાસભ્ય સ્વયં રહેશે હાજર1
- બોટાદ બ્રેકિંગ બોટાદ જિલ્લાના બરવાળા પાસેના ખાંભડા ડેમનો એક દરવાજો 15 સેમી ખોલવામાં આવ્યો.. આજે મોડી રાત્રે વધુ વરસાદની આગાહીને લઈ ડેમમાં પાણીના પ્રમાણને જાળવા ખોલવામાં આવ્યો છે દરવાજો.. ડેમના પાણી છોડતા હેઠવાસમાં આવતા ખાંભડા, બેલા, કુંડલ, ટીંબલા, બરવાળા, ખમીદાણા, જુના નાવડા અને નવા નાવડા તેમજ વાઢેલા સહિતના ગામલોકોને નદીના પટ થી દૂર રહેવા આપવામાં આવી સૂચના. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4