Shuru
Apke Nagar Ki App…
Siddhrajsinh Vaghela
More news from ગુજરાત and nearby areas
- Post by Siddhrajsinh Vaghela1
- પિલવાઈ ગામે તળાવમાં અકસ્માતે યુવકનું મોત | નારોલા વતની વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે આવેલા તળાવમાં પગ લપસી પડવાથી એક યુવકનું અકસ્માતે મોત થયું છે. મૃતક રજનીકાંતભાઈ પહેલાદભાઈ પરમાર (ઉંમર ૨૭ વર્ષ) નારોલા ગામ (તા. કડી, જિ. મહેસાણા)ના વતની હતા. તેઓ પોતાના મામા-મોસાળના ઘરે પિલવાઈમાં આવ્યા હતા. ગઈકાલે રવિવારે સવારે લગભગ ૧૦ વાગ્યે ઘરની સામેના તળાવ પાસે જતાં અકસ્માત થયો હતો. વિજાપુર પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. મૃતકનું શબ નારોલા લઈ જવામાં આવ્યું છે. આ દુઃખદ અકસ્માત બાદ સ્થાનિક ગ્રામજનોએ તળાવની આસપાસ વારાફરતી સલામતી વ્યવસ્થા (જેમ કે રેલિંગ) લગાવવાની માંગ કરી છે જેથી આવા અકસ્માતો ભવિષ્યમાં અટકાવી શકાય. પરિવારજનો અને ગામલોકોને આ દુઃખદ અવસરે અત્યંત સંવેદના. મૃતક રજનીકાંતભાઈના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના. 🙏 તળાવ, ખાડા કે પાણીની જગ્યાઓ પાસે હંમેશા સાવધાની રાખજો. #PilvaiAccident #KadiNews #Mahesana #Vijapur #GujaratNews #LocalNews1
- Post by द कहर न्यूज़ एजेंसी1
- શ્રમ&રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના જન્મદિવસ નિમિતે પીલુચા પી. એચ.સી. ખાતે ફાલ્ગુનીબેન વણિક ને પોષણ કીટ આપવામા આવી, તેમજ PMMVY યોજના માં રજીસ્ટ્રેશન કરાવવામા આવ્યું1
- Post by UNITED TIMES1
- જિલ્લાની એ.આર.કન્સલ્ટન્સી નામની પેઢી ખોલી ત્રણ કરોડનું ફૂલેકું ફેરવનાર મુખ્ય આરોપીની ધરપકડ બાદ ડીવાયએસપીએ આપી પ્રતિક્રિયા.1
- ભાજપાના પ્રદેશ અધ્યક્ષને કોંગ્રેસના vision પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી. કોંગ્રેસનું vision સત્ય, અહિંસા અને સર્વ સમાજને ન્યાય આપવાનું છે જે દેશને આઝાદી અપાવનાર વિચાર છે. જ્યારે ભાજપાનું vision છે સમાજમાં વિભાજન કરવાનું, સરકારી સંસ્થાઓને નબળી પાડવાનું અને વિકાસના નામે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું. છેલ્લા 30 વર્ષમાં ગુજરાતે જોયું છે અધૂરા પ્રોજેક્ટ, ટૂટી પડતા બ્રિજ, બેરોજગારી, અને કાયદો-વ્યવસ્થાની નબળી સ્થિતિ. કોંગ્રેસનો માર્ગ સ્પષ્ટ છે ન્યાય, સુરક્ષા અને સર્વસમાવેશી વિકાસ.1
- સાબરકાંઠા જિલ્લાના ગંભીરપૂરા વિસ્તારમાં ડુંગરોમાં લાગેલ આગ મામલે સ્થાનિકે પ્રતિક્રિયા આપી1