પંડવાઈ સુગરમાં સહકાર પેનલના બિનહરીફ વિજયનો જશ્ન, મંત્રી ઈશ્વરસિંહ પટેલનું ભવ્ય સ્વાગત 16માંથી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ; ફટાકડા ફોડી અને ફૂલહારથી કરાયું સ્વાગત હાંસોટ: ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલી પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળની સહકાર પેનલે ચૂંટણી પૂર્વે જ મોટો વિજય મેળવ્યો છે. કુલ 16 ઝોન પૈકી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થતાં પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે વિજયોત્સવનો માહોલ જોવા મળ્યો હતો. 14 બેઠકો બિનહરીફ થતાં સહકાર પેનલના આગેવાનો, કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગાંધીનગરથી મંત્રી ઈશ્વરસિંહ પટેલ પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે પહોંચતાં સમર્થકોએ ફટાકડા ફોડી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સહકારી ક્ષેત્રના આગેવાનો અને કાર્યકરોએ મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન અનિલ પટેલને ફૂલહાર પહેરાવી જીત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. કુલ 16 પૈકી 14 બેઠકો બિનહરીફ થયા બાદ હવે બાકી રહેલી બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ અંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે ફોર્મ પરત નહીં ખેંચનારા બે ઉમેદવારો સામે આક્ષેપ કરતાં તેમને ખેડૂત વિરોધી ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે બે ઉમેદવારોની હઠના કારણે ચૂંટણી યોજવી પડશે અને તેના લીધે સુગર ફેક્ટરીને અંદાજે રૂ. 30થી 35 લાખનો ખર્ચ ઉઠાવવો પડશે. વિજયોત્સવ દરમિયાન મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શેરડી પકવતા ખેડૂતોને આગામી સમયમાં પણ સારા અને લાભદાયી ભાવ મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવશે અને ખેડૂતોના હિત માટે સહકાર પેનલ કટિબદ્ધ રહેશે. પંડવાઈ સુગરની ચૂંટણીમાં 14 બેઠકો બિનહરીફ થતાં સહકાર પેનલે સ્પષ્ટ દબદબો સ્થાપ્યો છે, જ્યારે હવે બાકી રહેલી બે બેઠકોની ચૂંટણી પર સૌની નજર રહેશે.
પંડવાઈ સુગરમાં સહકાર પેનલના બિનહરીફ વિજયનો જશ્ન, મંત્રી ઈશ્વરસિંહ પટેલનું ભવ્ય સ્વાગત 16માંથી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ; ફટાકડા ફોડી અને ફૂલહારથી કરાયું સ્વાગત હાંસોટ: ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલી પંડવાઈ શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની ચૂંટણીમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની આગેવાની હેઠળની સહકાર પેનલે ચૂંટણી પૂર્વે જ મોટો વિજય મેળવ્યો છે. કુલ 16 ઝોન પૈકી 14 ઝોનમાં સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થતાં પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે વિજયોત્સવનો માહોલ જોવા મળ્યો હતો. 14 બેઠકો બિનહરીફ થતાં સહકાર પેનલના આગેવાનો, કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગાંધીનગરથી મંત્રી ઈશ્વરસિંહ પટેલ પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે પહોંચતાં સમર્થકોએ ફટાકડા ફોડી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સહકારી ક્ષેત્રના આગેવાનો અને કાર્યકરોએ મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ સુગર ફેક્ટરીના વાઇસ ચેરમેન અનિલ પટેલને ફૂલહાર પહેરાવી જીત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. કુલ 16 પૈકી 14 બેઠકો બિનહરીફ થયા બાદ હવે બાકી રહેલી બે બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ અંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલે ફોર્મ પરત નહીં ખેંચનારા બે ઉમેદવારો સામે આક્ષેપ કરતાં તેમને ખેડૂત વિરોધી ગણાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે બે ઉમેદવારોની હઠના કારણે ચૂંટણી યોજવી પડશે અને તેના લીધે સુગર ફેક્ટરીને અંદાજે રૂ. 30થી 35 લાખનો ખર્ચ ઉઠાવવો પડશે. વિજયોત્સવ દરમિયાન મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શેરડી પકવતા ખેડૂતોને આગામી સમયમાં પણ સારા અને લાભદાયી ભાવ મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવશે અને ખેડૂતોના હિત માટે સહકાર પેનલ કટિબદ્ધ રહેશે. પંડવાઈ સુગરની ચૂંટણીમાં 14 બેઠકો બિનહરીફ થતાં સહકાર પેનલે સ્પષ્ટ દબદબો સ્થાપ્યો છે, જ્યારે હવે બાકી રહેલી બે બેઠકોની ચૂંટણી પર સૌની નજર રહેશે.
- સીઝનલ ફલૂ ને લઈ આરોગ્ય વિભાગની ટકોર બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો વાતાવરણમાં ફેરફારના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો, સીઝનલ ફલૂ ને લઇ ડૉક્ટરે આપી મહત્વની સલાહ ડેન્ગ્યુ અને મલેરિયાથી બચવા અપીલ: ઘર અને આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે સ્વચ્છતા જાળવવા ડૉક્ટરની ખાસ સૂચના સમયસર સારવાર લેવી જરૂરી છે :ડૉક્ટર તાવ કે કોઈ પણ લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવા અનુરોધ સીઝનલ ફલૂ ને લઇ હોસ્પિટલોમાં પૂરતી તૈયારીઓ H1N1 ને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં ખડે પગે વેન્ટિલેટર થી લઈ તમામ દવાનો સ્ટોક કરી દેવાયો સુરત સિવિલ હોસ્પિટલ ના પાંચ વોર્ડમાં અલગથી h1n1 માટે ના બેડ બનાવવામાં આવ્યા સુરત સિવિલ હોસ્પિટલમાં કેસની સંખ્યા નોર્મલ હોવાથી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં દવાઓ અને જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ. બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવા સલાહ રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા લોકો માટે વિશેષ સાવચેતી રાખવા તબીબોનું સૂચન ઉકાળેલું પાણી અને પૌષ્ટિક ખોરાક લેવો:ડૉક્ટર બીમારીઓથી બચવા માટે પીવાના પાણી અને ખોરાકની સ્વચ્છતા પર ભાર સીઝનલ ફલૂ ને લઈ આરોગ્ય વિભાગની ટકોર બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો વાતાવરણમાં ફેરફારના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો, સીઝનલ ફલૂ ને લઇ ડૉક્ટરે આપી મહત્વની સલાહ ડેન્ગ્યુ અને મલેરિયાથી બચવા અપીલ: ઘર અને આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે સ્વચ્છતા જાળવવા ડૉક્ટરની ખાસ સૂચના સમયસર સારવાર લેવી જરૂરી છે :ડૉક્ટર તાવ કે કોઈ પણ લક્ષણો જણાય તો જાતે દવા લેવાને બદલે તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવા અનુરોધ સીઝનલ ફલૂ ને લઇ હોસ્પિટલોમાં પૂરતી તૈયારીઓ H1N1 ને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં ખડે પગે વેન્ટિલેટર થી લઈ તમામ દવાનો સ્ટોક કરી દેવાયો સુરત સિવિલ હોસ્પિટલ ના પાંચ વોર્ડમાં અલગથી h1n1 માટે ના બેડ બનાવવામાં આવ્યા સુરત સિવિલ હોસ્પિટલમાં કેસની સંખ્યા નોર્મલ હોવાથી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં દવાઓ અને જરૂરી તબીબી સુવિધાઓ ઉપલબ્ધ. બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવા સલાહ રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા લોકો માટે વિશેષ સાવચેતી રાખવા તબીબોનું સૂચન ઉકાળેલું પાણી અને પૌષ્ટિક ખોરાક લેવો:ડૉક્ટર બીમારીઓથી બચવા માટે પીવાના પાણી અને ખોરાકની સ્વચ્છતા પર ભાર1
- શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો ઈન્સટાગામ પર જાહેરાત આપીને ફરિયાદી ને ટેલીગ્રામ ગૃપ માં જોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવટી વેબસાઇડ મારફતે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવામાં આવ્યું હતું આ મામલે પોલીસે મહારાષ્ટ્ર થી રવી અને ગોપુ ની ધરપકડ કરી છે તપાસ માં આરોપીઓના એક બેંક ખાતામાં રૂપિયા 1.47 કરોડ નાં દ્રાનઝેકશન સામે આવ્યા છે જ્યારે અલગ અલગ રાજ્યો ની 13 ફરિયાદો માં કુલ રૂપિયા 40.48 કરોડની છેતરપિંડી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો શેર માર્કેટ માં રોકાણ નાં નામે રૂપિયા 9.58 લાખની છેતરપિંડી નો ભેદ ઉકેલાયો ઈન્સટાગામ પર જાહેરાત આપીને ફરિયાદી ને ટેલીગ્રામ ગૃપ માં જોડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવટી વેબસાઇડ મારફતે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રોકાણ કરવામાં આવ્યું હતું આ મામલે પોલીસે મહારાષ્ટ્ર થી રવી અને ગોપુ ની ધરપકડ કરી છે તપાસ માં આરોપીઓના એક બેંક ખાતામાં રૂપિયા 1.47 કરોડ નાં દ્રાનઝેકશન સામે આવ્યા છે જ્યારે અલગ અલગ રાજ્યો ની 13 ફરિયાદો માં કુલ રૂપિયા 40.48 કરોડની છેતરપિંડી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા સુરત1
- सचिन GIDC पुलिसकी जुवाके अड्डे पर रेक्स सचिन GIDC पुलिसने जुवा खेल रहे जुआरीओ को धर दबोचा 14 लोग जुआ खेल रहे थे सचिन GIDC पुलिसकी जुवाके अड्डे पर रेक्स सचिन GIDC पुलिसने जुवा खेल रहे जुआरीओ को धर दबोचा 14 लोग जुआ खेल रहे थे1
- अडाजन बापू नगर बोरडी विस्तार में बच्चों का जुलूस-ए-रसूल सादगी और उत्साह के साथ संपन्न अडाजन बापू नगर बोरडी विस्तार में बच्चों का जुलूस-ए-रसूल सादगी और उत्साह के साथ संपन्न1
- लसकाणा में ऑटो रिक्शा से विदेशी शराब की हेराफेरी पकड़ी गई। लसकाणा पुलिस ने तीन महिलाओं समेत चार आरोपियों को गिरफ्तार किया है। ऑटो रिक्शा से शराब का जत्था बरामद होने के बाद पुलिस ने रिक्शा समेत कुल ₹1.27 लाख का मुद्देमाल जब्त किया है। पुलिस ने गढ़पुर के पास से ऑटो रिक्शा को पकड़कर आगे की कार्रवाई शुरू कर दी है।1
- ભરૂચમાં મોંઘવારી સામે આમ આદમી પાર્ટીનો હલ્લાબોલ... પાંચબત્તી વિસ્તારમાં ખાંડના વધતા ભાવને લઈને AAP કાર્યકરો રસ્તા પર ઉતર્યા... હાથમાં પોસ્ટરો અને સૂત્રોચ્ચાર સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો... ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં ખાંડના વધતા ભાવને લઈને આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું. AAPના કાર્યકરો હાથમાં પોસ્ટરો લઈને રસ્તા પર ઉતર્યા અને મોંઘવારીના મુદ્દે સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા. AAPએ આક્ષેપ કર્યો કે ખાંડ સહિત જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ રહ્યું છે. કાર્યકરોએ સરકાર પર મોંઘવારીને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેવાનો આક્ષેપ કરી ખાંડના ભાવમાં રાહત આપવાની માંગ કરી. વિરોધ દરમિયાન પાંચબત્તી વિસ્તારમાં AAPના કાર્યકરોના સૂત્રોચ્ચાર ગૂંજ્યા હતા.1
- રક્ષાબંધનને લઈને આરોગ્ય વિભાગ એકશનમાં, મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ, મીઠાઈના નમુના લેવાયા આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી અને નમુના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રક્ષાબંધન પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રક્ષાબંધન પર્વ પર મીઠાઈનું ખુબ વેચાણ થતું હોય છે ત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ દુધના માવાના નમુના લેવામાં આવ્યા હતા દરમ્યાન આજે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફટી ઓફિસરોની 10 ટીમો બનાવીને શહેરમાં મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી ફૂડ સેફટી ઓફિસરે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા મીઠાઈના નમૂના લઇને તેને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જો રિપોર્ટમાં કોઈ ખામી જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રિપોર્ટર ચેતન તરી સુરત રક્ષાબંધનને લઈને આરોગ્ય વિભાગ એકશનમાં, મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ, મીઠાઈના નમુના લેવાયા આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે સુરતમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી અને નમુના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રક્ષાબંધન પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રક્ષાબંધન પર્વ પર મીઠાઈનું ખુબ વેચાણ થતું હોય છે ત્યારે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ દુધના માવાના નમુના લેવામાં આવ્યા હતા દરમ્યાન આજે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફટી ઓફિસરોની 10 ટીમો બનાવીને શહેરમાં મીઠાઈનું ઉત્પાદના અને વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ કરવામાં આવી હતી ફૂડ સેફટી ઓફિસરે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા મીઠાઈના નમૂના લઇને તેને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જો રિપોર્ટમાં કોઈ ખામી જણાશે તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રિપોર્ટર ચેતન તરી સુરત1
- પલસાણાની હોટલની છત પરથી યુવકનો મૃતદેહ મળતાં ચકચાર પલસાણા તાલુકામાં એક યુવકનો હોટલની છત પર ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ, પલસાણા તાલુકાના બગુમરા ગામની હદમાં આવેલી સર્વોત્તમ હોટલની છત પર અક્કી જમાલ નામના યુવકનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. અક્કી જમાલ છેલ્લા આશરે એક મહિનાથી આ હોટલમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, યુવકે આ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, ઘટનાના થોડા સમય અગાઉ યુવકે ઇન્ટરનેટ પર આપઘાત સંબંધિત માહિતી સર્ચ કરી હોવાની ચર્ચા છે. જોકે, આ બાબતની પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. યુવકના મોત પાછળનું ચોક્કસ કારણ શું છે અને ઘટનાની હકીકત શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.1
- સુરતમાં બની હૃદય કંપાવનારી ઘટના ઊન પાટિયા વિસ્તારના તિરૂપતિ નગરમાં 13 વર્ષનો બાળક નાવીડ ગંભીર રીતે ઘવાયો મદ્રેસાના ધાબે રમતા રમતા સર્જાયો ગંભીર અકસ્માત રમતા રમતા પગ લપસતાં બાળક પર અઢી ફૂટનો સળિયો વિંધાયો બાળકની પીઠ થી મોં સુધી સળિયો થયો આરપાર સળિયાના કારણે 13 વર્ષના બાળકની હાલત ગંભીર બાળકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો બાળકનો જીવ બચાવવા માટે ડૉક્ટરો દ્વારા જટિલ સર્જરી હાથ ધરાઈ બાળકની જટિલ સર્જરી અને હાલ જીવન-મરણનો જંગ સિવિલના નિષ્ણાત તબીબો બાળકની સારવાર માટે જોડાયા મદ્રેસા બે માળની છે જ્યાં બાળકો છત પર રમી રહ્યા હતા તે દરમિયાન બની ઘટના મદ્રેસાની બાજુમાં એક મકાનનું કન્સ્ટ્રકશન કામ ચાલી રહ્યું હતું છત પર વરસાદી પાણી ભરાયેલું હોવાથી બાળકનો પગ લપસ્યો અને તે સીધો બાજુના બાંધકામ સાઈટ પર પટકાયો જ્યાં બાંધકામ સાઈટ પર ઉભા રાખેલા પિલર નો લોખંડ નો સળીયો બાળકના શરીરમાં ઘૂસીને થયો આરપાર બાળકના માતાપિતા બિહારમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે જેથી બાળકને તેના મામાં ભણાવવા માટે પોતાને ત્યાં સુરત લાવ્યા હતા સુરતમાં બની હૃદય કંપાવનારી ઘટના ઊન પાટિયા વિસ્તારના તિરૂપતિ નગરમાં 13 વર્ષનો બાળક નાવીડ ગંભીર રીતે ઘવાયો મદ્રેસાના ધાબે રમતા રમતા સર્જાયો ગંભીર અકસ્માત રમતા રમતા પગ લપસતાં બાળક પર અઢી ફૂટનો સળિયો વિંધાયો બાળકની પીઠ થી મોં સુધી સળિયો થયો આરપાર સળિયાના કારણે 13 વર્ષના બાળકની હાલત ગંભીર બાળકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો ગંભીર રીતે ઘવાયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો બાળકનો જીવ બચાવવા માટે ડૉક્ટરો દ્વારા જટિલ સર્જરી હાથ ધરાઈ બાળકની જટિલ સર્જરી અને હાલ જીવન-મરણનો જંગ સિવિલના નિષ્ણાત તબીબો બાળકની સારવાર માટે જોડાયા મદ્રેસા બે માળની છે જ્યાં બાળકો છત પર રમી રહ્યા હતા તે દરમિયાન બની ઘટના મદ્રેસાની બાજુમાં એક મકાનનું કન્સ્ટ્રકશન કામ ચાલી રહ્યું હતું છત પર વરસાદી પાણી ભરાયેલું હોવાથી બાળકનો પગ લપસ્યો અને તે સીધો બાજુના બાંધકામ સાઈટ પર પટકાયો જ્યાં બાંધકામ સાઈટ પર ઉભા રાખેલા પિલર નો લોખંડ નો સળીયો બાળકના શરીરમાં ઘૂસીને થયો આરપાર બાળકના માતાપિતા બિહારમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે જેથી બાળકને તેના મામાં ભણાવવા માટે પોતાને ત્યાં સુરત લાવ્યા હતા1