Shuru
Apke Nagar Ki App…
વીરપુરના ગાયત્રી મુક્તિધામની 17 વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા... વીરપુરના ગાયત્રી મુક્તિધામની 17 વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા...
Pratik savaliya
વીરપુરના ગાયત્રી મુક્તિધામની 17 વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા... વીરપુરના ગાયત્રી મુક્તિધામની 17 વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા...
More news from ગુજરાત and nearby areas
- બરવાળા બાવીશીમાં ખોટી ફરિયાદ સામે સર્વસમાજનો પ્રચંડ આક્રોશ: નિર્દોષોને ફસાવવાના કાવતરા વિરુદ્ધ અમરેલી કલેક્ટર અને SPને ઉગ્ર રજૂઆત... બરવાળા બાવીશીમાં ખોટી ફરિયાદ સામે સર્વસમાજનો પ્રચંડ આક્રોશ: નિર્દોષોને ફસાવવાના કાવતરા વિરુદ્ધ અમરેલી કલેક્ટર અને SPને ઉગ્ર રજૂઆત...1
- ડેડકડી ગામે ગણપતિ ઉત્સવમાં રંગ જામ્યો : દેશી તાલના દાંડિયા અને સંગીતના સૂર પર યુવાનો મન મૂકીને ઝૂમ્યા સાવરકુંડલા તાલુકાના ડેડકડી ગામે ગણપતિ ઉત્સવની ઉજવણી દરમિયાન ભક્તિ સાથે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. ગણપતિ બાપાની આરાધના સાથે આયોજિત ઉત્સવમાં ગામના યુવાનો સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ગણપતિ પંડાલમાં દેશી તાલના દાંડિયા અને સંગીતના સૂર ગુંજતા યુવાનો મન મૂકીને નાચ્યા હતા. સંગીતના તાલે ગરબાની રમઝટ જામી હતી અને યુવાનોના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. પરંપરાગત દાંડિયા સાથે રંગબેરંગી પોશાકમાં યુવાનો અને ગ્રામજનો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. ગણપતિ ઉત્સવ નિમિત્તે ગામમાં ભક્તિ અને આનંદનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું. નાના-મોટા સૌએ ઉત્સવમાં જોડાઈ ગણપતિ બાપાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ડેડકડી ગામમાં ગણપતિ મહોત્સવની ઉજવણી દરમિયાન સર્જાયેલો આ ઉત્સાહ અને ઉમંગ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.1
- રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ નજીક વિનનગર પાસે વાહન ચાલકો માટે મોત નું જોખમ રાજકોટ ભાવનગર હાઈવે વીર નગર પાસે 10 ફૂટ લાંબો ખાડો પડી ગયો વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું રાત્રિના સમયે અકસ્માતના બનાવો પણ વધ્યા જેને લઇ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને અકસ્માતના વાહન ચાલકો ભોગ બની રહ્યા છે આવડા મોટા હાઇવે ઠેર ઠેર ખાડા પડી ગયા છે તો તેને પાણીનો નિકાલ પણ કરવામાં આવતો નથી અને આ ખાડો હોય ત્યારે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ઘણા અકસ્માતના આ રોડ પર બનાવ બન્યો છે રાત્રિને સમયે અકસ્માત વધારે થતા હોય છે જેમાં ખાસ કરીને ટુવીલ ચાલકો આ ખાડા નાં ભોગ બને છે ગોંડલ ચોકડી ગોડલ ચોકડી થી જસદણ ચોકડી સુધી રોડ એટલો બધો બિસ્માર હાલતમાં છે કે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે છતાં તંત્ર હજુ ધોર ઉંધ માં4
- मानवता ही श्रेष्ठ धर्म । लाचार बेबस लोगों को तीरस्कृत मत करे ।1
- જાફરાબાદના ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ હેમખેમ પરત ફર્યા...... જાફરાબાદના ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ હેમખેમ પરત ફર્યા.. નેપાળમાં પૂરની હોનારત બાદ ગોમતીદાસ થયા હતા સંપર્કવિહોણા.. લાપતા લોકોની સત્તાવાર યાદીમાં ગોમતીદાસ નું નામ 20મા ક્રમે હતું... મહંત કમત્રપ્રસાદ બાબુલાલ ઉર્ફે ગોમતીદાસ પરત ફરતા ભક્તોમાં ખુશીનો માહોલ.. નેપાળની યાત્રા પૂર્ણ કરી જાફરાબાદ પરત આવતા ગોમતીદાસ નું ભવ્ય સ્વાગત કરાયું. લાંબા સમયથી સંપર્ક ન થતાં સેવકગણ અને ભક્તોમાં ચિંતા વ્યાપી હતી. 10 તારીખે સાધુ સમાજ સાથે અયોધ્યાથી નેપાળ ગયા હતા ગોમતીદાસ બાપુ..2
- ગઢડા પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવની અનોખી જમાવટ, પોલીસ પરિવાર સાથે નગરજનો પણ જોડાયા4
- બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા બોટાદની સરકારી ની મુલાકાત, દરમિયાન દવાની બોટલમાંથી જીવજંતુઓ મળી આવ્યા,cdmo એ સપ્લાયર એજન્સી પત્ર લખ્યો સોનાવાલા હોસ્પિટલ ના ઇન્ચાર્જ સીડીએમઓ ડો,મંથન ત્રિવેદી દ્વારા જાણકારી આપવામાં આવી કે ધારાસભ્યની સૂચના મુજબ આન ફાર્માસ્યુટિકલ કંપનીની દવામાં જીવાત હોવાનું સામે આવ્યું હોવાથી gmscl દ્વારા દવાઓની ખરીદી થતી હોય તેઓને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. આ દવા કોઈ સ્ટોરેજ ફેસીલીટી કે અન્ય કારણોસર ખરાબ થઈ હોય તેવું નથી. પરંતુ દવાઓ સીલપેક હોય છે અને આ દવા માંથી જીવાત નીકળી હોવાનું બહાર આવ્યું છે.1
- યાત્રાધામ વીરપુર CHCમાં બાળરોગ નિષ્ણાતની ગેરહાજરી..... યાત્રાધામ વીરપુરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બાળરોગ નિષ્ણાત તબીબ ઉપલબ્ધ ન હોવાને કારણે બાળકોની સારવારને લઈને મુશ્કેલી સર્જાઈ હોવાની ફરિયાદો સામે આવી1