logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જાફરાબાદના ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ હેમખેમ પરત ફર્યા...... જાફરાબાદના ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ હેમખેમ પરત ફર્યા.. નેપાળમાં પૂરની હોનારત બાદ ગોમતીદાસ થયા હતા સંપર્કવિહોણા.. લાપતા લોકોની સત્તાવાર યાદીમાં ગોમતીદાસ નું નામ 20મા ક્રમે હતું... મહંત કમત્રપ્રસાદ બાબુલાલ ઉર્ફે ગોમતીદાસ પરત ફરતા ભક્તોમાં ખુશીનો માહોલ.. નેપાળની યાત્રા પૂર્ણ કરી જાફરાબાદ પરત આવતા ગોમતીદાસ નું ભવ્ય સ્વાગત કરાયું. લાંબા સમયથી સંપર્ક ન થતાં સેવકગણ અને ભક્તોમાં ચિંતા વ્યાપી હતી. 10 તારીખે સાધુ સમાજ સાથે અયોધ્યાથી નેપાળ ગયા હતા ગોમતીદાસ બાપુ..

19 hrs ago
user_Virji shiyal
Virji shiyal
Book publisher રાજુલા, અમરેલી, ગુજરાત•
19 hrs ago

જાફરાબાદના ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ હેમખેમ પરત ફર્યા...... જાફરાબાદના ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ હેમખેમ પરત ફર્યા.. નેપાળમાં પૂરની હોનારત બાદ ગોમતીદાસ થયા હતા સંપર્કવિહોણા.. લાપતા લોકોની સત્તાવાર યાદીમાં ગોમતીદાસ નું નામ 20મા ક્રમે હતું... મહંત કમત્રપ્રસાદ બાબુલાલ ઉર્ફે ગોમતીદાસ પરત ફરતા ભક્તોમાં ખુશીનો માહોલ.. નેપાળની યાત્રા પૂર્ણ કરી જાફરાબાદ પરત આવતા ગોમતીદાસ નું ભવ્ય સ્વાગત કરાયું. લાંબા સમયથી સંપર્ક ન થતાં સેવકગણ અને ભક્તોમાં ચિંતા વ્યાપી હતી. 10 તારીખે સાધુ સમાજ સાથે અયોધ્યાથી નેપાળ ગયા હતા ગોમતીદાસ બાપુ..

More news from ગુજરાત and nearby areas
  • 🙏 सही फैसला ।
    1
    🙏 सही फैसला ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
  • યાત્રાધામ વીરપુર CHCમાં બાળરોગ નિષ્ણાતની ગેરહાજરી..... યાત્રાધામ વીરપુરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બાળરોગ નિષ્ણાત તબીબ ઉપલબ્ધ ન હોવાને કારણે બાળકોની સારવારને લઈને મુશ્કેલી સર્જાઈ હોવાની ફરિયાદો સામે આવી
    1
    યાત્રાધામ વીરપુર CHCમાં બાળરોગ નિષ્ણાતની ગેરહાજરી.....
યાત્રાધામ વીરપુરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બાળરોગ નિષ્ણાત તબીબ ઉપલબ્ધ ન હોવાને કારણે બાળકોની સારવારને લઈને મુશ્કેલી સર્જાઈ હોવાની ફરિયાદો સામે આવી
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    22 hrs ago
  • ‘સરકાર ભેંસ જેવી છે’ કહી સરકારની નીતિ સામે વ્યંગાત્મક વિરોધ; ભેંસે પણ મોઢું ફેરવી લેતાં ઘટનાએ ખેંચ્યું ધ્યાન દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે ગોપાલ ઇટાલિયાએ ભેંસને આપ્યું આવેદનપત્ર ‘સરકાર ભેંસ જેવી છે’ કહી વ્યંગાત્મક વિરોધ; ભેંસે પણ મોઢું ફેરવી લેતાં ઘટનાએ ખેંચ્યું લોકોનું ધ્યાન વિસાવદર: રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની હાલાકી અને ખેતીની સ્થિતિ તરફ સરકારનું ધ્યાન દોરવા માટે ઇટાલિયાએ ભેંસને પ્રતિકાત્મક આવેદનપત્ર આપ્યું હતું. ગોપાલ ઇટાલિયાએ સરકાર પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, “સરકાર ભેંસ જેવી છે, એટલે દુષ્કાળ જાહેર કરવા માટે આજે ભેંસને આવેદનપત્ર આપ્યું છે.” જોકે, આ દરમિયાન ભેંસે પણ મોઢું ફેરવી લેતાં સમગ્ર ઘટનાને તેમણે સરકારની કામગીરી સાથે સાંકળીને વ્યંગ કર્યો હતો. ઇટાલિયાએ દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં લઈને સરકાર તાત્કાલિક દુષ્કાળ જાહેર કરે અને ખેડૂતોને રાહત, પાક નુકસાની સહિતની જરૂરી સહાય પૂરી પાડે તેવી માંગ કરી હતી. ખેડૂતોના પ્રશ્નોને લઈને કરવામાં આવેલા આ અનોખા વિરોધનો વીડિયો અને તસવીરો પણ ચર્ચામાં રહ્યા હતા.
    1
    ‘સરકાર ભેંસ જેવી છે’ કહી સરકારની નીતિ સામે વ્યંગાત્મક વિરોધ; ભેંસે પણ મોઢું ફેરવી લેતાં ઘટનાએ ખેંચ્યું ધ્યાન
દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે ગોપાલ ઇટાલિયાએ ભેંસને આપ્યું આવેદનપત્ર
‘સરકાર ભેંસ જેવી છે’ કહી વ્યંગાત્મક વિરોધ; ભેંસે પણ મોઢું ફેરવી લેતાં ઘટનાએ ખેંચ્યું લોકોનું ધ્યાન
વિસાવદર: રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની હાલાકી અને ખેતીની સ્થિતિ તરફ સરકારનું ધ્યાન દોરવા માટે ઇટાલિયાએ ભેંસને પ્રતિકાત્મક આવેદનપત્ર આપ્યું હતું.
ગોપાલ ઇટાલિયાએ સરકાર પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, “સરકાર ભેંસ જેવી છે, એટલે દુષ્કાળ જાહેર કરવા માટે આજે ભેંસને આવેદનપત્ર આપ્યું છે.” જોકે, આ દરમિયાન ભેંસે પણ મોઢું ફેરવી લેતાં સમગ્ર ઘટનાને તેમણે સરકારની કામગીરી સાથે સાંકળીને વ્યંગ કર્યો હતો.
ઇટાલિયાએ દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં લઈને સરકાર તાત્કાલિક દુષ્કાળ જાહેર કરે અને ખેડૂતોને રાહત, પાક નુકસાની સહિતની જરૂરી સહાય પૂરી પાડે તેવી માંગ કરી હતી. ખેડૂતોના પ્રશ્નોને લઈને કરવામાં આવેલા આ અનોખા વિરોધનો વીડિયો અને તસવીરો પણ ચર્ચામાં રહ્યા હતા.
    user_Samir Bhalodiya
    Samir Bhalodiya
    Vanthali, Junagadh•
    3 hrs ago
  • ગઢડા પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવની અનોખી જમાવટ, પોલીસ પરિવાર સાથે નગરજનો પણ જોડાયા
    4
    ગઢડા પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવની અનોખી જમાવટ, પોલીસ પરિવાર સાથે નગરજનો પણ જોડાયા
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા! ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા! રાજકોટના ધોરાજીમાં નિર્મળ પથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા દીપ પ્રજ્વલિત કાર્યક્રમ યોજાયો હતો જોકે, ઉત્સાહમાં ભાન ભૂલેલા આગેવાનો અને કાર્યકરોએ જન્મદિવસની શુભેચ્છા આપવાને બદલે આ શું "નરેન્દ્ર મોદી અમર રહો"ના નારા લગાવ્યા હતા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.
    1
    ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા!
ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા! રાજકોટના ધોરાજીમાં નિર્મળ પથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા દીપ પ્રજ્વલિત કાર્યક્રમ યોજાયો હતો જોકે, ઉત્સાહમાં ભાન ભૂલેલા આગેવાનો અને કાર્યકરોએ જન્મદિવસની શુભેચ્છા આપવાને બદલે આ શું "નરેન્દ્ર મોદી અમર રહો"ના નારા લગાવ્યા હતા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    5 hrs ago
  • ये लोग कहासे आते है ?
    1
    ये लोग कहासे आते है ?
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
  • વીરપુરના ગાયત્રી મુક્તિધામની 17 વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા... વીરપુરના ગાયત્રી મુક્તિધામની 17 વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા...
    1
    વીરપુરના ગાયત્રી મુક્તિધામની 17 વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા...
વીરપુરના ગાયત્રી મુક્તિધામની 17 વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    23 hrs ago
  • જૂનાગઢ મધુરમ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો મધુરમ વિસ્તારની કામનાથનગર સોસાયટીમાં દિવસ દરમિયાન થયેલ ₹૩,૮૪,૦૦૦/- ની ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાને જૂનાગઢ સી-ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સફળતાપૂર્વક ડિટેક્ટ કર્યો છે. પોલીસે આરોપીઓ આકાશ બીકાઉભાઈ ચૌહાણ તથા વિજય મુકેશભાઈ ઉર્ફે મનસુખભાઈ સોલંકીની અટકાયત કરી સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ₹૩,૬૭,૬૫૦/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
    1
    જૂનાગઢ મધુરમ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો

મધુરમ વિસ્તારની કામનાથનગર સોસાયટીમાં દિવસ દરમિયાન થયેલ ₹૩,૮૪,૦૦૦/- ની ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાને જૂનાગઢ સી-ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સફળતાપૂર્વક ડિટેક્ટ કર્યો છે.
પોલીસે આરોપીઓ આકાશ બીકાઉભાઈ ચૌહાણ તથા વિજય મુકેશભાઈ ઉર્ફે મનસુખભાઈ સોલંકીની અટકાયત કરી સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ₹૩,૬૭,૬૫૦/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    4 hrs ago
  • સાયબર જાગૃતિ, ટ્રાફિક સુરક્ષા અને પોક્સો એક્ટ અંગે માર્ગદર્શન જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વણજારી ચોક ખાતે આયોજિત ગણેશ મહોત્સવમાં પધારેલા તમામ ભક્તો અને નાગરિકોને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો, ટ્રાફિક નિયમોનું પાલન તેમજ POCSO (પોક્સો) એક્ટ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું. પોલીસ ટીમ દ્વારા સૌ નાગરિકોને પોતાના દૈનિક વ્યવહારમાં સતર્કતા અને સભાનતા રાખવા ખાસ અપીલ કરવામાં આવી. સુરક્ષિત રહો, જાગરૂક રહો
    1
    સાયબર જાગૃતિ, ટ્રાફિક સુરક્ષા અને પોક્સો એક્ટ અંગે માર્ગદર્શન 

જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વણજારી ચોક ખાતે આયોજિત ગણેશ મહોત્સવમાં પધારેલા તમામ ભક્તો અને નાગરિકોને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો, ટ્રાફિક નિયમોનું પાલન તેમજ POCSO (પોક્સો) એક્ટ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું.
પોલીસ ટીમ દ્વારા સૌ નાગરિકોને પોતાના દૈનિક વ્યવહારમાં સતર્કતા અને સભાનતા રાખવા ખાસ અપીલ કરવામાં આવી.
સુરક્ષિત રહો, જાગરૂક રહો
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.