Shuru
Apke Nagar Ki App…
જૂનાગઢ મધુરમ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો મધુરમ વિસ્તારની કામનાથનગર સોસાયટીમાં દિવસ દરમિયાન થયેલ ₹૩,૮૪,૦૦૦/- ની ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાને જૂનાગઢ સી-ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સફળતાપૂર્વક ડિટેક્ટ કર્યો છે. પોલીસે આરોપીઓ આકાશ બીકાઉભાઈ ચૌહાણ તથા વિજય મુકેશભાઈ ઉર્ફે મનસુખભાઈ સોલંકીની અટકાયત કરી સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ₹૩,૬૭,૬૫૦/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
પત્રકાર
જૂનાગઢ મધુરમ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો મધુરમ વિસ્તારની કામનાથનગર સોસાયટીમાં દિવસ દરમિયાન થયેલ ₹૩,૮૪,૦૦૦/- ની ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાને જૂનાગઢ સી-ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સફળતાપૂર્વક ડિટેક્ટ કર્યો છે. પોલીસે આરોપીઓ આકાશ બીકાઉભાઈ ચૌહાણ તથા વિજય મુકેશભાઈ ઉર્ફે મનસુખભાઈ સોલંકીની અટકાયત કરી સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ₹૩,૬૭,૬૫૦/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
More news from ગુજરાત and nearby areas
- ધોરાજી માં ગણેશ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધોરાજી નાં કડીયાવાડ માં ગણેશ ભગવાન ની સ્થાપના કરવામાં આવી છે ધોરાજી માં ગણેશ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધોરાજી નાં કડીયાવાડ માં ગણેશ ભગવાન ની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજરોજ અન્નકુટ દર્શન અને પૂજન અર્ચના અને મહાઆરતી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ધોરાજી નાં કડીયાવાડ ગણેશ મહોત્સવ મંડળ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું1
- યાત્રાધામ વીરપુર CHCમાં બાળરોગ નિષ્ણાતની ગેરહાજરી..... યાત્રાધામ વીરપુરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બાળરોગ નિષ્ણાત તબીબ ઉપલબ્ધ ન હોવાને કારણે બાળકોની સારવારને લઈને મુશ્કેલી સર્જાઈ હોવાની ફરિયાદો સામે આવી1
- વિક્રોલીમાં શ્રી વિશ્વકર્મા ભજન-કીર્તન કાર્યક્રમ યોજાયો, સેવા કાર્યના 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી..1
- રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ નજીક વિનનગર પાસે વાહન ચાલકો માટે મોત નું જોખમ રાજકોટ ભાવનગર હાઈવે વીર નગર પાસે 10 ફૂટ લાંબો ખાડો પડી ગયો વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું રાત્રિના સમયે અકસ્માતના બનાવો પણ વધ્યા જેને લઇ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને અકસ્માતના વાહન ચાલકો ભોગ બની રહ્યા છે આવડા મોટા હાઇવે ઠેર ઠેર ખાડા પડી ગયા છે તો તેને પાણીનો નિકાલ પણ કરવામાં આવતો નથી અને આ ખાડો હોય ત્યારે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ઘણા અકસ્માતના આ રોડ પર બનાવ બન્યો છે રાત્રિને સમયે અકસ્માત વધારે થતા હોય છે જેમાં ખાસ કરીને ટુવીલ ચાલકો આ ખાડા નાં ભોગ બને છે ગોંડલ ચોકડી ગોડલ ચોકડી થી જસદણ ચોકડી સુધી રોડ એટલો બધો બિસ્માર હાલતમાં છે કે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે છતાં તંત્ર હજુ ધોર ઉંધ માં4
- જાફરાબાદના ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ હેમખેમ પરત ફર્યા...... જાફરાબાદના ખંઢેરા હનુમાનજી મંદિરના મહંત ગોમતીદાસ બાપુ હેમખેમ પરત ફર્યા.. નેપાળમાં પૂરની હોનારત બાદ ગોમતીદાસ થયા હતા સંપર્કવિહોણા.. લાપતા લોકોની સત્તાવાર યાદીમાં ગોમતીદાસ નું નામ 20મા ક્રમે હતું... મહંત કમત્રપ્રસાદ બાબુલાલ ઉર્ફે ગોમતીદાસ પરત ફરતા ભક્તોમાં ખુશીનો માહોલ.. નેપાળની યાત્રા પૂર્ણ કરી જાફરાબાદ પરત આવતા ગોમતીદાસ નું ભવ્ય સ્વાગત કરાયું. લાંબા સમયથી સંપર્ક ન થતાં સેવકગણ અને ભક્તોમાં ચિંતા વ્યાપી હતી. 10 તારીખે સાધુ સમાજ સાથે અયોધ્યાથી નેપાળ ગયા હતા ગોમતીદાસ બાપુ..2
- मानवता ही श्रेष्ठ धर्म । लाचार बेबस लोगों को तीरस्कृत मत करे ।1
- વંથલી પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી! ઠગાઈ અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા આરોપી રામભાઈ ઉર્ફે ભુપતભાઈ નગાભાઈ દીવરાણીયા (રહે. મધુરમ, જૂનાગઢ) ને વંથલી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 1
- રાજકોટ જિલ્લા ના ધોરાજી પંથકમાં એકી સાથે ત્રણ રૂતુ જોવા મળેલ 🅱️reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી પંથકમાં એકી સાથે ત્રણ રૂતુ જોવા મળેલ મોડી રાત્રે સવારે ઝાકળ અને ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળેલ બીજી બાજુ વરસાદી માહોલ પણ જોવા મળેલ તો સવારે અસહ્ય ઉકળાટ પણ જોવા મળેલ આમ એક જ દિવસમાં ત્રણ રૂતુ નો અહેસાસ જોવા મળેલ આ વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ વાતાવરણ ઊભું થયું તો શું ચોમાસું સત્ર પુરૂં થવા નેં આરે કે શું ?1
- વીરપુરના ગાયત્રી મુક્તિધામની 17 વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા... વીરપુરના ગાયત્રી મુક્તિધામની 17 વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા...1