logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વિક્રોલીમાં શ્રી વિશ્વકર્મા ભજન-કીર્તન કાર્યક્રમ યોજાયો, સેવા કાર્યના 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી..

14 hrs ago
user_SV NEWS
SV NEWS
Local News Reporter Rajkot, Gujarat•
14 hrs ago

વિક્રોલીમાં શ્રી વિશ્વકર્મા ભજન-કીર્તન કાર્યક્રમ યોજાયો, સેવા કાર્યના 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી..

More news from Gujarat and nearby areas
  • નેપાળમાં વિશ્વકર્મા કારીગરોએ બાગમતી નદીમાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિનું વિસર્જન કર્યું.
    1
    નેપાળમાં વિશ્વકર્મા કારીગરોએ બાગમતી નદીમાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિનું વિસર્જન કર્યું.
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    1 hr ago
  • રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ નજીક વિનનગર પાસે વાહન ચાલકો માટે મોત નું જોખમ રાજકોટ ભાવનગર હાઈવે વીર નગર પાસે 10 ફૂટ લાંબો ખાડો પડી ગયો વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું રાત્રિના સમયે અકસ્માતના બનાવો પણ વધ્યા જેને લઇ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને અકસ્માતના વાહન ચાલકો ભોગ બની રહ્યા છે આવડા મોટા હાઇવે ઠેર ઠેર ખાડા પડી ગયા છે તો તેને પાણીનો નિકાલ પણ કરવામાં આવતો નથી અને આ ખાડો હોય ત્યારે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ઘણા અકસ્માતના આ રોડ પર બનાવ બન્યો છે રાત્રિને સમયે અકસ્માત વધારે થતા હોય છે જેમાં ખાસ કરીને ટુવીલ ચાલકો આ ખાડા નાં ભોગ બને છે ગોંડલ ચોકડી ગોડલ ચોકડી થી જસદણ ચોકડી સુધી રોડ એટલો બધો બિસ્માર હાલતમાં છે કે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે છતાં તંત્ર હજુ ધોર ઉંધ માં
    4
    રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય 

રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય 
રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ નજીક વિનનગર પાસે વાહન ચાલકો માટે મોત નું જોખમ 
રાજકોટ ભાવનગર હાઈવે વીર નગર પાસે 10 ફૂટ લાંબો ખાડો પડી ગયો 
વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું 
રાત્રિના સમયે અકસ્માતના બનાવો પણ વધ્યા
જેને લઇ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી
અને અકસ્માતના વાહન ચાલકો ભોગ બની રહ્યા છે
આવડા મોટા હાઇવે ઠેર ઠેર ખાડા પડી ગયા છે તો તેને પાણીનો નિકાલ પણ કરવામાં આવતો નથી અને આ ખાડો હોય ત્યારે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ઘણા અકસ્માતના આ રોડ પર બનાવ બન્યો છે રાત્રિને સમયે અકસ્માત વધારે થતા હોય છે જેમાં ખાસ કરીને ટુવીલ ચાલકો આ ખાડા નાં ભોગ બને છે ગોંડલ ચોકડી ગોડલ ચોકડી થી
જસદણ ચોકડી સુધી રોડ એટલો બધો બિસ્માર હાલતમાં છે 
કે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે છતાં તંત્ર હજુ ધોર ઉંધ માં
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    17 hrs ago
  • ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા! ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા! રાજકોટના ધોરાજીમાં નિર્મળ પથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા દીપ પ્રજ્વલિત કાર્યક્રમ યોજાયો હતો જોકે, ઉત્સાહમાં ભાન ભૂલેલા આગેવાનો અને કાર્યકરોએ જન્મદિવસની શુભેચ્છા આપવાને બદલે આ શું "નરેન્દ્ર મોદી અમર રહો"ના નારા લગાવ્યા હતા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.
    1
    ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા!
ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા! રાજકોટના ધોરાજીમાં નિર્મળ પથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા દીપ પ્રજ્વલિત કાર્યક્રમ યોજાયો હતો જોકે, ઉત્સાહમાં ભાન ભૂલેલા આગેવાનો અને કાર્યકરોએ જન્મદિવસની શુભેચ્છા આપવાને બદલે આ શું "નરેન્દ્ર મોદી અમર રહો"ના નારા લગાવ્યા હતા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • ગઢડા પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવની અનોખી જમાવટ, પોલીસ પરિવાર સાથે નગરજનો પણ જોડાયા
    4
    ગઢડા પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવની અનોખી જમાવટ, પોલીસ પરિવાર સાથે નગરજનો પણ જોડાયા
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા બોટાદની સરકારી ની મુલાકાત, દરમિયાન દવાની બોટલમાંથી જીવજંતુઓ મળી આવ્યા,cdmo એ સપ્લાયર એજન્સી પત્ર લખ્યો સોનાવાલા હોસ્પિટલ ના ઇન્ચાર્જ સીડીએમઓ ડો,મંથન ત્રિવેદી દ્વારા જાણકારી આપવામાં આવી કે ધારાસભ્યની સૂચના મુજબ આન ફાર્માસ્યુટિકલ કંપનીની દવામાં જીવાત હોવાનું સામે આવ્યું હોવાથી gmscl દ્વારા દવાઓની ખરીદી થતી હોય તેઓને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. આ દવા કોઈ સ્ટોરેજ ફેસીલીટી કે અન્ય કારણોસર ખરાબ થઈ હોય તેવું નથી. પરંતુ દવાઓ સીલપેક હોય છે અને આ દવા માંથી જીવાત નીકળી હોવાનું બહાર આવ્યું છે.
    1
    બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા બોટાદની સરકારી ની મુલાકાત, દરમિયાન દવાની બોટલમાંથી જીવજંતુઓ મળી આવ્યા,cdmo એ સપ્લાયર એજન્સી પત્ર લખ્યો 
સોનાવાલા હોસ્પિટલ ના ઇન્ચાર્જ સીડીએમઓ ડો,મંથન ત્રિવેદી દ્વારા જાણકારી આપવામાં આવી કે ધારાસભ્યની સૂચના મુજબ આન ફાર્માસ્યુટિકલ કંપનીની દવામાં જીવાત હોવાનું સામે આવ્યું હોવાથી gmscl દ્વારા દવાઓની ખરીદી થતી હોય તેઓને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. આ દવા કોઈ સ્ટોરેજ ફેસીલીટી કે અન્ય કારણોસર ખરાબ થઈ હોય તેવું નથી. પરંતુ દવાઓ સીલપેક હોય છે અને આ દવા માંથી જીવાત નીકળી હોવાનું બહાર આવ્યું છે.
    user_Dharmendra lathigara
    Dharmendra lathigara
    Photographer બોટાદ, બોટાદ, ગુજરાત•
    13 hrs ago
  • હળવદ જીઆઈડીસી એસોસિએશન દ્વારા પીજીવીસીએલના નવ નિયુક્ત એન્જિનિયરનું સન્માન કાર્યપાલક ઈજનેર જે. એલ. બરંડાને શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી શુભેચ્છા પાઠવાઈ હળવદ: હળવદ જીઆઈડીસી એસોસિએશનના આગેવાનો, હોદ્દેદારો અને સભ્યો દ્વારા પીજીવીસીએલના નવ નિયુક્ત કાર્યપાલક ઈજનેર જે. એલ. બરંડાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીઆઈડીસી એસોસિએશનના હોદ્દેદારો તથા સભ્યો દ્વારા જે. એલ. બરંડાને શાલ ઓઢાડી તેમજ મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ નવી જવાબદારી સંભાળવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. હળવદ પંથકમાં વીજળી સંબંધિત સેવાઓ વધુ સુદૃઢ બને તેમજ ઉદ્યોગકારો અને વીજ ગ્રાહકોને વધુ સારી અને ઝડપી સેવા મળી રહે તેવી શુભેચ્છાઓ સાથે તેમના સફળ અને ઉજ્જવળ કાર્યકાળની કામના કરવામાં આવી હતી. આ પ્રસંગે હળવદ જીઆઈડીસી એસોસિએશનના આગેવાનો, હોદ્દેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદ જીઆઈડીસી એસોસિએશન દ્વારા પીજીવીસીએલના નવ નિયુક્ત એન્જિનિયરનું સન્માન


કાર્યપાલક ઈજનેર જે. એલ. બરંડાને શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી શુભેચ્છા પાઠવાઈ
હળવદ: હળવદ જીઆઈડીસી એસોસિએશનના આગેવાનો, હોદ્દેદારો અને સભ્યો દ્વારા પીજીવીસીએલના નવ નિયુક્ત કાર્યપાલક ઈજનેર જે. એલ. બરંડાનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીઆઈડીસી એસોસિએશનના હોદ્દેદારો તથા સભ્યો દ્વારા જે. એલ. બરંડાને શાલ ઓઢાડી તેમજ મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ નવી જવાબદારી સંભાળવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
હળવદ પંથકમાં વીજળી સંબંધિત સેવાઓ વધુ સુદૃઢ બને તેમજ ઉદ્યોગકારો અને વીજ ગ્રાહકોને વધુ સારી અને ઝડપી સેવા મળી રહે તેવી શુભેચ્છાઓ સાથે તેમના સફળ અને ઉજ્જવળ કાર્યકાળની કામના કરવામાં આવી હતી.
આ પ્રસંગે હળવદ જીઆઈડીસી એસોસિએશનના આગેવાનો, હોદ્દેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    19 hrs ago
  • બરવાળા બાવીશીમાં ખોટી ફરિયાદ સામે સર્વસમાજનો પ્રચંડ આક્રોશ: નિર્દોષોને ફસાવવાના કાવતરા વિરુદ્ધ અમરેલી કલેક્ટર અને SPને ઉગ્ર રજૂઆત... બરવાળા બાવીશીમાં ખોટી ફરિયાદ સામે સર્વસમાજનો પ્રચંડ આક્રોશ: નિર્દોષોને ફસાવવાના કાવતરા વિરુદ્ધ અમરેલી કલેક્ટર અને SPને ઉગ્ર રજૂઆત...
    1
    બરવાળા બાવીશીમાં ખોટી ફરિયાદ સામે સર્વસમાજનો પ્રચંડ આક્રોશ: નિર્દોષોને ફસાવવાના કાવતરા વિરુદ્ધ અમરેલી કલેક્ટર અને SPને ઉગ્ર રજૂઆત...
બરવાળા બાવીશીમાં ખોટી ફરિયાદ સામે સર્વસમાજનો પ્રચંડ આક્રોશ: નિર્દોષોને ફસાવવાના કાવતરા વિરુદ્ધ અમરેલી કલેક્ટર અને SPને ઉગ્ર રજૂઆત...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    19 hrs ago
  • વિક્રોલીમાં શ્રી વિશ્વકર્મા ભજન-કીર્તન કાર્યક્રમ યોજાયો, સેવા કાર્યના 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી..
    1
    વિક્રોલીમાં શ્રી વિશ્વકર્મા ભજન-કીર્તન કાર્યક્રમ યોજાયો, સેવા કાર્યના 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી..
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.