logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ નજીક વિનનગર પાસે વાહન ચાલકો માટે મોત નું જોખમ રાજકોટ ભાવનગર હાઈવે વીર નગર પાસે 10 ફૂટ લાંબો ખાડો પડી ગયો વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું રાત્રિના સમયે અકસ્માતના બનાવો પણ વધ્યા જેને લઇ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને અકસ્માતના વાહન ચાલકો ભોગ બની રહ્યા છે આવડા મોટા હાઇવે ઠેર ઠેર ખાડા પડી ગયા છે તો તેને પાણીનો નિકાલ પણ કરવામાં આવતો નથી અને આ ખાડો હોય ત્યારે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ઘણા અકસ્માતના આ રોડ પર બનાવ બન્યો છે રાત્રિને સમયે અકસ્માત વધારે થતા હોય છે જેમાં ખાસ કરીને ટુવીલ ચાલકો આ ખાડા નાં ભોગ બને છે ગોંડલ ચોકડી ગોડલ ચોકડી થી જસદણ ચોકડી સુધી રોડ એટલો બધો બિસ્માર હાલતમાં છે કે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે છતાં તંત્ર હજુ ધોર ઉંધ માં

17 hrs ago
user_KARSANBHAI BAMTA bamta
KARSANBHAI BAMTA bamta
જસદણ, રાજકોટ, ગુજરાત•
17 hrs ago

રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય રાજકોટ ભાવનગર હાઈવે વીરનગર પાસે મસ્ત મોટા ખાડા નું સામ્રાજ્ય રાજકોટ ભાવનગર હાઈવે આટકોટ નજીક વિનનગર પાસે વાહન ચાલકો માટે મોત નું જોખમ રાજકોટ ભાવનગર હાઈવે વીર નગર

e78a2760-2f95-41bb-a9c1-0f9bf893cc04

પાસે 10 ફૂટ લાંબો ખાડો પડી ગયો વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું રાત્રિના સમયે અકસ્માતના બનાવો પણ વધ્યા જેને લઇ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને અકસ્માતના વાહન ચાલકો ભોગ બની રહ્યા છે આવડા મોટા હાઇવે ઠેર ઠેર

ખાડા પડી ગયા છે તો તેને પાણીનો નિકાલ પણ કરવામાં આવતો નથી અને આ ખાડો હોય ત્યારે વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે ઘણા અકસ્માતના આ રોડ પર બનાવ બન્યો છે રાત્રિને સમયે અકસ્માત વધારે થતા હોય છે

e51e8aa4-0dc4-49e5-b92f-c56c58cd43b7

જેમાં ખાસ કરીને ટુવીલ ચાલકો આ ખાડા નાં ભોગ બને છે ગોંડલ ચોકડી ગોડલ ચોકડી થી જસદણ ચોકડી સુધી રોડ એટલો બધો બિસ્માર હાલતમાં છે કે વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે છતાં તંત્ર હજુ ધોર ઉંધ માં

More news from ગુજરાત and nearby areas
  • બોટાદમાં 3,220 વંચિત બાળકોને રૂ. 96.60 લાખની શૈક્ષણિક સહાય RTE હેઠળ અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક સહાય સાથે કીટનું પણ વિતરણ કરાયું
    1
    બોટાદમાં 3,220 વંચિત બાળકોને રૂ. 96.60 લાખની શૈક્ષણિક સહાય
RTE હેઠળ અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક સહાય સાથે કીટનું પણ વિતરણ કરાયું
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    21 hrs ago
  • વિક્રોલીમાં શ્રી વિશ્વકર્મા ભજન-કીર્તન કાર્યક્રમ યોજાયો, સેવા કાર્યના 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી..
    1
    વિક્રોલીમાં શ્રી વિશ્વકર્મા ભજન-કીર્તન કાર્યક્રમ યોજાયો, સેવા કાર્યના 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી..
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    14 hrs ago
  • ये लोग कहासे आते है ?
    1
    ये लोग कहासे आते है ?
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
  • ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા! ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા! રાજકોટના ધોરાજીમાં નિર્મળ પથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા દીપ પ્રજ્વલિત કાર્યક્રમ યોજાયો હતો જોકે, ઉત્સાહમાં ભાન ભૂલેલા આગેવાનો અને કાર્યકરોએ જન્મદિવસની શુભેચ્છા આપવાને બદલે આ શું "નરેન્દ્ર મોદી અમર રહો"ના નારા લગાવ્યા હતા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.
    1
    ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા!
ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા! રાજકોટના ધોરાજીમાં નિર્મળ પથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા દીપ પ્રજ્વલિત કાર્યક્રમ યોજાયો હતો જોકે, ઉત્સાહમાં ભાન ભૂલેલા આગેવાનો અને કાર્યકરોએ જન્મદિવસની શુભેચ્છા આપવાને બદલે આ શું "નરેન્દ્ર મોદી અમર રહો"ના નારા લગાવ્યા હતા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • લીમડીમાં ત્રણ માસ પહેલા થયેલી ઘર ચોરીમાં 600 ગ્રામ સોનાની ચોરી થઈ હતી જે ડિટેક્ટ કરી 86 લાખ જેટલી રિકવરી કરતી પ્રેમ શુભ ડેલુની એલસીબી ટીમ લીમડીમાં થયેલ ઘરપુર ચોરીમાં 600 ગ્રામ જેટલું સોનું સાથે આશરે ૮૬ લાખની મુદ્દામાલ રિકવર કરતી અને પાંચ આરોપીઓને પકડી પાડતી પ્રેમસુખ ડેલું એલસીબી ટીમ
    1
    લીમડીમાં ત્રણ માસ પહેલા થયેલી ઘર ચોરીમાં 600 ગ્રામ સોનાની ચોરી થઈ હતી જે ડિટેક્ટ કરી 86 લાખ જેટલી રિકવરી કરતી પ્રેમ શુભ ડેલુની એલસીબી ટીમ
લીમડીમાં થયેલ ઘરપુર ચોરીમાં 600 ગ્રામ જેટલું સોનું સાથે આશરે ૮૬ લાખની મુદ્દામાલ રિકવર કરતી અને પાંચ આરોપીઓને પકડી પાડતી પ્રેમસુખ ડેલું એલસીબી ટીમ
    user_ચંચુપાત ન્યૂઝ પ્રવિણભાઈ પરમાર
    ચંચુપાત ન્યૂઝ પ્રવિણભાઈ પરમાર
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    11 hrs ago
  • ચોટીલા નજીક હોટલના પાર્કિંગમા થી સ્ટેટ મોનિટરીંગ સેલે ૪૩૨૬ વિદેશી દારૂ ઝડપાયો ચોટીલા નજીક હોટલના પાર્કિંગમા થી સ્ટેટ મોનિટરીંગ સેલે ૪૩૨૬ વિદેશી દારૂ ઝડપાયો ચોટીલા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે વિદેશી દારૂના મોટા જથ્થા સામે કાર્યવાહી કરી છે. પોલીસે હોટલના પાર્કિંગમાં દરોડો પાડી 94 પેટીમાંથી 4,326 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. SMCની આ કાર્યવાહીમાં ઝડપાયેલા વિદેશી દારૂની કિંમત આશરે 13.03 લાખ રૂપિયા છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત વાહન સહિત કુલ 20.03 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે ચાર વોન્ટેડ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. દારૂનો આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો, તે દિશામાં તપાસ ચાલી રહી છે.
    1
    ચોટીલા નજીક હોટલના પાર્કિંગમા થી સ્ટેટ મોનિટરીંગ સેલે ૪૩૨૬ વિદેશી દારૂ ઝડપાયો 
ચોટીલા નજીક હોટલના પાર્કિંગમા થી સ્ટેટ મોનિટરીંગ સેલે ૪૩૨૬ વિદેશી દારૂ ઝડપાયો 
ચોટીલા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે વિદેશી દારૂના મોટા જથ્થા સામે કાર્યવાહી કરી છે. પોલીસે હોટલના પાર્કિંગમાં દરોડો પાડી 94 પેટીમાંથી 4,326 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.
SMCની આ કાર્યવાહીમાં ઝડપાયેલા વિદેશી દારૂની કિંમત આશરે 13.03 લાખ રૂપિયા છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત વાહન સહિત કુલ 20.03 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે પોલીસે ચાર વોન્ટેડ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. દારૂનો આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો, તે દિશામાં તપાસ ચાલી રહી છે.
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    14 hrs ago
  • વીરપુરના ગાયત્રી મુક્તિધામની 17 વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા... વીરપુરના ગાયત્રી મુક્તિધામની 17 વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા...
    1
    વીરપુરના ગાયત્રી મુક્તિધામની 17 વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા...
વીરપુરના ગાયત્રી મુક્તિધામની 17 વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા...
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    21 hrs ago
  • શ્રી મનુ પંચાલ વિશ્વકર્મા જયંતી મહોત્સવ સમિતિના સેવા કાર્યના 10 વર્ષ પૂર્ણ, બહેનો નો રાસોત્સવ..
    1
    શ્રી મનુ પંચાલ વિશ્વકર્મા જયંતી મહોત્સવ સમિતિના સેવા કાર્યના 10 વર્ષ પૂર્ણ, બહેનો નો રાસોત્સવ..
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    15 hrs ago
  • झारखंड इसाई बने (धर्मानंतर करके) लोगो को हिंदु संगठनो‌की चेतवणी ।
    1
    झारखंड इसाई बने (धर्मानंतर करके) लोगो को हिंदु संगठनो‌की चेतवणी ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.