Shuru
Apke Nagar Ki App…
શ્રી મનુ પંચાલ વિશ્વકર્મા જયંતી મહોત્સવ સમિતિના સેવા કાર્યના 10 વર્ષ પૂર્ણ, બહેનો નો રાસોત્સવ..
SV NEWS
શ્રી મનુ પંચાલ વિશ્વકર્મા જયંતી મહોત્સવ સમિતિના સેવા કાર્યના 10 વર્ષ પૂર્ણ, બહેનો નો રાસોત્સવ..
More news from ગુજરાત and nearby areas
- ધોરાજી માં ગણેશ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધોરાજી નાં કડીયાવાડ માં ગણેશ ભગવાન ની સ્થાપના કરવામાં આવી છે ધોરાજી માં ગણેશ મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધોરાજી નાં કડીયાવાડ માં ગણેશ ભગવાન ની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આજરોજ અન્નકુટ દર્શન અને પૂજન અર્ચના અને મહાઆરતી નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ધોરાજી નાં કડીયાવાડ ગણેશ મહોત્સવ મંડળ દ્વારા ખુબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું1
- યાત્રાધામ વીરપુર CHCમાં બાળરોગ નિષ્ણાતની ગેરહાજરી..... યાત્રાધામ વીરપુરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બાળરોગ નિષ્ણાત તબીબ ઉપલબ્ધ ન હોવાને કારણે બાળકોની સારવારને લઈને મુશ્કેલી સર્જાઈ હોવાની ફરિયાદો સામે આવી1
- બોટાદમાં 3,220 વંચિત બાળકોને રૂ. 96.60 લાખની શૈક્ષણિક સહાય RTE હેઠળ અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક સહાય સાથે કીટનું પણ વિતરણ કરાયું1
- જૂનાગઢ જિલ્લાના વંથલી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સવારથી જ ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જૂનાગઢ જિલ્લાના વંથલી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સવારથી જ ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.3
- ‘સરકાર ભેંસ જેવી છે’ કહી સરકારની નીતિ સામે વ્યંગાત્મક વિરોધ; ભેંસે પણ મોઢું ફેરવી લેતાં ઘટનાએ ખેંચ્યું ધ્યાન દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે ગોપાલ ઇટાલિયાએ ભેંસને આપ્યું આવેદનપત્ર ‘સરકાર ભેંસ જેવી છે’ કહી વ્યંગાત્મક વિરોધ; ભેંસે પણ મોઢું ફેરવી લેતાં ઘટનાએ ખેંચ્યું લોકોનું ધ્યાન વિસાવદર: રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની હાલાકી અને ખેતીની સ્થિતિ તરફ સરકારનું ધ્યાન દોરવા માટે ઇટાલિયાએ ભેંસને પ્રતિકાત્મક આવેદનપત્ર આપ્યું હતું. ગોપાલ ઇટાલિયાએ સરકાર પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, “સરકાર ભેંસ જેવી છે, એટલે દુષ્કાળ જાહેર કરવા માટે આજે ભેંસને આવેદનપત્ર આપ્યું છે.” જોકે, આ દરમિયાન ભેંસે પણ મોઢું ફેરવી લેતાં સમગ્ર ઘટનાને તેમણે સરકારની કામગીરી સાથે સાંકળીને વ્યંગ કર્યો હતો. ઇટાલિયાએ દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં લઈને સરકાર તાત્કાલિક દુષ્કાળ જાહેર કરે અને ખેડૂતોને રાહત, પાક નુકસાની સહિતની જરૂરી સહાય પૂરી પાડે તેવી માંગ કરી હતી. ખેડૂતોના પ્રશ્નોને લઈને કરવામાં આવેલા આ અનોખા વિરોધનો વીડિયો અને તસવીરો પણ ચર્ચામાં રહ્યા હતા.1
- શ્રી મનુ પંચાલ વિશ્વકર્મા જયંતી મહોત્સવ સમિતિના સેવા કાર્યના 10 વર્ષ પૂર્ણ, બહેનો નો રાસોત્સવ..1
- રાજકોટ જિલ્લા ના ધોરાજી પંથકમાં એકી સાથે ત્રણ રૂતુ જોવા મળેલ 🅱️reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી પંથકમાં એકી સાથે ત્રણ રૂતુ જોવા મળેલ મોડી રાત્રે સવારે ઝાકળ અને ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળેલ બીજી બાજુ વરસાદી માહોલ પણ જોવા મળેલ તો સવારે અસહ્ય ઉકળાટ પણ જોવા મળેલ આમ એક જ દિવસમાં ત્રણ રૂતુ નો અહેસાસ જોવા મળેલ આ વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસ વાતાવરણ ઊભું થયું તો શું ચોમાસું સત્ર પુરૂં થવા નેં આરે કે શું ?1
- વીરપુરના ગાયત્રી મુક્તિધામની 17 વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા... વીરપુરના ગાયત્રી મુક્તિધામની 17 વર્ષથી અવિરત નિઃશુલ્ક અસ્થિ વિસર્જન સેવા...1
- સાયબર જાગૃતિ, ટ્રાફિક સુરક્ષા અને પોક્સો એક્ટ અંગે માર્ગદર્શન જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વણજારી ચોક ખાતે આયોજિત ગણેશ મહોત્સવમાં પધારેલા તમામ ભક્તો અને નાગરિકોને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો, ટ્રાફિક નિયમોનું પાલન તેમજ POCSO (પોક્સો) એક્ટ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું. પોલીસ ટીમ દ્વારા સૌ નાગરિકોને પોતાના દૈનિક વ્યવહારમાં સતર્કતા અને સભાનતા રાખવા ખાસ અપીલ કરવામાં આવી. સુરક્ષિત રહો, જાગરૂક રહો1