Shuru
Apke Nagar Ki App…
જૂનાગઢ જિલ્લાના વંથલી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સવારથી જ ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જૂનાગઢ જિલ્લાના વંથલી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સવારથી જ ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
Ramesh Singal
જૂનાગઢ જિલ્લાના વંથલી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સવારથી જ ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જૂનાગઢ જિલ્લાના વંથલી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સવારથી જ ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
More news from ગુજરાત and nearby areas
- જૂનાગઢ જિલ્લાના વંથલી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સવારથી જ ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જૂનાગઢ જિલ્લાના વંથલી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સવારથી જ ગરમી અને અસહ્ય ઉકળાટ બાદ બપોર પછી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.3
- ‘સરકાર ભેંસ જેવી છે’ કહી સરકારની નીતિ સામે વ્યંગાત્મક વિરોધ; ભેંસે પણ મોઢું ફેરવી લેતાં ઘટનાએ ખેંચ્યું ધ્યાન દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે ગોપાલ ઇટાલિયાએ ભેંસને આપ્યું આવેદનપત્ર ‘સરકાર ભેંસ જેવી છે’ કહી વ્યંગાત્મક વિરોધ; ભેંસે પણ મોઢું ફેરવી લેતાં ઘટનાએ ખેંચ્યું લોકોનું ધ્યાન વિસાવદર: રાજ્યમાં દુષ્કાળ જાહેર કરવાની માંગને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની હાલાકી અને ખેતીની સ્થિતિ તરફ સરકારનું ધ્યાન દોરવા માટે ઇટાલિયાએ ભેંસને પ્રતિકાત્મક આવેદનપત્ર આપ્યું હતું. ગોપાલ ઇટાલિયાએ સરકાર પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, “સરકાર ભેંસ જેવી છે, એટલે દુષ્કાળ જાહેર કરવા માટે આજે ભેંસને આવેદનપત્ર આપ્યું છે.” જોકે, આ દરમિયાન ભેંસે પણ મોઢું ફેરવી લેતાં સમગ્ર ઘટનાને તેમણે સરકારની કામગીરી સાથે સાંકળીને વ્યંગ કર્યો હતો. ઇટાલિયાએ દુષ્કાળની સ્થિતિને ધ્યાનમાં લઈને સરકાર તાત્કાલિક દુષ્કાળ જાહેર કરે અને ખેડૂતોને રાહત, પાક નુકસાની સહિતની જરૂરી સહાય પૂરી પાડે તેવી માંગ કરી હતી. ખેડૂતોના પ્રશ્નોને લઈને કરવામાં આવેલા આ અનોખા વિરોધનો વીડિયો અને તસવીરો પણ ચર્ચામાં રહ્યા હતા.1
- ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા! ધોરાજી ભાજપ નાં કાર્યક્રમ મા PM મોદીના જન્મદિવસે લાગ્યા 'અમર રહો'ના નારા! રાજકોટના ધોરાજીમાં નિર્મળ પથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા દીપ પ્રજ્વલિત કાર્યક્રમ યોજાયો હતો જોકે, ઉત્સાહમાં ભાન ભૂલેલા આગેવાનો અને કાર્યકરોએ જન્મદિવસની શુભેચ્છા આપવાને બદલે આ શું "નરેન્દ્ર મોદી અમર રહો"ના નારા લગાવ્યા હતા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે ચર્ચા જાગી છે.1
- બરવાળા બાવીશીમાં ખોટી ફરિયાદ સામે સર્વસમાજનો પ્રચંડ આક્રોશ: નિર્દોષોને ફસાવવાના કાવતરા વિરુદ્ધ અમરેલી કલેક્ટર અને SPને ઉગ્ર રજૂઆત... બરવાળા બાવીશીમાં ખોટી ફરિયાદ સામે સર્વસમાજનો પ્રચંડ આક્રોશ: નિર્દોષોને ફસાવવાના કાવતરા વિરુદ્ધ અમરેલી કલેક્ટર અને SPને ઉગ્ર રજૂઆત...1
- નેપાળમાં વિશ્વકર્મા કારીગરોએ બાગમતી નદીમાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિનું વિસર્જન કર્યું.1
- ડેડકડી ગામે ગણપતિ ઉત્સવમાં રંગ જામ્યો : દેશી તાલના દાંડિયા અને સંગીતના સૂર પર યુવાનો મન મૂકીને ઝૂમ્યા સાવરકુંડલા તાલુકાના ડેડકડી ગામે ગણપતિ ઉત્સવની ઉજવણી દરમિયાન ભક્તિ સાથે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. ગણપતિ બાપાની આરાધના સાથે આયોજિત ઉત્સવમાં ગામના યુવાનો સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ગણપતિ પંડાલમાં દેશી તાલના દાંડિયા અને સંગીતના સૂર ગુંજતા યુવાનો મન મૂકીને નાચ્યા હતા. સંગીતના તાલે ગરબાની રમઝટ જામી હતી અને યુવાનોના ઉત્સાહથી સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. પરંપરાગત દાંડિયા સાથે રંગબેરંગી પોશાકમાં યુવાનો અને ગ્રામજનો ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. ગણપતિ ઉત્સવ નિમિત્તે ગામમાં ભક્તિ અને આનંદનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું. નાના-મોટા સૌએ ઉત્સવમાં જોડાઈ ગણપતિ બાપાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ડેડકડી ગામમાં ગણપતિ મહોત્સવની ઉજવણી દરમિયાન સર્જાયેલો આ ઉત્સાહ અને ઉમંગ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.1
- જૂનાગઢ મધુરમ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો મધુરમ વિસ્તારની કામનાથનગર સોસાયટીમાં દિવસ દરમિયાન થયેલ ₹૩,૮૪,૦૦૦/- ની ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાને જૂનાગઢ સી-ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સફળતાપૂર્વક ડિટેક્ટ કર્યો છે. પોલીસે આરોપીઓ આકાશ બીકાઉભાઈ ચૌહાણ તથા વિજય મુકેશભાઈ ઉર્ફે મનસુખભાઈ સોલંકીની અટકાયત કરી સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ₹૩,૬૭,૬૫૦/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે.1
- સાયબર જાગૃતિ, ટ્રાફિક સુરક્ષા અને પોક્સો એક્ટ અંગે માર્ગદર્શન જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વણજારી ચોક ખાતે આયોજિત ગણેશ મહોત્સવમાં પધારેલા તમામ ભક્તો અને નાગરિકોને સાયબર ક્રાઇમથી બચવાના ઉપાયો, ટ્રાફિક નિયમોનું પાલન તેમજ POCSO (પોક્સો) એક્ટ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું. પોલીસ ટીમ દ્વારા સૌ નાગરિકોને પોતાના દૈનિક વ્યવહારમાં સતર્કતા અને સભાનતા રાખવા ખાસ અપીલ કરવામાં આવી. સુરક્ષિત રહો, જાગરૂક રહો1