Shuru
Apke Nagar Ki App…
લીમડીમાં ત્રણ માસ પહેલા થયેલી ઘર ચોરીમાં 600 ગ્રામ સોનાની ચોરી થઈ હતી જે ડિટેક્ટ કરી 86 લાખ જેટલી રિકવરી કરતી પ્રેમ શુભ ડેલુની એલસીબી ટીમ લીમડીમાં થયેલ ઘરપુર ચોરીમાં 600 ગ્રામ જેટલું સોનું સાથે આશરે ૮૬ લાખની મુદ્દામાલ રિકવર કરતી અને પાંચ આરોપીઓને પકડી પાડતી પ્રેમસુખ ડેલું એલસીબી ટીમ
ચંચુપાત ન્યૂઝ પ્રવિણભાઈ પરમાર
લીમડીમાં ત્રણ માસ પહેલા થયેલી ઘર ચોરીમાં 600 ગ્રામ સોનાની ચોરી થઈ હતી જે ડિટેક્ટ કરી 86 લાખ જેટલી રિકવરી કરતી પ્રેમ શુભ ડેલુની એલસીબી ટીમ લીમડીમાં થયેલ ઘરપુર ચોરીમાં 600 ગ્રામ જેટલું સોનું સાથે આશરે ૮૬ લાખની મુદ્દામાલ રિકવર કરતી અને પાંચ આરોપીઓને પકડી પાડતી પ્રેમસુખ ડેલું એલસીબી ટીમ
More news from ગુજરાત and nearby areas
- લીમડીમાં ત્રણ માસ પહેલા થયેલી ઘર ચોરીમાં 600 ગ્રામ સોનાની ચોરી થઈ હતી જે ડિટેક્ટ કરી 86 લાખ જેટલી રિકવરી કરતી પ્રેમ શુભ ડેલુની એલસીબી ટીમ લીમડીમાં થયેલ ઘરપુર ચોરીમાં 600 ગ્રામ જેટલું સોનું સાથે આશરે ૮૬ લાખની મુદ્દામાલ રિકવર કરતી અને પાંચ આરોપીઓને પકડી પાડતી પ્રેમસુખ ડેલું એલસીબી ટીમ1
- લીંબડીની એક પ્રાથમિક શાળામા ફરજ બજાવતા શિક્ષકની અનોખી પહેલ સામે આવી પુરા પગારનું દાન1
- સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોલેરા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. *સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોલેરા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.* રક્તદાન એ મહાદાન સ્લોગન હેઠળ કેમ્પની આયોજન. આજ રોજને શનિવારના સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોલેરા ખાતે સોલા સિવિલ બ્લડ બેન્ક અમદાવાદ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.1
- ગઢડા પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવની અનોખી જમાવટ, પોલીસ પરિવાર સાથે નગરજનો પણ જોડાયા4
- બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા બોટાદની સરકારી ની મુલાકાત, દરમિયાન દવાની બોટલમાંથી જીવજંતુઓ મળી આવ્યા,cdmo એ સપ્લાયર એજન્સી પત્ર લખ્યો સોનાવાલા હોસ્પિટલ ના ઇન્ચાર્જ સીડીએમઓ ડો,મંથન ત્રિવેદી દ્વારા જાણકારી આપવામાં આવી કે ધારાસભ્યની સૂચના મુજબ આન ફાર્માસ્યુટિકલ કંપનીની દવામાં જીવાત હોવાનું સામે આવ્યું હોવાથી gmscl દ્વારા દવાઓની ખરીદી થતી હોય તેઓને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. આ દવા કોઈ સ્ટોરેજ ફેસીલીટી કે અન્ય કારણોસર ખરાબ થઈ હોય તેવું નથી. પરંતુ દવાઓ સીલપેક હોય છે અને આ દવા માંથી જીવાત નીકળી હોવાનું બહાર આવ્યું છે.1
- હળવદ જીઆઈડીસી એસોસિએશન દ્વારા પીજીવીસીએલના નવ નિયુક્ત એન્જિનિયરનું સન્માન કાર્યપાલક ઈજનેર જે. એલ. બરંડાને શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી શુભેચ્છા પાઠવાઈ હળવદ: હળવદ જીઆઈડીસી એસોસિએશનના આગેવાનો, હોદ્દેદારો અને સભ્યો દ્વારા પીજીવીસીએલના નવ નિયુક્ત કાર્યપાલક ઈજનેર જે. એલ. બરંડાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીઆઈડીસી એસોસિએશનના હોદ્દેદારો તથા સભ્યો દ્વારા જે. એલ. બરંડાને શાલ ઓઢાડી તેમજ મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ નવી જવાબદારી સંભાળવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. હળવદ પંથકમાં વીજળી સંબંધિત સેવાઓ વધુ સુદૃઢ બને તેમજ ઉદ્યોગકારો અને વીજ ગ્રાહકોને વધુ સારી અને ઝડપી સેવા મળી રહે તેવી શુભેચ્છાઓ સાથે તેમના સફળ અને ઉજ્જવળ કાર્યકાળની કામના કરવામાં આવી હતી. આ પ્રસંગે હળવદ જીઆઈડીસી એસોસિએશનના આગેવાનો, હોદ્દેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા મમતા સોસાયટી ખાતે આ વર્ષે ગણપતિ ઉત્સવ ખૂબ જ અદભૂત અને યાદગાર રીતે ઉજવવામાં આવ્યોહતો મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા મમતા સોસાયટી ખાતે આ વર્ષે ગણપતિ ઉત્સવ ખૂબ જ અદભૂત અને યાદગાર રીતે ઉજવવામાં આવ્યોહતો સોસાયટીના આંગણે બિરાજેલા વિઘ્નહર્તાના સાતમા દિવસે ભક્તિનો માહોલ ચરમસીમા પર પહોંચ્યો હતો જ્યાં ધાર્મિક અને સાંસ્કૃતિક રંગોનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો દેવી-દેવતાઓની વેશભૂષા સાથે રાસ-ગરબાની રમઝટ મહોત્સવના સાતમા દિવસે સોસાયટી દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનોખી વેશભૂષા સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો આ ખાસ પ્રસંગે કલાકારો અને બાળકો દ્વારા ભગવાન શંકર, માતા પાર્વતી, પવનપુત્ર હનુમાનજી, કાર્તિકેય તેમજ ગણપતિજીના સ્વરૂપ સમાન રિદ્ધિ-સિદ્ધિની આકર્ષક વેશભૂષા ધારણ કરવામાં આવી હતી જ્યારે આ દિવ્ય સ્વરૂપોએ સોસાયટીના ગરબાના મેદાનમાં રાસ-ગરબા રમવાની શરૂઆત કરી, ત્યારે આખો માહોલ સાક્ષાત 'કૈલાશ પર્વત' કે 'સ્વર્ગધામ' જેવો ભાસવા લાગ્યો હતો. ભાવિક ભક્તોએ ઢોલ-નગારાના તાલે આ દેવી-દેવતાઓના સ્વરૂપો સાથે ઝૂમીને ગરબાની રમઝટ બોલાવી હતી જેણે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા ભાવભીની વિદાય ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના સાત દિવસ સુધી ચાલેલા આ ભવ્ય મહોત્સવની પૂર્ણાહુતિના દિવસેગણપતિ બાપાને શપન ભોગ અન્નકૂટ ધરાવતા સોસાયટીના તમામ રહેવાસીઓ અને ભાવિ ભક્તો એકત્રિત થયા હતા. પૂજા-અર્ચના અને આરતી બાદ ભારે હૈયે અને આંસુ ભીની આખો સાથે બાપાને વિદાય આપવામાં આવી હતી ભક્તોએ ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા, અગલે બરસ તું જલ્દી આના ના જયનાદ સાથે બાપાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું સોસાયટીના આંગણામાં બાપાની ગેરહાજરી ભલે સૂનકાર સર્જી ગઈ હોય, પરંતુ બાપાના આશીર્વાદ અને સાત દિવસની મધુર યાદો સોસાયટીવાસીઓના હૃદયમાં હંમેશાં કાયમ રહેશ રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ કડી4
- હવે સુરેન્દ્રનગરમાં કટર હિન્દુ પત્રકાર સંઘની જરૂરિયાત ઊભી થઈ છે સુરેન્દ્રનગરમાં હમણાં મીડિયા જેહાદનો ચળવળ જોવા મળી રહી છે અને એમાં મદદગાર માટે આપણા સરકારી અધિકારી આ લોકોને મદદ કરી રહ્યા છે ગુજરાતે અને દેશ ના નાગરિકોએ લવજેહાદ જોયો લેન્ડ જેહાદ જોયો અને હવે આવનારા સમયમાં સુરેન્દ્રનગર થી મીડિયા જેહાદ જોવા મળે તો નવાઈ નહીં1