ખાંભામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી: લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ઉભા પાકને નવજીવન ખાંભા તાલુકામાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીથી લોકોને રાહત મળી હતી. ખાંભા શહેર સહિત નાનુડી, તાતણીયા, ગીરડી, ભાણિયા, ખડાધાર, બોરાળા, ડેડાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ મહેર વરસાવી હતી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લાંબા સમયની રાહ બાદ વરસાદ થતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. કપાસ, મગફળી, સોયાબીન, તલ સહિતના ઉભા પાકને આ વરસાદથી નવજીવન મળછે.તેવી આશા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાંભામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી: લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ઉભા પાકને નવજીવન ખાંભા તાલુકામાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીથી લોકોને રાહત મળી હતી. ખાંભા શહેર સહિત નાનુડી, તાતણીયા, ગીરડી, ભાણિયા, ખડાધાર, બોરાળા, ડેડાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ મહેર વરસાવી હતી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લાંબા સમયની રાહ બાદ વરસાદ થતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. કપાસ, મગફળી, સોયાબીન, તલ સહિતના ઉભા પાકને આ વરસાદથી નવજીવન મળછે.તેવી આશા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ખાંભામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી: લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ઉભા પાકને નવજીવન ખાંભા તાલુકામાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીથી લોકોને રાહત મળી હતી. ખાંભા શહેર સહિત નાનુડી, તાતણીયા, ગીરડી, ભાણિયા, ખડાધાર, બોરાળા, ડેડાણ સહિતના
ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ મહેર વરસાવી હતી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લાંબા સમયની રાહ બાદ વરસાદ થતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. કપાસ, મગફળી, સોયાબીન, તલ સહિતના ઉભા પાકને આ વરસાદથી નવજીવન મળછે.તેવી આશા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાંભામાં
વરસાદથી ખેડૂતોમાં ખુશી: લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ઉભા પાકને નવજીવન ખાંભા તાલુકામાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીથી લોકોને રાહત મળી હતી. ખાંભા શહેર સહિત નાનુડી, તાતણીયા, ગીરડી, ભાણિયા, ખડાધાર, બોરાળા, ડેડાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં
સવારથી જ મેઘરાજાએ મહેર વરસાવી હતી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લાંબા સમયની રાહ બાદ વરસાદ થતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. કપાસ, મગફળી, સોયાબીન, તલ સહિતના ઉભા પાકને આ વરસાદથી નવજીવન મળછે.તેવી આશા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
- मक्का का असली पहेरेदार कोंन ?1
- વંથલી પંથકમાં જોરદાર વરસાદ બપોર બાદ વરસાદ સરૂ વંથલી પંથકમાં જોરદાર વરસાદ બપોર બાદ વરસાદ સરૂ વંથલી પંથકમાં જોરદાર વરસાદ બપોર બાદ વરસાદ સરૂ વંથલી પંથકમાં જોરદાર વરસાદ બપોર બાદ વરસાદ સરૂ2
- ખેડૂતો દરવાજે, ધારાસભ્યો ક્યાં? : રાજુ બોરખતરીયાનો સીધો સવાલ ખેડૂતોના પ્રશ્નો સાંભળવા ધારાસભ્યો મેદાનમાં આવે : રાજુ બોરખતરીયા રજૂઆતો છતાં પ્રશ્નો યથાવત રહેતા લોકપ્રતિનિધિઓની જવાબદારી સામે ઉઠાવ્યા સવાલો વંથલી: ખેડૂતો અને સામાન્ય જનતાના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆતોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયાએ ચૂંટાયેલા ધારાસભ્યો અને લોકપ્રતિનિધિઓને લોકો વચ્ચે જઈ પ્રશ્નો સાંભળવા માટે આગળ આવવા ટકોર કરી છે. બોરખતરીયાએ આક્ષેપ કર્યો હતો કે, ખેડૂતો દ્વારા પોતાના પ્રશ્નો અને મુશ્કેલીઓ અંગે ધારાસભ્યો સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં અનેક પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવતું નથી. પરિણામે ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં પ્રશ્નોના ઉકેલ અંગે અસંતોષ જોવા મળી રહ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો. ખેડૂતોને વીજળી, પાણી, પાક અને આર્થિક મુશ્કેલીઓ સહિતના અનેક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માત્ર પદ સંભાળવા પૂરતું નહીં પરંતુ લોકોની વચ્ચે જઈ તેમની સમસ્યાઓ સાંભળવી અને સરકારના સંબંધિત વિભાગો સમક્ષ અસરકારક રજૂઆત કરવી જોઈએ તેવી બોરખતરીયાએ માંગ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ચૂંટાઈને માત્ર પદ સંભાળવું પૂરતું નથી, પરંતુ જનતાના પ્રશ્નો સાંભળીને તેના ઉકેલ માટે જવાબદારીપૂર્વક કામગીરી કરવી જરૂરી છે.” ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્યો આગળ આવીને સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરે અને પ્રજાની સમસ્યાઓના ઉકેલ માટે જવાબદારી નિભાવે તેવી ટકોર સાથે બોરખતરીયાએ પોતાનું નિવેદન આપ્યું હતું.1
- જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોડની મોટી સફળતા માણાવદર પોલીસ સ્ટેશનના ૫ વર્ષથી નાસતા ફરતા અને કલમ ૭૦ ના વોરંટવાળા આરોપી ધરમવીર કીર્તના ચૌહાણ (રહે. ભાવનગર, મૂળ નાલંદા, બિહાર) ને પોલીસે ભાવનગરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સૌજન્ય: જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોડ તથા ક્રાઈમ બ્રાંચ ટીમ1
- વિંછી ને જેમ ડંખ મારવાની ટેવ હોય છે એવી જ રીતે અમુક માણસો ને બીજા લોકો ની ભુલ કાઢવા ની ટેવ હોય છે જય અખંડ ધણી1
- પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા, મેરા યોગદાન’ અંતર્ગત સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ* 00000 *બોટાદ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં મેગા હેલ્થ કેમ્પ અને મહા રક્તદાન કેમ્પ યોજાયો* 00000 *૭૪૬ લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરી નિઃશુલ્ક નિદાન કરાયું; રક્તદાન કેમ્પમાં ૧૨૩ બ્લડ યુનિટ એકત્રિત* પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ બોટાદ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રીશ્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં ‘સેવા, મેરા યોગદાન’ અંતર્ગત વિવિધ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદની મધુસુદન ડેરી, જાયન્ટ્સ ગ્રુપ તથા જિલ્લા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે બોટાદના હિફલી સ્થિત લેઉઆ પટેલ સમાજની વાડી ખાતે મેગા હેલ્થ કેમ્પ અને મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, આયુર્વેદ કેમ્પ, આયુષ્માન કાર્ડ કેમ્પ તેમજ પૌષ્ટિક રાશન કીટ વિતરણ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી. મેગા હેલ્થ કેમ્પમાં ૧૮થી વધુ નિષ્ણાત તબીબો દ્વારા કુલ ૭૪૬ લાભાર્થીઓની સ્થળ પર આરોગ્ય તપાસ કરી નિઃશુલ્ક નિદાન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે મહા રક્તદાન કેમ્પમાં સેવાભાવી દાતાઓ દ્વારા કુલ ૧૨૩ બ્લડ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ રક્તનો ઉપયોગ જરૂરિયાતમંદ અને ઇમરજન્સી દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થશે. આ પ્રસંગે પ્રભારીમંત્રીશ્રી રિવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી જ બહેનોના સ્વાસ્થ્ય, શિક્ષણ, આત્મનિર્ભરતા અને સામાજિક સમરસતા સહિતના ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. દીકરીના જન્મથી લઈને તેના શિક્ષણ અને જીવનના વિવિધ તબક્કાઓ સુધી સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વહાલી દીકરી યોજના, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ, સુકન્યા સમૃદ્ધિ, પ્રધાનમંત્રી આવાસ યોજના, વિધવા પેન્શન, માતૃશક્તિ અને પૂર્ણશક્તિ જેવી વિવિધ યોજનાઓ મહિલાઓ અને દીકરીઓના સર્વાંગી વિકાસ તથા સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ ઉપરાંત કુપોષણમુક્ત અભિયાન અંતર્ગત કુપોષિત બાળકો માટે અંદાજે ૫૦ પૌષ્ટિક રાશન કીટ, સગર્ભા મહિલાઓ તથા શિશુના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ૫૦ વિશેષ પૌષ્ટિક રાશન કીટ તેમજ ટીબીના દર્દીઓને પોષણ મળી રહે તે હેતુથી ૫૦ પૌષ્ટિક રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મહંતશ્રી શંભુનાથ ટુંડિયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળીયા, કલેક્ટરશ્રી હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભરત પરમાર, પોલીસ અધિક્ષકશ્રી ધર્મેન્દ્ર શર્મા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. જયંતિ કણજારીયા સહિત અગ્રણીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348884
- ભૂતેશ્વર ગામે ‘...m ભાવભર્યું આમંત્રણ.................1
- Motivational story.1
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બોટાદના નાગરિકોએ દીવડા પ્રગટાવી જન્મદિવસની શુભેચ્છા પાઠવી* *સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ અભિયાન અને શ્રમદાન અંતર્ગત બોટાદ જિલ્લામાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો* ૦૦૦૦૦૦૦ *દીવડાની રોશની સાથે સેવા, સંકલ્પ અને સ્વચ્છતાનો સંદેશ સાથે બોટાદના નાગરિકોએ જનભાગીદારીની જીવંત ઝલક આપી* ૦૦૦૦૦૦૦ *જિલ્લાના આઇકોનિક અને ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરી જનભાગીદારીનો સંદેશ અપાયો* વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અને તેમના વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સેવા, શ્રમદાન અને સ્વચ્છતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત બોટાદ જિલ્લાના વિવિધ આઇકોનિક સ્થળોએ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે અનેક દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. સાથોસાથ કાર્યક્રમમાં સ્વચ્છતા અને શ્રમદાનના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની નાગરિકોને પોતાના આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા પ્રેરણા આપી હતી. આ સાથે જિલ્લાના વિવિધ મહત્વપૂર્ણ અને આઇકોનિક સ્થળોએ પણ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જેમાં સાળંગપુરના BAPS સ્વામિનારાયણ મંદિર, પોલારપુર સ્થિત શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, ગઢડા ખાતે શ્રી ગોપીનાથજી મંદિર, પાળીયાદ વિહળાણાથજીની જગ્યા, બોટાદ કૃષ્ણસાગર તળાવ અને નવલખા હનુમાનજી મંદિર તેમજ રાણપુરના રાણાના ગઢ સહિતના સ્થળોએ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી હર્ષદ વોરા, જિલ્લા વિકાસ અધિકારી ભરત પરમાર, પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા, પ્રાંત અધિકારીશ્રી કલ્પેશ કણજારીયા, અગ્રણીશ્રી મયુરભાઈ પટેલ સહિત રાજકીય આગેવાનો, જિલ્લા અને તાલુકા કક્ષાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને દીપ પ્રાગટ્ય સાથે શ્રમદાન કરી ધાર્મિક અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348884