logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ખેડૂતો દરવાજે, ધારાસભ્યો ક્યાં? : રાજુ બોરખતરીયાનો સીધો સવાલ ખેડૂતોના પ્રશ્નો સાંભળવા ધારાસભ્યો મેદાનમાં આવે : રાજુ બોરખતરીયા રજૂઆતો છતાં પ્રશ્નો યથાવત રહેતા લોકપ્રતિનિધિઓની જવાબદારી સામે ઉઠાવ્યા સવાલો વંથલી: ખેડૂતો અને સામાન્ય જનતાના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆતોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયાએ ચૂંટાયેલા ધારાસભ્યો અને લોકપ્રતિનિધિઓને લોકો વચ્ચે જઈ પ્રશ્નો સાંભળવા માટે આગળ આવવા ટકોર કરી છે. બોરખતરીયાએ આક્ષેપ કર્યો હતો કે, ખેડૂતો દ્વારા પોતાના પ્રશ્નો અને મુશ્કેલીઓ અંગે ધારાસભ્યો સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં અનેક પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવતું નથી. પરિણામે ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં પ્રશ્નોના ઉકેલ અંગે અસંતોષ જોવા મળી રહ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો. ખેડૂતોને વીજળી, પાણી, પાક અને આર્થિક મુશ્કેલીઓ સહિતના અનેક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માત્ર પદ સંભાળવા પૂરતું નહીં પરંતુ લોકોની વચ્ચે જઈ તેમની સમસ્યાઓ સાંભળવી અને સરકારના સંબંધિત વિભાગો સમક્ષ અસરકારક રજૂઆત કરવી જોઈએ તેવી બોરખતરીયાએ માંગ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ચૂંટાઈને માત્ર પદ સંભાળવું પૂરતું નથી, પરંતુ જનતાના પ્રશ્નો સાંભળીને તેના ઉકેલ માટે જવાબદારીપૂર્વક કામગીરી કરવી જરૂરી છે.” ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્યો આગળ આવીને સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરે અને પ્રજાની સમસ્યાઓના ઉકેલ માટે જવાબદારી નિભાવે તેવી ટકોર સાથે બોરખતરીયાએ પોતાનું નિવેદન આપ્યું હતું.

17 hrs ago
user_Samir Bhalodiya
Samir Bhalodiya
Vanthali, Junagadh•
17 hrs ago

ખેડૂતો દરવાજે, ધારાસભ્યો ક્યાં? : રાજુ બોરખતરીયાનો સીધો સવાલ ખેડૂતોના પ્રશ્નો સાંભળવા ધારાસભ્યો મેદાનમાં આવે : રાજુ બોરખતરીયા રજૂઆતો છતાં પ્રશ્નો યથાવત રહેતા લોકપ્રતિનિધિઓની જવાબદારી સામે ઉઠાવ્યા સવાલો વંથલી: ખેડૂતો અને સામાન્ય જનતાના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆતોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયાએ ચૂંટાયેલા ધારાસભ્યો અને લોકપ્રતિનિધિઓને લોકો વચ્ચે જઈ પ્રશ્નો સાંભળવા માટે આગળ આવવા ટકોર કરી છે. બોરખતરીયાએ આક્ષેપ કર્યો હતો કે, ખેડૂતો દ્વારા પોતાના પ્રશ્નો અને મુશ્કેલીઓ અંગે ધારાસભ્યો સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં અનેક પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવતું નથી. પરિણામે ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં પ્રશ્નોના ઉકેલ અંગે અસંતોષ જોવા મળી રહ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો. ખેડૂતોને વીજળી, પાણી, પાક અને આર્થિક મુશ્કેલીઓ સહિતના અનેક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માત્ર પદ સંભાળવા પૂરતું નહીં પરંતુ લોકોની વચ્ચે જઈ તેમની સમસ્યાઓ સાંભળવી અને સરકારના સંબંધિત વિભાગો સમક્ષ અસરકારક રજૂઆત કરવી જોઈએ તેવી બોરખતરીયાએ માંગ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ચૂંટાઈને માત્ર પદ સંભાળવું પૂરતું નથી, પરંતુ જનતાના પ્રશ્નો સાંભળીને તેના ઉકેલ માટે જવાબદારીપૂર્વક કામગીરી કરવી જરૂરી છે.” ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્યો આગળ આવીને સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરે અને પ્રજાની સમસ્યાઓના ઉકેલ માટે જવાબદારી નિભાવે તેવી ટકોર સાથે બોરખતરીયાએ પોતાનું નિવેદન આપ્યું હતું.

More news from ગુજરાત and nearby areas
  • વંથલી પંથકમાં જોરદાર વરસાદ બપોર બાદ વરસાદ સરૂ વંથલી પંથકમાં જોરદાર વરસાદ બપોર બાદ વરસાદ સરૂ વંથલી પંથકમાં જોરદાર વરસાદ બપોર બાદ વરસાદ સરૂ વંથલી પંથકમાં જોરદાર વરસાદ બપોર બાદ વરસાદ સરૂ
    2
    વંથલી પંથકમાં જોરદાર વરસાદ બપોર બાદ વરસાદ સરૂ વંથલી પંથકમાં જોરદાર વરસાદ બપોર બાદ વરસાદ સરૂ 
વંથલી પંથકમાં જોરદાર વરસાદ બપોર બાદ વરસાદ સરૂ વંથલી પંથકમાં જોરદાર વરસાદ બપોર બાદ વરસાદ સરૂ
    user_Ramesh Singal
    Ramesh Singal
    વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    16 hrs ago
  • ખેડૂતો દરવાજે, ધારાસભ્યો ક્યાં? : રાજુ બોરખતરીયાનો સીધો સવાલ ખેડૂતોના પ્રશ્નો સાંભળવા ધારાસભ્યો મેદાનમાં આવે : રાજુ બોરખતરીયા રજૂઆતો છતાં પ્રશ્નો યથાવત રહેતા લોકપ્રતિનિધિઓની જવાબદારી સામે ઉઠાવ્યા સવાલો વંથલી: ખેડૂતો અને સામાન્ય જનતાના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆતોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયાએ ચૂંટાયેલા ધારાસભ્યો અને લોકપ્રતિનિધિઓને લોકો વચ્ચે જઈ પ્રશ્નો સાંભળવા માટે આગળ આવવા ટકોર કરી છે. બોરખતરીયાએ આક્ષેપ કર્યો હતો કે, ખેડૂતો દ્વારા પોતાના પ્રશ્નો અને મુશ્કેલીઓ અંગે ધારાસભ્યો સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં અનેક પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવતું નથી. પરિણામે ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં પ્રશ્નોના ઉકેલ અંગે અસંતોષ જોવા મળી રહ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો. ખેડૂતોને વીજળી, પાણી, પાક અને આર્થિક મુશ્કેલીઓ સહિતના અનેક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માત્ર પદ સંભાળવા પૂરતું નહીં પરંતુ લોકોની વચ્ચે જઈ તેમની સમસ્યાઓ સાંભળવી અને સરકારના સંબંધિત વિભાગો સમક્ષ અસરકારક રજૂઆત કરવી જોઈએ તેવી બોરખતરીયાએ માંગ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ચૂંટાઈને માત્ર પદ સંભાળવું પૂરતું નથી, પરંતુ જનતાના પ્રશ્નો સાંભળીને તેના ઉકેલ માટે જવાબદારીપૂર્વક કામગીરી કરવી જરૂરી છે.” ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્યો આગળ આવીને સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરે અને પ્રજાની સમસ્યાઓના ઉકેલ માટે જવાબદારી નિભાવે તેવી ટકોર સાથે બોરખતરીયાએ પોતાનું નિવેદન આપ્યું હતું.
    1
    ખેડૂતો દરવાજે, ધારાસભ્યો ક્યાં? : રાજુ બોરખતરીયાનો સીધો સવાલ
ખેડૂતોના પ્રશ્નો સાંભળવા ધારાસભ્યો મેદાનમાં આવે : રાજુ બોરખતરીયા
રજૂઆતો છતાં પ્રશ્નો યથાવત રહેતા લોકપ્રતિનિધિઓની જવાબદારી સામે ઉઠાવ્યા સવાલો
વંથલી: ખેડૂતો અને સામાન્ય જનતાના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆતોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરીયાએ ચૂંટાયેલા ધારાસભ્યો અને લોકપ્રતિનિધિઓને લોકો વચ્ચે જઈ પ્રશ્નો સાંભળવા માટે આગળ આવવા ટકોર કરી છે.
બોરખતરીયાએ આક્ષેપ કર્યો હતો કે, ખેડૂતો દ્વારા પોતાના પ્રશ્નો અને મુશ્કેલીઓ અંગે ધારાસભ્યો સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં અનેક પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવતું નથી. પરિણામે ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં પ્રશ્નોના ઉકેલ અંગે અસંતોષ જોવા મળી રહ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો.
ખેડૂતોને વીજળી, પાણી, પાક અને આર્થિક મુશ્કેલીઓ સહિતના અનેક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માત્ર પદ સંભાળવા પૂરતું નહીં પરંતુ લોકોની વચ્ચે જઈ તેમની સમસ્યાઓ સાંભળવી અને સરકારના સંબંધિત વિભાગો સમક્ષ અસરકારક રજૂઆત કરવી જોઈએ તેવી બોરખતરીયાએ માંગ કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ચૂંટાઈને માત્ર પદ સંભાળવું પૂરતું નથી, પરંતુ જનતાના પ્રશ્નો સાંભળીને તેના ઉકેલ માટે જવાબદારીપૂર્વક કામગીરી કરવી જરૂરી છે.”
ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્યો આગળ આવીને સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરે અને પ્રજાની સમસ્યાઓના ઉકેલ માટે જવાબદારી નિભાવે તેવી ટકોર સાથે બોરખતરીયાએ પોતાનું નિવેદન આપ્યું હતું.
    user_Samir Bhalodiya
    Samir Bhalodiya
    Vanthali, Junagadh•
    17 hrs ago
  • જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોડની મોટી સફળતા માણાવદર પોલીસ સ્ટેશનના ૫ વર્ષથી નાસતા ફરતા અને કલમ ૭૦ ના વોરંટવાળા આરોપી ધરમવીર કીર્તના ચૌહાણ (રહે. ભાવનગર, મૂળ નાલંદા, બિહાર) ને પોલીસે ભાવનગરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સૌજન્ય: જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોડ તથા ક્રાઈમ બ્રાંચ ટીમ
    1
    જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોડની મોટી સફળતા

માણાવદર પોલીસ સ્ટેશનના ૫ વર્ષથી નાસતા ફરતા અને કલમ ૭૦ ના વોરંટવાળા આરોપી ધરમવીર કીર્તના ચૌહાણ (રહે. ભાવનગર, મૂળ નાલંદા, બિહાર) ને પોલીસે ભાવનગરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સૌજન્ય: જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોડ તથા ક્રાઈમ બ્રાંચ ટીમ
    user_પત્રકાર
    પત્રકાર
    Local News Reporter વંથળી, જૂનાગઢ, ગુજરાત•
    17 hrs ago
  • અમરેલી સ્થિત કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષાના ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન સંપન્ન અમરેલી સ્થિત કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષાના ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન સંપન્ન ‘આશીર્વાદના દીવા’ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા અને ઉપસ્થિત સૌને ભાવસભર સંબોધન કર્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસના અનેક કાર્યો સિદ્ધ થયા, ગરીબોને પાકા મકાન સહિતની સુવિધાઓ મળી -નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સહિતના પદાધિકારીશ્રીઓ કાર્યક્રમમાં સહભાગી બન્યા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાવૃંદોએ શિવ વંદનાની ભાવપૂર્ણ પ્રસ્તુતી કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા – શંખનાદ, ઢોલ નગારા અને ઝાલરના દિવ્ય નાદ સાથે મહાઆરતી યોજાઈ અમરેલી તા. ૧૭ સપ્ટેમ્બર,૨૦૨૬ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યમાં તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’નું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આજરોજ વડાપ્રધાનશ્રીનો જન્મદિન છે, તે નિમિત્તે અમરેલી સ્થિત કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષાના ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સહિતના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે તેમના નિરામય આરોગ્ય, દિર્ઘાયુ અને રાષ્ટ્રની સુખાકારી માટે પ્રાર્થના સહ શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા અને ઉપસ્થિત સૌને ભાવસભર સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસના અનેક કાર્યો સિદ્ધ થયા છે. ગરીબોને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકા મકાન સહિતની સુવિધાઓ મળી છે. તેમણે ઉમેર્યું કે, આઝાદી બાદ પ્રથમ વખત આપણને સશક્ત અને મજબૂત નતૃત્વ મળ્યું છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત-૨૦૪૭ના સોનેરી સપનાને સાકાર કરવા માટે તેજ ગતિથી વિકાસના પંથે આગળ ધપી રહ્યો છે. ‘આશીર્વાદના દીવા’ મહોત્સવ અંતર્ગત અમરેલીના ઐતિહાસિક કામનાથ મહાદેવ મંદિરને મનમોહક અને સુગંધિત ફૂલોની સજાવટથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. આ સાથે જ મંદિરના વિશાળ પટાંગણમાં જુદી જુદી જગ્યાએ હજારો દીવાઓ પ્રજ્વલ્લિત કરવામાં આવ્યા હતા, સમગ્ર પરિસર ભક્તિના પવિત્ર પ્રકાશમાં પ્રકાશમય બન્યું હતું. આ સુંદરતામાં અભિવૃદ્ધિ કરવા માટે મંદિર પ્રાંગણમાં આકર્ષક અને ભવ્ય રંગોળીઓનું પણ વિશેષ સુશોભન પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઋષિગણો દ્વારા ઓમકાર નાદ અને શાસ્ત્રોક્ત રીતે મંત્રોચ્ચારનું પણ ઉચ્ચારણ કરવામાં આવતા સમગ્ર માહોલ ભક્તિસભર બન્યો હતો. કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, રાષ્ટ્રના વિકાસમાં વડાપ્રધાનશ્રીએ તેમના સેવાકાળના ૨૫ વર્ષ દરમિયાન રજા લીધા વિના સતત અને અવિરત પરિશ્રમ કર્યો છે. રાષ્ટ્ર નેતાની આ છબી જ તેમની મહાનતાનો પરિચય કરાવે છે. તેમના નેતૃત્વમાં દેશ વિકાસના અનેક કાર્યો સાકાર કરીને તેજ ગતિથી સતત આગળ ધપી રહ્યો છે, છેવાડાના નાગરિકોની જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ આવી રહ્યો છે. આ મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે મંદિર પરિસર ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કલાવૃંદોએ શિવ તાંડવ અને વંદનાની ભાવપૂર્ણ નૃત્ય પ્રસ્તુતી કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. હજારો દીવડાઓ, શંખનાદ, ઢોલ નગારા અને ઝાલરના ઘંટારવ અને નાદ સાથે ભગવાન કામનાથ મહાદેવની દિવ્ય મહાઆરતી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, જિલ્લાના હોદ્દેદારશ્રી અતુલભાઈ કાનાણી, અન્ય હોદ્દેદારશ્રીઓ, નાગરિક બેંકના ચેરમેન અને સહકારી આગેવાન શ્રી પી.પી.સોજીત્રા, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, સુપર ન્યુમરરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલ, સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શહેરના આગેવાનો, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
    1
    અમરેલી સ્થિત કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષાના ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન સંપન્ન
અમરેલી સ્થિત કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષાના ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન સંપન્ન
‘આશીર્વાદના દીવા’ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા અને ઉપસ્થિત સૌને ભાવસભર સંબોધન કર્યું
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસના અનેક કાર્યો સિદ્ધ થયા, ગરીબોને પાકા મકાન સહિતની સુવિધાઓ મળી
-નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી
કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સહિતના પદાધિકારીશ્રીઓ કાર્યક્રમમાં સહભાગી બન્યા
રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાવૃંદોએ શિવ વંદનાની ભાવપૂર્ણ પ્રસ્તુતી કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા – શંખનાદ, ઢોલ નગારા અને ઝાલરના દિવ્ય નાદ સાથે મહાઆરતી યોજાઈ
અમરેલી તા. ૧૭ સપ્ટેમ્બર,૨૦૨૬ 
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યમાં તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’નું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આજરોજ વડાપ્રધાનશ્રીનો જન્મદિન છે,  તે નિમિત્તે અમરેલી સ્થિત કામનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષાના ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સહિતના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે તેમના નિરામય આરોગ્ય, દિર્ઘાયુ અને રાષ્ટ્રની સુખાકારી માટે પ્રાર્થના સહ શુભેચ્છાઓ પાઠવી હતી. 
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા અને ઉપસ્થિત સૌને ભાવસભર સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસના અનેક કાર્યો સિદ્ધ થયા છે. ગરીબોને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકા મકાન સહિતની સુવિધાઓ મળી છે. 
તેમણે ઉમેર્યું કે, આઝાદી બાદ પ્રથમ વખત આપણને સશક્ત અને મજબૂત નતૃત્વ મળ્યું છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારત-૨૦૪૭ના સોનેરી સપનાને સાકાર કરવા માટે તેજ ગતિથી વિકાસના પંથે આગળ ધપી રહ્યો છે. 
‘આશીર્વાદના દીવા’ મહોત્સવ અંતર્ગત અમરેલીના ઐતિહાસિક કામનાથ મહાદેવ મંદિરને મનમોહક અને સુગંધિત ફૂલોની સજાવટથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. આ સાથે જ મંદિરના વિશાળ પટાંગણમાં જુદી જુદી જગ્યાએ હજારો દીવાઓ પ્રજ્વલ્લિત કરવામાં આવ્યા હતા, સમગ્ર પરિસર ભક્તિના પવિત્ર પ્રકાશમાં પ્રકાશમય બન્યું હતું. આ સુંદરતામાં અભિવૃદ્ધિ કરવા માટે મંદિર પ્રાંગણમાં આકર્ષક અને ભવ્ય રંગોળીઓનું પણ વિશેષ સુશોભન પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઋષિગણો દ્વારા ઓમકાર નાદ અને શાસ્ત્રોક્ત રીતે મંત્રોચ્ચારનું પણ ઉચ્ચારણ કરવામાં આવતા સમગ્ર માહોલ ભક્તિસભર બન્યો હતો.
કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, રાષ્ટ્રના વિકાસમાં વડાપ્રધાનશ્રીએ તેમના સેવાકાળના ૨૫ વર્ષ દરમિયાન રજા લીધા વિના સતત અને અવિરત પરિશ્રમ કર્યો છે. રાષ્ટ્ર નેતાની આ છબી જ તેમની મહાનતાનો પરિચય કરાવે છે. તેમના નેતૃત્વમાં દેશ વિકાસના અનેક કાર્યો સાકાર કરીને તેજ ગતિથી સતત આગળ ધપી રહ્યો છે, છેવાડાના નાગરિકોની જીવનશૈલીમાં સકારાત્મક બદલાવ આવી રહ્યો છે. 
આ મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે મંદિર પરિસર ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કલાવૃંદોએ શિવ તાંડવ અને વંદનાની ભાવપૂર્ણ નૃત્ય પ્રસ્તુતી કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. હજારો દીવડાઓ, શંખનાદ, ઢોલ નગારા અને ઝાલરના ઘંટારવ અને નાદ સાથે ભગવાન કામનાથ મહાદેવની દિવ્ય મહાઆરતી યોજાઈ હતી. 
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, જિલ્લાના હોદ્દેદારશ્રી અતુલભાઈ કાનાણી, અન્ય હોદ્દેદારશ્રીઓ, નાગરિક બેંકના ચેરમેન અને સહકારી આગેવાન શ્રી પી.પી.સોજીત્રા, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, સુપર ન્યુમરરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલ, સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શહેરના આગેવાનો, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
    user_Gaurang sodha
    Gaurang sodha
    Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
    21 hrs ago
  • જન્મદિવસે યોજાઈ ભજીયા પાર્ટી, મિત્રો-સ્નેહીજનો સાથે જયસુખભાઈ પંચાસરાએ ઉજવણી કરી..
    1
    જન્મદિવસે યોજાઈ ભજીયા પાર્ટી, મિત્રો-સ્નેહીજનો સાથે જયસુખભાઈ પંચાસરાએ ઉજવણી કરી..
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    8 hrs ago
  • ખાંભામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી: લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ઉભા પાકને નવજીવન ખાંભા તાલુકામાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીથી લોકોને રાહત મળી હતી. ખાંભા શહેર સહિત નાનુડી, તાતણીયા, ગીરડી, ભાણિયા, ખડાધાર, બોરાળા, ડેડાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ મહેર વરસાવી હતી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લાંબા સમયની રાહ બાદ વરસાદ થતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. કપાસ, મગફળી, સોયાબીન, તલ સહિતના ઉભા પાકને આ વરસાદથી નવજીવન મળછે.તેવી આશા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાંભામાં વરસાદથી ખેડૂતોમાં ખુશી: લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ઉભા પાકને નવજીવન ખાંભા તાલુકામાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીથી લોકોને રાહત મળી હતી. ખાંભા શહેર સહિત નાનુડી, તાતણીયા, ગીરડી, ભાણિયા, ખડાધાર, બોરાળા, ડેડાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ મહેર વરસાવી હતી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લાંબા સમયની રાહ બાદ વરસાદ થતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. કપાસ, મગફળી, સોયાબીન, તલ સહિતના ઉભા પાકને આ વરસાદથી નવજીવન મળછે.તેવી આશા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
    4
    ખાંભામાં  વરસાદથી ખેડૂતોમાં ખુશી: લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ઉભા પાકને નવજીવન

ખાંભા તાલુકામાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીથી લોકોને રાહત મળી હતી.

ખાંભા શહેર સહિત નાનુડી, તાતણીયા, ગીરડી, ભાણિયા, ખડાધાર, બોરાળા, ડેડાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ મહેર વરસાવી હતી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

લાંબા સમયની રાહ બાદ વરસાદ થતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. કપાસ, મગફળી, સોયાબીન, તલ સહિતના ઉભા પાકને આ વરસાદથી નવજીવન મળછે.તેવી આશા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ખાંભામાં  વરસાદથી ખેડૂતોમાં ખુશી: લાંબા વિરામ બાદ મેઘમહેર થતા ઉભા પાકને નવજીવન
ખાંભા તાલુકામાં લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ગરમીથી લોકોને રાહત મળી હતી.
ખાંભા શહેર સહિત નાનુડી, તાતણીયા, ગીરડી, ભાણિયા, ખડાધાર, બોરાળા, ડેડાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાએ મહેર વરસાવી હતી. રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
લાંબા સમયની રાહ બાદ વરસાદ થતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. કપાસ, મગફળી, સોયાબીન, તલ સહિતના ઉભા પાકને આ વરસાદથી નવજીવન મળછે.તેવી આશા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
    user_સુરેશ મકવાણા
    સુરેશ મકવાણા
    ખાંભા, અમરેલી, ગુજરાત•
    12 hrs ago
  • જાફરાબાદના નાગેશ્રી ગામના વાડી વિસ્તારમાં અઠવાડિયામાં બે અલગ-અલગ સ્થળે અજગર જોવા મળતા લોકોમાં કુતૂહલ સાથે ચિંતા જોવા મળી રહી છે. બ્રેકિંગ ન્યૂઝ | જાફરાબાદના નાગેશ્રીમાં અજગરની દહેશત જાફરાબાદના નાગેશ્રી ગામના વાડી વિસ્તારમાં અઠવાડિયામાં બે અલગ-અલગ સ્થળે અજગર જોવા મળતા લોકોમાં કુતૂહલ સાથે ચિંતા જોવા મળી રહી છે. અલગ-અલગ જગ્યાએ વિશાળ અજગર દેખાતા વાડી વિસ્તારમાં રહેતા લોકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. ખેડૂતો અને વાડી વિસ્તારમાં અવરજવર કરતા લોકોમાં સાવચેતી જોવા મળી રહી છે. અજગર દેખાવાની બંને ઘટનાઓથી વિસ્તારમાં વન્યજીવોની હાજરી ફરી ચર્ચામાં આવી છે. અજગર દેખાય ત્યારે તેને પકડવા કે નજીક જવા બદલે વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી રહી છે. વાડી વિસ્તારમાં સતત બે અજગર દેખાતા વન વિભાગની કામગીરી તરફ પણ લોકોની નજર છે.
    1
    જાફરાબાદના નાગેશ્રી ગામના વાડી વિસ્તારમાં અઠવાડિયામાં બે અલગ-અલગ સ્થળે અજગર જોવા મળતા લોકોમાં કુતૂહલ સાથે ચિંતા જોવા મળી રહી છે.
બ્રેકિંગ ન્યૂઝ | જાફરાબાદના નાગેશ્રીમાં અજગરની દહેશત
જાફરાબાદના નાગેશ્રી ગામના વાડી વિસ્તારમાં અઠવાડિયામાં બે અલગ-અલગ સ્થળે અજગર જોવા મળતા લોકોમાં કુતૂહલ સાથે ચિંતા જોવા મળી રહી છે.
અલગ-અલગ જગ્યાએ વિશાળ અજગર દેખાતા વાડી વિસ્તારમાં રહેતા લોકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
ખેડૂતો અને વાડી વિસ્તારમાં અવરજવર કરતા લોકોમાં સાવચેતી જોવા મળી રહી છે.
અજગર દેખાવાની બંને ઘટનાઓથી વિસ્તારમાં વન્યજીવોની હાજરી ફરી ચર્ચામાં આવી છે.
અજગર દેખાય ત્યારે તેને પકડવા કે નજીક જવા બદલે વન વિભાગને જાણ કરવા અપીલ કરવામાં આવી રહી છે.
વાડી વિસ્તારમાં સતત બે અજગર દેખાતા વન વિભાગની કામગીરી તરફ પણ લોકોની નજર છે.
    user_Parmar karshan
    Parmar karshan
    જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    11 hrs ago
  • અંજારમાં શ્રી વિશ્વકર્મા મહાપૂજા અને આનંદના ગરબાનું ભવ્ય આયોજન..
    1
    અંજારમાં શ્રી વિશ્વકર્મા મહાપૂજા અને આનંદના ગરબાનું ભવ્ય આયોજન..
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.