logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજકોટ રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા ગેડિયા ગેંગના આરોપી અલ્લુ નથુ ડફેરને ઝડપી પાડ્યા રાજકોટ રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા ગેડિયા ગેંગના આરોપી અલ્લુ નથુ ડફેરને ઝડપી પાડ્યા સુરેન્દ્રનગર જીલ્લા સહિત અમદાવાદ, ધંધુકા, બગોદરા, પોલીસ મથકના લુંટ, ધાડ, ચોરી, પોલીસ પર હુમલો, ફાયરિંગ સહિતના ૫૦ થી વધુ ગુન્હા આચરનાર આરોપી ઝડપાયો

17 hrs ago
user_KALPESH VADHER
KALPESH VADHER
લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
17 hrs ago

રાજકોટ રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા ગેડિયા ગેંગના આરોપી અલ્લુ નથુ ડફેરને ઝડપી પાડ્યા રાજકોટ રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા ગેડિયા ગેંગના આરોપી અલ્લુ નથુ ડફેરને ઝડપી પાડ્યા સુરેન્દ્રનગર જીલ્લા સહિત અમદાવાદ, ધંધુકા, બગોદરા, પોલીસ મથકના લુંટ, ધાડ, ચોરી, પોલીસ પર હુમલો, ફાયરિંગ સહિતના ૫૦ થી વધુ ગુન્હા આચરનાર આરોપી ઝડપાયો

More news from ગુજરાત and nearby areas
  • ચોટીલા નજીક હોટલના પાર્કિંગમા થી સ્ટેટ મોનિટરીંગ સેલે ૪૩૨૬ વિદેશી દારૂ ઝડપાયો ચોટીલા નજીક હોટલના પાર્કિંગમા થી સ્ટેટ મોનિટરીંગ સેલે ૪૩૨૬ વિદેશી દારૂ ઝડપાયો ચોટીલા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે વિદેશી દારૂના મોટા જથ્થા સામે કાર્યવાહી કરી છે. પોલીસે હોટલના પાર્કિંગમાં દરોડો પાડી 94 પેટીમાંથી 4,326 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. SMCની આ કાર્યવાહીમાં ઝડપાયેલા વિદેશી દારૂની કિંમત આશરે 13.03 લાખ રૂપિયા છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત વાહન સહિત કુલ 20.03 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે ચાર વોન્ટેડ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. દારૂનો આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો, તે દિશામાં તપાસ ચાલી રહી છે.
    1
    ચોટીલા નજીક હોટલના પાર્કિંગમા થી સ્ટેટ મોનિટરીંગ સેલે ૪૩૨૬ વિદેશી દારૂ ઝડપાયો 
ચોટીલા નજીક હોટલના પાર્કિંગમા થી સ્ટેટ મોનિટરીંગ સેલે ૪૩૨૬ વિદેશી દારૂ ઝડપાયો 
ચોટીલા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે વિદેશી દારૂના મોટા જથ્થા સામે કાર્યવાહી કરી છે. પોલીસે હોટલના પાર્કિંગમાં દરોડો પાડી 94 પેટીમાંથી 4,326 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.
SMCની આ કાર્યવાહીમાં ઝડપાયેલા વિદેશી દારૂની કિંમત આશરે 13.03 લાખ રૂપિયા છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત વાહન સહિત કુલ 20.03 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે પોલીસે ચાર વોન્ટેડ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. દારૂનો આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો, તે દિશામાં તપાસ ચાલી રહી છે.
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    14 hrs ago
  • લીમડીમાં ત્રણ માસ પહેલા થયેલી ઘર ચોરીમાં 600 ગ્રામ સોનાની ચોરી થઈ હતી જે ડિટેક્ટ કરી 86 લાખ જેટલી રિકવરી કરતી પ્રેમ શુભ ડેલુની એલસીબી ટીમ લીમડીમાં થયેલ ઘરપુર ચોરીમાં 600 ગ્રામ જેટલું સોનું સાથે આશરે ૮૬ લાખની મુદ્દામાલ રિકવર કરતી અને પાંચ આરોપીઓને પકડી પાડતી પ્રેમસુખ ડેલું એલસીબી ટીમ
    1
    લીમડીમાં ત્રણ માસ પહેલા થયેલી ઘર ચોરીમાં 600 ગ્રામ સોનાની ચોરી થઈ હતી જે ડિટેક્ટ કરી 86 લાખ જેટલી રિકવરી કરતી પ્રેમ શુભ ડેલુની એલસીબી ટીમ
લીમડીમાં થયેલ ઘરપુર ચોરીમાં 600 ગ્રામ જેટલું સોનું સાથે આશરે ૮૬ લાખની મુદ્દામાલ રિકવર કરતી અને પાંચ આરોપીઓને પકડી પાડતી પ્રેમસુખ ડેલું એલસીબી ટીમ
    user_ચંચુપાત ન્યૂઝ પ્રવિણભાઈ પરમાર
    ચંચુપાત ન્યૂઝ પ્રવિણભાઈ પરમાર
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    11 hrs ago
  • સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોલેરા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. *સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોલેરા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.* રક્તદાન એ મહાદાન સ્લોગન હેઠળ કેમ્પની આયોજન. આજ રોજને શનિવારના સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોલેરા ખાતે સોલા સિવિલ બ્લડ બેન્ક અમદાવાદ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
    1
    સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોલેરા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.
*સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોલેરા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.* 
રક્તદાન એ મહાદાન સ્લોગન હેઠળ કેમ્પની આયોજન.
આજ રોજને શનિવારના સામુહિક આરોગ્ય કેન્દ્ર ધોલેરા ખાતે સોલા સિવિલ બ્લડ બેન્ક અમદાવાદ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    19 hrs ago
  • ગઢડા પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવની અનોખી જમાવટ, પોલીસ પરિવાર સાથે નગરજનો પણ જોડાયા
    4
    ગઢડા પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવની અનોખી જમાવટ, પોલીસ પરિવાર સાથે નગરજનો પણ જોડાયા
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા બોટાદની સરકારી ની મુલાકાત, દરમિયાન દવાની બોટલમાંથી જીવજંતુઓ મળી આવ્યા,cdmo એ સપ્લાયર એજન્સી પત્ર લખ્યો સોનાવાલા હોસ્પિટલ ના ઇન્ચાર્જ સીડીએમઓ ડો,મંથન ત્રિવેદી દ્વારા જાણકારી આપવામાં આવી કે ધારાસભ્યની સૂચના મુજબ આન ફાર્માસ્યુટિકલ કંપનીની દવામાં જીવાત હોવાનું સામે આવ્યું હોવાથી gmscl દ્વારા દવાઓની ખરીદી થતી હોય તેઓને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. આ દવા કોઈ સ્ટોરેજ ફેસીલીટી કે અન્ય કારણોસર ખરાબ થઈ હોય તેવું નથી. પરંતુ દવાઓ સીલપેક હોય છે અને આ દવા માંથી જીવાત નીકળી હોવાનું બહાર આવ્યું છે.
    1
    બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા બોટાદની સરકારી ની મુલાકાત, દરમિયાન દવાની બોટલમાંથી જીવજંતુઓ મળી આવ્યા,cdmo એ સપ્લાયર એજન્સી પત્ર લખ્યો 
સોનાવાલા હોસ્પિટલ ના ઇન્ચાર્જ સીડીએમઓ ડો,મંથન ત્રિવેદી દ્વારા જાણકારી આપવામાં આવી કે ધારાસભ્યની સૂચના મુજબ આન ફાર્માસ્યુટિકલ કંપનીની દવામાં જીવાત હોવાનું સામે આવ્યું હોવાથી gmscl દ્વારા દવાઓની ખરીદી થતી હોય તેઓને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. આ દવા કોઈ સ્ટોરેજ ફેસીલીટી કે અન્ય કારણોસર ખરાબ થઈ હોય તેવું નથી. પરંતુ દવાઓ સીલપેક હોય છે અને આ દવા માંથી જીવાત નીકળી હોવાનું બહાર આવ્યું છે.
    user_Dharmendra lathigara
    Dharmendra lathigara
    Photographer બોટાદ, બોટાદ, ગુજરાત•
    13 hrs ago
  • મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા મમતા સોસાયટી ખાતે આ વર્ષે ગણપતિ ઉત્સવ ખૂબ જ અદભૂત અને યાદગાર રીતે ઉજવવામાં આવ્યોહતો મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા મમતા સોસાયટી ખાતે આ વર્ષે ગણપતિ ઉત્સવ ખૂબ જ અદભૂત અને યાદગાર રીતે ઉજવવામાં આવ્યોહતો સોસાયટીના આંગણે બિરાજેલા વિઘ્નહર્તાના સાતમા દિવસે ભક્તિનો માહોલ ચરમસીમા પર પહોંચ્યો હતો જ્યાં ધાર્મિક અને સાંસ્કૃતિક રંગોનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો દેવી-દેવતાઓની વેશભૂષા સાથે રાસ-ગરબાની રમઝટ મહોત્સવના સાતમા દિવસે સોસાયટી દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનોખી વેશભૂષા સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો આ ખાસ પ્રસંગે કલાકારો અને બાળકો દ્વારા ભગવાન શંકર, માતા પાર્વતી, પવનપુત્ર હનુમાનજી, કાર્તિકેય તેમજ ગણપતિજીના સ્વરૂપ સમાન રિદ્ધિ-સિદ્ધિની આકર્ષક વેશભૂષા ધારણ કરવામાં આવી હતી જ્યારે આ દિવ્ય સ્વરૂપોએ સોસાયટીના ગરબાના મેદાનમાં રાસ-ગરબા રમવાની શરૂઆત કરી, ત્યારે આખો માહોલ સાક્ષાત 'કૈલાશ પર્વત' કે 'સ્વર્ગધામ' જેવો ભાસવા લાગ્યો હતો. ભાવિક ભક્તોએ ઢોલ-નગારાના તાલે આ દેવી-દેવતાઓના સ્વરૂપો સાથે ઝૂમીને ગરબાની રમઝટ બોલાવી હતી જેણે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા ભાવભીની વિદાય ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના સાત દિવસ સુધી ચાલેલા આ ભવ્ય મહોત્સવની પૂર્ણાહુતિના દિવસેગણપતિ બાપાને શપન ભોગ અન્નકૂટ ધરાવતા સોસાયટીના તમામ રહેવાસીઓ અને ભાવિ ભક્તો એકત્રિત થયા હતા. પૂજા-અર્ચના અને આરતી બાદ ભારે હૈયે અને આંસુ ભીની આખો સાથે બાપાને વિદાય આપવામાં આવી હતી ભક્તોએ ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા, અગલે બરસ તું જલ્દી આના ના જયનાદ સાથે બાપાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું સોસાયટીના આંગણામાં બાપાની ગેરહાજરી ભલે સૂનકાર સર્જી ગઈ હોય, પરંતુ બાપાના આશીર્વાદ અને સાત દિવસની મધુર યાદો સોસાયટીવાસીઓના હૃદયમાં હંમેશાં કાયમ રહેશ રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ કડી
    4
    મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા મમતા સોસાયટી ખાતે આ વર્ષે ગણપતિ ઉત્સવ ખૂબ જ અદભૂત અને યાદગાર રીતે ઉજવવામાં આવ્યોહતો 
મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલા મમતા સોસાયટી ખાતે આ વર્ષે ગણપતિ ઉત્સવ ખૂબ જ અદભૂત અને યાદગાર રીતે ઉજવવામાં આવ્યોહતો 
સોસાયટીના આંગણે બિરાજેલા વિઘ્નહર્તાના સાતમા દિવસે ભક્તિનો માહોલ ચરમસીમા પર પહોંચ્યો હતો
જ્યાં ધાર્મિક અને સાંસ્કૃતિક રંગોનો અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો
દેવી-દેવતાઓની વેશભૂષા સાથે રાસ-ગરબાની રમઝટ
મહોત્સવના સાતમા દિવસે સોસાયટી દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં અનોખી વેશભૂષા સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો
આ ખાસ પ્રસંગે કલાકારો અને બાળકો દ્વારા ભગવાન શંકર, માતા પાર્વતી, પવનપુત્ર હનુમાનજી, કાર્તિકેય તેમજ ગણપતિજીના સ્વરૂપ સમાન રિદ્ધિ-સિદ્ધિની આકર્ષક વેશભૂષા ધારણ કરવામાં આવી હતી
જ્યારે આ દિવ્ય સ્વરૂપોએ સોસાયટીના ગરબાના મેદાનમાં રાસ-ગરબા રમવાની શરૂઆત કરી, ત્યારે આખો માહોલ સાક્ષાત 'કૈલાશ પર્વત' કે 'સ્વર્ગધામ' જેવો ભાસવા લાગ્યો હતો.
ભાવિક ભક્તોએ ઢોલ-નગારાના તાલે આ દેવી-દેવતાઓના સ્વરૂપો સાથે ઝૂમીને ગરબાની રમઝટ બોલાવી હતી
જેણે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા
ભાવભીની વિદાય ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના
સાત દિવસ સુધી ચાલેલા આ ભવ્ય મહોત્સવની પૂર્ણાહુતિના દિવસેગણપતિ બાપાને શપન ભોગ અન્નકૂટ ધરાવતા  સોસાયટીના તમામ રહેવાસીઓ અને ભાવિ ભક્તો એકત્રિત થયા હતા.
પૂજા-અર્ચના અને આરતી બાદ ભારે હૈયે અને આંસુ ભીની આખો સાથે બાપાને વિદાય આપવામાં આવી હતી
ભક્તોએ ગણપતિ બાપ્પા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા, અગલે બરસ તું જલ્દી આના ના જયનાદ સાથે બાપાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું
સોસાયટીના આંગણામાં બાપાની ગેરહાજરી ભલે સૂનકાર સર્જી ગઈ હોય, પરંતુ બાપાના આશીર્વાદ અને સાત દિવસની મધુર યાદો સોસાયટીવાસીઓના હૃદયમાં હંમેશાં કાયમ રહેશ
રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ કડી
    user_Bharatsinh chauhan
    Bharatsinh chauhan
    સાણંદ, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
    1
    જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી 

મહારાજના દર્શન કરી આપના કામધંધાની 

શરૂઆત કરો.
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    3 hrs ago
  • લીંબડીમાં સોનાની ઘર ફોડ ચોરી મા 3.85 લાખનો મુદ્દામાલ રિકવર મુદ્દામાલ સાથે ૫ આરોપી ઝપટમાં લીંબડીમાં સોનાની ઘર ફોડ ચોરી મા 3.85 લાખનો મુદ્દામાલ રિકવર મુદ્દામાલ સાથે ૫ આરોપી ઝપટમાં સુરેન્દ્રનગર એલસીબીએ ની મોટી સફળતા લીંબડીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો ૫૬ તોલા સોનાના બિસ્કીટ સહિત ૮૫.૨૩ લાખના મુદ્દામાલ સાથે ૫ આરોપી ઝપટમાં
    1
    લીંબડીમાં સોનાની ઘર ફોડ ચોરી મા 3.85 લાખનો મુદ્દામાલ રિકવર મુદ્દામાલ સાથે ૫ આરોપી ઝપટમાં
લીંબડીમાં સોનાની ઘર ફોડ ચોરી મા 3.85 લાખનો મુદ્દામાલ રિકવર મુદ્દામાલ સાથે ૫ આરોપી ઝપટમાં
સુરેન્દ્રનગર એલસીબીએ ની મોટી સફળતા લીંબડીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો ૫૬ તોલા સોનાના બિસ્કીટ સહિત ૮૫.૨૩ લાખના મુદ્દામાલ સાથે ૫ આરોપી ઝપટમાં
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.