Shuru
Apke Nagar Ki App…
ગુજરાત સરકારે IAS અધિકારીઓની બદલી કરતા, નીતિન સાંગવાનની વલસાડ જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિમણૂક કરી છે. ધોરણ 12માં 64% ગુણ મેળવી IIT મદ્રાસમાં ભણનાર સાંગવાન, UPSCમાં 28મો ક્રમ મેળવી ચૂક્યા છે અને તેમની નીડર ફરજ માટે જાણીતા છે. તેમના આગમનથી વલસાડના વહીવટી તંત્રને નવી ગતિ મળશે તેવી આશા છે.
Parimal Pawar
ગુજરાત સરકારે IAS અધિકારીઓની બદલી કરતા, નીતિન સાંગવાનની વલસાડ જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિમણૂક કરી છે. ધોરણ 12માં 64% ગુણ મેળવી IIT મદ્રાસમાં ભણનાર સાંગવાન, UPSCમાં 28મો ક્રમ મેળવી ચૂક્યા છે અને તેમની નીડર ફરજ માટે જાણીતા છે. તેમના આગમનથી વલસાડના વહીવટી તંત્રને નવી ગતિ મળશે તેવી આશા છે.
More news from ગુજરાત and nearby areas
- દમણના પેટ્રોલ પંપ પર અચાનક વાહનોની લાંબી કતારો જોવા મળી. પેટ્રોલ ભરાવવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે ભારે ભીડ સર્જાઈ.1
- ઉમરગામમાં નકલી નોટો બતાવીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનાર બે શખ્સોને સ્થાનિક લોકોએ પકડી પાડ્યા છે. તેમને પોલીસને હવાલે કરાતા, હવે આ ગુનામાં અન્ય કોણ સામેલ છે તેની તપાસ ચાલી રહી છે.1
- ધરમપુર પોલીસે પ્લાસ્ટિકના કેરેટની આડમાં સેલવાસથી ચીખલી-નવસારી તરફ લઈ જવાઈ રહેલો ₹8.5 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂ આઇસર ટેમ્પોમાં ભરીને લઈ જવાતો હતો. પોલીસે એક ઇસમને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.1
- સુરતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસી, 24 કલાકમાં ત્રીજી હત્યાથી હાહાકાર મચી ગયો છે. લિંબાયતમાં અંગત અદાવતમાં યુવકની કરપીણ હત્યા કરાઈ, જ્યારે ડિંડોલીમાં બેવડી હત્યા થઈ હતી. આ ઘટનાઓએ પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.1
- સુરતની VNSGU યુનિવર્સિટીમાં કુલપતિની પબ્લિક ટ્રાન્સપોર્ટ અને સાયકલ વાપરવાની અપીલ નિષ્ફળ રહી છે. કુલપતિ પોતે સાયકલ પર આવતા હોવા છતાં, બીજા જ દિવસે મોટાભાગનો સ્ટાફ પોતાની ખાનગી ગાડીઓમાં કેમ્પસ પહોંચ્યો. આનાથી પર્યાવરણ જાળવણી અને ઊર્જા બચાવવાના તેમના દાવાઓ શો-બાજી સમાન સાબિત થયા.4
- સુરત જિલ્લામાં ટ્રાફિક અને RTO પોલીસે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરમાં સમાન કાર્યવાહી બાદ હવે જિલ્લામાં પણ કાયદાનો સકંજો કસવામાં આવી રહ્યો છે. આનાથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.1
- ભરૂચમાં નવા કલેક્ટર ડો. નવનાથ ઘવાણેએ પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. તેમણે જનતાની સમસ્યાઓના નિરાકરણ અને વિકાસ કાર્યોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની ખાતરી આપી છે.1
- દમણના પાતલિયા કોસ્ટલ હાઇવે પર બે કાર વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાથી ટ્રાફિક જામ થયો અને સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ કરી રહી છે.1