logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ગુજરાત–રાજસ્થાન બોર્ડર નજીક આવેલા શામળાજી પાસે વિજિલન્સ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના કેસના આરોપીએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીને રોકવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં ગોળી તેના જમણા હાથમાં વાગી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે વિજિલન્સ પોલીસે આજે ઉદેપુરના દારૂના આરોપી સુખલાલ રામલાલ ડાંગી ને ઉદેપુરના ઘાસા ગામેથી ઝડપી લઇ અમદાવાદ આવી રહ્યા હતા જે દરમિયાન ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા શામળાજી પાસે આરોપીએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો જોકે વિજિલન્સ પોલીસે સમય સહિત કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપી ઉપર ફાયરિંગ કરતા આરોપીને જમણા હાથની ઉપર ગોળી વાગી હતી જેના પગલે આરોપી સુખલાલ રામલાલ ડાંગી ઘાયલ થયો હતો જેને તાત્કાલિક ધોરણે શામળાજી પ્રાથમિક સિવિલ હોસ્પિટલ તેમજ ત્યારબાદ તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો છે જોકે વિજિલન્સ વિભાગે કરેલા ફાયરીંગમાં આરોપીના જમણા હાથની આરપાર ગોળી પસાર થઈ જતા તેને ફરાર થતો રોકવામાં સફળતા મળી છે તેમ જ પોલીસે તાત્કાલિક ધોરણે તેની અટક કરી શામળાજી વાત હિંમતનગરમાં એડમિટ કરેલ છે હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન સહિત એક્સરે અને અન્ય મેડિકલ સારવાર શરૂ કરવામાં આવી છે જોકે દારૂના કેસમાં ફરાર થવાનો કારસો રચનારા ૩૭ વર્ષથી આરોપી હાલ સિવિલ હોસ્પિટલના બિસ્તર ઉપર છે જ્યારે બીજી તરફ પોલીસ સહિત મેડિકલ ટીમ તેની સારવારમાં વ્યસ્ત છે જોકે વિજિલન્સ પોલીસે આજે ફાયરિંગ ન કર્યું હોત તો શામળાજી નજીકથી ફરી એકવાર ફરાળ થવામાં આરોપીને સફળતા મળી હોત તે નક્કી છે.

1 hr ago
user_Digesh kadiya
Digesh kadiya
હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત•
1 hr ago

ગુજરાત–રાજસ્થાન બોર્ડર નજીક આવેલા શામળાજી પાસે વિજિલન્સ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના કેસના આરોપીએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીને રોકવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં ગોળી તેના જમણા હાથમાં વાગી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે વિજિલન્સ પોલીસે આજે ઉદેપુરના દારૂના આરોપી સુખલાલ રામલાલ ડાંગી ને ઉદેપુરના ઘાસા ગામેથી ઝડપી લઇ અમદાવાદ આવી રહ્યા હતા જે દરમિયાન ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા શામળાજી પાસે આરોપીએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો જોકે વિજિલન્સ પોલીસે સમય સહિત કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપી ઉપર ફાયરિંગ કરતા આરોપીને જમણા હાથની ઉપર ગોળી વાગી હતી જેના પગલે આરોપી સુખલાલ રામલાલ ડાંગી ઘાયલ થયો હતો જેને તાત્કાલિક ધોરણે શામળાજી પ્રાથમિક સિવિલ હોસ્પિટલ તેમજ ત્યારબાદ તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો છે જોકે વિજિલન્સ વિભાગે કરેલા ફાયરીંગમાં આરોપીના જમણા હાથની આરપાર ગોળી પસાર થઈ જતા તેને ફરાર થતો રોકવામાં સફળતા મળી છે તેમ જ પોલીસે તાત્કાલિક ધોરણે તેની અટક કરી શામળાજી વાત હિંમતનગરમાં એડમિટ કરેલ છે હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન સહિત એક્સરે અને અન્ય મેડિકલ સારવાર શરૂ કરવામાં આવી છે જોકે દારૂના કેસમાં ફરાર થવાનો કારસો રચનારા ૩૭ વર્ષથી આરોપી હાલ સિવિલ હોસ્પિટલના બિસ્તર ઉપર છે જ્યારે બીજી તરફ પોલીસ સહિત મેડિકલ ટીમ તેની સારવારમાં વ્યસ્ત છે જોકે વિજિલન્સ પોલીસે આજે ફાયરિંગ ન કર્યું હોત તો શામળાજી નજીકથી ફરી એકવાર ફરાળ થવામાં આરોપીને સફળતા મળી હોત તે નક્કી છે.

More news from ગુજરાત and nearby areas
  • મહેસાણા મહેસાણાના સેફરોની હોટલ ખાતે એડીએસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ના ડાયરેક્ટર ધર્મેન્દ્ર શર્મા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના વિક્રેતા ડીલર ની અધ્યક્ષતામાં તથા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના કર્મચારીઓ દ્વારા મહેસાણાના જાણીતા બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો માટે નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટ નો સેમીનાર યોજાયો. ગુજરાતની જાણીતી કંપની નિરમા ગ્રુપ દ્વારા સંચાલિત ડ્યુરા ગાર્ડ સિમેન્ટ ના મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ કર્મચારીઓ દ્વારા બાંધકામ ના કોન્ટ્રાક્ટરો,વેપારી તથા બિલ્ડરોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેસાણાના બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો તથા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    4
    મહેસાણા 
મહેસાણાના સેફરોની હોટલ ખાતે એડીએસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ના ડાયરેક્ટર ધર્મેન્દ્ર શર્મા  નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના વિક્રેતા ડીલર ની અધ્યક્ષતામાં તથા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના કર્મચારીઓ દ્વારા મહેસાણાના જાણીતા બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો માટે નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટ નો સેમીનાર યોજાયો. 
ગુજરાતની જાણીતી કંપની નિરમા ગ્રુપ દ્વારા સંચાલિત ડ્યુરા ગાર્ડ સિમેન્ટ ના મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ કર્મચારીઓ દ્વારા બાંધકામ ના કોન્ટ્રાક્ટરો,વેપારી તથા બિલ્ડરોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મહેસાણાના બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો તથા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા 
રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    13 hrs ago
  • જાહેર આમંત્રણ
    2
    જાહેર આમંત્રણ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    4 hrs ago
  • तंजावुर तंजावुर असेंबली कॉन्स्टिट्यूएंसी एसोसिएशन की तरफ से कल तंजावुर कीलावासल अरिग्नार अन्ना वेडिंग हॉल में इफ्तार का प्रोग्राम हुआ। प्रोग्राम की अध्यक्षता एसोसिएशन के पब्लिसिटी के डिप्टी सेक्रेटरी और तंजावुर म्युनिसिपल सेक्रेटरी, एडवोकेट एन.एस. सरवनन ने की। एरिया एसोसिएशन सेक्रेटरी करंथाई पंचू, टी. मनोहर सतीशकुमार, पुन्नियामूर्ति, तंजावुर सेंट्रल एसोसिएशन के जॉइंट सेक्रेटरी स्टालिन सेल्वराज, और डिस्ट्रिक्ट काउंसिल चेयरमैन नागराजन मौजूद थे। महाराजा सिल्क्स के मालिक आसिफ अली, रिटायर्ड डिप्टी सुपरिटेंडेंट ऑफ पुलिस अल्मास अली और मणिकावसगम ने स्पेशल गेस्ट के तौर पर हिस्सा लिया और बात की। मस्जिद के इमाम मोहम्मदुरियास ने रोज़ा खुलवाया। ऑर्गेनाइजिंग सेक्रेटरी गांधी, पॉलिसी प्रोपेगैंडा के डिप्टी सेक्रेटरी दुरई. थिरुगननम, MGR काउंसिल के डिप्टी सेक्रेटरी दुरई. वीरनन, डॉ. थंगाकन्नन, डिवीजन सेक्रेटरी एडवोकेट कन्नुकिनियाल, शशिकुमार, चित्रा अंगप्पन, संपत, टी.एस. विग्नेश्वरन, वी.वी.एस. राजेस, विक्टर लुरधुराड और कई अन्य लोगों ने इसमें भाग लिया। इससे पहले, माइनॉरिटी डिवीजन के जिला अध्यक्ष मोहम्मद इकबाल ने सभा का स्वागत किया। आखिर में, इन्फॉर्मेशन टेक्नोलॉजी टीम के डिप्टी सेक्रेटरी दिलशरीफ ने धन्यवाद प्रस्ताव रखा। ------------------------------------
    1
    तंजावुर
तंजावुर असेंबली कॉन्स्टिट्यूएंसी एसोसिएशन की तरफ से कल तंजावुर कीलावासल अरिग्नार अन्ना वेडिंग हॉल में इफ्तार का प्रोग्राम हुआ। प्रोग्राम की अध्यक्षता एसोसिएशन के पब्लिसिटी के डिप्टी सेक्रेटरी और तंजावुर म्युनिसिपल सेक्रेटरी, एडवोकेट एन.एस. सरवनन ने की। एरिया एसोसिएशन सेक्रेटरी करंथाई पंचू, टी. मनोहर सतीशकुमार, पुन्नियामूर्ति, तंजावुर सेंट्रल एसोसिएशन के जॉइंट सेक्रेटरी स्टालिन सेल्वराज, और डिस्ट्रिक्ट काउंसिल चेयरमैन नागराजन मौजूद थे। महाराजा सिल्क्स के मालिक आसिफ अली, रिटायर्ड डिप्टी सुपरिटेंडेंट ऑफ पुलिस अल्मास अली और मणिकावसगम ने स्पेशल गेस्ट के तौर पर हिस्सा लिया और बात की। मस्जिद के इमाम मोहम्मदुरियास ने रोज़ा खुलवाया। ऑर्गेनाइजिंग सेक्रेटरी गांधी, पॉलिसी प्रोपेगैंडा के डिप्टी सेक्रेटरी दुरई. थिरुगननम, MGR काउंसिल के डिप्टी सेक्रेटरी दुरई. वीरनन, डॉ. थंगाकन्नन, डिवीजन सेक्रेटरी एडवोकेट कन्नुकिनियाल, शशिकुमार, चित्रा अंगप्पन, संपत, टी.एस. विग्नेश्वरन, वी.वी.एस. राजेस, विक्टर लुरधुराड और कई अन्य लोगों ने इसमें भाग लिया। इससे पहले, माइनॉरिटी डिवीजन के जिला अध्यक्ष मोहम्मद इकबाल ने सभा का स्वागत किया। आखिर में, इन्फॉर्मेशन टेक्नोलॉजी टीम के डिप्टी सेक्रेटरी दिलशरीफ ने धन्यवाद प्रस्ताव रखा।
------------------------------------
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    5 hrs ago
  • Post by संदीप नंदकिशोर सिसोदिया
    1
    Post by संदीप नंदकिशोर सिसोदिया
    user_संदीप नंदकिशोर सिसोदिया
    संदीप नंदकिशोर सिसोदिया
    અસારવા, અમદાવાદ, ગુજરાત•
    8 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Photographer વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • Post by R GUJARAT NEWS
    1
    Post by R GUJARAT NEWS
    user_R GUJARAT NEWS
    R GUJARAT NEWS
    Journalist વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • ખેડા: મહુધા પોલીસ ની અપીલ
    1
    ખેડા: મહુધા પોલીસ ની અપીલ
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    5 hrs ago
  • गैस की जमाखोरी-कालाबाजारी पर सख्त चेतावनी लखीमपुर खीरी। डीएम दुर्गा शक्ति नागपाल और एसपी डॉ. ख्याति गर्ग ने गैस एजेंसी संचालकों के साथ बैठक कर घरेलू गैस सिलेंडर वितरण को पारदर्शी और नियमानुसार करने के निर्देश दिए। डीएम ने कहा कि जिले में गैस की कोई कमी नहीं है, जमाखोरी या कालाबाजारी मिलने पर सख्त कार्रवाई होगी। वहीं एसपी ने फर्स्ट कम-फर्स्ट सर्व के आधार पर वितरण, सीसीटीवी निगरानी और अफवाह फैलाने वालों पर कड़ी कार्रवाई की चेतावनी दी। विशेष खबर : दिनेश सिंह सोमवंशी, लखीमपुर खीरी
    1
    गैस की जमाखोरी-कालाबाजारी पर सख्त चेतावनी
लखीमपुर खीरी। डीएम दुर्गा शक्ति नागपाल और एसपी डॉ. ख्याति गर्ग ने गैस एजेंसी संचालकों के साथ बैठक कर घरेलू गैस सिलेंडर वितरण को पारदर्शी और नियमानुसार करने के निर्देश दिए। डीएम ने कहा कि जिले में गैस की कोई कमी नहीं है, जमाखोरी या कालाबाजारी मिलने पर सख्त कार्रवाई होगी। वहीं एसपी ने फर्स्ट कम-फर्स्ट सर्व के आधार पर वितरण, सीसीटीवी निगरानी और अफवाह फैलाने वालों पर कड़ी कार्रवाई की चेतावनी दी।
विशेष खबर : दिनेश सिंह सोमवंशी, लखीमपुर खीरी
    user_BHARAT NEWS
    BHARAT NEWS
    Daskroi, Ahmadabad•
    5 hrs ago
  • अपने बिस्तार में अपने #गांव में अपने #रास्ते में #चिड़ियों को #पानी और #दान जरूर डालें देखा दुनी पुण्य देखा दूनी पाप गर्मी के मौसम में यह बेचारे कहां जाएंगे आज इनको रहने को जगह नहीं है #जंगल कट चुके हैं ये वीडियो #प्रेरणा के #उद्देश्य बनाया गया है
    1
    अपने बिस्तार में अपने #गांव में अपने #रास्ते में #चिड़ियों को #पानी और #दान जरूर डालें देखा दुनी पुण्य देखा दूनी पाप 
गर्मी के मौसम में यह बेचारे कहां जाएंगे 
आज इनको रहने को जगह नहीं है #जंगल कट चुके हैं
ये वीडियो #प्रेरणा के #उद्देश्य बनाया गया है
    user_Ahmedabad patrika
    Ahmedabad patrika
    Vatva, Ahmadabad•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.