Shuru
Apke Nagar Ki App…
गैस के बांटने के विषय में
संदीप नंदकिशोर सिसोदिया
गैस के बांटने के विषय में
More news from ગુજરાત and nearby areas
- Ahmedabad Hiralal ki jali Sita Mandir ke piche1
- पुलिस कंट्रोल रूम करौली से प्राप्त सूचना पर गांव चौकी का पुरा (गुरदह) के जंगलों में आग की सूचना पर अग्निशमन वाहन संख्या RJ14GN9841 ड्राईवर रामअवतार गुर्जर फायरमैन पुष्पेन्द्र शर्मा,अजीत सिंह गुर्जर,जितेन्द्र सिंह गुर्जर,अक्षय शर्मा,धर्मेन्द्र सिंह मौके पर पहुंचे जहां आग बहुत बड़े जंगल क्षेत्र में लगी हुई थी।01:00Pm बजे से 7:00Pm बजे तक लगभग 5 घंटे की मशक्कत के बाद काबू पाया गया1
- Post by R GUJARAT NEWS1
- અમીરુલ મોમિનીન હજરત મૌલા અલી રઝિયલ્લાહુ અન્હુ ની શાનમાં ભવ્ય ઇફ્તાર પ્રોગ્રામ : વિજાપુરની કસ્બા મસ્જિદમાં રમઝાન ૨૧મા રોજે ખાસ આયોજન રમઝાન મુબારક ૧૪૪૭ હિજરીના ૨૧મા રોજે, અમીરુલ મોમિનીન હજરત અલી ઇબ્ને અબી તાલિબ રઝિયલ્લાહુ અન્હુ ની શહાદતની યાદમાં ખાસ મહત્વ ધરાવે છે, કસ્બા મસ્જિદ વિજાપુર ખાતે મદ્રેસા-એ-ગરીબ નવાજના વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપન દ્વારા ભવ્ય અને ભક્તિભર્યો ઇફ્તારી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નમાઝ-એ-અસર પછી તરત જ શરૂ થયો અને રમઝાનના આખરી અશરાની બરકતોને વધુ વિસ્તારવાનો ઉત્તમ પ્રયાસ રહ્યો. આ ખાસ મોટી સંખ્યામાં રોજેદાર ભાઈઓ એકત્ર થયા હતા. ઇફ્તારમાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વ્યંજનો જેમ કે ખજૂર, શીરા, ફળો, સમોસા, પકોડા, બિરયાની, હલવા અને અન્ય પરંપરાગત ઇફ્તારી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું મદ્રેસા-એ-ગરીબ નવાજના તમામ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં પૂર્ણ ઉત્સાહ સાથે ભાગ લીધો અને હજરત મૌલા અલી રઝિયલ્લાહુ અન્હુ ને ખિરાજે અકીદત પેશ કરીને સવાબમાં શામિલ થયા. કાર્યક્રમમાં નાત-એ-પાક (રસૂલ ﷺની શાનમાં), મન્કબત (હજરત અલી ) રઝિયલ્લાહુ અન્હુ અને અહલે બૈતની શાનમાં) તથા દરૂદ-ઓ-સલામનું પાઠન કરવામાં આવ્યું. ઇમામ સાહેબે હજરત અલી રઝિયલ્લાહુ અન્હુ ની શહાદતની ઘટના, તેમના જીવનના બલિદાન અને ઇસ્લામ માટેના યોગદાન વિશે પ્રેરણાદાયી વાતો કરી. સૌએ લેઈલતુલ કદરની તક મેળવવા માટે ખાસ દુઆઓ, ઇસ્તિગફાર અને તસ્બીહ કરી. આખરે સૌએ સાથે મળીને ઇફ્તાર કર્યો અને દેશ અને દુનિયામાં શાંતિ રહે અમન ભાઈચારો કાયમ રહે અલ્લાહ તઆલાની રહેમત માટે દુઆ કરી હતી મદ્રેસા વ્યવસ્થાપન અને કસ્બા મસ્જિદ સમિતિએ જણાવ્યું કે આવા કાર્યક્રમો દ્વારા રમઝાનની રોજા-ઇબાદતની સાથે સાથે ભાઈચારો, દાન-સદકા અને અહલે બૈત પ્રત્યેનો પ્રેમ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગરીબ-અમીર સૌને એકસાથે ઇફ્તાર કરાવીને ઇસ્લામના સમાનતા અને એકતાના સંદેશને મજબૂત કરવામાં આવે છે. સ્થાનિક દાતાઓ, મુસ્લિમ ભાઈઓ અને સમાજના સહયોગથી આ ભવ્ય આયોજન સફળ રહ્યું. આ પ્રોગ્રામ દરમિયાન મસ્જિદના વાતાવરણમાં ભક્તિ, શાંતિ અને રમઝાનની રહેમતનો અનુભવ થયો. અલ્લાહ તઆલા આપણા સૌના રોજા, ઇબાદત અને દુઆઓ કબૂલ કરે. આમીન.1
- મહેસાણા મહેસાણાના સેફરોની હોટલ ખાતે એડીએસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ના ડાયરેક્ટર ધર્મેન્દ્ર શર્મા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના વિક્રેતા ડીલર ની અધ્યક્ષતામાં તથા નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટના કર્મચારીઓ દ્વારા મહેસાણાના જાણીતા બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો માટે નુવોકો ડ્યુરાગાર્ડ સિમેન્ટ નો સેમીનાર યોજાયો. ગુજરાતની જાણીતી કંપની નિરમા ગ્રુપ દ્વારા સંચાલિત ડ્યુરા ગાર્ડ સિમેન્ટ ના મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ કર્મચારીઓ દ્વારા બાંધકામ ના કોન્ટ્રાક્ટરો,વેપારી તથા બિલ્ડરોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેસાણાના બિલ્ડરો તથા બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો તથા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા4
- Post by RAMESH ZALA1
- Post by R GUJARAT NEWS1
- મહેસાણા મહાનગરપાલિકા બનવાથી મહેસાણા નો વિકાસ ખૂબ મોટો થઈ રહ્યો હોય ત્યારે મહેસાણા એક અને મહેસાણા બે ને જોડતા બંને અંડરપાસ સિવાય એકમાત્ર આંબેડકર બ્રિજ છે. મહેસાણા એક અને બે આ બંનેને જોડવા માટે રેલવે ઉપરથી ઓવરબ્રિજ બને અને રેલવે આ બ્રિજને તાત્કાલિક મંજૂરી આપી અને કામ શરૂ કરાવે તેવી માંગણી આજે મેં રાજ્ય સભામાં કરી. રેલવે દ્વારા આ બ્રિજ બનવાથી મહેસાણા મહાનગર ને ટ્રાફિક અને વરસાદ જેવી પરિસ્થિતિ મા થી રાહત થશે...1
- આમ દેશ માં અનેક ફળ ઝાડ વિશે જાણીએ છીએ, અનેક ફળ ખાઈએ છીએ. જેમકે રામાયણ ના જામવન્ત ઉપર થી જાંબુ, શીતા માતા ના નામ ઉપરથી સીતાફળ, અને શ્રી રામ ભગવાન ના નામ ઉપરથી રામફળ ના પડ્યું. ત્યારે આ રામફળ નું ઝાડ આપને આજદિવસ ઘણા ને પણ જોયું નથી ત્યારે આજે હું મારા ઘરે રામફળ નો છોડ વાવ્યો અને તેનુંરામફળ મેં જાતે ખાધું તો આજની જાહેર જનતા ને બતાવું રામફળ નો છોડ અને રામફળ કેવું દેખાય તેનો જનારો જુઓ આ વિડિઓ જવાનસિંહ ઠાકોર અરવલ્લી. મોં. 96385006502