Shuru
Apke Nagar Ki App…
મહેસાણા નો વિકાસ ખૂબ મોટો થઈ રહ્યો હોય રેલવે ઉપરથી ઓવરબ્રિજ માટે રજુવાત મહેસાણા મહાનગરપાલિકા બનવાથી મહેસાણા નો વિકાસ ખૂબ મોટો થઈ રહ્યો હોય ત્યારે મહેસાણા એક અને મહેસાણા બે ને જોડતા બંને અંડરપાસ સિવાય એકમાત્ર આંબેડકર બ્રિજ છે. મહેસાણા એક અને બે આ બંનેને જોડવા માટે રેલવે ઉપરથી ઓવરબ્રિજ બને અને રેલવે આ બ્રિજને તાત્કાલિક મંજૂરી આપી અને કામ શરૂ કરાવે તેવી માંગણી આજે મેં રાજ્ય સભામાં કરી. રેલવે દ્વારા આ બ્રિજ બનવાથી મહેસાણા મહાનગર ને ટ્રાફિક અને વરસાદ જેવી પરિસ્થિતિ મા થી રાહત થશે...
Bhavin Bhavsar Reporter
મહેસાણા નો વિકાસ ખૂબ મોટો થઈ રહ્યો હોય રેલવે ઉપરથી ઓવરબ્રિજ માટે રજુવાત મહેસાણા મહાનગરપાલિકા બનવાથી મહેસાણા નો વિકાસ ખૂબ મોટો થઈ રહ્યો હોય ત્યારે મહેસાણા એક અને મહેસાણા બે ને જોડતા બંને અંડરપાસ સિવાય એકમાત્ર આંબેડકર બ્રિજ છે. મહેસાણા એક અને બે આ બંનેને જોડવા માટે રેલવે ઉપરથી ઓવરબ્રિજ બને અને રેલવે આ બ્રિજને તાત્કાલિક મંજૂરી આપી અને કામ શરૂ કરાવે તેવી માંગણી આજે મેં રાજ્ય સભામાં કરી. રેલવે દ્વારા આ બ્રિજ બનવાથી મહેસાણા મહાનગર ને ટ્રાફિક અને વરસાદ જેવી પરિસ્થિતિ મા થી રાહત થશે...
More news from Gujarat and nearby areas
- જિલ્લા સમેત પોશીના તાલુકામાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બપોર પછી ગરમીના લીધે બજારોમાં પણ લોકોની પાંખી હાજરી જોવા મળી રહી છે ત્યારે પોશીના તાલુકામાં આવેલ અને કુદરતી વાતાવરણની વચ્ચે મનને શાંતિ આપતું તાલુકાનું લાખીયા તળાવ આંખોને ઠંડક આપી રહ્યું છે તાલુકામાં આવેલ અમુક તળાવોમાં ચોમાસામાં સારા વરસાદને લઈ પાણીનો સંગ્રહ થયો હોય જો કાળજાળ ગરમીમાં સિંચાઈ વિભાગના આ તળાવોમાં રહેલું પાણી માનવીની સાથે પશુ પંખીને પણ ગરમી માંથી રાહત આપી રહ્યા છે.1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- gandagi hone ka karan pablik ki la parbhai1
- પાટણમાં સમાજ પ્રત્યે જાગૃતિનો સંદેશ, અધ્યક્ષ દિનેશભાઈ સેંધાની અપીલ પાટણ, ગુજરાત: પાટણ ખાતે સમાજમાં એકતા, શિક્ષણ અને જાગૃતિ વધારવા માટે અધ્યક્ષ દિનેશભાઈ સેંધા દ્વારા સમાજના લોકોને મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે સમાજના વિકાસ માટે દરેક વ્યક્તિએ જાગૃત બનીને શિક્ષણ અને એકતાને પ્રાથમિકતા આપવી જરૂરી છે. તેમણે યુવાનોને શિક્ષણ તરફ આગળ વધવા અને સમાજને મજબૂત બનાવવા માટે સક્રિય ભાગ લેવા અપીલ કરી. સાથે જ સમાજમાં ભાઈચારો જાળવી રાખવા અને સકારાત્મક વિચારધારા સાથે આગળ વધવા માટે પણ લોકોને પ્રેરિત કર્યા. અધ્યક્ષ દિનેશભાઈ સેંધાએ જણાવ્યું કે જો સમાજના બધા લોકો સાથે મળીને કાર્ય કરશે તો સમાજને નવી દિશા અને ઓળખ મળશે. અંતે તેમણે સમાજના લોકોને એકતા જાળવી રાખીને વિકાસના માર્ગે આગળ વધવા માટે આહ્વાન કર્યું.1
- idhar Safai karmchari ek Mahina do mahine se a gai hai1
- लोगों, विल्लुपुरम जिले में टीवीएस फाइनेंस वाले की घिनौनी हरकत तो देखो, लोन लेने वाले व्यक्ति और उसकी बहन को गैर-कानूनी और गैरकानूनी गुंडों से धमका रहा है, कह रहा है कि अगर तुम लोग मामला सुलझा लोगे तो ही यहां से जाऊंगा।1
- પોશીના તાલુકાના ગુણભાખરી ગામે અગામી તારીખ 17 અને 18. 3 2026 સુધી યોજાતા ચિત્ર વિચિત્રના મેળાના આયોજનને લઈ પોશીના મામલતદાર કચેરી ખાતે મીટીંગ યોજવામાં આવેલ જેમાં મેળામાં આવતા લોકો માટે પીવાનું પાણી લાઈટ પોલીસ બંદોબસ્ત એસટી બસની સુવિધા રોડ રસ્તા રીપેરીંગ માટે જે તે તંત્રને કામગીરી સોંપવામાં આવેલ આ વિસ્તારની સાથે રાજસ્થાન બનાસકાંઠા સમેત ગુજરાત ભરમાંથી લોકો મેળામાં આવતા હોય ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મેળાને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે1
- Ahmedabad Hiralal ki jali Sita Mandir ke piche1
- દિયોદર જેતડા હાઈવે પર રાટીલા ગામની સીમમાંથી સબસીડી વાળું શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો: SOG પોલીસે ટ્રક જપ્ત કરી, કુલ ₹24 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો બળદેવ ટી બારોટ | દિયોદર બનાસકાંઠા જિલ્લાના દિયોદર-જેતડા હાઈવે પરથી એસ.ઓ.જી. પોલીસે શંકાસ્પદ યુરિયા ખાતર ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹24.04 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. જિલ્લામાં યુરિયા ખાતરની અછત વચ્ચે કાળાબજારીની આશંકા સેવાઈ રહી છે, ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, થરાદ-વાવ જિલ્લા એસ.ઓ.જી. પોલીસને દિયોદર-જેતડા હાઈવે પર રાટીલા ગામની સીમમાંથી સબસિડીવાળું શંકાસ્પદ યુરિયા ખાતર ભરેલો ટ્રક પસાર થવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને RJ 19 GH 5681 નંબરના ટ્રકને રોકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખેતીવાડી અધિકારીને પણ સાથે રાખવામાં આવ્યા હતા.ટ્રકનાડ્રાઈવરની પૂછપરછ કરતા તેનું નામ અબ્દુલખાન દિલાવરખાન (રહે. રાવડી, તા. ફાતેગઢ, જિ. જેસલમેર) હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ શંકાસ્પદ યુરિયા રાટીલા ગામની સીમમાં નાયરા પેટ્રોલિયમ પાસે આવેલા બજરંગ ખાતર ડેપો ખાતેથી લોડ કરવામાં આવ્યું હતું.ટ્રકમાંથી કુલ 777 બેગ શંકાસ્પદ યુરિયા ખાતર મળી આવ્યું હતું, જેની કિંમત આશરે ₹13.98 લાખ થાય છે. યુરિયા અને ટ્રક સહિત કુલ ₹24,04,600 નો મુદ્દામાલ દિયોદર પોલીસ મથકે લાવી સીઝ કરવામાં આવ્યો હતો. ડ્રાઈવરે પ્રાથમિક તપાસમાં આ યુરિયા હૈદરાબાદ લઈ જવાનો હોવાનું જણાવ્યું હતું.એસ.ઓ.જી. પી.આઈ. એ.જી. રબારીએ પત્રકાર પરિષદ યોજીને આ અંગેની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. દિયોદર સહિત સમગ્ર જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ રહી છે, ત્યારે આ શંકાસ્પદ જથ્થો ઝડપાતા યુરિયાની કાળાબજારી થતી હોવાની આશંકાને વધુ વેગ મળ્યો છે.1