બોડેલીમાં રેલવે ઓવરબ્રિજ માટે રસ્તા ના નડતર રૂપ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની મોટી કાર્યવાહી શરૂકરાઈ!? છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં વિકાસના મહત્વપૂર્ણ પગલાં રૂપે માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા રેલવે ઓવરબ્રિજના નિર્માણ માટે ગેરકાયદેસર દબાણ દૂર કરવાની વિશાળ કામગીરી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી દબાણગ્રસ્ત રહેલા ઢોકળીયા ચાર રસ્તા થી સેફાયર સ્કૂલ સુધીના માર્ગ પર ચાલી રહેલી આ કાર્યવાહી તંત્રની સખ્તાઈ અને વિકાસ પ્રતિની પ્રતિબદ્ધતા દર્શાવે છે. માહિતી મુજબ, બોડેલી શહેરમાં આવેલ છોટાઉદેપુર વડોદરા રોડ ઉપર રેલવે ક્રોસિંગને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. ભારે વાહનવ્યવહાર અને વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને અહીં રેલવે ઓવરબ્રિજ બનાવવાનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટને ગતિ આપવા માટે રસ્તા પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવું અનિવાર્ય બન્યું હતું. માર્ગ અને મકાન વિભાગના માર્ગદર્શન હેઠળ બોડેલી મામલતદાર કચેરી, સ્થાનિક પોલીસ તંત્ર અને અન્ય વિભાગોના સંકલનથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અગાઉથી દબાણકારોને નોટિસો પાઠવી સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવાની તક આપવામાં આવી હતી. તેમ છતાં નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ ન હટાવતા આજે તંત્ર દ્વારા મશીનરીની મદદથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી...

- છોટાઉદેપુર. (સંખેડા) સંખેડા ના હાંડોદ પેટ્રોલ પંપ પર હંગામો વિડીયો થયો વાયરલ,, લાઈનમાં ઘૂસવા બાબતે થઈ બબાલ,, યુવકો વચ્ચે જોરદાર બાથમ બાથીના દૃશ્યો આવ્યા સામે,, પેટ્રોલ પંપ કર્મચારી અને સ્થાનિકોએ વચ્ચે આવી મામલો કર્યો શાંત, 📢🙏🏻📢🙏🏻..👉🏻🚨 બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં પેટ્રોલ-ડિઝલની કોઈ તંગી નથી ગુજરાત સરકારની સ્પષ્ટતા રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, અધિક મુખ્ય સચિવ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ,ગુજરાત સરકાર1
- હાંડોદ પેટ્રોલ પંપ પર હંગામો! લાઈનમાં ઘૂસતા યુવકો બે પેટ્રોલ પુરાવા આવેલ યુવાનો વચ્ચે જોરદાર મારામારીના દૃશ્યો સર્જાયા!?વાઇરલ વિડિઓ સોસ્યલ મીડિયા માં1
- ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓને લઈને રાજ્ય સરકાર, IOCL અને પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપવામાં આવી છે. નાગરિકોને ગભરાટ ન ફેલાવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.1
- આજ રોજ 23 માર્ચ 2026ના દિવસે બોડેલીમાં વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માનનીય પ્રાંત અધિકારીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા અને તાલુકા વિકાસ અધિકારીની સંયુક્ત ટીમે મોરચો સંભાળ્યો હતો. ડભોઇ-બોડેલી સ્ટેટ હાઇવે પર ઢોકલીયા ત્રણ રસ્તાથી લઈને સર્વોદય હોસ્પિટલ સુધીના માર્ગમાં આવતા ગેરકાયદેસર ઓટલા, શેડ અને વીજળીના થાંભલાઓને JCBની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.#Bodeli #DemolitionDrive #GujaratNews #LC65Overbridge #EncroachmentRemoval #PublicInfrastructure #BodeliPolice #Development #BreakingNewsGujarat1
- એકલબારામાં ૨૨ એકરમાં નિર્માણ પામશે અત્યાધુનિક રહેણાંક આવાસો અને જેલ સંકુલ1
- પેટ્રોલ અને ડીઝલ લઈને ખોટી અફવા આવી રહી છે કાંઈ પણ ખૂટ્યું નથી કાંઈ પણ બંધ થવાનું નથી1
- મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે હાલોલ શહેરમાં પણ જોવા મળી રહી છે. ઇંધણના પુરવઠામાં અછત સર્જાશે તેવી અફવાઓ વચ્ચે હાલોલના વિવિધ પેટ્રોલ પંપ ઉપર લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. ખાસ કરીને ગાંધી પેટ્રોલિયમ તેમજ રેકડી નજીક આવેલા પેટ્રોલ પંપ ઉપર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ છે. પેટ્રોલ ભરાવવા માટે વાહનચાલકો લાંબી કતારોમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો કેન અને કેરબામાં પણ પેટ્રોલ ભરી સંગ્રહ કરતા હોવાથી સ્થળ પર તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે. આ દરમિયાન ગ્રાહકો વચ્ચે બોલાચાલી તેમજ બાથમબાથી અને મારામારીના બનાવો પણ બન્યા હોવાનું જાણવા મળે છે એક તરફ રાજ્ય સરકાર દ્વારા લોકોમાં અફવાઓથી દૂર રહેવા અને ઇંધણનો જથ્થો સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી રહી છે, છતાં લોકો ભયના માહોલમાં પેટ્રોલનો સંગ્રહ કરવા દોડી રહ્યા છે. હાલોલમાં આ પરિસ્થિતિને કારણે સામાન્ય જનજીવન ઉપર પણ અસર જોવા મળી રહી છે.1
- બ્રેકિંગ ન્યૂઝ રાજ્યમાં પેટ્રોલ-ડિઝલની કોઈ તંગી નથી ગુજરાત સરકારની સ્પષ્ટતા રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, અધિક મુખ્ય સચિવ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ,ગુજરાત સરકાર1