logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વિજાપુર બી.આર.સી. ભવન ખાતે શ્રેષ્ઠા જી પ્રોજેક્ટ ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ અંતર્ગત એડોલસેન્ટ હેલ્થ અંગેની તાલીમ યોજાઈ વિજાપુર બી.આર.સી. ભવન ખાતે શ્રેષ્ઠા જી પ્રોજેક્ટ ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ અંતર્ગત એડોલસેન્ટ હેલ્થ અંગેની તાલીમ યોજાઈ વિજાપુર શ્રેષ્ઠા જી પ્રોજેક્ટ હેઠળ ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ અંતર્ગત એડોલસેન્ટ હેલ્થ અંગેની તાલીમ વિજાપુર બી.આર.સી. ભવન ખાતે યોજાઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રવીણ પટેલ તથા આર.સી.એચ.ઓ. ડો. વિજય જે. પટેલના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિની અધ્યક્ષતામાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠા જી પ્રોજેક્ટ અંતર્ગત બે વર્ષ દરમિયાન કુલ 23 મોડ્યુલની 23 થીમ પર દર ત્રણ મહિને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં આરોગ્ય, શિક્ષણ અને આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારબાદ સી.એચ.ઓ., એફ.એચ.ડબલ્યુ., એમ.પી.એચ.ડબલ્યુ., મેલ-ફિમેલ હેલ્થ સુપરવાઈઝર તથા નોડલ શિક્ષકોને તાલીમ આપવામાં આવનાર છે. ત્યારપછી આશા અને આંગણવાડી કાર્યકરોને સબ સેન્ટર કક્ષાએ તાલીમ આવી તાલીમ આપવામા આવનાર છે. બી.આર.સી. ભવન ખાતે યોજાયેલી તાલીમમાં મોડ્યુલ-1, 2 અને 3 અંતર્ગત માસિક મિટિંગ, કિશોરાવસ્થાનો તબક્કો તથા કિશોર-કિશોરીઓ સાથે સંદેશાવ્યવહાર જેવી થીમ પર તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, સી.આર.સી., મુખ્ય સેવિકા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર તથા તાલુકા હેલ્થ વિઝિટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બી.આર.સી. ભરતભાઈ દ્વારા તાલીમ માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

2 hrs ago
user_SAIYEDJI BUKHARI PRESS REPORTER PRESS REPORTER
SAIYEDJI BUKHARI PRESS REPORTER PRESS REPORTER
REPORTER વિજાપુર, મહેસાણા, ગુજરાત•
2 hrs ago
75d2ad7e-0079-4e2f-8486-43e08c8a1fe5

વિજાપુર બી.આર.સી. ભવન ખાતે શ્રેષ્ઠા જી પ્રોજેક્ટ ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ અંતર્ગત એડોલસેન્ટ હેલ્થ અંગેની તાલીમ યોજાઈ વિજાપુર બી.આર.સી. ભવન ખાતે શ્રેષ્ઠા જી પ્રોજેક્ટ ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ અંતર્ગત એડોલસેન્ટ હેલ્થ અંગેની તાલીમ યોજાઈ વિજાપુર શ્રેષ્ઠા જી પ્રોજેક્ટ હેઠળ ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ અંતર્ગત એડોલસેન્ટ હેલ્થ અંગેની તાલીમ વિજાપુર બી.આર.સી. ભવન ખાતે યોજાઈ હતી.

49b83528-2ccc-4c58-93ba-3effa93f09b9

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રવીણ પટેલ તથા આર.સી.એચ.ઓ. ડો. વિજય જે. પટેલના માર્ગદર્શન હેઠળ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિની અધ્યક્ષતામાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠા જી પ્રોજેક્ટ અંતર્ગત બે વર્ષ દરમિયાન કુલ 23 મોડ્યુલની 23 થીમ પર દર ત્રણ મહિને તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ

246efd92-613d-4e8a-b01f-9c06bdfd7b5d

તબક્કામાં આરોગ્ય, શિક્ષણ અને આઈ.સી.ડી.એસ. વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. ત્યારબાદ સી.એચ.ઓ., એફ.એચ.ડબલ્યુ., એમ.પી.એચ.ડબલ્યુ., મેલ-ફિમેલ હેલ્થ સુપરવાઈઝર તથા નોડલ શિક્ષકોને તાલીમ આપવામાં આવનાર છે. ત્યારપછી આશા અને આંગણવાડી કાર્યકરોને સબ સેન્ટર કક્ષાએ તાલીમ આવી તાલીમ આપવામા આવનાર છે. બી.આર.સી. ભવન ખાતે યોજાયેલી તાલીમમાં મોડ્યુલ-1, 2 અને 3

a06828a1-b9b0-478e-bb27-1120dbf52ed2

અંતર્ગત માસિક મિટિંગ, કિશોરાવસ્થાનો તબક્કો તથા કિશોર-કિશોરીઓ સાથે સંદેશાવ્યવહાર જેવી થીમ પર તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, સી.આર.સી., મુખ્ય સેવિકા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર તથા તાલુકા હેલ્થ વિઝિટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બી.આર.સી. ભરતભાઈ દ્વારા તાલીમ માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

More news from ગુજરાત and nearby areas
  • રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત : બનાસકાંઠાના યુવકનું મોત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત : બનાસકાંઠાના યુવકનું મોત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત વિજાપુર, તા. 26 : હિંમતનગર–મહેસાણા હાઈવે પર રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે મંગળવારે સાંજના સમયે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લાના યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે એક્ટીવા પર સવાર દંપતી ઇજાગ્રસ્ત થયું હતું. અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને કેટલાક યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મદદ કરી તેમને સારવાર માટે દવાખાને પહોંચાડવામાં સહયોગ કર્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બનાસકાંઠા જિલ્લાના મૂળ બેણપ ગામના અને હાલ ગાંધીનગર જિલ્લાના ટંટોડા ખાતે રહેતા ગણેશભાઈ નવા દેવપુરા ખાતે પટેલ દિનેશભાઈને ત્યાં કામ કરતા હતા. તા. 25 ઓગસ્ટના રોજ સાંજના સમયે ગણેશભાઈ તેમના શેઠ પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેન સાથે હિંમતનગર તરફ ગયા હતા. ત્યારબાદ ત્રણેય પોતાના અલગ-અલગ વાહનોમાં વિજાપુર તરફ પરત ફરી રહ્યા હતા. દરમિયાન સાંજે આશરે સાડા સાત વાગ્યાના સમયે રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે પહોંચતા પાછળથી આવતી હોન્ડા કંપનીની ગાડીના ચાલકે કથિત રીતે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી ગણેશભાઈના મોસા તેમજ પટેલ દિનેશભાઈના એક્ટીવાને ટક્કર મારી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. અકસ્માતમાં ગણેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેનને શરીરે ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મૃતક સાથે સંબંધિત દેવપુરા ગામના સરપંચ સહિત યુવાનો પણ વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી દરમિયાન મોડી રાત સુધી હાજર રહી પરિવારજનોને સહકાર આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક ગણેશભાઈના ભાઈ વિક્રમભાઈ રબારીની ફરિયાદના આધારે વિજાપુર પોલીસે હોન્ડા વાહનના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિંમતનગર–મહેસાણા હાઈવે પર સર્જાયેલા આ વધુ એક ગંભીર અકસ્માતથી માર્ગ સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની વિગતો પોલીસ ફરિયાદ અને પ્રાથમિક માહિતીના આધારે રજૂ કરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ હકીકતો બહાર આવશે.
    1
    રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત : બનાસકાંઠાના યુવકનું મોત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત
રણછોડપુરા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત : બનાસકાંઠાના યુવકનું મોત, બે વ્યક્તિ ઇજાગ્રસ્ત
વિજાપુર, તા. 26 : હિંમતનગર–મહેસાણા હાઈવે પર રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે મંગળવારે સાંજના સમયે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બનાસકાંઠા જિલ્લાના યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે એક્ટીવા પર સવાર દંપતી ઇજાગ્રસ્ત થયું હતું. અકસ્માત સર્જાતા આસપાસના લોકો અને કેટલાક યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની મદદ કરી તેમને સારવાર માટે દવાખાને પહોંચાડવામાં સહયોગ કર્યો હતો.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, બનાસકાંઠા જિલ્લાના મૂળ બેણપ ગામના અને હાલ ગાંધીનગર જિલ્લાના ટંટોડા ખાતે રહેતા ગણેશભાઈ નવા દેવપુરા ખાતે પટેલ દિનેશભાઈને ત્યાં કામ કરતા હતા. તા. 25 ઓગસ્ટના રોજ સાંજના સમયે ગણેશભાઈ તેમના શેઠ પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેન સાથે હિંમતનગર તરફ ગયા હતા. ત્યારબાદ ત્રણેય પોતાના અલગ-અલગ વાહનોમાં વિજાપુર તરફ પરત ફરી રહ્યા હતા.
દરમિયાન સાંજે આશરે સાડા સાત વાગ્યાના સમયે રણછોડપુરા ચોકડી નજીક સમય એગ્રોની સામે પહોંચતા પાછળથી આવતી હોન્ડા કંપનીની ગાડીના ચાલકે કથિત રીતે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી ગણેશભાઈના મોસા તેમજ પટેલ દિનેશભાઈના એક્ટીવાને ટક્કર મારી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
અકસ્માતમાં ગણેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે પટેલ દિનેશભાઈ અને તેમની પત્ની પીનાબેનને શરીરે ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મૃતક સાથે સંબંધિત દેવપુરા ગામના સરપંચ સહિત યુવાનો પણ વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી દરમિયાન મોડી રાત સુધી હાજર રહી પરિવારજનોને સહકાર આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક ગણેશભાઈના ભાઈ વિક્રમભાઈ રબારીની ફરિયાદના આધારે વિજાપુર પોલીસે હોન્ડા વાહનના ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા તથા મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિંમતનગર–મહેસાણા હાઈવે પર સર્જાયેલા આ વધુ એક ગંભીર અકસ્માતથી માર્ગ સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની વિગતો પોલીસ ફરિયાદ અને પ્રાથમિક માહિતીના આધારે રજૂ કરવામાં આવી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ હકીકતો બહાર આવશે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    11 hrs ago
  • વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન હર હર મહાદેવ પ]| જય ભોલેનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય આપે એવી પ્રાર્થના છે. વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન હર હર મહાદેવ જય ભોલેનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય આપે એવી પ્રાર્થના છે.
    4
    વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ

પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન

હર હર મહાદેવ પ]|

જય ભોલેનાથ

મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય

આપે એવી પ્રાર્થના છે.
વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ
પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન
હર હર મહાદેવ 
જય ભોલેનાથ
મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય
આપે એવી પ્રાર્થના છે.
    user_Dinesh A Patel
    Dinesh A Patel
    Lawyer Gandhinagar, Gujarat•
    2 hrs ago
  • રૂ.3.20 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની ટીમે આંતરરાજ્ય બોર્ડર ઉપરથી જિલ્લામાં થતી પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે રાજસ્થાનના કોટડા છાવણીથી એક સિલ્વર કલરની ઈકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ખેડબ્રહ્મા તરફ આવનાર હોવાનું જાણવા મળ્યું હતું. બાતમીના આધારે પોલીસ ટીમે મેડાલ ગામના ત્રણ રસ્તા ઉપર નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન બાતમીવાળી ઈકો ગાડી આવતા તેને ઉભી રખાવી તપાસ કરતાં ગાડીના આગળના ભાગના બોનેટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 190 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત રૂ.34,050, તેમજ ઈકો ગાડી કિંમત રૂ.2,75,000 અને સેમસંગ કંપનીનો મોબાઇલ કિંમત રૂ.10,000, મળી કુલ રૂ.3,20,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં પોલીસે આદમભાઈ રસુલભાઈ મન્સુરી, રહે. રોયલ રેસિડેન્સી, મકાન નં.153, વિજયપુર રોડ, હિંમતનગર, તા. હિંમતનગર, જી. સાબરકાંઠા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. હડત તથા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
    1
    રૂ.3.20 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સ ઝડપાયો

ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની ટીમે આંતરરાજ્ય બોર્ડર ઉપરથી જિલ્લામાં થતી પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે રાજસ્થાનના કોટડા છાવણીથી એક સિલ્વર કલરની ઈકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ખેડબ્રહ્મા તરફ આવનાર હોવાનું જાણવા મળ્યું હતું.

બાતમીના આધારે પોલીસ ટીમે મેડાલ ગામના ત્રણ રસ્તા ઉપર નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન બાતમીવાળી ઈકો ગાડી આવતા તેને ઉભી રખાવી તપાસ કરતાં ગાડીના આગળના ભાગના બોનેટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી.

પોલીસે કુલ 190 બોટલ વિદેશી દારૂ, જેની કિંમત રૂ.34,050, તેમજ ઈકો ગાડી કિંમત રૂ.2,75,000 અને સેમસંગ કંપનીનો મોબાઇલ કિંમત રૂ.10,000, મળી કુલ રૂ.3,20,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ બનાવમાં પોલીસે આદમભાઈ રસુલભાઈ મન્સુરી, રહે. રોયલ રેસિડેન્સી, મકાન નં.153, વિજયપુર રોડ, હિંમતનગર, તા. હિંમતનગર, જી. સાબરકાંઠા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કાર્યવાહી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. હડત તથા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
    user_મેમણ ફઝલભાઈ વલીભાઈ
    મેમણ ફઝલભાઈ વલીભાઈ
    વડાળી, સાબરકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • વિશ્વની દિગ્ગજ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુક: CM ભૂપેન્દ્ર પટેલ વિશ્વની દિગ્ગજ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુક: CM ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર: ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ના સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસેથી પરત ફરેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મીડિયાને સંબોધતા ગુજરાતમાં મોટા પાયે મૂડીરોકાણ આવવાની આશા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વૈશ્વિક વિઝન, વૈશ્વિક સંબંધો અને તેમના પરના અતૂટ વિશ્વાસને કારણે વિશ્વભરની દિગ્ગજ કંપનીઓ ગુજરાત અને ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે. અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર, મેન્યુફેક્ચરિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કંપનીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. તેમજ ગિફ્ટ સિટી માટે મોટી ફાઇનાન્શિયલ કંપનીઓ સાથે પણ સકારાત્મક ચર્ચાઓ થઈ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, દરેક સેક્ટરમાં ગુજરાત અને ભારતમાં વધુમાં વધુ મૂડીરોકાણ આવે તેવી અપેક્ષા છે. વિદેશ પ્રવાસ દરમિયાન મળેલા પ્રતિસાદને જોતા ગુજરાત માટે ખૂબ જ સારું અને મોટું મૂડીરોકાણ આવવાની સંભાવના છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને લઈને ગુજરાતમાં રોકાણ માટે વૈશ્વિક કંપનીઓનો ઉત્સાહ વધ્યો છે.
    1
    વિશ્વની દિગ્ગજ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુક: CM ભૂપેન્દ્ર પટેલ
વિશ્વની દિગ્ગજ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુક: CM ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર: ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ના સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસેથી પરત ફરેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મીડિયાને સંબોધતા ગુજરાતમાં મોટા પાયે મૂડીરોકાણ આવવાની આશા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વૈશ્વિક વિઝન, વૈશ્વિક સંબંધો અને તેમના પરના અતૂટ વિશ્વાસને કારણે વિશ્વભરની દિગ્ગજ કંપનીઓ ગુજરાત અને ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે.
અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર, મેન્યુફેક્ચરિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કંપનીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજાઈ હતી. તેમજ ગિફ્ટ સિટી માટે મોટી ફાઇનાન્શિયલ કંપનીઓ સાથે પણ સકારાત્મક ચર્ચાઓ થઈ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, દરેક સેક્ટરમાં ગુજરાત અને ભારતમાં વધુમાં વધુ મૂડીરોકાણ આવે તેવી અપેક્ષા છે. વિદેશ પ્રવાસ દરમિયાન મળેલા પ્રતિસાદને જોતા ગુજરાત માટે ખૂબ જ સારું અને મોટું મૂડીરોકાણ આવવાની સંભાવના છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને લઈને ગુજરાતમાં રોકાણ માટે વૈશ્વિક કંપનીઓનો ઉત્સાહ વધ્યો છે.
    user_ARUN KUMAR VERMA
    ARUN KUMAR VERMA
    પત્રકાર Asarva, Ahmadabad•
    5 hrs ago
  • ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન
    1
    ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન
ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    18 hrs ago
  • કડી થોળ રોડ પર આવેલ અંડરબ્રિજ માંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત #કડી #kadi #mahesana #police #gujrat #CrimeNews #fesbookreels #trendingreel #nonfollowers કડીમાંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત* કડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ના.રા.પેટ્રોલપંપથી કડી-થોળ અંડરપાસ તરફ વાહન ચેકિંગ દરમિયાન GJ-02-CG-7520 નંબરની ઇનોવા ક્રિસ્ટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-1848 કિ.રૂ.3,38,632 તથા મોબાઈલ અને ગાડી મળી કુલ રૂ.6,93,632 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. IG વિરેન્દ્રસિંહ યાદવ અને SP હિમાંશુ સોલંકીની સૂચનાથી PI એસ.એસ.રબારી અને PSI આર.આર.પરમારની ટીમે આ કાર્યવાહી કરી છે. ચાલક મુરાદખાં મીરખાં અલીયાં કંડીયા રહે.ચબુતરા પાસે, તા.બાગોડા, જી.જાલોરની ધરપકડ કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને ગાડીના માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે.
    1
    કડી થોળ રોડ પર આવેલ અંડરબ્રિજ માંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત
#કડી #kadi #mahesana #police #gujrat #CrimeNews #fesbookreels #trendingreel #nonfollowers 
કડીમાંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત*
કડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ના.રા.પેટ્રોલપંપથી કડી-થોળ અંડરપાસ તરફ વાહન ચેકિંગ દરમિયાન GJ-02-CG-7520 નંબરની ઇનોવા ક્રિસ્ટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-1848 કિ.રૂ.3,38,632 તથા મોબાઈલ અને ગાડી મળી કુલ રૂ.6,93,632 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. IG વિરેન્દ્રસિંહ યાદવ અને SP હિમાંશુ સોલંકીની સૂચનાથી PI એસ.એસ.રબારી અને PSI આર.આર.પરમારની ટીમે આ કાર્યવાહી કરી છે. ચાલક મુરાદખાં મીરખાં અલીયાં કંડીયા રહે.ચબુતરા પાસે, તા.બાગોડા, જી.જાલોરની ધરપકડ કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને ગાડીના માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે.
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    19 hrs ago
  • વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન હર હર મહાદેવ પ]| જય ભોલેનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય આપે એવી પ્રાર્થના છે & વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન હર હર મહાદેવ જય ભોલેનાથ મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય આપે એવી પ્રાર્થના છે .
    4
    વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ

પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન

હર હર મહાદેવ પ]|

જય ભોલેનાથ

મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય

આપે એવી પ્રાર્થના છે &
વૈદ્યનાથ મહાદેવ ભવ્ય પુષ્પ શૃંગાર દર્શન ૐ
પવિત્ર શ્રાવણ માસના શુભ અવસરે વૈદ્યાનાથ મહાદેવના અદભુત પુષ્પ શૃંગાર અને દિવ્ય દર્શન
હર હર મહાદેવ 
જય ભોલેનાથ
મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદિ્ધ અને આરોગ્ય
આપે એવી પ્રાર્થના છે .
    user_Dinesh A Patel
    Dinesh A Patel
    Lawyer Gandhinagar, Gujarat•
    2 hrs ago
  • અરવલ્લી, મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકો દ્વારા ઘાયલ ગાયની સારવાર. એન્કરિંગ સ્ક્રિપ્ટ: મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકોની માનવતાભરી કામગીરી સામે આવી છે. માર્કેટ યાર્ડ વિસ્તારમાં એક ગાય ઘાયલ હાલતમાં જોવા મળતા ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગાયની સ્થિતિને ગંભીરતાથી લઈ ગૌરક્ષકોએ તેને સારવાર કરાવી હતી. ગાયને સમયસર સારવાર મળતાં તેની હાલતમાં સુધારો જોવા મળ્યો હતો. ગૌરક્ષકોની આ કામગીરી માત્ર ગૌસેવા પૂરતી સીમિત ન રહેતા જીવદયા અને માનવતાનો સંદેશ પણ આપે છે. રખડતા પશુઓના અકસ્માતો અને ઈજાની ઘટનાઓ વચ્ચે આવી સેવાભાવી કામગીરી ખરેખર પ્રશંસનીય બની રહે છે. મોડાસા માર્કેટ યાર્ડમાંથી ગૌરક્ષકોની આ માનવતાભરી કામગીરીની તસવીરો સામે આવી છે. રિપોર્ટ :અજય એ ભાટિયા
    1
    અરવલ્લી, મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકો દ્વારા ઘાયલ ગાયની સારવાર.
એન્કરિંગ સ્ક્રિપ્ટ:
મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકોની માનવતાભરી કામગીરી સામે આવી છે.
માર્કેટ યાર્ડ વિસ્તારમાં એક ગાય ઘાયલ હાલતમાં જોવા મળતા ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ગાયની સ્થિતિને ગંભીરતાથી લઈ ગૌરક્ષકોએ તેને  સારવાર કરાવી હતી.
ગાયને સમયસર સારવાર મળતાં તેની હાલતમાં સુધારો જોવા મળ્યો હતો.
ગૌરક્ષકોની આ કામગીરી માત્ર ગૌસેવા પૂરતી સીમિત ન રહેતા જીવદયા અને માનવતાનો સંદેશ પણ આપે છે.
રખડતા પશુઓના અકસ્માતો અને ઈજાની ઘટનાઓ વચ્ચે આવી સેવાભાવી કામગીરી ખરેખર પ્રશંસનીય બની રહે છે.
મોડાસા માર્કેટ યાર્ડમાંથી ગૌરક્ષકોની આ માનવતાભરી કામગીરીની તસવીરો સામે આવી છે.
રિપોર્ટ :અજય એ ભાટિયા
    user_Ajay a Bhatiya
    Ajay a Bhatiya
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.