Shuru
Apke Nagar Ki App…
પાલનપુર તાલુકાના જલોત્રા માં કેવો વિકાસ બોલે છે........
Swatantra media
પાલનપુર તાલુકાના જલોત્રા માં કેવો વિકાસ બોલે છે........
More news from ગુજરાત and nearby areas
- Post by Swatantra media1
- Post by Gujarat crime news1
- Post by AZAJDHUKKA2
- પાટણ: શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા 'ઉડાન વિદ્યાલય' દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને મનોરંજનના હેતુથી સાત દિવસીય વિશેષ શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન શાળાના પ્રાંગણમાં વિવિધ પ્રવૃત્તિઓ અને ઉત્સવોના માધ્યમથી શિક્ષણને આનંદદાયી બનાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે શાળાના ભૂલકાઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્પર્ધાઓ અને કલાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું. બાળકોમાં કુતૂહલ અને આનંદનો સંચાર કરવા માટે શાળામાં જાદુગરના ખેલ યોજવામાં આવ્યા હતા, જેમાં અવનવા જાદુઈ કરતબો જોઈને નાના બાળકો મંત્રમુગ્ધ બન્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં, મંગળવારના રોજ નર્સરી તેમજ જુનિયર અને સિનિયર કે.જી.ના નાના બાળકો માટે એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત બાળકોને ચાણસ્મા તાલુકાના ઐતિહાસિક રૂપપુર ગામે આવેલ સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે લઈ જવામાં આવ્યા હતા. અહીં બાળકોએ ધાર્મિક સ્થાનના દર્શન કરવાની સાથે કુદરતી સાનિધ્યમાં આવેલા તળાવની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન શિસ્ત અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ પ્રકૃતિ તથા પર્યટનનો ભરપૂર આનંદ માણ્યો હતો. શાળા દ્વારા આયોજિત આ બહુવિધ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પુસ્તકીયા જ્ઞાનની સાથે વ્યવહારુ અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવાનો રહ્યો હતો. પાટણ રિપોર્ટર વિજય વડલિયા2
- Post by Pankaj Parmar1
- હવે ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉનાળાની કાળ જાળ ગરમી વચ્ચે રાજકીય ગરમી વધતા ગરમીનો પારો 45 ડિગ્રીથી પણ ઉપર પહોંચી ગયો છે અને ઉમેદવારો પોતાના મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર જનસંપર્ક કરી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પંચાયત દેમતી સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉપાસનાબેન પ્રજાપતિ દ્વારા તેમના સમર્થકો સાથે લાંબડીયા ગામે ઢોલ નગારા સાથે જનસંક્રપ કરવામાં આવેલ1
- Post by Pooja patel1
- બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આજે ચકચારી ઘટના સામે આવી છે. શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાંથી બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને કુતૂહલનો માહોલ જોવા મળી રહ્યો છે.1